Close

કોરોનાકાળમાં પણ સ્વસ્થ છે સિનિયર ફિલ્મ સ્ટાર્સ

અન્ય લેખો | Comments Off on કોરોનાકાળમાં પણ સ્વસ્થ છે સિનિયર ફિલ્મ સ્ટાર્સ

સમગ્ર વિશ્વમાં દર ૧૦૦ વર્ષે આવતી એક મહામારી કોરોનાના સંક્ટમાંથી પસાર થઈ રહ્યું છે. કોરોનાનું સંક્રમણ ૫૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના સિનિયર સિટિઝન્સ માટે ક્યારેક વધુ જોખમી સાબિત થાય છે ત્યારે આજે એક પોઝિટિવ સ્ટોરી વાંચકો સાથે શેર કરવી છે.

દુનિયાભરના લોકો કોરોના કાળ સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે ભારતના બોલિવૂડના કેટલાયે સ્ટાર્સ અને સેલિબ્રિટીય ૭૦ વર્ષની વયના કે તેથી વધુ ઉંમરના થયા હોવા છતાં અડીખમ અને અણનમ છે તેથી વૃદ્ધોએ સાવચેતીપૂર્વક જીવન જીવીને જીવનનો આનંદ માણવાની પ્રેરણા લેવી જોઈએ. હવે બોલિવૂડમાં ૭૦ વર્ષ વટાવી ચૂકેલા સ્ટાર્સની યાદી જોઈએ (૧) ટ્રેજેડીકિંગ તરીકે જાણીતા દિલીપકુમારની જન્મ તારીખ તા. ૧૧ ડિસેમ્બર, ૧૯૨૨ છે. તેઓ ૯૮ વર્ષના છે. (૨) મુમતાઝ બેગમની જન્મ તારીખ તા. ૭ એપ્રિલ ૧૯૨૩ છે. તેઓ ૯૭ વર્ષના છે. (૩) કામિની કૌશલની જન્મ તારીખ તા. ૧૬ જાન્યુઆરી, ૧૯૨૭ છે. તેઓ ૯૩ વર્ષના થયા, (૪) માના રોલ માટે જાણીતા સુલોચના લારકરની જન્મ તારીખ તા. ૩૦ જુલાઈ, ૧૯૨૮ છે. તેઓ ૯૨ વર્ષના થયા (૫) ભારતના કોકિલા નાઇન્ટિગર્લ તરીકે જાણીતા પાર્શ્ચગાયિકા લતા મંગેશકરની જન્મ તારીખ તા.૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૯ છે. તેઓ ૯૧ વર્ષની વયનાં છે. (૬) ડાયરેક્ટર પ્રોડયૂસર રાજકુમાર કોહલીની જન્મ તારીખ ૧૪ સપ્ટેમ્બર, ૧૯૩૧ છે. તેઓ ૯૦ વર્ષની વયના છે.

અભિનેત્રી શશિકલાની જન્મ તારીખ ૨૦ એપ્રિલ, ૧૯૩૩ છે તેઓ ૮૭ વર્ષના છે. (૮) સંગીતકાર આણંદજી વીરજી શાહની જન્મ તારીખ ૨ માર્ચ, ૧૯૩૩ છે. તેઓ ૮૭ વર્ષના છે. (૯) જાણીતા પાર્શ્ચગાયિકા આશા ભોંસલેની જન્મ તારીખ ૮ સપ્ટેમ્બર, ૧૯૩૩ છે. તેઓ ૮૭ વર્ષનાં છે. (૧૦) જાણીતા ગીતકાર ગુલઝારની જન્મ તારીખ ૧૮ ઓગસ્ટ, ૧૯૩૪ છે. તેઓ ૮૬ વર્ષના છે. (૧૧) જાણીતા ફિલ્મ નિર્માતા-નિર્દેશક શ્યામ બેનેગલની જન્મતારીખ ૧૪ ડિસેમ્બર, ૧૯૩૪ છે. તેઓ ૮૬ વર્ષની વયના છે. (૧૨) જાણીતા ફિલ્મ નિર્દેશક રવિ ટંડનની જન્મ તારીખ ૧૭ ફેબ્રુઆરી ૧૯૩૫ છે. તેઓ ૮૫ વર્ષના છે. (૧૩) જાણીતા ખલનાયક પ્રેમચોપરાની જન્મ તારીખ તા. ૨૩ સપ્ટેમ્બર, ૧૯૩૫ છે. તેઓ ૮૫ વર્ષની વય છે. (૧૪) એક્ટર સલમાન ખાનના પિતા સલીમખાનની જન્મ તારીખ ૨૪ સપ્ટેમ્બર, ૧૯૩૫ છે તેઓ ૮૫ વર્ષના છે. (૧૫) હી-મેન તરીકે જાણીતા એક્ટર- ધર્મેન્દ્રની જન્મ તારીખ ૮ ડિસેમ્બર, ૧૯૩૫ છે. તેઓ ૮૫ વર્ષની વયના છે.

