Close

મને મારી માતૃભાષા ગમે છે કારણ કે હું મારી બાને `બા’ કહી શકંુ

રેડ રોઝ | Comments Off on મને મારી માતૃભાષા ગમે છે કારણ કે હું મારી બાને `બા’ કહી શકંુ

મારી માતૃભાષા ગુજરાતી છે.
હું મારા આકરૂન્દ ગામની પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં જ ભણ્યો. તે પછી અમદાવાદની સેંટ ઝવિયર ે ્સ કોલેજમાં પણ મારી
માતૃભાષા ગુજરાતીમાં જ ભણ્યો. કોલેજ કાલ દરમિયાન મેં પન્નાલાલ પટલની નવલકથાઓ `માનવીની ભવાઈ’ અને `મળ ે ેલા જીવ’
વાંચી નાંખી કોલેજકાળ દરમિયાન જ મેં ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની `સરસ્વતીચંદ્ર’ નવલકથા વાંચી નાંખી. એ સમયગાળા
દરમિયાન મેં કનૈયાલાલ માણેકલાલ મુનશીની `પાટણની પ્રભુતા’ અને `ગુજરાતનો નાથ’ નવલકથા પણ વાંચી નાંખી. ધૂમકતુની `પ ે ોસ્ટ
ઓફિસ’ વાર્તાથી પ્રભાવીત થયો. ગુજરાત સમાચારમાં જોડાયો તે પછી પન્નાલાલ પટલ અને ગુજરાતી ભાષાના સુ ે પ્રસિદ્ધ કવિ ઉમાશંકર
જોષીને પણ મળ્યો. એ બધાનો મારા પર પ્રભાવ રહ્યો. ગાંધીજીની આત્મકથા `સત્યના પ્રયોગો’વાંચી ગયો. મને બાપુની સરળ શૈલી,
પન્નાલાલ પટલનુ ે ં ચિત્રાત્મક વર્ણન અને ક.મા. મુનશીની પ્રભાવશાળી શૈલી ગમી ગયાં. પત્રકારત્વમાં જોડાયા પછી પણ છેલ્લા ૫૫ વર્ષથી
હું ગુજરાતીમાં જ લખતો રહ્યો. વાર્તાઓ લખી નવલકથાઓ પણ લખી, અમદાવાદ શહેરનો ઈતિહાસ લખ્યો. યુદ્ધના અહેવાલો લખ્યા.
વિદેશી પ્રતિભાઓની અંગ્રેજીમાં મુલાકાતો લીધી પણ એ બધુ જ મેં ગુજરાતી ભાષામાં જ લખ્યું. મારા માતૃભાષા ગુજરાતી મારી પ્રિય ભાષા
રહી. એમાં પણ મે સરળ શૈલી જ અપનાવી.
મને મારી માતૃભાષા ગમે છે. કારણક હું મારી બાને `બા’ કહી શક ે ુ. ં
મારી દૃષ્ટિએ માતૃભાષા એ બીજી મા છે. હું માનું છું ક આપણા જીવનને મા ઘડ ે છે ે તેમ આપણી માતૃભાષા આપણા જીવનને ઘડ છે ે.
વિનોદ ભટ્ કટે હ્યું છેક, `માતૃભાષા ત ે ો માનો ખોળો છે. એટલે બાળક જ ભાષામા ે ં હાલરડ સા ું ંભળતાં સાંભળતાં પોઢી જાય છે તે ભાષામાં
જ તેને ભણાવવું જોઈએ.’
માતૃભાષાનું મૃત્યુ એટલે આપણી સંસ્કૃતિનું મૃત્યુ. ફિનલેન્ડમાં શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ છે. ત્યાં સંપૂર્ણશિક્ષણ માતૃભાષામાં જ અપાય છે.
આજથી ૧૦૦ વર્ષ પહેલા કરાંચીમાં પણ ગુજરાતી ભાષામાં જ ભણાવવામાં આવતું હતું.
નોંધપાત્ર વાત એ છે કેવિશ્વમાં ૬.૫૫ કરોડ લોકો ગુજરાતી બોલે છે. ગુજરાતી પછી મહારાષ્ટ્રમાં સૌથી વધાર ગુજરાતી બ ે ોલાય છે.
