Close
રેડ રોઝ | Comments Off on ડ્રાઈવરે આઈનસ્ટાઈનને કહ્યું: `સર, આજે આપના બદલે હું પ્રવચન આપું?’

ડ્રાઈવરે આઈનસ્ટાઈનને કહ્યું: `સર, આજે આપના બદલે હું પ્રવચન આપું?’

ડ્રાઈવરે આઈનસ્ટાઈનને કહ્યું: `સર, આજે આપના બદલે હું પ્રવચન આપું?’

સદીના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઈનના જીવનનો એક પ્રસંગ છે. ગઈ સદીમાં તેમણે થિયરી ઑફ રિલેટિવિટીનો સિદ્ધાંત આપ્યો. આ થિયરીનો અર્થ એટલો જ છે કે પરમાણુનું વિભાજન કરતાં પ્રચંડ ઊર્જા પેદા થાય છે. તેમની આ થિયરીનો ઉપયોગ કરીને અમેરિકાના ભૌતિકશાસ્ત્રી ઓપનહાયમરેપરમાણુ બોમ્બ બનાવ્યો. યાદ રહે કે પરમાણુ બોમ્બ આઈનસ્ટાઈને બનાવ્યો નહોતો. તેમણે તો માત્ર થિયરી ઑફ […]

Read more...

કભી કભી | Comments Off on ક્યારેક હું ડિપ્રેશનમાં હતી પરંતુ આજે હું સેલિબ્રિટી છું

ક્યારેક હું ડિપ્રેશનમાં હતી પરંતુ આજે હું સેલિબ્રિટી છું

ક્યારેક હું ડિપ્રેશનમાં હતી પરંતુ આજે હું સેલિબ્રિટી છું

LILI SINH તે યૂ- ટયૂબ સેલિબ્રિટી છે. તે ખૂબસૂરત યુવતી છે અને કોમેડિયન છે. ભારતે જ્હોની વૉકરથી માડીને અસરાની જેવા અનેક કોમેડિયન આપ્યા છે પરંતુ ટુનટુન પછી મહિલા કોમેડિયનો ભાગ્યે જ દેખાઈ છે. પરંતુ લીલી નામની યુવતી ફરી કોમેડિયન તરીકે હવે મશહૂર થઈ રહી છે. લીલીના માતાપિતા મૂળ પંજાબના વતની છે. પાછળથી તેનું પરિવાર કેનેડા […]

Read more...

કભી કભી | Comments Off on એક ગુજરાતી યુવતી લંડનમાં ડબલ ડેકર બસ ચલાવવા લાગી

એક ગુજરાતી યુવતી લંડનમાં ડબલ ડેકર બસ ચલાવવા લાગી

એક ગુજરાતી યુવતી લંડનમાં ડબલ ડેકર બસ ચલાવવા લાગી

લંડનના થોર્નટન હીથ બસ ગરાજ તરફથી એક  આવી રહી છે. વહેલી સવારે કામ પર જવા માંગતા ઉતારુઓ સાઉથ લંડનની સ્ટ્રીટના બસ સ્ટેન્ડ ઉપર ઊભા છે. ડબલ ડેકર બસ આવતી જોઈને પેસેન્જર્સમાં સળવળાટ થાય છે. લોકો કૌતુકભરી નજરે બસને જોઈ રહ્યાં છે, કારણ કે બસમાં ડ્રાઇવર જ નથી. ડ્રાઇવર વગરની બસ આવતી જોઈને લોકો વિચારમાં પડી […]

Read more...