(૨૨) ભારતીય ફિલ્મ જગતના પ્રથમ શ્રેષ્ઠ કેબ્રેડાન્સર હેલનની જન્મ તારીખ ૨૧ નવેમ્બર, ૧૯૩૯ છે. તેઓ ૮૧ વર્ષના છે. (૨૨) જાણીતા પાર્શ્ચગાયક યેસુદાસની જન્મ તારીખ ૧૦ જાન્યુઆરી ૧૯૪૦ છે. તેઓ ૮૦ વર્ષની વયના છે. (૨૩) અભિનેત્રી શોભા ખોટેની જન્મ તારીખ ૨૦ માર્ચ ૧૯૪૦ છે. તેઓ ૮૦ વર્ષના છે. (૨૪) ફિલ્મ ડાયરેક્ટર ગોવિંદ નિહલાનીની જન્મ તારીખ ૧૯ ઓગસ્ટ ૧૯૪૦ છે. તેઓ ૮૦ વર્ષની વયના છે. (૨૫) જાણીતા હાસ્ય કલાકાર અસરાનીની જન્મ તારીખ જાન્યુઆરી, ૧૯૪૧ છે. તેઓ ૭૯ વર્ષની વયના છે. (૨૬) એક્ટર સંજયખાનની જન્મ તારીખ તા.૩ જાન્યુઆરી, ૧૯૪૧ છે. તેઓ ૭૯ વર્ષની વયના છે. (૨૭) ‘ગાંધી’ જેવી ફિલ્મોમાં જવાહરલાલ નહેરુનો રોલ કરનાર એક્ટર રોશન શેઠની જન્મ તારીખ તા.૨ એપ્રિલ ૧૯૪૨ છે. તેઓ ૭૯ વર્ષના છે. (૨૮) જંપિંગ જેક તરીકે જાણીતા એક્ટર જીતેન્દ્રની જન્મ તારીખ ૭ એપ્રિલ, ૧૯૪૨ છે. તેઓ ૭૮ વર્ષની વયના છે. (૨૯) દિલ દે કે દેખો જેવી રોમેન્ટિક ફિલ્મોની અભિનેત્રી આશા પારેખની જન્મ તારીખ ૨, ઓક્ટોબર, ૧૯૪૨ છે. તઓ ૭૮ વર્ષની વયના છે. (૩૦) મહાનાયક તરીકે જાણીતા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની જન્મ તારીખ ૧૧ ઓક્ટોબર, ૧૯૪૨ છે. તેઓ ૭૮ વર્ષની વયે પણ સક્રિય છે. (૩૧) અભિનેત્રી કાજોલની મમ્મી- તનુજાની જન્મ તારીખ ૨૩ સપ્ટેમ્બર, ૧૯૪૩ છે. તેઓ ૭૭ વર્ષની વયના છે. (૩૨) એક્ટર દિલીપકુમારના પત્ની સાયરાબાનુની જન્મતારીખ ૨૩ ઓગસ્ટ, ૧૯૪૪ છે, તેઓ ૭૬ વર્ષનાં છે. (૩૩) એક્ટર બલરાજ સહાનીના પુત્ર પરિક્ષિત સહાનીની જન્મ તારીખ ૩, સપ્ટેમ્બર, ૧૯૪૪ છે. તેઓ ૭૬ વર્ષની વયના છે. (૩૪) ‘ગીત ગાયા પથ્થરો’ જેવી ફિલ્મોના અભિનેત્રી અને કલાગુરુ વ્હી. શાંતારામનાં પુત્રી રાજશ્રીની જન્મ તારીખ ૮ ઓક્ટોબર, ૧૯૪૪ છે, તેઓ ૭૬ વર્ષની વયના છે. (૩૫) એક્ટર કુલભૂષણ ખરબંદાની