Close
કભી કભી | Comments Off on ‘હું આજે જે કાંઈ છું તે મારી માતાને કારણે છું’

‘હું આજે જે કાંઈ છું તે મારી માતાને કારણે છું’

‘હું આજે જે કાંઈ છું તે  મારી માતાને કારણે છું’

હેલી બેરી. વિશ્વભરમાં પ્રસિદ્ધ આ અભિનેત્રી ઑસ્કાર એવોર્ડ વિજેતા છે. અમેરિકાના ઓહાયો પ્રાંતમાં જન્મેલી હેલીનું  બચપણ અનેક મુશ્કેલીઓથી ભરેલું હતું. તેની માતા શ્વેત અને પિતા અશ્વેત હતા. પરિવારની ભીતર જાતિવાદી ભાવનાનું ભયંકર સ્વરૂપ એણે નિહાળ્યું હતું. તેની માતા જૂડિથ શ્વેત મહિલા હતી જ્યારે પિતા જિરોમ અશ્વેત હતા. બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ થોડા દિવસ […]

Read more...

કભી કભી | Comments Off on તાલિબાનોથી ડરી જઈને હું સંગીત છોડવાની નથી

તાલિબાનોથી ડરી જઈને હું સંગીત છોડવાની નથી

તાલિબાનોથી ડરી જઈને હું સંગીત છોડવાની નથી

તાલિબાનો જગત આખાને ડરાવી રહ્યા છે. અલ કાયદા વિશ્વને ડરાવી રહ્યું છે. આઇએસ દુનિયાભરમાં ખોફ પેદા કરી રહ્યું છે. પાકિસ્તાનમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર છે તેવી વાત તે કરનાર મલાલા નામની એક મુસ્લિમ કન્યા પર ગોળીઓ છોડવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં હજુય તાલિબાનોનો પ્રભાવ છે. તાલિબાનો ગીત-સંગીતની વિરુદ્ધ છે. રેડિયો  અને ટેલિવિઝન પર કોઈ મુસ્લિમ બાળા કોઈ […]

Read more...

કભી કભી | Comments Off on સાપ સાથે દોસ્તી કરવાની રુચિ ધરાવતી નાનકડી ગુજરાતી કન્યા

સાપ સાથે દોસ્તી કરવાની રુચિ ધરાવતી નાનકડી ગુજરાતી કન્યા

સાપ સાથે દોસ્તી કરવાની રુચિ ધરાવતી નાનકડી ગુજરાતી કન્યા

આ દીકરીનું નામ ક્રિસ્ટિના છે. આખું નામ ક્રિસ્ટિના લક્ષિતકુમાર સાવલિયા છે. તે ગોંડલની ધોળકિયા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણે છે. તે આઠ વર્ષની છે.  બચપણથી જ તેને સાપ સાથે દોસ્તી કરવાનો શોખ છે. આવી નાનકડી દીકરીને હાથમાં સાપ સાથે જોવી તે એક આૃર્યજનક ઘટના છે. બાળપણથી જ વિવિધ સ્થળે નીકળતા અવનવા સાપને પકડીને તેને પ્રેમથી […]

Read more...

રેડ રોઝ | Comments Off on સૌંદર્યની દેવીઓ: `બ્યુટી વિથ બ્રેન’

સૌંદર્યની દેવીઓ: `બ્યુટી વિથ બ્રેન’

સૌંદર્યની દેવીઓ: `બ્યુટી વિથ બ્રેન’

હજારો વર્ષો પુરાણી ગ્રીક દંતકથાઓમાં કેટલીક `ગોડેસ ઓફ બ્યુટી’ અર્થાત્ સુંદરતાની દેવીઓનો ઉલ્લેખ છે અને તે દરેકની આગવી કથા છે. તેમાં સહુ પ્રથમ એફ્રોદિતીનો ગોડેસ ઓફ બ્યુટી તરીકે ઉલ્લેખ છે. ગ્રીક દંતકથા પ્રમાણે એફ્રોદિતીને પ્રણય, સૌંદર્ય, આનંદ અને કામક્રીડાની દેવી ગણવામાં આવે છે. તે યુરેનસ અર્થાત્ જ્યુસ નામના દેવની પુત્રી હતી. ગ્રીક દંતકથા પ્રમાણે જ્યુસના […]

Read more...

