Close
કભી કભી | Comments Off on ક્રાંતિકારી વીરાંગના -દુર્ગાભાભીએ પોતાના લોહીથી ક્રાંતિકારીઓને તિલક કર્યું

ક્રાંતિકારી વીરાંગના -દુર્ગાભાભીએ પોતાના લોહીથી ક્રાંતિકારીઓને તિલક કર્યું

ક્રાંતિકારી વીરાંગના -દુર્ગાભાભીએ પોતાના લોહીથી ક્રાંતિકારીઓને તિલક કર્યું

તા.૧૫મી ઓગસ્ટ એ ભારતનો સ્વાતંત્ર્યદિન છે. ભારતની આઝાદીના જંગમાં અણમોલ ફાળો આપનાર પણ બહુ ઓછાં જાણીતાં એવાં વીરાંગનાની આ કથા છે. તા.૭ ઓક્ટોબર,૧૯૦૭ના રોજ તેમનો જન્મ થયો હતો.તેમના પિતા બાંકે બિહારીલાલ ભટ્ટ એક નિવૃત્ત જજ હતા.તેમનાં માતા દુર્ગામતી દેવી નાનાં હતાં ત્યારે જ મૃત્યુ પામ્યાં હતાં. માતાના અવસાન પછી માત્ર અગિયાર વર્ષની વયે જ વિસનગરના […]

Read more...

રેડ રોઝ | Comments Off on શહીદ થવાનું પસંદ કર્યું – પરંતુ વિનોદ કિનારીવાલાએ હાથમાંથી રાષ્ટ્રધ્વજ ના છોડયો

શહીદ થવાનું પસંદ કર્યું – પરંતુ વિનોદ કિનારીવાલાએ હાથમાંથી રાષ્ટ્રધ્વજ ના છોડયો

શહીદ થવાનું પસંદ કર્યું – પરંતુ વિનોદ કિનારીવાલાએ હાથમાંથી રાષ્ટ્રધ્વજ ના છોડયો

તા.૧૦મી ઓગસ્ટએ શહીદ વીર વિનોદ કિનારીવાલાની પુણ્યતિથિ છે. અંગ્રેજો સામેના આઝાદીના જંગમાં જે વિદ્યાર્થીઓ અગ્રણીઓએ પોતાનાં બલિદાનો આપ્યાં તેમાં વીર વિનોદ કિનારીવાલાનું નામ ગૌરવપૂર્ણ રીતે લખાયેલું છે. આઝાદીની લડત દરમિયાન અંગ્રેજોને ‘હિંદ છોડો’નો નારો આપવામાં આવ્યો હતો. જુલાઈ ૧૯૪૨માં રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળની સ્થાપના વખતે સરદાર સાહેબે પ્રવચન કરતાં વિદ્યાર્થીઓને કહ્યું હતુંઃ ‘ગાંધીજી પર સરકાર હાથ […]

Read more...

કભી કભી | Comments Off on શાલિનીકહેછેઃ ‘તેમારોબેસ્ટફ્રેન્ડહતોપરંતુ…’

શાલિનીકહેછેઃ ‘તેમારોબેસ્ટફ્રેન્ડહતોપરંતુ…’

શાલિનીકહેછેઃ ‘તેમારોબેસ્ટફ્રેન્ડહતોપરંતુ…’

