Close

કભી કભી  // Browsing posts in કભી કભી

દેખતી હી રહો આજ દર્પણ ના તુમ, પ્યાર કા મુહૂરત..

દેખતી હી રહો આજ દર્પણ ના તુમ, પ્યાર કા મુહૂરત..

Download article as PDF ફિલ્મ ‘મેરા નામ જોકર’નું ‘એ ભાઈ જરા દેખ કે ચલો’ ગીત તો યાદ છે ને ? આ ગીત આજે પણ ગુનગુનાવવાનું મન થાય છે. આ ગીતના લેખક છે નીરજ. તેમનું આખું નામ ગોપાલદાસ સક્સેના છે. ‘નીરજ’ તેમનું તખલ્લુસ છે. તેઓ ૯૨ વર્ષના થયા. તા. ૪ જાન્યુઆરી, ૧૯૨૫ના રોજ તેમનો જન્મ ઈટાવા […]

Read more...

હું આ પીડા સહન કરી શકું છું, તારું મૌન નહીં

હું આ પીડા સહન કરી શકું છું, તારું મૌન નહીં

Download article as PDF રમોના. એક ગ્રામ્ય પણ સુખી પરિવારમાં જન્મેલી યુવતી હતી. હજુ તો હમણાં જ તેણે યુવાનીનો ઊંબરો આળંગ્યો હતો. ઉંમર કરતાં તે વધુ પુખ્ત લાગતી હતી. કોણ જાણે કેમ પણ અચાનક જ તેના માતા-પિતાએ રમોનાને કોલેજ છોડાવી દીધી અને તેના માટે છોકરાઓ જોવાનું શરૂ કરી દેવામાં આવ્યું. નજીકના જ એક ઉપનગરનો તેના જ સમાજનો […]

Read more...

ગ્રેજ્યુએટને જોબ મળતી નથી ત્યારે બીજું વિચારતો થાય છે

ગ્રેજ્યુએટને જોબ મળતી નથી ત્યારે બીજું વિચારતો થાય છે

Download article as PDF વિશ્વ વિખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટીના ૯૦૦ વર્ષના ઈતિહાસમાં પહેલી જ વાર એક મહિલા તે યુનિવર્સિટીના વાઈસ ચોન્સેલર બન્યાં છે. તેમનું નામ લુઈઝ રિચર્ડસન. ઈંગ્લેન્ડમાં આવેલી ઓક્સફર્ડ યુનિવર્સિટી અંગ્રેજી ભાષા બોલતા વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટી છે. લુઈઝ રિચર્ડસન જાન્યુઆરી મહિનામાં જ તેમનો પદ કાર્યભાર સંભાળી રહ્યા છે. આજે આખું વિશ્વ આતંકવાદના ઓછાયા હેઠળ […]

Read more...

મારા પુત્રએ ભૂલ કરી હોય તો સજા મળવી જ જોઈએ (કભી કભી)

મારા પુત્રએ ભૂલ કરી હોય તો સજા મળવી જ જોઈએ (કભી કભી)

Download article as PDF ગુલાબો. સરસ નામ છે, પરંતુ તેનું અસલી નામ ધનવંતરિ છે. તે રાજસ્થાનના કાલબેલિયા એટલે વિચરતી જાતિના સપેરા (મદારી) પરિવારમાં જન્મી છે. ૧૯૬૦માં જન્મેલી ધનવંતરિને ગુલાબો નામ એના પિતાએ આપેલું છે. જન્મના એક કલાક બાદ જ એના પરિવારે ગુલાબોને ધુત્કારી દીધી હતી, પણ એક નિઃસંતાન આન્ટીએ ગુલાબોને ગોદ લઈ લીધી. ગુલાબોનું બચપણ […]

Read more...

સુમન ત્રેહાન અને ધ્વનિ એક શંકાસ્પદ સંબંધો ?

સુમન ત્રેહાન અને ધ્વનિ એક શંકાસ્પદ સંબંધો ?

Download article as PDF એનું નામ સ્મિતા. સ્મિતા બેંગલુરુની એક આઈ.ટી. કંપનીમાં જોબ કરતી હતી. તે કુંવારી હતી અને અત્યંત સુંદર પણ હતી. આઈટી કંપનીનો માલિક સુમન ત્રેહાન અવારનવાર બેંગલુરુના એક મંદિરમાં દર્શન કરવા જતો હતો. તે ર્ધાિમક વિચારવાળો વ્યક્તિ હતો. મંદિરમાં દર્શન કરવા જતી વખતે ઓફિસમાંથી સ્ટાફની એક- બે વ્યક્તિઓને સાથે લઈ જતો હતો. આજે […]

Read more...

