Close
કભી કભી | Comments Off on મને ક્યાંક એકાંતમાં લઈ જાવ મારે મન ભરીને રડી લેવું છે

મને ક્યાંક એકાંતમાં લઈ જાવ મારે મન ભરીને રડી લેવું છે

મને ક્યાંક એકાંતમાં લઈ જાવ મારે મન ભરીને રડી લેવું છે

નિલય અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારની એક સોસાયટીમાં રહે છે. એની બાજુના જ મકાનમાં વલસાડનું એક  પરિવાર રહે છે. તેઓ એક સરકારી કચેરીમાં કામ કરે છે. તેમનાં પત્ની અને ત્રણ બાળકો સાથે રહે છે. એક દિવસ તેમની નાની સાળી નિશા આવી હતી. નિશા સરળ અને હળી મળી જાય તેવા સ્વભાવની છે. નિશા હજી કુંવારી છે. સમવયસ્ક હોવાના […]

Read more...

કભી કભી | Comments Off on ‘ક્ષીપ્રા, તું બહું નસીબદાર છે તારા વરનો ફોટો તો બતાવ’

‘ક્ષીપ્રા, તું બહું નસીબદાર છે તારા વરનો ફોટો તો બતાવ’

‘ક્ષીપ્રા, તું  બહું નસીબદાર છે તારા વરનો ફોટો તો બતાવ’

  ક્ષીપ્રા આમ તો નદીનું નામ છે પરંતુ અહીં એક સ્ત્રીની વાત છે ક્ષીપ્રા ઉત્તર ગુજરાતના એક ગામડાના સામાન્ય અને ખેડૂત પરિવારમાં જન્મેલી છે. એના પિતા સુશિક્ષિત હોઈ દીકરીનું આવું સરસ નામ પાડયું હતું. આવક ઓછી પરંતુ ઘરમાં ઉચ્ચ સંસ્કારની ધરોહર હતી. ઘરમાં રોજ સવાર સાંજ દીવો થાય. સવારે ક્ષીપ્રાના પિતા રોજ શ્રાીમદ્ ભગવદ ગીતાનો […]

Read more...

રેડ રોઝ | Comments Off on સૌંદર્ય સમ્રાજ્ઞી-શ્રાીદેવી શ્રાીદેવીનું સ્મિત એક ગુલાલ હતું તેમનું શરમાવું પણ ગુલાબ હતું

સૌંદર્ય સમ્રાજ્ઞી-શ્રાીદેવી શ્રાીદેવીનું સ્મિત એક ગુલાલ હતું તેમનું શરમાવું પણ ગુલાબ હતું

સૌંદર્ય સમ્રાજ્ઞી-શ્રાીદેવી શ્રાીદેવીનું સ્મિત એક ગુલાલ હતું તેમનું શરમાવું પણ ગુલાબ હતું

અભિનેત્રી શ્રાીદેવીનું અચાનક અવસાન થઈ ગયું. તેમનું મૃત્યુ કેવી રીતે થયું તે અગત્યનું નથી, પરંતુ એક ચાંદનીની જેમ રોશની પાથરવાવાળી, મોટી મોટી આંખોવાળી, કરોડો દર્શકોનાં દિલો પર રાજ કરવાવાળી અભિનેત્રી શ્રાીદેવી આપણી વચ્ચે નથી તે એક આઘાતજનક બીના છે. ભારત વર્ષની એ પરંપરા છે કે જ્યારે કોઈ વ્યક્તિ આપણી વચ્ચે હોય ત્યારે તેનું મહત્ત્વ બહુ […]

Read more...

રેડ રોઝ | Comments Off on પૃથ્વી પર ફરી એકવાર હિમયુગ આવી રહ્યો છે?

પૃથ્વી પર ફરી એકવાર હિમયુગ આવી રહ્યો છે?

પૃથ્વી પર ફરી એકવાર હિમયુગ આવી રહ્યો છે?

દેશ આખો ઠંડીથી થરથરી રહ્યો છે. કાશ્મીરમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. માઉન્ટ આબુ પર પણ માઈનસ ત્રણ ડિગ્રી ઠંડી પડી રહી છે. દિલ્હીમાં તો ગાત્રોને થીજવી દેતી ઠંડી પડી રહી છે. દિવસો સુધી પાટનગર ધુમ્મસ-પ્રદૂષણથી ઢંકાયેલું રહ્યું. દિલ્હીથી ઊપડતી અને આવતી કેટલીયે ફ્લાઈટો રદ થઈ કે મોડી પડી. અલબત્ત, સહુથી ખરાબ હાલ યુરોપ, અમેરિકા […]

Read more...