એનુંનામશાલિનીછે.તેનીવાતતેનાજશબ્દોમાંવાંચોઃ ’હુંરાજસ્થાનનાએકરૂઢિચુસ્તવણિકપરિવારનીપુત્રીછું.હુંનાનીહતીત્યારથીજએકબંગાળીછોકરાનાપરિચયમાંહતી.બચપણથીજતેમારોબેસ્ટફ્રેન્ડહતો.હુંજયપુરમાંરહુંછું.તેતેનાપરિવારસાથેઅમારાઘરનીબાજુમાંજરહેતોહતો.અમેબંનેએકજસ્કૂલમાંભણતાંહતાં.રિસેસનાસમયમાંપણઅમેબંનેસાથેજરમતાંઅનેવાતોકરતાંરહેતાંહતાં.અમેસાથેજભણ્યાં,સાથેજતોફાન-મસ્તીકરતાં.રોજસવારે૬ઃ૩૦વાગ્યેસ્કૂલબસઅમનેલેવામાટેઆવતીહતી.અમેબંનેસાથેજબસમાંબેસીનેસ્કૂલમાંજતાંહતાં.સ્કૂલમાંથીપાછાઆવ્યાંબાદમોડીરાતસુધીસાથેજબેસીનેવાતોકરતાંહતાં.’ અમેબંનેસાથેજમોટાંથયાં.હાઈસ્કૂલનાઅભ્યાસબાદતેએન્જિનિયરીંગકૉલેજમાંભણવાજયપુરથીકોલકાતાગયો.હુંજયપુરમાંજરહીકૉલેજગઈ.હુંજયપુરમાંઅનેતેકોલકાતામાંપણએચારવર્ષદરમિયાનઅમેમોબાઈલપરરોજવાતકરતાં.હુંએનાજીવનનીતમામઅંગતવાતોજાણતીહતીઅનેએમારીસાથેરોજજેબનતુંતેતેનેકહેતોરહેતોહતો.મારાંમાતા-પિતાએબંગાળીયુવકઅનેતેનાપરિવારનેપણસારીરીતેઓળખતાંહતાં.એનાપિતાપણમનેએકપુત્રીનીજેમચાહતાહતા.એજયપુરમાંહતોત્યારેરોડસાઈડપાર્ટીમાંમનેતેનીસાથેજવાનીછૂટહતી.એનાસિવાયબીજાકોઈનીયેસાથેમનેબહારજવાનીપરવાનગીનહોતી. સાચુંકહું? હુંતેનેહવેએકપાગલનીજેમપ્રેમકરતીહતી.કૉલેજમાંજ્યારેવેકેશનપડેત્યારેતેકોલકાતાથીજયપુરઆવતો.તેનેપણમારાસિવાયબીજીકોઈપણછોકરીમાંરસનહોતો.અમેબેજએકબીજાનાબેસ્ટફ્રેન્ડહતાં.એપણમનેખૂબજચાહતોહતો.હુંએનાજીવનનોએકહિસ્સોહતી. મારાહવેતેનીસાથેનિકટનાસંબંધોહતા.બચપણથીશરૂથયેલીઅમારીમૈત્રીમારામાટેએકમહામૂલુંઘરેણુંહતું.તેએકપરફેક્ટયુવાનહતો.હવેતેનેપણએકનોકરીમળીઅનેમનેપણ.અમેસારુંકમાઈલેતાંહતાં.તેપણહવેજયપુરમાંજનોકરીકરવાલાગ્યોહતો.જયપુરમારુંવતનછેઅનેમારુંફેવરિટસિટીછે.હુંએનાપ્રેમમાંએટલીબધીખોવાઈગઈહતીકેહુંમારાપરિવારનાંરૂટ્સઅનેમારારૂઢિચુસ્તપરિવારનેકારણેઊભાથનારાપ્રશ્નોજભૂલીગઈહતી. પરંતુઅમારોશ્રેષ્ઠમિત્રતાનોપ્રેમસંબંધઅલ્પજીવીનીકળ્યો. હવેઅમેબંને૨૫વર્ષનીવયનાંથયાં.નોકરીકરતાંકરતાંજમેંમારીસીએનીપરીક્ષાપણપાસકરીલીધી.મારીસમસ્યાઓનોઆરંભપણહવેજશરૂથયો.હુંવયસ્કબનતાંમારાપરિવારેમારામાટેયોગ્યછોકરાનીશોધશરૂકરી.