ફલાઈટ અટેન્ડેન્ટે વિમાનમાં બાળકીને રડતાં જોઈ અને

ફલાઈટ અટેન્ડેન્ટે વિમાનમાં બાળકીને રડતાં જોઈ અને

Download article as PDF એક રોજિંદી ફલાઈટ હતી. એ ઉતારુ વિમાન હૈદરાબાદથી દિલ્હી જઈ રહ્યું હતું. વિમાનની તમામ બેઠકો ભરાયેલી હતી. વિમાનના તમામ ક્રૂ કાર્યરત હતા. એક હળવા આંચકા પછી આકાશને આંબી રહેલું વિમાન હજુ હમણમાં જ નિર્ધારિત ઓસ્ટિટયૂડ પર સ્થિર થયું હતું. એ વિમાનમાં અમૃતા અહલુવાલિયા નામની એક યુવતી ફલાઈટ અટેન્ડેન્ટ હતી. તે તમામ ઉતારુઓની કાળજી લેતી હતી. […]

Read more...

શું એક સ્ત્રી બે પુરુષોની પત્ની બની રહી ના શકે ?

શું એક સ્ત્રી બે પુરુષોની પત્ની બની રહી ના શકે ?

Download article as PDF એક નાનકડું ગામ. ગામમાં રામચંદ્ર, ગોકુલ અને સોની નામના ત્રણ ભાઈઓ રહેતા હતા. પિતાના મૃત્યુ બાદ ત્રણેય ભાઈઓએ તેમની મિલકતની વહેંચણી કરી નાખી હતી. દરેક ભાઈઓ અલગ અલગ રહેતા હતા. વચેટ ભાઈ ગોકુલનાં લગ્ન મનોરમા સાથે થયાં હતાં. પિયરથી પહેલી જ વાર સાસરીમાં આવેલી મનોરમાને કોઈ કારણસર ગોકુલ બહુ ગમતો નહોતો. તે […]

Read more...

બાજીરાવને ભેટ મળેલી ઉત્કૃષ્ટ પ્રિન્સેસ મસ્તાની

બાજીરાવને ભેટ મળેલી ઉત્કૃષ્ટ પ્રિન્સેસ મસ્તાની

Download article as PDF ઈતિહાસમાં દરબારી નર્તકી મસ્તાની અને બાજીરાવ પેશવાની પ્રણય કથા હૃદયંગમ છે. બાજીરાવ એક પ્રભાવશાળી અને તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતા શિવાજી પછીની મહત્ત્વપૂર્ણ પ્રતિભા હતા. તેઓ એક શક્તિશાળી યોદ્ધા અને કુશળ રાજનીતિજ્ઞા પણ હતા. હૃદયથી કોમળ અને ઉદાર પણ હતા. કથાની શરૂઆત છત્રસાલથી શરૂ થાય છે. છત્રસાલ એક બહાદુર નેતા હતા. ઔરંગઝેબ જ્યારે હિંદુ […]

Read more...

એક અંગ્રેજ કે જેણે ભારતને જ પોતાનું વતન બનાવી દીધું

એક અંગ્રેજ કે જેણે ભારતને જ પોતાનું વતન બનાવી દીધું

Download article as PDF રસ્કિન બોન્ડ. વારસાથી અંગ્રેજ છે, પરંતુ બીજી બધી જ રીતે તેઓ ભારતીય છે. તેમની રગેરગમાં ભારતીય ભાવનાનું રક્ત વહે છે. તેઓ ગોરા અંગ્રેજી હોવા છતાં ભારતમાં જન્મ્યા છે, ભારતની ભૂમિનું અન્ન ખાધું છે, ભારતની આબોહવામાં જ ઊછર્યા છે. એક અંગ્રેજ ભારતીય એવા રસ્કિન બોન્ડ શ્રેષ્ઠ લેખક પણ છે. રસ્કિન બોન્ડનો જન્મ […]

Read more...

દયારાની એક કિન્નર હતી ને સમાજસેવિકા પણ હતી

દયારાની એક કિન્નર હતી ને સમાજસેવિકા પણ હતી

Download article as PDF દયા રાની. એ હતી કિન્નર. એક ભવ્ય આવાસમાં રહેતી હતી. કિન્નર હોવા છતાં તેની પાસે પુષ્કળ પ્રોપર્ટી હતી. ઘરમાં અને બેંકમાં લાખો રૂપિયા પડયા રહેતા. એના ઘરમાં તેની સાથે બીજાં ત્રણ જણ રહેતાં હતાં. તેની ભત્રીજી સ્મિતા, તેની શિષ્યા કાવેરી અને તેની ભત્રીજીનો પુત્ર સુનિલ. દયારાની શહેરનું જાણીતું નામ હતું. તે અત્યંત રૂપાળી […]

Read more...

Translate »