કભી કભી | Comments Off on એક સાધુ મહારાજે કહ્યું આ બાળક મોટો થઈને એક દિવસ મહાન ચક્રવર્તી બનશે

એક સાધુ મહારાજે કહ્યું આ બાળક મોટો થઈને એક દિવસ મહાન ચક્રવર્તી બનશે

એક સાધુ મહારાજે કહ્યું આ બાળક મોટો થઈને એક  દિવસ મહાન ચક્રવર્તી બનશે

૧૯૬૨-૬૩ના અરસાની આ વાત છે. એ વખતે એક સાધુ સંત વડનગરમાં આવ્યા. ગામમાં રિવાજ હતો કે કોઈ સાધુ મંદિરમાં  આવીને રહે તો તેમના ભોજનનો પ્રબંધ વારાફરતી જુદા જુદા પરિવારોમાં થાય. એક દિવસ એ સાધુ મહારાજ વડનગરમાં એક પરિવારમાં ભોજન માટે પધાર્યા. ભોજન બાદ બાળકોનાં માતાને કહ્યુંઃ ‘તમારા કોઈ કુટુંબીજનના જન્માક્ષર હોય તો મને આપો. હું […]

Read more...

કભી કભી | Comments Off on પ્રેસિડેન્ટ લિંકન ને પીએમ મોદી વચ્ચે શું સામ્ય?

પ્રેસિડેન્ટ લિંકન ને પીએમ મોદી વચ્ચે શું સામ્ય?

પ્રેસિડેન્ટ લિંકન ને પીએમ મોદી  વચ્ચે શું સામ્ય?

તા.૧૭મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવે છે. રાજનીતિમાં આવ્યા તે પછી પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને હવે દેશના વડાપ્રધાન તરીકે પીએમ મોદીએ તેમના સુશાસનમાં ૨૦ વર્ષ પૂરાં કર્યાં છે. ૨૦૨૪માં ફરી લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. અને તેઓ ફરી એકવાર કેન્દ્ર સરકારમાં સત્તાના સુકાન સંભાળશે તે સુનિિૃત છે. આ પરિપ્રેક્ષ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફળતાનું […]

Read more...

કભી કભી | Comments Off on મારું મૃત્યુ થાય ત્યારે મારી બચતની તમામ રકમ મારી ચિતા પર મૂકી સળગાવી દેજો

મારું મૃત્યુ થાય ત્યારે મારી બચતની તમામ રકમ મારી ચિતા પર મૂકી સળગાવી દેજો

મારું મૃત્યુ થાય ત્યારે મારી બચતની તમામ રકમ મારી ચિતા પર મૂકી સળગાવી દેજો

તાજેતરમાં જ `વર્લ્ડ સીટિઝન્સ ડે’ આવ્યો અને જતો રહ્યો. આ સંદર્ભમાં કેટલીક હૃદયસ્પર્શી વાતો અહીં પ્રસ્તુત છે. ગુજરાતમાં એક વૃદ્ધાશ્રમ એવો છે કે જ્યાં એક એવા બુઝુર્ગ રહે છે કે જેમના પુત્ર મુંબઈમાં મોટા બિઝનેસમેન છે અને રૂ. ૧૦૦૦ કરોડની પ્રોપર્ટીના માલિક છે. એ જ વૃદ્ધાશ્રમમાં એક એવાં વૃદ્ધા પનાહ લઈ રહ્યાં છે કે જેમના […]

Read more...

કભી કભી | Comments Off on જ્યારે મારી માતા’રામપ્યારી’ને રસૂલન બનાવી દેવામાં આવી

જ્યારે મારી માતા’રામપ્યારી’ને રસૂલન બનાવી દેવામાં આવી

જ્યારે મારી માતા’રામપ્યારી’ને  રસૂલન બનાવી દેવામાં આવી

આજે તા.૧૫મી ઓગસ્ટ છે. દેશના ભાગલા વખતેની  અને તે પછીની બે ઘટનાઓ અહીં પ્રસ્તુત છે. ભારત-પાકિસ્તાન વચ્ચે હંમેશાં તનાવપૂર્ણ સંબંધો રહ્યા છે પરંતુ એ બધાની વચ્ચે પણ ક્યાંક અવનવી વાતો જોવા મળે છે. પંજાબના મુક્તસર જિલ્લામાં નેશનલ હાઈવે પર મલોટ શહેર ખાતે લાકડાંનું કામ કરવાવાળાની એક દુકાન છે જ્યાં લાગેલા બોર્ડ પર લખ્યું છે. ‘ભારત-પાકિસ્તાન […]

Read more...

