Close

શાલિનીકહેછેઃ ‘તેમારોબેસ્ટફ્રેન્ડહતોપરંતુ…’

કભી કભી | Comments Off on શાલિનીકહેછેઃ ‘તેમારોબેસ્ટફ્રેન્ડહતોપરંતુ…’
એનુંનામશાલિનીછે.તેનીવાતતેનાજશબ્દોમાંવાંચોઃ
’હુંરાજસ્થાનનાએકરૂઢિચુસ્તવણિકપરિવારનીપુત્રીછું.હુંનાનીહતીત્યારથીજએકબંગાળીછોકરાનાપરિચયમાંહતી.બચપણથીજતેમારોબેસ્ટફ્રેન્ડહતો.હુંજયપુરમાંરહુંછું.તેતેનાપરિવારસાથેઅમારાઘરનીબાજુમાંજરહેતોહતો.અમેબંનેએકજસ્કૂલમાંભણતાંહતાં.રિસેસનાસમયમાંપણઅમેબંનેસાથેજરમતાંઅનેવાતોકરતાંરહેતાંહતાં.અમેસાથેજભણ્યાં,સાથેજતોફાન-મસ્તીકરતાં.રોજસવારે૬ઃ૩૦વાગ્યેસ્કૂલબસઅમનેલેવામાટેઆવતીહતી.અમેબંનેસાથેજબસમાંબેસીનેસ્કૂલમાંજતાંહતાં.સ્કૂલમાંથીપાછાઆવ્યાંબાદમોડીરાતસુધીસાથેજબેસીનેવાતોકરતાંહતાં.’
અમેબંનેસાથેજમોટાંથયાં.હાઈસ્કૂલનાઅભ્યાસબાદતેએન્જિનિયરીંગકૉલેજમાંભણવાજયપુરથીકોલકાતાગયો.હુંજયપુરમાંજરહીકૉલેજગઈ.હુંજયપુરમાંઅનેતેકોલકાતામાંપણએચારવર્ષદરમિયાનઅમેમોબાઈલપરરોજવાતકરતાં.હુંએનાજીવનનીતમામઅંગતવાતોજાણતીહતીઅનેએમારીસાથેરોજજેબનતુંતેતેનેકહેતોરહેતોહતો.મારાંમાતા-પિતાએબંગાળીયુવકઅનેતેનાપરિવારનેપણસારીરીતેઓળખતાંહતાં.એનાપિતાપણમનેએકપુત્રીનીજેમચાહતાહતા.એજયપુરમાંહતોત્યારેરોડસાઈડપાર્ટીમાંમનેતેનીસાથેજવાનીછૂટહતી.એનાસિવાયબીજાકોઈનીયેસાથેમનેબહારજવાનીપરવાનગીનહોતી.
સાચુંકહું?
હુંતેનેહવેએકપાગલનીજેમપ્રેમકરતીહતી.કૉલેજમાંજ્યારેવેકેશનપડેત્યારેતેકોલકાતાથીજયપુરઆવતો.તેનેપણમારાસિવાયબીજીકોઈપણછોકરીમાંરસનહોતો.અમેબેજએકબીજાનાબેસ્ટફ્રેન્ડહતાં.એપણમનેખૂબજચાહતોહતો.હુંએનાજીવનનોએકહિસ્સોહતી.
મારાહવેતેનીસાથેનિકટનાસંબંધોહતા.બચપણથીશરૂથયેલીઅમારીમૈત્રીમારામાટેએકમહામૂલુંઘરેણુંહતું.તેએકપરફેક્ટયુવાનહતો.હવેતેનેપણએકનોકરીમળીઅનેમનેપણ.અમેસારુંકમાઈલેતાંહતાં.તેપણહવેજયપુરમાંજનોકરીકરવાલાગ્યોહતો.જયપુરમારુંવતનછેઅનેમારુંફેવરિટસિટીછે.હુંએનાપ્રેમમાંએટલીબધીખોવાઈગઈહતીકેહુંમારાપરિવારનાંરૂટ્સઅનેમારારૂઢિચુસ્તપરિવારનેકારણેઊભાથનારાપ્રશ્નોજભૂલીગઈહતી.
પરંતુઅમારોશ્રેષ્ઠમિત્રતાનોપ્રેમસંબંધઅલ્પજીવીનીકળ્યો.