રેડ રોઝ | Comments Off on આપણને સુંદર ઘર બનાવતાં આવડે છે પણ ઘરમાં સુંદર જીવન જીવતાં આવડતું નથી

આપણને સુંદર ઘર બનાવતાં આવડે છે પણ ઘરમાં સુંદર જીવન જીવતાં આવડતું નથી

આપણને સુંદર ઘર બનાવતાં આવડે છે પણ ઘરમાં સુંદર જીવન જીવતાં આવડતું નથી

વીસમી સદીના મહાન દાર્શનિક જે.કૃષ્ણમૂર્તિ આજે ભુલાઈ ગયેલું નામ છે તા.૧૫ મે, ૧૮૯૫ના રોજ મદ્રાસ અને બેંગ્લુરુ વચ્ચે આવેલા મદનાપલ્લી ગામમાં જન્મેલા કૃષ્ણમૂર્તિના દાદા સંસ્કૃતના વિદ્વાન હતા. માતા કૃષ્ણભક્ત, ધર્મપરાયણ અને મૃદુ સ્વભાવના હતાં. સાડા દસ વર્ષની વયે તેમનાં માતા મૃત્યુ પામ્યાં. કૃષ્ણમૂર્તિ સતત મેલેરિયાથી પીડાતા હતા. લાંબું જીવે તેવી આશા નહોતી. રોજ શાળાએ જઈ […]

Read more...

કભી કભી | Comments Off on કેન્સર પીડિતા શ્રાુચિ કહે છે ઃ હું લોકોના શ્વાસમાં જીવીશ

કેન્સર પીડિતા શ્રાુચિ કહે છે ઃ હું લોકોના શ્વાસમાં જીવીશ

કેન્સર પીડિતા શ્રાુચિ કહે છે ઃ હું લોકોના શ્વાસમાં જીવીશ

ગઈ તા. ૪ ફેબ્રુઆરીના રોજ ‘વિશ્વ કેન્સર દિન’ હતો. આ દિવસે શહેરમાં કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે અનેક કાર્યક્રમો યોજાયા. કેન્સર સામે લડીને વિજેતા બનેલા કેન્સર સર્વાવઇર્સ સાથેના સ્નેહમિલન પણ યોજાયા. કેન્સરથી મૃત્યુ જ આવે છે તેવું હવે રહ્યું નથી. પરંતુ કેન્સર સામે લડીને કેન્સર સામેનો જંગ જીતી પણ શકાય છે. આમ છતાં અત્રે અહીં […]

Read more...

કભી કભી | Comments Off on અમી’ મારી વાગ્દત્તા અને ‘પ્રણાલી’ મારો પ્રથમ પ્રેમ

અમી’ મારી વાગ્દત્તા અને ‘પ્રણાલી’ મારો પ્રથમ પ્રેમ

અમી’ મારી વાગ્દત્તા અને ‘પ્રણાલી’ મારો પ્રથમ પ્રેમ

એક   પત્ર ‘સંદેશ’ કાર્યાલય પર ‘કભી-કભી’ કક્ષ માટે આવે છે. લખનારનું નામ પ્રણવ છે. તે લંડનમાં રહે છે. પ્રણવ લખે છેઃ ‘અમે લંડનમાં સ્થાયી થયાં છીએ. એ વખતે હું અપરિણીત હતો. મારી બહેન નિધિની સગાઈ માટે અમે ઈન્ડિયા આવ્યાં હતાં. મારાં મમ્મી-પપ્પા પણ સાથે હતાં. એક સાદગીભર્યા સમારંભમાં મારી બહેનની સગાઈ થઈ. એ વખતે સામે […]

Read more...