અમેરિકામાં ૧૦ લાખ લોકો અને યુ.ક.મા ે ં ૩ લાખ લોકો ગુજરાતી બોલે છે.
ભારતમાં એક સમયે ૧૩૫૬ જટલી માતૃભાષાઓ હતી. તેમા ે ંથી ૧૯૬ માતૃભાષાઓ લુપ્ત થવાના આર છે ે.
વિશ્વમાં ૨૫ ભાષાઓ એવી છે ક જે બે ોલનારાઓની સંખ્યા ૧૦૦૦થી ઓછી છે. અમેરિકામાં ૧૯૨ માતૃભાષાઓ દમ તોડી રહી છે.
ઈન્ડોનેશિયામાં ૧૪૭ ભાષાઓ સમાપ્તિના આર છે ે.
આ એક કડવું સત્ય છે ક અે ંગ્રેજીના કારણેવિશ્વની ૯૦ ટકા માતૃભાષાઓ લુપ્ત થવાના આર છે ે. અંગ્રેજી ભાષા વિશ્વભરની ભાષાઓ
પર હાવી થઈ રહી છે. કમ્પ્યુટર્સ માટ સે ંસ્કૃત ભાષા સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક છે, અંગ્રેજી નહીં. પરંતુ કમ્પ્યુટર્સનો ઉપયોગ અંગ્રેજી ભાષમાં ઘણી
અનિયમિતતાઓ છે. દા.ત. know અને No- એ બંને શબ્દોનો ઉચ્ચાર એક જ છે- `નો’ પરંતુ બંનેના અર્થ અલગ છે. સંસ્કૃત ભાષામાં
આવી અનિયમિતતા નથી. એક જ જોડણી અને એક જ ઉચ્ચાર. સંસ્કૃત એ ગુજરાતી, હિંદી, મરાઠી, ભોજપુરીથી માંડીને બીજી અનેક
ભાષાઓની માતા છે પરંતુ સંસ્કૃત હવે દેવોની જ ભાષા બની રહી છે.
ભારત જ નહીં પરંતુ વિશ્વની અનેક માતૃભાષા અનેક સંકટોમાંથી પસાર થઈ રહી છે. તેનાં બે કારણો છે. એક તો અંગ્રેજી ભાષાનું વધી
રહેલું વર્ચસ્વ અને બીજું કારણ છે. શિક્ષિત અને આર્થિક રીતે સમૃદ્ધ વર્ગ પોતાની જ માતૃભાષાની ઉપેક્ષા કરી રહ્યો છે. આ વર્ગ અંગ્રેજી
ભાષાને જ જ્ઞાનનું સાધન માની રહ્યો છે.
ગ્રામીણ ભારતની પણ મોટી વસ્તી અંગ્રેજી પરસ્ત થઈ રહી છે. શહેરનાં બાળકો તો હવે ઘરમાં પણ અંગ્રેજી ભાષામાં વાતો કર છે ે.

યુનાઈટડ નેશ ે ન્સ પણ વિશ્વમાંથી લુપ્ત થઈ રહેલી માતૃભાષાઓ અંગે ચિતા વ્યક્ત કરી ચૂક્યું છે. આ કારણથી જ આંતરરાષ્ટ્રીય માતૃભાષા
દિવસની ઘોષણા કરવામાં આવી છે. વિશ્વમાંથી લુપ્ત થઈ રહેલી માતૃભાષાઓનું સંરક્ષણ કરવું જરૂરી છે. એક અભ્યાસ પ્રમાણએ વિશ્વની
૨૫૦૦ જટલી ભાષાઓ લુપ્ત થવાની આણી પર છ ે ે. દનિય ુ ાની ૨૫ ટકા ભાષાઓ એવી છે જને બે ોલવાવાળા હવે એક હજારથી પણ ઓછા
લોકો રહી ગયા છે.
માતૃભાષાઓના સંદર્ભમાં ભારતની પરિસ્થિતિ બેહદ ચિંતાજનક છે. ભારતની એક સમયની કુલ ૧૩૬૫ જટલી માતૃભાષાઓમા ે ંથી હવે
૧૬૯ જટલી ભાષાઓ લુપ્ત થવાની અણી પર છ ે ે. ભારત પછી અમેરિકાની સ્થિતિ ચિંતાજનક છે. અમેરિકામાં ૧૯૨ જટલી માતૃભાષાઓ ે
દમ તોડી રહી છે.