કભી કભી | Comments Off on શહેર સૂબા ડૉ. જયંતીભાઈ ઠાકોર ૧૯૪૨માં અમદાવાદમાં જનતા કરફ્યૂનું એલાન આપ્યું હતું

શહેર સૂબા ડૉ. જયંતીભાઈ ઠાકોર ૧૯૪૨માં અમદાવાદમાં જનતા કરફ્યૂનું એલાન આપ્યું હતું

શહેર સૂબા ડૉ. જયંતીભાઈ ઠાકોર ૧૯૪૨માં અમદાવાદમાં જનતા કરફ્યૂનું એલાન આપ્યું હતું

આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે ત્યારે આજે અમદાવાદના ‘શહેર સૂબા’ તરીકે જાણીતા ડૉ.જયંતીભાઈ ઠાકોર નામના એક ક્રાંતિકારીની કથા અહીં પ્રસ્તૂત છે. તેઓ શહેરમાં ‘જનતા કરફ્યૂ’નું એલાન આપે એટલે આખું શહેર તેમના એલાનને માન આપી ઘરમાં  જ કેદ થઈ જાય. આઝાદીના એ જંગ દરમિયાન અમદાવાદના એક સ્વાતંત્ર્ય સેનાની જયંતી ઠાકોર ‘શહેર સૂબા’ તરીકે  જાણીતા હતા. […]

Read more...

રેડ રોઝ | Comments Off on कोरोना महामारी के दौरान ‘द ग्रेट कोरोना वॉरियर’ पुस्तक का निर्माण

कोरोना महामारी के दौरान ‘द ग्रेट कोरोना वॉरियर’ पुस्तक का निर्माण

कोरोना महामारी के दौरान ‘द ग्रेट कोरोना वॉरियर’ पुस्तक का निर्माण

यह एक पत्रकार के रूप में कोरोना के समय का अनुभव है। बहुत समय पहले, मुझे एहसास हुआ था कि कोरोना महामारी दुनिया के अन्य हिस्सों में फैल गई है और भारत में भी दस्तक देनेवाली है। एक पत्रकार के रूप में मैंने सालों पहले अपने अखबार ‘संदेश’ में, दुनिया में स्पैनिश फ्लू जैसी भयानक […]

Read more...

કભી કભી | Comments Off on એકઅફઘાનયુવતીપાઇલટબનીપણબીજીદીકરીઓનુંશું?

એકઅફઘાનયુવતીપાઇલટબનીપણબીજીદીકરીઓનુંશું?

એકઅફઘાનયુવતીપાઇલટબનીપણબીજીદીકરીઓનુંશું?

