કભી કભી – દેવેન્દ્ર પટેલ અગર મને કાંઈ થઈ જાય તો- મરણ પથારી પર સુતેલી પરમિન્દરે પતિ પાસેથી એક વચન લઈ લીધું ‘ગયા.’ ભારતના ભાગલા પડયા તે પહેલાં તે ભારતનું જ એક ગામ હતું. ચિનાબ નદીના તટવર્તી ગામો પૈકીનું એક ગામ ”ગયા” ત્યારે જ સુર્ખિયોમાં આવ્યું જ્યારે ડો. મનમોહનસિંહ ભારતના વડા પ્રધાન બન્યા. ડો. મનમોહન […]
કભી કભી – દેવેન્દ્ર પટેલ નીલમ માત્ર ૧૮ વર્ષની કિશોરી હોવા છતાં એની ઉંમર કરતાં વધુ પુખ્ત લાગતી હતી વિમલકુમાર શર્મા એક નાનકડા ગામની બેંકના મેનેજર છે. એક દિવસ બપોરના સમયે તેઓ કામકાજમાં વ્યસ્ત હતા ત્યાં જ એક અમિત નામનો છોકરો આવ્યો અને કહ્યું: ”અંકલ, તમારી દીકરી નીલમ સિરિયસ છે. જલ્દી હોસ્પિટલ પહોંચો.” વિમલકુમાર શર્મા બધું […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel