Close

એકઅફઘાનયુવતીપાઇલટબનીપણબીજીદીકરીઓનુંશું?

કભી કભી | Comments Off on એકઅફઘાનયુવતીપાઇલટબનીપણબીજીદીકરીઓનુંશું?
અફઘાનિસ્તાનમાંહવેતાલિબાનોનુંરાજછે.અહીંલોકતંત્રનોમૃત્યુઘંટવાગીગયોછે.તાલિબાનોનાઆવ્યાબાદઅફઘાનિસ્તાનમાંસહુથીવધુકફોડીહાલતઅફઘાનસ્ત્રીઓનીછે.કોઈપણઅફઘાનમહિલાએકલીઘરનીબહારજઈશકતીનથી.કોઈપણઅફઘાનમહિલાગીત,સંગીત,નાટકકેફિલ્મનાક્ષેત્રમાંજઈશકતીનથી.આપરિસ્થિતિમાંઘણાંવર્ષોપૂર્વેપોતાનુંવતનછોડીનેહિંમતકરનારએકબહાદુરઅફઘાનયુવતીનીકેફિયતવાંચવાજેવીછે.
એનુંનામછેશાઈસ્તાવૈજ.તેકહેછેઃ ‘મારોજન્મકાબુલનાએકશરણાર્થીકેમ્પમાંથયોહતો.જંગદરમિયાનમારાપરિવારનેદેશછોડવામજબૂરથવુંપડ્યુંહતું.’
આવાત૧૯૮૭નીછે.એદિવસોમાંઅફઘાનિસ્તાનમાંયુદ્ધચાલતુંહતું.મુજાહિદ્દીનઅનેસોવિયેતસેનાનીવચ્ચેનીલડાઈચરમસીમાપરહતી.લાખોઅફઘાનનાગરિકોપોતાનોજીવબચાવવાદેશછોડીનેઅન્યત્રજઈરહ્યાહતા.હજારોલોકોપોતાનુંઘરછોડીનેશરણાર્થીકેમ્પમાંયાતનાપૂર્ણજીવનજીવીરહ્યાહતા.આશિબિરોમાંપીવાનાપાણીથીમાંડીનેભોજનનીકિલ્લતહતી.સ્વચ્છતાનુંતોનામોનિશાનનહોતું.લોકોનરકજેવુંજીવનજીવીરહ્યાહતા.કોઈશરણાર્થીબીમારપડેતોતેનામાટેદવાઓપણઉપલબ્ધનહોતી.
આવાજએકકેમ્પમાંશાઇસ્તાનોજન્મથયો,પરંતુશરણાર્થીકેમ્પપણસુરક્ષિતનહોતો.દરેકક્ષણેમોતમંડરાતુંહતું.આપરિસ્થિતિથીછૂટવાશાઈસ્તાનાપરિવારેદેશછોડીદેવાફેંસલોકર્યો.તેનાદાદાજીઅનેપિતાઅફઘાનિસ્તાનમાંથીભાગીનેપાકિસ્તાનજતારહ્યાપરંતુતેનીમાતાકેટલાંકસગાંસંબંધીઓનીમદદથીપોતાનીછદીકરીઓનેલઈઅમેરિકાજતીરહી.કેટલાકસમયબાદતેનાપિતાપણઅમેરિકાપહોંચ્યા.એપરિવારહવેકેલિફોર્નિયાનારિચમંડવિસ્તારમાંરહેવાલાગ્યો.પરિવારમાંસભ્યોનીસંખ્યાવધારેહતી.ખર્ચઘણોમોટોહતોઅનેઆવકઓછીહતી.
શાઈસ્તાહવેનજીકનીએકસ્કૂલમાંભણવાજવાલાગી.આસ્કૂલમાંમોટાભાગનાંબાળકોગરીબપરિવારમાંથીઆવતાંહતાં.ભણાવવાનીજવાબદારીઅસ્થાયીટીચર્સપરહતી.સ્કૂલમાંથોડાંજપાઠ્યપુસ્તકોહતાંજેબાળકોઅંદરોઅંદરવહેંચીનેવારાફરતીવાંચતાંહતાં.
