Close

October, 2014  // Posts published in October, 2014

કભી કભી | Comments Off on ઈશ્વર એક રસ્તો બંધ કરે છે તો બીજો રસ્તો ખોલી દે છે ! (કભી કભી)

ઈશ્વર એક રસ્તો બંધ કરે છે તો બીજો રસ્તો ખોલી દે છે ! (કભી કભી)

ઈશ્વર એક રસ્તો બંધ કરે છે તો બીજો રસ્તો ખોલી દે છે ! (કભી કભી)

એરિક વિહેનમેયર. અમેરિકાના ન્યૂજર્સી શહેરમાં જન્મેલા એક બાળકની આ કહાણી છે. જ્યારે તે બે વર્ષનો થયો ત્યારે તેનાં માતા-પિતાને લાગ્યું કે,નાનકડા એરિકની આંખોમાં કોઈ તકલીફ છે. બચપણમાં જ નીચે પડેલી કોઈ ચીજવસ્તુઓને હાથમાં પકડતાં તેને મથામણ કરવી પડતી હતી. ફાંફાં મારવા પડતા હતાં. એરિકને ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો. શરૂઆતમાં ડોક્ટરો પણ સમજી શક્યા નહીં, પરંતુ […]

Read more...

Uncategorized | Comments Off on દીપાવલીઃ મનના અંધકારને દૂર કરવાનું પર્વ તમસો મા જ્યોતિર્ગમય

દીપાવલીઃ મનના અંધકારને દૂર કરવાનું પર્વ તમસો મા જ્યોતિર્ગમય

દીપાવલીઃ મનના અંધકારને દૂર કરવાનું પર્વ તમસો મા જ્યોતિર્ગમય

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ દીપાવલીના તહેવારોનો આરંભ થઇ રહ્યો છે ત્યારે દીપક, રંગોળી અને લક્ષ્મીપૂજનનું મહત્ત્વ સમજીએ દીપાવલીના તહેવારો શરૂ થઈ રહ્યા છે. હિન્દુ સમાજનો આ મોટામાં મોટો તહેવાર છે. ગરીબ અને તવંગર એ સૌ કોઈ દીપાવલીના તહેવારને આનંદ અને ઉલ્લાસથી મનાવે છે. દીપાવલી એ પ્રકાશનો તહેવાર છે. ઝૂંપડું હોય, નાનું ઘર હોય, મોટી હવેલી કે બંગલો […]

Read more...

અભિજ્ઞાાનશાકુન્તલમ્ | Comments Off on ક્રોધ વિષ છે, ક્ષમા અમૃત છે, ક્રૂરતા વિષ છે, કરુણા અમૃત છે

ક્રોધ વિષ છે, ક્ષમા અમૃત છે, ક્રૂરતા વિષ છે, કરુણા અમૃત છે

ક્રોધ વિષ છે, ક્ષમા અમૃત છે, ક્રૂરતા વિષ છે, કરુણા અમૃત છે

જનક રાજાનો મહેલ. મહેલની બહાર સૈનિકો અને પહેરેગીરો તહેનાત હતા. રાજા અંદરના એક વિશાળ સભાખંડમાં દરબાર ભરીને બેઠા હતા. સભામાં વિદ્વાનો, પ્રકાંડ પંડિતો, પ્રતિષ્ઠિત નાગરિકો અને નગરજનો બેઠા હતા. એ સમયે એક છોકરો મહેલના દરવાજે આવીને ઊભો રહ્યો. એનો દેખાવ પણ વિચિત્ર હતો. તેના શરીરનાં આઠેય અંગ વાંકાં હતાં. સૈનિકો પણ તેને જોઈને હસવા લાગ્યા. દ્વારપાળે […]

Read more...

અભિજ્ઞાાનશાકુન્તલમ્ | Comments Off on મૃત્યુ પછી જીવનું શું થાય છે? મૃત્યુ પર વિજય કેવી રીતે મળે?

મૃત્યુ પછી જીવનું શું થાય છે? મૃત્યુ પર વિજય કેવી રીતે મળે?

મૃત્યુ પછી જીવનું શું થાય છે? મૃત્યુ પર વિજય કેવી રીતે મળે?

અરુણ એક મર્હિષ હતા. તેઓ અન્નદાન ખૂબ કરતા. તેમને ઉદ્દાલક નામનો પુત્ર હતો. મર્હિષ અરુણના પુત્ર ઉદ્દાલકે એક વખત વિશ્વજિત નામના યજ્ઞાનું આયોજન કર્યું. યજ્ઞા સંપન્ન થયા પછી તેમણે બ્રાહ્મણોને દક્ષિણા આપવા માટે ગાયો મગાવી, પરંતુ એ ગાયો અત્યંત દુર્બળ અને વૃદ્ધ હતી. કેટલીક તો સાવ હાડપિંજર જેવી થઈ ગયેલી હતી. એવી નિર્બળ ગાયોને જોઈ ઉદ્દાલકના […]

Read more...