હવેઅમેબંને૨૫વર્ષનીવયનાંથયાં.નોકરીકરતાંકરતાંજમેંમારીસીએનીપરીક્ષાપણપાસકરીલીધી.મારીસમસ્યાઓનોઆરંભપણહવેજશરૂથયો.હુંવયસ્કબનતાંમારાપરિવારેમારામાટેયોગ્યછોકરાનીશોધશરૂકરી.મનેઆવાતનીખબરપડીત્યારેહુંઆઘાતમાંસરકીપડી,કારણકેહુંતોમારાચાઈલ્ડહૂડબેસ્ટફ્રેન્ડસાથેજલગ્નકરવામાંગતીહતી.મારાંમાતા-પિતાનેપણઆવાતનીખબરહતીપરંતુમારાઅનેમારાબેસ્ટફ્રેન્ડનીજ્ઞાતિઅલગહોઈતેઓમનેમારાબેસ્ટફ્રેન્ડસાથેપરણાવવાસંમતનહોતાં.
મનેઅમારીજ્ઞાતિનાકેટલાકછોકરાબતાવવામાંઆવ્યાત્યારેહુંઘોરનિરાશા-હતાશામાંસરકીપડી.મેંમારાંમાતા-પિતાનેકહ્યુંકે, ‘હુંતોમારાજેબેસ્ટફ્રેન્ડનેચાહુંછુંતેનીસાથેજપરણવામાંગુંછું.’
પરંતુમનેમારાંમાતા-પિતાએકહ્યુંઃ ‘છોકરોસારોછેપરંતુતેઆપણીજ્ઞાતિનોનથી.વળીતેલોકોનીવિચારાધારાઅનેસંસ્કૃતિપણઆપણીસંસ્કૃતિનેમળતીનથી.’
હુંમારાંમાતા-પિતાઆગળખૂબકરગરી.ખૂબરડી.હુંભાંગીપડીપરંતુતેઓનમાન્યાં.છેવટેમેંમારાબેસ્ટફ્રેન્ડનેમારાંમાતાનાહઠાગ્રહનીવાતકરી.તેનીઆગળપણહુંખૂબરડી.મેંએનેકહ્યુંઃ ‘ચાલભાગીજઈએ.મનેક્યાંકલઈજા.આપણેભાગીનેલગ્નકરીલઈશું.’
પરંતુતેએકખાનદાનછોકરોહતો.ભાગીનેલગ્નકરવામાંતેમાનતોનહોતો.એણેમનેસમજાવીઃ ‘ભાગીનેપરણીજવાથીબંનેનાંમાતા-પિતાનીઆબરૂનેભારેનુકસાનથશેઆપણેલગ્નનહીંકરીએતોપણજીવનભરબેસ્ટફ્રેન્ડરહીશું.તનેજ્યારેપણમારીજરૂરપડશેત્યારેહુંતારીસાથેજરહીશ.લગ્નભલેનથાયતોપણહૃદયથીહુંતનેચાહતોરહીશ.આપણાબંનેમાટેફેમિલીફર્સ્ટછે.તમેગમેત્યાંજાવપરંતુપરિવારતમારીસાથેજરહેછે.પછીતમેઆકાશમાંઊડતાંહોયકેદરિયામાંડૂબતાંહોય.આપણાંમાતા-પિતા,ભાઈ-બહેનએજતમારામાટેજરૂરીછેઅનેતેઓહંમેશાંતમારાજરહેછે.’
એણેમનેસમજાવ્યુંકે’આપણીજિંદગીઆપણીઇચ્છામુજબચાલતીનથી.આપણીબાબતમાંઆપણનેહંમેશાંએકબીજાનીસાથેરહેવાનીપરવાનગીઆપણીજિંદગીઆપતીનથી.આપણેબંનેએઆપણીજિંદગીમાંજેમેળવ્યુંહતુંતેવુંબધાંનેપ્રાપ્તથતુંહોતુંનથી.’
અમારીવચ્ચેબ્રેકઅપથતાંપહેલાંએણેમનેઉપરોક્તશબ્દોકહ્યા.એશબ્દોહુંકદીભૂલીશકીશનહીં.અમેબંનેએસમજદારીપૂર્વકબ્રેકઅપકર્યું.
અનેબીજાવર્ષેમારાંમાતા-પિતાનીઈચ્છાઅનુસારજમેંમારાજસમાજનાએકયુવકસાથેલગ્નકર્યું.તમનેનવાઈલાગશેપરંતુમારાબચપણનોએબેસ્ટફ્રેન્ડપણમારાંલગ્નમાંહાજરરહ્યો.એણેચહેરાપરપૂરતીસ્વસ્થતાસાથેમારાલગ્નસમારંભમાંહાજરીઆપી.મેંઆજસુધીએનાજેઓસ્ટ્રોંગવ્યક્તિજોયોનથી.