શાઈસ્તાકહેછેઃ ‘મારાપિતાપાસેબહુપૈસાનહોતાતેથીતેઓમનેસારીસ્કૂલમાંભણાવીશકેતેમનહોતાછતાંઅમેખુશહતા,કારણકેકેલિફોર્નિયામાંઅફઘાનિસ્તાનનીજેમરોજરોજબોમ્બધડાકાઅનેફાયરિંગનાઅવાજોસાંભળવામળતાનહોતા.’
ધીમેધીમેજિંદગીમાંકાંઈકસુધારોથવાલાગ્યો.માતા-પિતાયુદ્ધનીભયંકરયાદોનેહૃદયમાંજસમાવીનેપરિવારનુંભવિષ્યસુધારવાકાર્યરતથયાં.વતનછોડ્યાનુંદુઃખહતુંપરંતુશાઈસ્તાનાપરિવારનેએટલીતોરાહતહતીકેતેઓહવેસુરક્ષિતછે.
પરંતુવાતએમહતીકેઅમેરિકામાંરહેવાછતાંઆઅફઘાનપરિવારમાંપુત્રીઓનીબાબતમાંમાતા-પિતાનીવિચારસરણીજુનવાણીહતી.દીકરીઓમોટીથતાંજપુત્રીઓમાટેદુલ્હાનીતલાશશરૂકરવામાંઆવી,પરંતુશાઈસ્તાએબધાકરતાંસાવઅલગહતી.એતેનીબીજીબહેનોકરતાંજુદીજહતી.તેમોટીથઈનેકાંઈકબનવામાંગતીહતી.એહજુબીજીઅનેકમુશ્કેલીઓનોસામનોકરતીહતી.અમેરિકીસમાજમાંખુલ્લાપણાનોમાહોલહતોપરંતુઘરનુંવાતાવરણહજુકટ્ટરઅફઘાનપરંપરામાંજઅટવાયેલુંહતું.
શાઈસ્તાકહેછેઃ ‘કૉલેજમાંમારીકેટલીયેસખીઓઅમેરિકનહતીજેમનેદરેકબાબતમાંસ્વતંત્રતાહતીપરંતુમારાઘરમાંમનેહંમેશાંકહેવામાંઆવતુંહતુંકેમારેમારીમર્યાદામાંજરહેવાનુંછે.’
શાઈસ્તાએઈન્ટરનીપરીક્ષાપાસકરીદીધીતેપછીતેનેભણવાનુંછોડીદેવાકહેવામાંઆવ્યું,પરંતુતેભણવામાટેમક્કમરહી.તેનીજીદનાકારણેશાઈસ્તાનેયુનિવર્સિટીમાંપ્રવેશવાદેવામાંઆવી.ગ્રેજ્યુએટથનારીતેનાપરિવારનીતેપહેલીપુત્રીહતી.
શાઈસ્તાકહેછેઃ ‘અમારાપરિવારમાંરિવાજહતોકેછોકરીઓહાઈસ્કૂલનુંભણીરહેતેપછીશાદીકરીનેબાળકોપેદાકરે,પરંતુહુંઆસમાનમાંઊડવામાંગતીહતી.એટલેતેણેવિમાનનાપાઇલટબનવાનોનિર્ણયકર્યો.મેંમારાંમાતા-પિતાનેખૂબસમજાવીનેપાઇલટનીતાલીમલેવામાટેએબીરિડલએરોનોટિકલયુનિવર્સિટીમાંએડમિશનલઈપાઇલટનીતાલીમલેવાનુંશરૂકર્યું.મારીદાદીનેઆવાતનીખબરપડીતોતેઓચિંતાતુરથઈગયાં.તેઓકહેવાંલાગ્યાંકે’હવાઈજહાજઉડાવવાળીછોકરીસાથેશાદીકોણકરશે?’