દનિય ુ ામાં કુલ ૬૯૦૦ જટલી ભાષાઓ બ ે ોલાય છે. પરંતુ વિશ્વમાં અંગ્રેજી ભાષાનો પ્રચાર અને પ્રસાર જ રીતે વ ે ધીરહ્યો છે તે જોતાં લાગે
ચે ક આવતા એક દા ે યકામાં ૨૫ જટલી ભાષાઓ લુપ્ત થઈ જશે. ભારત અને અમે ે રિકા પછી સહુથી વધુ ખરાબ પરિસ્થિતિ ઈન્ડોનેશિયાની
છે. ઈન્ડોનેશિયાની ૧૪૭ ભાષાઓ સમાપ્તિના આર છે ે.
દનિય ુ ાભરમાં ૧૯૯ ભાષાઓ એવી છે જને બે ોલવાવાળા લોકોની સંખ્યા એક ડઝનથી પણ ઓછી છે. વિશ્વમાં ૧૭૮ ભાષાઓ એવી છે
ક જે ને બે ોલવાવાળાઓની સંખ્યા ૧૫૦થી પણ ઓછી છે.
ભારતમાં હિંદી ભાષા હવે આખા દેશમાં બોલાય છે અને સમજી પણ શકાય છે પરંતુ ૧૦ જટલા ે ં રાજ્યોમાં તે પ્રમુખતા સાથે બોલાય છે.
એક અભ્યાસ પ્રમાણે ૨૧૦૦ના અંત સુધીમાં પૃથ્વી પર બોલાતી ૫૦૦૦ જટલી ભાષાઓ લુપ્ત થઈ શક ે છે ે. ભારત સરકાર એ ભાષાઓના ે
આંકડાનો સંગ્રહ કર્યો જને ૧૦ હજારથી ઓછા લ ે ોકો બોલે છે.
નેશનલ જ્યોગ્રાફિક સોસાયટી ફોર એન્ડેન્જર લેંગ ્ડ ્વેજીસના અભ્યાસ અનુસાર દર પખવાડિયે એક ભાષાનું મોત થઈ રહ્યું છે. સાલ
૨૧૦૦ ના અંત સુધીમાંધરતી પર બોલાઈ રહેલી ૬૯૦૦ જટલી ભાષાઓમા ે ંથી ઘણી બધી ભાષાઓનાં મોત નીપજશે. હાલ વિશ્વની ૨૭૦૦
જટલી માતૃભાષાઓ મ ે ોત સામે ઝઝમી રહી છ ૂ ે. આવી ભાષાઓમાં આસામની ૧૭ ભાષાઓનો સમાવેશ થાય છે.
યુનેસ્કોએ જાહેર કરલા એક અહ ે ેવાલ અનુસાર આસામની દેવરી, મિલિંગ, કછારી, બેઈટ, ેતિવા અને કોચ રાજવંશી જવી ભાષાઓ ે
સંકટમાં છે. આ ભાષાઓનું ચલણ હવે ખતમ થવાના આર છે ે. આસામની નવી પેઢી અસમિયા, હિન્દી અને અંગ્રેજી જ વધુ બોલે છે. જો કે
આમ છતાં આસામના ૨૮,૦૦૦ જટલા લ ે ોકો દેવરી ભાષા બોલે છે. ત્યાંના સાડા પાંચ લાખ લોકો મિલિગ ભાષા બોલે છે. ૧૯ હજાર લોકો
બેઈટી ભાષા બોલે છે. આ સિવાય આસામની બોડો, કાર્બો, ડિમાસા, વિષ્ણુપ્રિયા, મણિપુરી અને કાકબરક ભાષાઓ પણ મોત તરફ ઘસી
રહી છે. અહીંના લોકો ઘરમાં, બજારમાં અને રોજબરોજના વ્યવહારમાં આ ભાષાઓનો ઉપયોગ ટાળી રહ્યા છે.