અફઘાનિસ્તાનમાંહવેતાલિબાનોનુંરાજછે.અહીંલોકતંત્રનોમૃત્યુઘંટવાગીગયોછે.તાલિબાનોનાઆવ્યાબાદઅફઘાનિસ્તાનમાંસહુથીવધુકફોડીહાલતઅફઘાનસ્ત્રીઓનીછે.કોઈપણઅફઘાનમહિલાએકલીઘરનીબહારજઈશકતીનથી.કોઈપણઅફઘાનમહિલાગીત,સંગીત,નાટકકેફિલ્મનાક્ષેત્રમાંજઈશકતીનથી.આપરિસ્થિતિમાંઘણાંવર્ષોપૂર્વેપોતાનુંવતનછોડીનેહિંમતકરનારએકબહાદુરઅફઘાનયુવતીનીકેફિયતવાંચવાજેવીછે. એનુંનામછેશાઈસ્તાવૈજ.તેકહેછેઃ ‘મારોજન્મકાબુલનાએકશરણાર્થીકેમ્પમાંથયોહતો.જંગદરમિયાનમારાપરિવારનેદેશછોડવામજબૂરથવુંપડ્યુંહતું.’ આવાત૧૯૮૭નીછે.એદિવસોમાંઅફઘાનિસ્તાનમાંયુદ્ધચાલતુંહતું.મુજાહિદ્દીનઅનેસોવિયેતસેનાનીવચ્ચેનીલડાઈચરમસીમાપરહતી.લાખોઅફઘાનનાગરિકોપોતાનોજીવબચાવવાદેશછોડીનેઅન્યત્રજઈરહ્યાહતા.હજારોલોકોપોતાનુંઘરછોડીનેશરણાર્થીકેમ્પમાંયાતનાપૂર્ણજીવનજીવીરહ્યાહતા.આશિબિરોમાંપીવાનાપાણીથીમાંડીનેભોજનનીકિલ્લતહતી.સ્વચ્છતાનુંતોનામોનિશાનનહોતું.લોકોનરકજેવુંજીવનજીવીરહ્યાહતા.કોઈશરણાર્થીબીમારપડેતોતેનામાટેદવાઓપણઉપલબ્ધનહોતી. આવાજએકકેમ્પમાંશાઇસ્તાનોજન્મથયો,પરંતુશરણાર્થીકેમ્પપણસુરક્ષિતનહોતો.દરેકક્ષણેમોતમંડરાતુંહતું.આપરિસ્થિતિથીછૂટવાશાઈસ્તાનાપરિવારેદેશછોડીદેવાફેંસલોકર્યો.તેનાદાદાજીઅનેપિતાઅફઘાનિસ્તાનમાંથીભાગીનેપાકિસ્તાનજતારહ્યાપરંતુતેનીમાતાકેટલાંકસગાંસંબંધીઓનીમદદથીપોતાનીછદીકરીઓનેલઈઅમેરિકાજતીરહી.કેટલાકસમયબાદતેનાપિતાપણઅમેરિકાપહોંચ્યા.એપરિવારહવેકેલિફોર્નિયાનારિચમંડવિસ્તારમાંરહેવાલાગ્યો.પરિવારમાંસભ્યોનીસંખ્યાવધારેહતી.ખર્ચઘણોમોટોહતોઅનેઆવકઓછીહતી. શાઈસ્તાહવેનજીકનીએકસ્કૂલમાંભણવાજવાલાગી.આસ્કૂલમાંમોટાભાગનાંબાળકોગરીબપરિવારમાંથીઆવતાંહતાં.ભણાવવાનીજવાબદારીઅસ્થાયીટીચર્સપરહતી.સ્કૂલમાંથોડાંજપાઠ્યપુસ્તકોહતાંજેબાળકોઅંદરોઅંદરવહેંચીનેવારાફરતીવાંચતાંહતાં. શાઈસ્તાકહેછેઃ ‘મારાપિતાપાસેબહુપૈસાનહોતાતેથીતેઓમનેસારીસ્કૂલમાંભણાવીશકેતેમનહોતાછતાંઅમેખુશહતા,કારણકેકેલિફોર્નિયામાંઅફઘાનિસ્તાનનીજેમરોજરોજબોમ્બધડાકાઅનેફાયરિંગનાઅવાજોસાંભળવામળતાનહોતા.’ ધીમેધીમેજિંદગીમાંકાંઈકસુધારોથવાલાગ્યો.માતા-પિતાયુદ્ધનીભયંકરયાદોનેહૃદયમાંજસમાવીનેપરિવારનુંભવિષ્યસુધારવાકાર્યરતથયાં.વતનછોડ્યાનુંદુઃખહતુંપરંતુશાઈસ્તાનાપરિવારનેએટલીતોરાહતહતીકેતેઓહવેસુરક્ષિતછે. પરંતુવાતએમહતીકેઅમેરિકામાંરહેવાછતાંઆઅફઘાનપરિવારમાંપુત્રીઓનીબાબતમાંમાતા-પિતાનીવિચારસરણીજુનવાણીહતી.દીકરીઓમોટીથતાંજપુત્રીઓમાટેદુલ્હાનીતલાશશરૂકરવામાંઆવી,પરંતુશાઈસ્તાએબધાકરતાંસાવઅલગહતી.એતેનીબીજીબહેનોકરતાંજુદીજહતી.તેમોટીથઈનેકાંઈકબનવામાંગતીહતી.એહજુબીજીઅનેકમુશ્કેલીઓનોસામનોકરતીહતી.અમેરિકીસમાજમાંખુલ્લાપણાનોમાહોલહતોપરંતુઘરનુંવાતાવરણહજુકટ્ટરઅફઘાનપરંપરામાંજઅટવાયેલુંહતું. શાઈસ્તાકહેછેઃ ‘કૉલેજમાંમારીકેટલીયેસખીઓઅમેરિકનહતીજેમનેદરેકબાબતમાંસ્વતંત્રતાહતીપરંતુમારાઘરમાંમનેહંમેશાંકહેવામાંઆવતુંહતુંકેમારેમારીમર્યાદામાંજરહેવાનુંછે.’ શાઈસ્તાએઈન્ટરનીપરીક્ષાપાસકરીદીધીતેપછીતેનેભણવાનુંછોડીદેવાકહેવામાંઆવ્યું,પરંતુતેભણવામાટેમક્કમરહી.તેનીજીદનાકારણેશાઈસ્તાનેયુનિવર્સિટીમાંપ્રવેશવાદેવામાંઆવી.ગ્રેજ્યુએટથનારીતેનાપરિવારનીતેપહેલીપુત્રીહતી. શાઈસ્તાકહેછેઃ ‘અમારાપરિવારમાંરિવાજહતોકેછોકરીઓહાઈસ્કૂલનુંભણીરહેતેપછીશાદીકરીનેબાળકોપેદાકરે,પરંતુહુંઆસમાનમાંઊડવામાંગતીહતી.એટલેતેણેવિમાનનાપાઇલટબનવાનોનિર્ણયકર્યો.મેંમારાંમાતા-પિતાનેખૂબસમજાવીનેપાઇલટનીતાલીમલેવામાટેએબીરિડલએરોનોટિકલયુનિવર્સિટીમાંએડમિશનલઈપાઇલટનીતાલીમલેવાનુંશરૂકર્યું.મારીદાદીનેઆવાતનીખબરપડીતોતેઓચિંતાતુરથઈગયાં.તેઓકહેવાંલાગ્યાંકે’હવાઈજહાજઉડાવવાળીછોકરીસાથેશાદીકોણકરશે?’ એમનુંકહેવુંહતુંકેવિમાનઉડાડવાનુંકામમહિલાઓનુંનથી,પરંતુશાઈસ્તાએકોઈનીયેવાતસાંભળીનહીં.ટ્રેનિંગપૂરીથતાં૨૮વર્ષનીઉંમરેઅમેરિકામાંઅફઘાનમૂળનીપહેલીયુવતીસિવિલિયનપાઇલટબનીગઈ.તેપહેલીજવારવિમાનનીકોકપીટમાંપહોંચીત્યારેતેનેવિશ્વાસજનબેઠોકેતેનુંસ્વપ્નસાકારથઈગયુંછે.હકીકતતોએહતીકેતેનાપરિવારપાસેવિમાનમાંમુસાફરીકરવાજેટલાપૈસાજનહોતા.શાઈસ્તાકહેછેકે, ‘અમેતોલોકલબસકેટ્રેનમાંજમુસાફરીકરતાંહતાં.હવાઈજહાજમાંમુસાફરીકરવીએતોબહુમોટીવાતહતી,પરંતુહુંપાઇલટબનીઅનેતેપછીમેંકેટલાયેદેશોનીયાત્રાકરીતેપછીજિંદગીનીબાબતમાંમારીદૃષ્ટિજબદલાઈગઈ.તેપછીવારંવારમારામનમાંજએજવિચારોઆવતાહતાકેહુંએકશરણાર્થીહોવાછતાંમનેમારુંસ્વપ્નસાકારકરવામાટેતકમળીતોવિશ્વનીબીજીદીકરીઓનેપણઆવોઅવસરકેમનમળે?’ આવિચારઆવ્યાબાદશાઈસ્તાએદીકરીઓનેભણવાતથાઆગળઆવવાનીપ્રેરણામળેતેમાટેએકવૈશ્વિકઅભિયાનશરૂકર્યું.આમિશનપારપાડવાતેણે૧૮દેશોનીહવાઈયાત્રાકરી.શાઈસ્તાએબધીમળીને૨૫૮૦૦કિલોમીટરનીયાત્રાપૂરીકરી.આદરમિયાન૩૩જેટલાંસ્થળોએતેરોકાઈ.એસ્થળોપરત્યાંનાંનાનાંબાળકોનેતથાખાસકરીનેબાળકીઓનેભણવામાટેપ્રેરિતકર્યાં.આયાત્રાએણે૯૦દિવસમાંપૂરીકરી.એણેબાળકોમાંવિજ્ઞાન,ગણિતઅનેટેક્નોલોજીજેવાવિષયોમાંરુચિપેદાકરવાનીકોશિશકરી.એણેબાળકોનેસમજાવ્યુંકેઆવિષયોમુશ્કેલનથી,પરંતુમજેદારછે. શાઈસ્તાકહેછેકે, ‘હુંસ્પેન,ઈજિપ્ત,ભારત,સિંગાપોરઅનેઓસ્ટ્રેલિયાપણગઈ.ત્યાંનાંબાળકોનેમળી.મેંજોયુંકેદરેકબાળકોમાંએકઆગવીપ્રતિભાછે.બસ,જરૂરછેતેમનેરસ્તોબતાવવાની.’ આયાત્રાદરમિયાનશાઈસ્તાઅફઘાનિસ્તાનપણગઈ.ત્યાંત્રણદિવસરોકાઈ.પોતાનારિશ્તેદારોનેપણમળી.એક્ષણોઅત્યંતભાવુકહતી.સગાંસંબંધીઓપોતાનીપુત્રીઓનેલઈશાઈસ્તાનેમળવાઆવ્યાં.શાઈસ્તાએનક્કીકર્યુંકેતેકાબુલમાંએકકૉલેજશરૂકરશેજ્યાંછોકરીઓનેપ્રોફેશનલટ્રેનિંગઆપવામાંઆવશેજેથીતેપોતાનીવ્યવસાયિકકારકિર્દીપસંદકરીશકે. શાઈસ્તાકહેછેકે,અફઘાનબાળકીઓનીઆંખોમાંમેંસ્વપ્નાજોયાં.તેઓપણકાંઈકબનવામાંગેછેતેમમનેલાગ્યું.મારુંસ્વપ્નતોત્યારેપૂરુંથઈગયુંપરંતુહવેહુંએદીકરીઓમાટેકાંઈકકરવામાગુંછું.’ શાઈસ્તાવૈજનીવાતતોપૂરીથાયછેપરંતુતેનુંએસ્વપ્નપૂરુંથયુંકેનહીંતેનીખબરનથી.આજેતોઅફઘાનદીકરીઓનેછોકરાઓસાથેભણવાબેસવાનીપણમનાઈછે.અફઘાનસ્ત્રીઓલગભગઘરમાંજનજરકેદરહેછે.ખબરનથીકેઅફઘાનિસ્તાનનીદીકરીઓનેફરીક્યારેશાઈસ્તાનીજેમવિમાનનાપાઇલટબનવાનીતકમળશે? ReplyForward

Read more...