કભી કભી | Comments Off on સુરભી ક્યાંય સુધી ઍરપોર્ટ પર પતિની રાહ જોતી રહી

સુરભી ક્યાંય સુધી ઍરપોર્ટ પર પતિની રાહ જોતી રહી

સુરભી ક્યાંય સુધી ઍરપોર્ટ  પર પતિની રાહ જોતી રહી

અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજ. કેટલાંક વર્ષો પહેલાં સુરભિ અને આકાશ કૉલેજમાં એક જ ક્લાસમાં હતાં. સુરભિનું આખું નામ સુરભિ શાહ હતું. તે ગુજરાતી યુવતી હતી. આકાશ જૈન મારવાડી યુવક હતો. કૉલેજમાં તેમને એક ત્રીજો મિત્ર પણ હતો. તેનું નામ ધ્વનિત. આ ત્રણેય પાક્કાં દોસ્ત. કૉલેજમાં ચર્ચાનો વિષય હતો કે, સુરભિ કોને પરણશેઃ આકાશ જૈનને કે […]

Read more...

કભી કભી | Comments Off on અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવી હોય તો ૩૦ હજાર સૈનિકોના બદલે ૩૦ હજાર શિક્ષકોને મોકલો -SHAKIRA

અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવી હોય તો ૩૦ હજાર સૈનિકોના બદલે ૩૦ હજાર શિક્ષકોને મોકલો -SHAKIRA

અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવી હોય તો ૩૦ હજાર સૈનિકોના બદલે ૩૦ હજાર શિક્ષકોને મોકલો -SHAKIRA

નેતાઓના આક્ષેપો, પ્રતિઆક્ષેપો, ગાળાગાળી અને ઝેર ઓકતાં ભાષણોથી કંટાળ્યા હોવ તો ચાલો, આજે તમને એક એવી વ્યક્તિનું ભાષણ સંભળાવીએ કે જે રાજકારણી નથી, ઉમેદવાર નથી, સત્તાકાંક્ષી નથી અને તેને કદીયે ચૂંટણી લડવાની ઈચ્છા નથી. એ છે શકીરા. એક ખૂબસૂરત પોપસિંગર અને નર્તકી. આખું નામ છેઃ  ઇઝાબેલ મેબારક રિપોલ શકીરા, પણ આખી દુનિયા તેને માત્ર શકીરાના […]

Read more...

કભી કભી | Comments Off on મેરિલિન મનરો – એક ‘સૌંદર્ય-સામ્રાજ્ઞી’, જેને દુનિયા હજુ ભૂલી શકતી નથી

મેરિલિન મનરો – એક ‘સૌંદર્ય-સામ્રાજ્ઞી’, જેને દુનિયા હજુ ભૂલી શકતી નથી

મેરિલિન મનરો –  એક ‘સૌંદર્ય-સામ્રાજ્ઞી’, જેને દુનિયા હજુ ભૂલી શકતી નથી

કેટલીક વ્યક્તિઓ કોઈને કોઈ રહસ્યમય કારણસર દંતકથા બની જાય છે. તેમના મૃત્યુ પછી પણ વર્ષો સુધી જેને યાદ કરે તે જ સાચું અમરત્વ છે. હોલીવુડની અભિનેત્રી મેરિલિન મનરો જેટલી સુંદરતા ધરાવતું અપ્રતિમ સૌંદર્ય આજ સુધી વિશ્વની કોઈપણ અભિનેત્રીને પ્રાપ્ત થયું નથી. તે જેટલી સુંદર હતી તેટલું જ જટિલ વ્યક્તિત્વ અને એટલું જ રહસ્યમય તેમનું મૃત્યુ […]

Read more...