વિશ્વના કટલાક દ ે ેશો તેમની નવી પેઢી અંગ્રેજી ભાષાની ગુલામ ન બની જાય તેના ઉપાય શોધી રહ્યા છે. વિશ્વભરની નવી પેઢીને હવે
અંગ્રેજી ભાષાનું જ આકર્ષણ છે. આ કારણે વિશ્વની ૯૦ ટકા ભાષાઓ લુપ્ત થવાની કગાર પર છે.
ભારતની સહુથી પ્રાચીન બ્રાહ્મી લિપિ વાંચવાવાળા આજ કે ોઈ નથી.
વિશ્વની સહુથી પ્રાચીન એવી સંસ્કૃત ભાષા હવે દેશમાં માત્ર ૨૫,૦૦૦ લોકોની જ માતૃભાષા બનીને રહી ગઈ છે.
આ જ રીતે એશિયા, ઓસ્ટ્રેલિય ા અને આફ્રિકાના કટલાક ે ક્ષેત્રોમાં અનેક માતૃભાષાઓ લુપ્ત થઈ રહી છે. આમ થવા માટ અે ંગ્રેજી
ભાષાને જ કટલાક લ ે ોકો ખલનાયિકાની ઉપમા આપે છે. જો ક અે ંગ્રેજી ભાષા જ્ઞાનનું માધ્યમ છે. તેને કોઈ નકારી નહીં શક. કમ્પ ે ્યુટર્સ
ક સે ્માર્ટ ફોન પણ અંગ્રેજી ભાષાના આધાર જ ે વિશ્વમાં પ્રચલિત છે. વિમાન ઉડાડવા માટ પાઈલટ બનવુ ે ં હોય તો હવે અંગ્રેજી ભાષાનું
જ્ઞાન અનિવાર્ય છે તે હકીક્ત સ્વીકારવી પડ છે ે. અંગ્રેજી એ નોકરી મેળવવાની અને પૈસા કમાવવાની ભાષા બની ગઈ છે, તેને નજર
અંદાજ કરી શકાય નહીં. વિશ્વભરની નવી પેઢીને અંગ્રેજી ભાષાનું જ આકર્ષણ છે. અંગ્રેજી ભાષા બોલે બોલો પરંતુ માતૃભાષા આપણી
ધરોહર છે, તેને પણ બચાવવી જરૂરી છે. બેંકો, નિગમો અને સરકારી કચેરીઓમાં પણ માતૃભાષા જીવીત રહે તે જરૂરી છે. ભારતની
ભાષાઓ અને બોલીઓ અંગ્રેજીના વધતા જતા પ્રભાવના કારણે સંકટમાં છે. પ્રશાસનમાં હવે માતૃભાષાના વધુ ઉપયોગ પર ભાર મૂક્વો
પડશે. તા.૨૧ ફબ્ે રુઆરીને સંયુક્ત રાષ્ટ્રસંઘે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીક મનાવવાની ઘ ે ોષણા કરી છે. ઈતિહાસ એવો છે કે
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન આપણા પડોશી દેશ-બંગલા દેશમાં થયેલા ભાષાકીય આંદોલનથી પ્રેરિત છે. છેક ૧૯૫૨થી બંગલા દેશમાં
`ભાષા, આંદોલન દિવસ’ મનાવવામાં આવે છે. વાત એમ હતી ક જમાનામા ે ં બંગલા દેશ પૂર્વ પાકિસ્તાનનો એક હિસ્સો હતો. એ વખતે
ઢાકામાં `બાંગ્લા’ને બીજી રાષ્ટ્રભાષા બનાવવા માટેવિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું હતું.
તેને અંકુશમાં લેવા માટ પે ોલીસે ગોળીબાર કર્યો અને કટલાક ે વિદ્યાર્થીઓના મોત નીપજ્યાં. એ કારણથી ત્યાં એ દિવસને દર વર્ષે એ
ઘટનાની સ્મૃતિ તરીક ભાષા આ ે ંદોલન દિવસ તરીક મનાવવામા ે ં આવે છે. તે પછી એ સ્મૃતિ કાયમ રાખવા માટ સે ંયુક્ત રાષ્ટ્રસંઘે દર વર્ષે
તા.૨૧મી ફબ્ે રુઆરીના દિવસને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન તરીક ઘે ોષિત કર્યો.

Be Sociable, Share!