એમનુંકહેવુંહતુંકેવિમાનઉડાડવાનુંકામમહિલાઓનુંનથી,પરંતુશાઈસ્તાએકોઈનીયેવાતસાંભળીનહીં.ટ્રેનિંગપૂરીથતાં૨૮વર્ષનીઉંમરેઅમેરિકામાંઅફઘાનમૂળનીપહેલીયુવતીસિવિલિયનપાઇલટબનીગઈ.તેપહેલીજવારવિમાનનીકોકપીટમાંપહોંચીત્યારેતેનેવિશ્વાસજનબેઠોકેતેનુંસ્વપ્નસાકારથઈગયુંછે.હકીકતતોએહતીકેતેનાપરિવારપાસેવિમાનમાંમુસાફરીકરવાજેટલાપૈસાજનહોતા.શાઈસ્તાકહેછેકે, ‘અમેતોલોકલબસકેટ્રેનમાંજમુસાફરીકરતાંહતાં.હવાઈજહાજમાંમુસાફરીકરવીએતોબહુમોટીવાતહતી,પરંતુહુંપાઇલટબનીઅનેતેપછીમેંકેટલાયેદેશોનીયાત્રાકરીતેપછીજિંદગીનીબાબતમાંમારીદૃષ્ટિજબદલાઈગઈ.તેપછીવારંવારમારામનમાંજએજવિચારોઆવતાહતાકેહુંએકશરણાર્થીહોવાછતાંમનેમારુંસ્વપ્નસાકારકરવામાટેતકમળીતોવિશ્વનીબીજીદીકરીઓનેપણઆવોઅવસરકેમનમળે?’
આવિચારઆવ્યાબાદશાઈસ્તાએદીકરીઓનેભણવાતથાઆગળઆવવાનીપ્રેરણામળેતેમાટેએકવૈશ્વિકઅભિયાનશરૂકર્યું.આમિશનપારપાડવાતેણે૧૮દેશોનીહવાઈયાત્રાકરી.શાઈસ્તાએબધીમળીને૨૫૮૦૦કિલોમીટરનીયાત્રાપૂરીકરી.આદરમિયાન૩૩જેટલાંસ્થળોએતેરોકાઈ.એસ્થળોપરત્યાંનાંનાનાંબાળકોનેતથાખાસકરીનેબાળકીઓનેભણવામાટેપ્રેરિતકર્યાં.આયાત્રાએણે૯૦દિવસમાંપૂરીકરી.એણેબાળકોમાંવિજ્ઞાન,ગણિતઅનેટેક્નોલોજીજેવાવિષયોમાંરુચિપેદાકરવાનીકોશિશકરી.એણેબાળકોનેસમજાવ્યુંકેઆવિષયોમુશ્કેલનથી,પરંતુમજેદારછે.
શાઈસ્તાકહેછેકે, ‘હુંસ્પેન,ઈજિપ્ત,ભારત,સિંગાપોરઅનેઓસ્ટ્રેલિયાપણગઈ.ત્યાંનાંબાળકોનેમળી.મેંજોયુંકેદરેકબાળકોમાંએકઆગવીપ્રતિભાછે.બસ,જરૂરછેતેમનેરસ્તોબતાવવાની.’
આયાત્રાદરમિયાનશાઈસ્તાઅફઘાનિસ્તાનપણગઈ.ત્યાંત્રણદિવસરોકાઈ.પોતાનારિશ્તેદારોનેપણમળી.એક્ષણોઅત્યંતભાવુકહતી.સગાંસંબંધીઓપોતાનીપુત્રીઓનેલઈશાઈસ્તાનેમળવાઆવ્યાં.શાઈસ્તાએનક્કીકર્યુંકેતેકાબુલમાંએકકૉલેજશરૂકરશેજ્યાંછોકરીઓનેપ્રોફેશનલટ્રેનિંગઆપવામાંઆવશેજેથીતેપોતાનીવ્યવસાયિકકારકિર્દીપસંદકરીશકે.
શાઈસ્તાકહેછેકે,અફઘાનબાળકીઓનીઆંખોમાંમેંસ્વપ્નાજોયાં.તેઓપણકાંઈકબનવામાંગેછેતેમમનેલાગ્યું.મારુંસ્વપ્નતોત્યારેપૂરુંથઈગયુંપરંતુહવેહુંએદીકરીઓમાટેકાંઈકકરવામાગુંછું.’
શાઈસ્તાવૈજનીવાતતોપૂરીથાયછેપરંતુતેનુંએસ્વપ્નપૂરુંથયુંકેનહીંતેનીખબરનથી.આજેતોઅફઘાનદીકરીઓનેછોકરાઓસાથેભણવાબેસવાનીપણમનાઈછે.અફઘાનસ્ત્રીઓલગભગઘરમાંજનજરકેદરહેછે.ખબરનથીકેઅફઘાનિસ્તાનનીદીકરીઓનેફરીક્યારેશાઈસ્તાનીજેમવિમાનનાપાઇલટબનવાનીતકમળશે?

Be Sociable, Share!