જન્મ તારીખ ૨૧ ઓક્ટોબર ૧૯૪૪ છે. તેઓ ૭૬ વર્ષની વયના છે. (૩૬) અભિનેત્રી શર્મિલા ટાગોરની જન્મ તારીખ ૮ ડિસેમ્બર, ૧૯૪૪ છે. તેઓ ૭૬ વર્ષની વયનાં છે. (૩૭) ગીત લેખક જાવેદ અખ્તરની જન્મ તારીખ ૧૭ જાન્યુઆરી, ૧૯૪૫ છે. તેઓ ૭૫ વર્ષની વયના છે. (૩૮) રાજકપૂર પછીના સમયમાં બિગેસ્ટ શોમેન તરીકે જાણીતા નિર્માતા-નિર્દેશક સુભાષ ઘાઈની જન્મ તારીખ ૨૪ જાન્યુઆરી, ૧૯૪૫ છે. તેઓ ૭૫ વર્ષની વયના છે. (૩૯) શેખર કપૂરની જન્મ તારીખ ૬ ડિસેમ્બર ૧૯૪૫ છે. તેઓ ૭૫ વર્ષની વયના છે. (૪૦) એક્ટર શત્રુઘ્ન સિંહાની જન્મ તારીખ ૯ ડિસેમ્બર, ૧૯૪૫ છે. તેઓ ૭૫ વર્ષની વયના છે. (૪૧) અભિનેત્રી અંજુ મહેન્દ્રની જન્મ તારીખ ૧૧ જાન્યુઆરી ૧૯૪૬ છે. તેઓ ૭૪ વર્ષની વયના છે. (૪૨) એક્ટર કબીર બેદીની જન્મ તારીખ ૧૬ જાન્યુઆરી, ૧૯૪૬ છે. તેઓ ૭૪ વર્ષની વયના છે, (૪૩) ખલનાયક તરીકે જાણીતા રણજિતની જન્મ તારીખ ૧૨ નવેમ્બર, ૧૯૪૬ છે. તેઓ ૭૪ વર્ષની વયના છે. (૪૪) એક્ટર- સુરેશ ઓબેરોયની જન્મ તારીખ ૧૭ ડિસેમ્બર, ૧૯૪૬ છે. તેઓ ૭૪ વર્ષની વયના છે. (૪૫) કરિશ્મા અને કરીનાના પિતા રણધીરકપૂરની જન્મ તારીખ ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૭ છે. તેઓ ૭૩ વર્ષની વયના છે. (૪૬) અભિનેત્રી મુમતાઝની જન્મ તારીખ ૩૧ જુલાઈ ૧૯૪૭ છે. તેઓ ૭૩ વર્ષની વયના છે. (૪૭) અભિનેત્રી રાખી ગુલઝારની જન્મ તારીખ ૫ ઓગસ્ટ ૧૯૪૭ છે. તેઓ ૭૩ વર્ષની વયનાં છે. (૪૮) અભિનેત્રી સીમી ગરેવાલની જન્મ તારીખ ૧૭ ઓક્ટોબર ૧૯૪૭ છે. તેઓ ૭૩ વર્ષની વયના છે. (૪૮) પાર્શ્ચગાયિકા ઉષા ઉથુપની જન્મ તારીખ ૭ નવેમ્બર, ૧૯૪૭ છે. તેઓ ૭૩ વર્ષની વયના છે. (૫૦) એક્ટર ડેની ડિંન્ઝોગ્પાની જન્મ તારીખ ૨૫ ફેબ્રુઆરી, ૧૯૪૮ છે. તેઓ ૭૨ વર્ષની વયના છે. (૫૧) એક્ટર કિરણકુમારની જન્મ તારીખ ૧૫ માર્ચ ૧૯૪૮ છે. તેઓ ૭૨ વર્ષના છે.