કભી કભી | Comments Off on સૌંદર્ય સમ્રાજ્ઞી-આશા પારેખ એમનું ઘર ભાંગે નહીં તે માટે મેં એમની સાથે લગ્ન ના કર્યાં

સૌંદર્ય સમ્રાજ્ઞી-આશા પારેખ એમનું ઘર ભાંગે નહીં તે માટે મેં એમની સાથે લગ્ન ના કર્યાં

સૌંદર્ય સમ્રાજ્ઞી-આશા પારેખ એમનું ઘર ભાંગે નહીં તે માટે મેં એમની સાથે લગ્ન ના કર્યાં

આશા પારેખની ‘ધી હિટ ગર્લ’  આત્મકથા ગૌરવપૂર્ર્ણ રીતે અંગત વાત ઉજાગર કરે છે ફિલ્મ અભિનેત્રી આશા પારેખની હિંમત માટે દાદ દેવી જોેઈએ. તેમણે પાછલી વયે જાહેરમાં કબૂલ કર્યું કે ‘હા, હું ફિલ્મ દિગ્દર્શક નાસીર હુસેનના પ્રેમમાં હતી. એ એક જ એવી વ્યક્તિ હતી કે જેને મેં પ્રેમ કર્યો. અલબત્ત, તેઓ પરિણીત હોઈ તેમનું ઘર ભાંગે […]

Read more...

રેડ રોઝ | Comments Off on પાકિસ્તાનમાં ૪૨૮ હિન્દુ મંદિરો હતાં, તેમાંથી માત્ર ૨૦ મંદિરો જ બચ્યાં છે

પાકિસ્તાનમાં ૪૨૮ હિન્દુ મંદિરો હતાં, તેમાંથી માત્ર ૨૦ મંદિરો જ બચ્યાં છે

પાકિસ્તાનમાં ૪૨૮ હિન્દુ મંદિરો હતાં, તેમાંથી માત્ર ૨૦ મંદિરો જ બચ્યાં છે

થોડ દિવસ પહેલાં ફરી એકવાર બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલા શરૂ થયા. ઈસ્કોનના સાધુની ધરપકડ કરવાનો પ્રયાસ પણ થયો. બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારો પરના હુમલા અને હિન્દુ મંદિરો તોડી નાખવાની કટ્ટરપંથીઓની હલકટ પ્રવૃત્તિનો અંત જ આવતો નથી. આ પ્રકારની ઘટનાઓનો સિલસિલો વર્ષોથી બાંગ્લાદેશમાં અને પાકિસ્તાનમાં પણ ચાલ્યો આવે છે. આવું માત્ર ભારતમાં જ થાય છે તેવું […]

Read more...

કભી કભી | Comments Off on સૌંદર્ય સમ્રાજ્ઞી-કલ્પના કાર્તિક- દેવસાહેબ, મારા હૃદયમાં વસે છે તેઓ આજે પણ મારી સાથે છે

સૌંદર્ય સમ્રાજ્ઞી-કલ્પના કાર્તિક- દેવસાહેબ, મારા હૃદયમાં વસે છે તેઓ આજે પણ મારી સાથે છે

સૌંદર્ય સમ્રાજ્ઞી-કલ્પના કાર્તિક- દેવસાહેબ, મારા હૃદયમાં વસે છે તેઓ આજે પણ મારી સાથે છે

કલ્પના કાર્તિક. લોકો દેવ આનંદને ઓળખે છે, પરંતુ બહુ ઓછા લોકો કલ્પના કાર્તિકને જાણે છે. દેવ આનંદ તેમના પરિવારની બાબતમાં બહુ અંગત હતા. પાછલી વય સુધી અભિનય કરનાર સદા બહાર એક્ટર દેવ આનંદની ‘સોલવાં સાલ’ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે આખા દેશની કૉલેજકન્યાઓ તેમની પર આફરીન હતી. દેવ આનંદ ફિલ્મજગતમાં હોવા છતાં બોલિવૂડની બદીઓ તેમને સ્પર્શી […]

Read more...

કભી કભી | Comments Off on ગુરુકુળ શિક્ષણ પ્રણાલીના ભીષ્મ પિતામહ ઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ગુરુકુળ શિક્ષણ પ્રણાલીના ભીષ્મ પિતામહ ઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ગુરુકુળ શિક્ષણ પ્રણાલીના ભીષ્મ પિતામહ ઃ ગુજરાતના  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ગુજરાતનું એ સદ્ભાગ્ય છે કે ગુજરાતનું અલગ રાજ્ય બન્યા પછી  પછી ગુજરાતને જે શ્રોષ્ઠ રાજ્યપાલશ્રાીઓ પ્રાપ્ત થયા છે તેમાં   પ્રવર્તમાન મહામહિમ રાજ્યપાલશ્રાી  આચાર્ય દેવવ્રતજી શ્રોષ્ઠતમ અને વિદ્વતાપૂર્ણ છે. તેઓ  સાચા અર્થમાં ‘આચાર્ય’ છે. આચાર્ય ડૉ. દેવવ્રતે ૧૯૮૪માં પંજાબ યુનિવર્સિટીમાંથી હિન્દીમાં તેમની અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ પ્રદૂષણ મુક્ત વાતાવરણ માટે કામ કરી રહ્યા છે. […]

Read more...

કભી કભી | Comments Off on સૌંદર્ય સમ્રાજ્ઞી-નરગિસ-લેડી ઇન વ્હાઇટ’ તરીકે જાણીતા નરગિસ કાયમ માટે સફેદ વસ્ત્રો જ પહેરતાં હતા

સૌંદર્ય સમ્રાજ્ઞી-નરગિસ-લેડી ઇન વ્હાઇટ’ તરીકે જાણીતા નરગિસ કાયમ માટે સફેદ વસ્ત્રો જ પહેરતાં હતા

સૌંદર્ય સમ્રાજ્ઞી-નરગિસ-લેડી ઇન વ્હાઇટ’ તરીકે જાણીતા નરગિસ  કાયમ માટે  સફેદ વસ્ત્રો જ પહેરતાં હતા

પાછલા   દાયકાઓમાં હિન્દી ફિલ્મસૃષ્ટિએ અનેક પ્રેમકથાઓ પરદા ઉપર જ નહીં, પરંતુ પરદાની પેલે પાર પણ જોેઈ છે. એકવાર  દૂરદર્શન પર સિમિ ગરેવાલ કૃત ‘લિવિંગ લીજેન્ડ’માં રાજ કપૂરને નરગિસ સંબંધી સીધો પ્રશ્ન પુછાયો હતો, ત્યારે રાજ કપૂરે કહ્યું હતું કે, ‘મારી અભિનેત્રીઓ મારી પત્નીઓ નથી ને મારી પત્ની મારી અભિનેત્રી નથી.’ રાજ કપૂરનો આ જવાબ પોલિટિકલ […]

Read more...

કભી કભી | Comments Off on સૌંદર્ય સમ્રાજ્ઞી-નૂરજહાં નૂરજહાંએ છ દાયકા દરમિયાન ૧૦,૦૦૦ ગીતો ગાયાં હતાં !

સૌંદર્ય સમ્રાજ્ઞી-નૂરજહાં નૂરજહાંએ છ દાયકા દરમિયાન ૧૦,૦૦૦ ગીતો ગાયાં હતાં !

સૌંદર્ય સમ્રાજ્ઞી-નૂરજહાં નૂરજહાંએ છ દાયકા દરમિયાન ૧૦,૦૦૦ ગીતો ગાયાં હતાં !

૧૯૪૭માં ભારતના ભાગલા થયા, પરંતુ એ વખતે મુંબઈના ફિલ્મઉદ્યોગમાં કોઈ પણ પ્રકારનું કોમી વૈમનસ્ય નહોતું. હા, એ ભાગલા વખતે કેટલાક કલાકારોએ પાકિસ્તાનથી ભારત આવવાનું અને કેટલાક કલાકારોએ ભારતથી પાકિસ્તાન જવાનું સ્વેચ્છાએ પસંદ કર્યું હતું. તેમાંના એક હતાં નૂરજહાં. કોમી વિચારણાના કારણે નહીં, પરંતુ જે તે વિસ્તારની જન્મભૂમિના લગાવને કારણે સ્થળાંતર કરી ગયાં હતાં. નૂરહજહાંનો જન્મ […]

Read more...