કભી કભી | Comments Off on લક્ષ્મીના માલિક થવાના બદલે તેમને માતા તરીકે સ્વીકારો ! (કભી કભી)

લક્ષ્મીના માલિક થવાના બદલે તેમને માતા તરીકે સ્વીકારો ! (કભી કભી)

લક્ષ્મીના માલિક થવાના બદલે તેમને માતા તરીકે સ્વીકારો ! (કભી કભી)

દીપાવલિના તહેવારોનો આરંભ થઈ રહ્યો છે. દીપાવલિનો દિવસ લક્ષ્મીપૂજન માટે મહત્ત્વનો છે. સમૂદ્રમંથન દરમિયાન દરિયામાંથી જે ૧૯ રત્નો બહાર નીકળ્યાં, તેમાં સૌથી વિશિષ્ટ રત્ન લક્ષ્મીજી હતાં. આ અનુપમ સુંદરી, સુવર્ણમયી,તિમિરહારિણી, વરદાત્રી, પ્રસન્નવદના, શુભા અને ક્ષમાશીલ એવાં લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુએ પત્નીના રૂપમાં સ્વીકાર કર્યાં હતાં. આ પ્રકાશમયી દેવીએ અમાવસ્યાની રાત્રે જ ઘટાટોપ અંધકારને પોતાના પ્રકાશપૂંજથી ચીરીને સમુદ્રમાંથી પ્રગટ થઈ […]

Read more...

અભિજ્ઞાાનશાકુન્તલમ્ | Comments Off on દેવતા Zeusએ Heraને જોઇ અને કોયલ બની શયનખંડમાં ગયા (અભિજ્ઞાાનશાકુન્તલમ્)

દેવતા Zeusએ Heraને જોઇ અને કોયલ બની શયનખંડમાં ગયા (અભિજ્ઞાાનશાકુન્તલમ્)

દેવતા Zeusએ Heraને જોઇ અને કોયલ બની શયનખંડમાં ગયા (અભિજ્ઞાાનશાકુન્તલમ્)

આ એક અતિ પ્રાચીન ગ્રીક દંતકથા છે. પ્રાચીન ગ્રીક પ્રજાના એક દેવતા ZEUS (જ્યૂસ) છે. તેઓ દેવતાઓના અને માનવીઓના પિતા પણ ગણાતા હતા. જ્યૂસ માઉન્ટ ઓલમ્પસના ઓલિમ્પિયન્સ લોકો પર શાસન કરતા હતા. તેઓ આકાશ અને વીજળીના દેવતા પણ ગણાતા રહ્યા છે. જ્યૂસ ક્રોનસ અને રિયાના પુત્ર હતા. તેઓ હેરા નામની સ્ત્રી સાથે પરણ્યા હતા. તેઓ દેવી એફ્રોદિતિના […]

Read more...

કભી કભી | Comments Off on તમારો પુત્ર પિતાની હત્યા કરશે અને માતા સાથે લગ્ન કરશે

તમારો પુત્ર પિતાની હત્યા કરશે અને માતા સાથે લગ્ન કરશે

તમારો પુત્ર પિતાની હત્યા કરશે અને માતા સાથે લગ્ન કરશે

ઇડિપસ એક ગ્રીક માયથોલોજી છે. પૌરાણિક ગ્રીક રાજાના જીવનની કરુણતમ ઘટનાની કહાણી છે. આ ટ્રેજેડી સોફોક્લિસ નામના ગ્રીક લેખકની નાટયકૃતિ છે. કથાનો મુખ્ય નાયક ઇડિપસ છે. ‘ઇડિપસ’નો અર્થ ‘સૂજી ગયેલા પગ’.’ઇડિપસ’ થીબ્સ નામના એક ગ્રીક રાજ્યના રાજા લાયસ અને ક્વીન જોકાસ્ટાનો પુત્ર હતો. લાયસ-જોકાસ્ટાનાં લગ્નના ઘણા સમય સુધી સંતાનપ્રાપ્તિ થઈ નહોતી. રાજા લાયસે એપોલો મંદિરના […]

Read more...

કભી કભી | Comments Off on બેટા! હવે રડીશ નહીં અને એક દિવસ બહાદુર બનજે (કભી કભી)

બેટા! હવે રડીશ નહીં અને એક દિવસ બહાદુર બનજે (કભી કભી)

બેટા! હવે રડીશ નહીં અને એક દિવસ બહાદુર બનજે (કભી કભી)

ઉત્તર-પશ્ચિમ અમેરિકાનું એક રાજ્ય. એમાં એક નાનકડા શહેરમાં પોલ નામનો એક છ વરસનો બાળક પોતાના ઘરમાં એકલો હતો. પોતાની લાકડાનાં રમકડાં બનાવવાની પેટીમાંથી ઓજારો લઈ નાનકડું ઘર બનાવવા મથી રહ્યો હતો. ખૂબ જ રસથી કામ કરતાં કરતાં અચાનક જ એનાથી ખીલીના બદલે પોતાના જ અંગૂઠા પર હથોડી મરાઈ ગઈ. એની રાડ ફાટી ગઈ. રડવું આવી […]

Read more...

Uncategorized | Comments Off on મારી રાણીને ધર્માત્મા જેવા મહાન પુત્રો પેદા કરી આપો (કભી કભી)

મારી રાણીને ધર્માત્મા જેવા મહાન પુત્રો પેદા કરી આપો (કભી કભી)

મારી રાણીને ધર્માત્મા જેવા મહાન પુત્રો પેદા કરી આપો (કભી કભી)

આ એક અત્યંત પ્રાચીન કથા છે. એ સમયમાં ઉતથ્ય નામના એક ઋષિ હતા. તેમની પત્નીનું નામ મમતા હતું. તે અત્યંત રૂપવતી હતી. મમતા ચાલતી તો આશ્રમમાં તેની સુગંધ પ્રસરી જતી. મમતાનું રૂપ જોઈ તેના પતિના નાના ભાઈ મહાતેજસ્વી બૃહસ્પતિ મોહિત થઈ ગયા. બૃહસ્પતિ દેવતાઓના પણ પુરોહિત હતા. બૃહસ્પતિએ સ્વરૂપવાન ભાભી મમતાના રૂપની પ્રશંસા કરી તેની સાથે […]

Read more...