(૫૨) અમિતાભ બચ્ચનના અર્ધાંગના જયા બચ્ચનની જન્મ તારીખ નવમી એપ્રિલ, ૧૯૪૮ છે. તેઓ ૭૨ વર્ષની વયના છે. (૫૩) અભિનેત્રી બબિતાની જન્મ તારીખ ૨૦ એપ્રિલ, ૧૯૪૮ છે. તેઓ ૭૨ વર્ષની વયના છે. (૫૪) પાર્શ્ચગાયિકા સુલક્ષણા પંડિતની જન્મ તારીખ ૨૨ જુલાઈ, ૧૯૪૮ છે. તેઓ ૭૨ વર્ષની વયના છે. (૫૫) ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટની જન્મ તારીખ ૨૦ સપ્ટેમ્બર, ૧૯૪૮ છે. તેઓ ૭૨ વર્ષની વયના છે. (૫૬) ડ્રીમગર્લ તરીકે જાણીતા અભિનેત્રી હેમા માલિનીની જન્મ તારીખ ૧૬ ઓક્ટોબર, ૧૯૪૮ છે. તેઓ ૭૨ વર્ષની વયના છે. (૫૭) અભિનેત્રી પદ્મા ખન્નાની જન્મ તારીખ ૧૦ માર્ચ, ૧૯૪૯ છે. તેઓ ૭૧ વર્ષના છે. (૫૮) અભિનેત્રી ફરિદા જલાલની જન્મ તારીખ ૧૪ માર્ચ, ૧૯૪૯ છે. તેઓ ૭૧ વર્ષના વયના છે. (૫૯) હાસ્ય અભિનેતા પેંટલની જન્મ તારીખ ૨૨ એપ્રિલ, ૧૯૪૯ છે. તેઓ ૭૧ વર્ષના છે. (૬૦) રાકેશ રોશનની જન્મ તારીખ ૬ સપ્ટેમ્બર, ૧૯૪૯ છે. તેઓ ૭૧ વર્ષની વયના છે, (૬૧) એક્ટર પરેશ રાવલની જન્મ તારીખ ૩૦ મે ૧૯૫૦ છે. તેઓ ૭૦ વર્ષની વયના છે. (૬૨) એક્ટર મિથુન ચક્રવર્તીની જન્મ તારીખ ૧૬ જૂન, ૧૯૫૦ છે. તેેઓ ૭૦ વર્ષની વયના છે. (૬૩) એક્ટર નસિરુદ્દીન શાહની જન્મ તારીખ ૨૦ જુલાઈ, ૧૯૫૦ છે. તેઓ ૭૦ વર્ષની વયના છે. (૬૪) અભિનેત્રી લીના ચંદાવરકરની જન્મ તારીખ ૨૯ ઓક્ટોબર, ૧૯૫૦ છે. તેઓ ૭૦ વર્ષની વયના છે. (૬૫) અભિનેત્રી ડિઝી ઇરાનીની જન્મ તારીખ ૧૦ નવેમ્બર, ૧૯૫૦ છે. તેઓ ૭૦ વર્ષની વયના છે. (૬૬) એક્ટર રઝા મુરાદની જન્મ તારીખ ૨૩ નવેમ્બર, ૧૯૫૦ છે. તેઓ ૭૦ વર્ષની વયના છે. (૬૭) એક્ટર રજનીકાંતની જન્મ તારીખ ૧૨ ડિસેમ્બર, ૧૯૫૦ છે. તેઓ ૭૦ વર્ષની વયના છે અને હવે રાજનીતિમાં સક્રિય થવા માગે છે.

બોલો છે ને કમાલ !

કોરોનાકાળના સમયમાં જીવનની પાનખરમાં પણ આ બધા સ્ટાર્સની વસંત ખીલી ઊઠી હોય એમ નથી લાગતું?

શતં જીવ શરદ : 

આ બધા જ સિનિયર સ્ટાર્સને શુભકામના.

જો તમે સિનિયર સિટિઝન છો, તો કોરોનાથી ડરો નહીં, ઘરમાં રહો, સામાજિક અંતર જાળવો અને માસ્ક પહેરો.

Be Sociable, Share!