મારુંદાંપત્યજીવનશરૂથયું.મારાહસબન્ડપણસમજદારવ્યક્તિહતા.લગ્નબાદનિર્દોષભાવથીઅમેએકબીજાનાસંપર્કમાંરહ્યાં.મારોબચપણનોએબેસ્ટફ્રેન્ડપણજયપુરમાંજરહીનેજોબકરવાલાગ્યો.હતાશથઈનેએણેજયપુરછોડ્યુંજનહીં.તે૨૭વર્ષનોહતોત્યારેતેનાપિતાનુંઅવસાનથયું.એનાજન્મવખતેજમાતાનુંમૃત્યુનીપજ્યુંહોઈએણેએનીમાતાનોચહેરોકદીજોયોનહોતો.ઘરમાંહવેતેસાવએકલોહતો.તેણેહજુલગ્નકર્યાંનહોતાં.તેનેઘરમાંહવેતોનતોકોઈભાઈહતોકેનકોઈબહેન.તેનેહવેકોઈજફેમિલીનહોતું.હા,તેનેસારામિત્રોહતા.તેપ્રેમાળહતોઅનેસારામિત્રોબનાવવાનીક્ષમતાધરાવતોહતો.
સમયવીતતોગયો.
બરાબરબેવર્ષબાદએકદુર્ઘટનાઘટી.તેકારચલાવતોહતોઅનેએકટ્રકતેનીકારસાથેઅથડાઈ.એભયાનકઅકસ્માતહતો.તેનેમલ્ટિપલઈન્જરીથઈહતી.તેનેહોસ્પિટલમાંદાખલકરવામાંઆવ્યો.મનેઆદુર્ઘટનાનીખબરપડીએટલેહુંહોસ્પિટલમાંદોડીગઈ.તેડેથબેડપરહતો.એછેલ્લાશ્વાસલઈરહ્યોહતો.આખરીશ્વાસલેતાપહેલાંમનેજોઈનેએશબ્દોબોલ્યોતેહુંજિંદગીમાંકદીભૂલીશકીશનહીં.એનાછેલ્લાશબ્દોહતાઃ ‘શાલિની,આપણેભગવાનનોઆભારમાનીએકેઆપણેબંનેપરણ્યાંનહીં.જોઆપણેબંનેએલગ્નકરીલીધુંહોતતોમાત્ર૨૯વર્ષનીવયેજતુંવિધવાબનીજાત.ભગવાનેતનેવિધવાબનવાથીબચાવીલીધી.હુંમૃત્યુપામીરહ્યોછું,કારણકેઈશ્વરકોઈકારણથીમારીપરનારાજહશે.’
-એટલુંબોલીનેમારાબેસ્ટફ્રેન્ડેસદાનેમાટેતેનીઆંખમીંચીદીધી.મનેજીવનમાંઆવોબેસ્ટફ્રેન્ડમળ્યોતેનુંહુંઆજેપણગૌરવઅનુભવુંછું.મારોએશ્રેષ્ઠમિત્રજમારોસાચોપ્રેમહતો.આવોશ્રેષ્ઠમાનવીઆપૃથ્વીપરઆવ્યોઅનેઅચાનકજતોરહ્યો…મનેશ્રદ્ધાછેકેસ્વર્ગમાંહવેતેતેનીમાતાનેપણમળશેઅનેતેનાપિતાસાથેપણતેનુંપુનર્મિલનથશે.આવોશ્રેષ્ઠપુત્રપેદાકરવાબદલતેમનેપણગૌરવનીલાગણીથશે.
-શાલિનીનીવાતઅહીંપૂરીથાયછે.
છેલ્લેછેલ્લેતેકહેછેઃ ‘આઘટનાએમનેએટલુંજશીખવ્યુંછેકેવિશ્વબહુમોટુંનથીઅનેઆપણોસમયપણઅલ્પછે.આપણીપાસેતકોપણમર્યાદિતછે.તમારીપાસેજેછેતેનોશ્રેષ્ઠઉપયોગકરો.’તેછેલ્લેબોલ્યોહતોઃ ‘ઈટ્સઓ.કે.ઈટ્સગોઈંગટુબીફાઈન.જેનિશ્ચિતછેતેજથવાનુંછે.માનવીનુંએમાંકાંઈજચાલતુંનથી.’
જયપુરનીશાલિનીનાજીવનનીઆસત્યઘટનાલખતાંપણમારીકલમઅનેઆંખોરડેછે.
આજે’ફ્રેન્ડશિપડે’નિમિત્તેઆશ્રેષ્ઠમિત્રતાનીઆસત્યકથાસહુવાચકોનેઅર્પણછે……………DEVENDRA  PATEL

Be Sociable, Share!