મનેઆવાતનીખબરપડીત્યારેહુંઆઘાતમાંસરકીપડી,કારણકેહુંતોમારાચાઈલ્ડહૂડબેસ્ટફ્રેન્ડસાથેજલગ્નકરવામાંગતીહતી.મારાંમાતા-પિતાનેપણઆવાતનીખબરહતીપરંતુમારાઅનેમારાબેસ્ટફ્રેન્ડનીજ્ઞાતિઅલગહોઈતેઓમનેમારાબેસ્ટફ્રેન્ડસાથેપરણાવવાસંમતનહોતાં. મનેઅમારીજ્ઞાતિનાકેટલાકછોકરાબતાવવામાંઆવ્યાત્યારેહુંઘોરનિરાશા-હતાશામાંસરકીપડી.મેંમારાંમાતા-પિતાનેકહ્યુંકે, ‘હુંતોમારાજેબેસ્ટફ્રેન્ડનેચાહુંછુંતેનીસાથેજપરણવામાંગુંછું.’ પરંતુમનેમારાંમાતા-પિતાએકહ્યુંઃ ‘છોકરોસારોછેપરંતુતેઆપણીજ્ઞાતિનોનથી.વળીતેલોકોનીવિચારાધારાઅનેસંસ્કૃતિપણઆપણીસંસ્કૃતિનેમળતીનથી.’ હુંમારાંમાતા-પિતાઆગળખૂબકરગરી.ખૂબરડી.હુંભાંગીપડીપરંતુતેઓનમાન્યાં.છેવટેમેંમારાબેસ્ટફ્રેન્ડનેમારાંમાતાનાહઠાગ્રહનીવાતકરી.તેનીઆગળપણહુંખૂબરડી.મેંએનેકહ્યુંઃ ‘ચાલભાગીજઈએ.મનેક્યાંકલઈજા.આપણેભાગીનેલગ્નકરીલઈશું.’ પરંતુતેએકખાનદાનછોકરોહતો.ભાગીનેલગ્નકરવામાંતેમાનતોનહોતો.એણેમનેસમજાવીઃ ‘ભાગીનેપરણીજવાથીબંનેનાંમાતા-પિતાનીઆબરૂનેભારેનુકસાનથશેઆપણેલગ્નનહીંકરીએતોપણજીવનભરબેસ્ટફ્રેન્ડરહીશું.તનેજ્યારેપણમારીજરૂરપડશેત્યારેહુંતારીસાથેજરહીશ.લગ્નભલેનથાયતોપણહૃદયથીહુંતનેચાહતોરહીશ.આપણાબંનેમાટેફેમિલીફર્સ્ટછે.તમેગમેત્યાંજાવપરંતુપરિવારતમારીસાથેજરહેછે.પછીતમેઆકાશમાંઊડતાંહોયકેદરિયામાંડૂબતાંહોય.આપણાંમાતા-પિતા,ભાઈ-બહેનએજતમારામાટેજરૂરીછેઅનેતેઓહંમેશાંતમારાજરહેછે.’ એણેમનેસમજાવ્યુંકે’આપણીજિંદગીઆપણીઇચ્છામુજબચાલતીનથી.આપણીબાબતમાંઆપણનેહંમેશાંએકબીજાનીસાથેરહેવાનીપરવાનગીઆપણીજિંદગીઆપતીનથી.આપણેબંનેએઆપણીજિંદગીમાંજેમેળવ્યુંહતુંતેવુંબધાંનેપ્રાપ્તથતુંહોતુંનથી.’ અમારીવચ્ચેબ્રેકઅપથતાંપહેલાંએણેમનેઉપરોક્તશબ્દોકહ્યા.એશબ્દોહુંકદીભૂલીશકીશનહીં.અમેબંનેએસમજદારીપૂર્વકબ્રેકઅપકર્યું. અનેબીજાવર્ષેમારાંમાતા-પિતાનીઈચ્છાઅનુસારજમેંમારાજસમાજનાએકયુવકસાથેલગ્નકર્યું.તમનેનવાઈલાગશેપરંતુમારાબચપણનોએબેસ્ટફ્રેન્ડપણમારાંલગ્નમાંહાજરરહ્યો.એણેચહેરાપરપૂરતીસ્વસ્થતાસાથેમારાલગ્નસમારંભમાંહાજરીઆપી.મેંઆજસુધીએનાજેઓસ્ટ્રોંગવ્યક્તિજોયોનથી. મારુંદાંપત્યજીવનશરૂથયું.મારાહસબન્ડપણસમજદારવ્યક્તિહતા.લગ્નબાદનિર્દોષભાવથીઅમેએકબીજાનાસંપર્કમાંરહ્યાં.મારોબચપણનોએબેસ્ટફ્રેન્ડપણજયપુરમાંજરહીનેજોબકરવાલાગ્યો.હતાશથઈનેએણેજયપુરછોડ્યુંજનહીં.તે૨૭વર્ષનોહતોત્યારેતેનાપિતાનુંઅવસાનથયું.એનાજન્મવખતેજમાતાનુંમૃત્યુનીપજ્યુંહોઈએણેએનીમાતાનોચહેરોકદીજોયોનહોતો.ઘરમાંહવેતેસાવએકલોહતો.તેણેહજુલગ્નકર્યાંનહોતાં.તેનેઘરમાંહવેતોનતોકોઈભાઈહતોકેનકોઈબહેન.તેનેહવેકોઈજફેમિલીનહોતું.હા,તેનેસારામિત્રોહતા.તેપ્રેમાળહતોઅનેસારામિત્રોબનાવવાનીક્ષમતાધરાવતોહતો. સમયવીતતોગયો. બરાબરબેવર્ષબાદએકદુર્ઘટનાઘટી.તેકારચલાવતોહતોઅનેએકટ્રકતેનીકારસાથેઅથડાઈ.એભયાનકઅકસ્માતહતો.તેનેમલ્ટિપલઈન્જરીથઈહતી.તેનેહોસ્પિટલમાંદાખલકરવામાંઆવ્યો.મનેઆદુર્ઘટનાનીખબરપડીએટલેહુંહોસ્પિટલમાંદોડીગઈ.તેડેથબેડપરહતો.એછેલ્લાશ્વાસલઈરહ્યોહતો.આખરીશ્વાસલેતાપહેલાંમનેજોઈનેએશબ્દોબોલ્યોતેહુંજિંદગીમાંકદીભૂલીશકીશનહીં.એનાછેલ્લાશબ્દોહતાઃ ‘શાલિની,આપણેભગવાનનોઆભારમાનીએકેઆપણેબંનેપરણ્યાંનહીં.જોઆપણેબંનેએલગ્નકરીલીધુંહોતતોમાત્ર૨૯વર્ષનીવયેજતુંવિધવાબનીજાત.ભગવાનેતનેવિધવાબનવાથીબચાવીલીધી.હુંમૃત્યુપામીરહ્યોછું,કારણકેઈશ્વરકોઈકારણથીમારીપરનારાજહશે.’ -એટલુંબોલીનેમારાબેસ્ટફ્રેન્ડેસદાનેમાટેતેનીઆંખમીંચીદીધી.મનેજીવનમાંઆવોબેસ્ટફ્રેન્ડમળ્યોતેનુંહુંઆજેપણગૌરવઅનુભવુંછું.મારોએશ્રેષ્ઠમિત્રજમારોસાચોપ્રેમહતો.આવોશ્રેષ્ઠમાનવીઆપૃથ્વીપરઆવ્યોઅનેઅચાનકજતોરહ્યો…મનેશ્રદ્ધાછેકેસ્વર્ગમાંહવેતેતેનીમાતાનેપણમળશેઅનેતેનાપિતાસાથેપણતેનુંપુનર્મિલનથશે.આવોશ્રેષ્ઠપુત્રપેદાકરવાબદલતેમનેપણગૌરવનીલાગણીથશે. -શાલિનીનીવાતઅહીંપૂરીથાયછે. છેલ્લેછેલ્લેતેકહેછેઃ ‘આઘટનાએમનેએટલુંજશીખવ્યુંછેકેવિશ્વબહુમોટુંનથીઅનેઆપણોસમયપણઅલ્પછે.આપણીપાસેતકોપણમર્યાદિતછે.તમારીપાસેજેછેતેનોશ્રેષ્ઠઉપયોગકરો.’તેછેલ્લેબોલ્યોહતોઃ ‘ઈટ્સઓ.કે.ઈટ્સગોઈંગટુબીફાઈન.જેનિશ્ચિતછેતેજથવાનુંછે.માનવીનુંએમાંકાંઈજચાલતુંનથી.’ જયપુરનીશાલિનીનાજીવનનીઆસત્યઘટનાલખતાંપણમારીકલમઅનેઆંખોરડેછે. આજે’ફ્રેન્ડશિપડે’નિમિત્તેઆશ્રેષ્ઠમિત્રતાનીઆસત્યકથાસહુવાચકોનેઅર્પણછે……………DEVENDRA  PATEL ReplyForward

Read more...

કભી કભી | Comments Off on લોકોના દુઃખની જ્વાળા મારી ચિતાની સાથે જ શાંત થશે

લોકોના દુઃખની જ્વાળા મારી ચિતાની સાથે જ શાંત થશે

લોકોના દુઃખની જ્વાળા મારી ચિતાની સાથે જ શાંત થશે

સુપ્રસિદ્ધ બાંગ્લા લેખિકા અને સમાજ સેવિકા મહાશ્વેતા દેવીનું કેટલાંક સમય પહેલાં કોલકાત્તામાં ૯૧ વર્ષની વયે અવસાન થયું. જાણે કે બાંગ્લા સાહિત્યનો એક યુગ સમાપ્ત થઈ ગયો. મહાશ્વેતા દેવીને ઓળખવા હોય તો ગુજરાતના લોકોએ ‘રુદાલી’ ફિલ્મ યાદ કરવી જોઈએ. ‘દિલ હુમ હુમ કરે…’ એ ગીતને યાદ કરવું જોઈએ. ‘રુદાલી’ મૂળ તો મહાશ્વેતા દેવીની કલમે લખાયેલી એક […]

Read more...

રેડ રોઝ | Comments Off on પ્રેમની પહેલી અવસ્થા બધાને મારી જેમ ખુશનુમા લાગે છે

પ્રેમની પહેલી અવસ્થા બધાને મારી જેમ ખુશનુમા લાગે છે

પ્રેમની પહેલી અવસ્થા બધાને મારી જેમ ખુશનુમા લાગે છે

એન્જલા બાર્કર. તેઓ ઑસ્ટ્રેલિયાના સામાજિક કાર્યકર્તા છે. તેઓ એક સારાં એથ્લેટ હતા. ઊંચા કૂદકામાં તેમનું નામ હતું. નેટ બોલમાં  તેઓ સેન્ટર પોઝિશન પર રમતા હતાં. સ્કાય બાસ્કેટ બોલમાં પણ તેઓ કુશળ હતા. તેમની જિંદગીમાં બેસુમાર ખુશીઓ હતી. મિત્રો સાથે ગાવાનો શોખ હતો. મનોવિજ્ઞાનના વિષયમાં  કારકિર્દી બનાવવાની તેમની ખ્વાહિશ હતી. તેમના દરેક નિર્ણયમાં પરિવારનું સમર્થન હતું. […]

Read more...

રેડ રોઝ | Comments Off on સહુથી શક્તિશાળી કોણ : જીવન કે મૃત્યુ ?

સહુથી શક્તિશાળી કોણ : જીવન કે મૃત્યુ ?

સહુથી શક્તિશાળી કોણ : જીવન કે મૃત્યુ ?

2૫ વર્ષની વયે એણે એલેકઝાન્ડ્રિયા એટલે કે આજનું ઈજિપ્ત જીતી લીધું. 2૮ વર્ષની વય સુધી તે છેક પોરસ સુધી પહોંચી ગયો. બે વર્ષ સુધી ભારતમાં યુદ્ધ લડતો રહ્યો અને ભારતમાં યુદ્ધ લડતાં લડતાં તે તક્ષશિલા વિસ્તારમાં આવી ગયો. એ વખતે કોઈએ તેને કહ્યું કે, ભારતમાં અહીં દસ જેટલા ભારતીય નાગા સાધુઓ રહે છે. સિકંદર કુતૂહલવશ […]

Read more...

રેડ રોઝ | Comments Off on પિતાના વિજયોત્સવ વખતે પુત્ર રડતો હતો કારણ?

પિતાના વિજયોત્સવ વખતે પુત્ર રડતો હતો કારણ?

પિતાના વિજયોત્સવ વખતે પુત્ર રડતો હતો કારણ?

ઈસુના જન્મ પૂર્વે એટલે કે ઈ.સ.પૂર્વે ૩૪૬ના સમયગાળાની આ વાત છે. એ જમાનામાં પૌરાણિક ગ્રીક કિંગ્ડમના મેસેડોનિઆ નામના રાજ્યના રાજવી તરીકે ફિલીપ એ રાજ્યના રાજા બન્યા. કિંગ ફિલિપ એક જબરદસ્ત યોદ્ધા હતા. એમણે એ જમાનામાં અનેક રાજ્યો જીતી લીધાં. એ સમયગાળાની માન્યતા પ્રમાણે એમણે આખી દુનિયા જીતી લીધી હતી. કિંગ ફિલિપના વિજયનો ઉત્સવ મનાવવાની જાહેરાત […]

Read more...

કભી કભી | Comments Off on વિશ્વની બહુ ઓછી જાણીતી ક્રાઇમ સિન્ડિકેટ્સ- ‘યાકુઝા’

વિશ્વની બહુ ઓછી જાણીતી ક્રાઇમ સિન્ડિકેટ્સ- ‘યાકુઝા’

વિશ્વની બહુ ઓછી જાણીતી ક્રાઇમ સિન્ડિકેટ્સ- ‘યાકુઝા’

યાકુઝા. જાપાનની ટેક્નોલોજી ધરાવતા કોઈ ટીવી કે વોશિંગ મશીનનું આ નામ નથી. ભારતમાં કુખ્યાત ગેંગસ્ટર તરીકે દાઉદ ઇબ્રાહીમ કે ટાઇગર મેમણ જાણીતા છે, પરંતુ વિશ્વવ્યાપી અંધારી આલમના મોવડી થવા માટેની ગળાકાપ હરીફાઈમાં ઇટાલીના ‘માફિયા’, ચીનના ‘ત્રિઆડસ’, અમેરિકાના ‘મોબ’  અને દક્ષિણ અમેરિકાના ડ્રગ લોર્ડ્સની સામે જાપાનના શક્તિશાળી અને અઢળક સંપત્તિ ધરાવતા ‘યાકુઝા’  તરીકે ઓળખાતા અંધારી આલમના […]

Read more...

કભી કભી | Comments Off on ઉઝૈર બલોચ પિતાની હત્યાનો બદલો લેવા પાકિસ્તાનનો ગેંગસ્ટર બન્યો

ઉઝૈર બલોચ પિતાની હત્યાનો બદલો લેવા પાકિસ્તાનનો ગેંગસ્ટર બન્યો

ઉઝૈર બલોચ પિતાની હત્યાનો બદલો લેવા પાકિસ્તાનનો ગેંગસ્ટર બન્યો

ઉઝૈર બલોચ. આ એક પાકિસ્તાની ગેંગસ્ટરનું નામ છે. દાઉદ ઈબ્રાહીમ તો ભારતથી ભાગીને પાકિસ્તાનમાં પનાહ લઈ રહેલા મોસ્ટ વોન્ટેડ ભારતીય ગેંગસ્ટર છે પરંતુ ઉઝૈર બલોચ તો પાકિસ્તાનમાં જ જન્મેલો  પાકિસ્તાની ગેંગસ્ટર છે. તે કરાચીનો કુખ્યાત ક્રાઇમ લોર્ડ ગણાય છે. યાદ રહે કે કરાચી કે જે ક્યારેક અખંડ ભારતનો જ એક હિસ્સો હતું. હવે તે પાકિસ્તાનનું […]

Read more...

કભી કભી | Comments Off on મુંબઈની અંધારી આલમની આ હતી ‘માફિયા ક્વીન્સ’

મુંબઈની અંધારી આલમની આ હતી ‘માફિયા ક્વીન્સ’

મુંબઈની અંધારી આલમની આ હતી ‘માફિયા ક્વીન્સ’

મુંબઈ અને દેશના બીજા ભાગોમાં કેટલીક સ્ત્રીઓ પણ અંડરવર્લ્ડમાં તેમનું સામ્રાજ્ય ભોગવી ચૂકી છે. મુંબઈના જાણીતા પત્રકાર એસ. હુસૈન ઝૈદી અને જેઇન બોર્ગેસે આવી કોલ્ડ બ્લડેડ માફિયા ક્વીન્સની જિંદગીમાં ઊંડા ઊતરીને સંશોધનો કર્યાં છે. મુંબઈના કમાઠીપુરાથી માંડીને ડોંગરી સુધી પથરાયેલી આવી લેડી ડોન્સના જીવન પર પ્રકાશ ફેંકતું પુસ્તક પણ લખ્યું છે.  આ પુસ્તકનું નામ છે- […]

Read more...