Close
રેડ રોઝ | Comments Off on ૨૦મી સદીમાં ગુમ થયેલાં ૮૦ વિમાનોનો પત્તો નથી

૨૦મી સદીમાં ગુમ થયેલાં ૮૦ વિમાનોનો પત્તો નથી

૨૦મી સદીમાં ગુમ થયેલાં ૮૦ વિમાનોનો પત્તો નથી

અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું પ્લેન વિમાનના રનવે પરથી ટેક ઓફ થતાં જ થોડીક જ મિનિટોમાં મેઘાણીનગરના રહેઠાણ વિસ્તારમાં તૂટી પડ્યું. પ્લેન ક્રેશની આ ઘટનાના કારણે વિમાનમાં મુસાફરી કરી રહેલા ઉતારુઓ અને મેઘાણીનગરમાં આવેલી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની હોસ્ટેલના ૪૦ ઈન્ટર્ન ડોક્ટરો સહિત મેસની સ્ટાફના કુલ ૨૮૦થી વધુનાં કરુણ મોત નીપજ્યાં. આ વિમાનમાં મુસાફરી કરી […]

Read more...

કભી કભી | Comments Off on લીસા બોલી: `ડેડ, આજે મારી પાસે તમારી સાથે વાતો કરવાનો સમય નથી. ફરી કોઈવાર લાંબી વાતો કરીશું.’

લીસા બોલી: `ડેડ, આજે મારી પાસે તમારી સાથે વાતો કરવાનો સમય નથી. ફરી કોઈવાર લાંબી વાતો કરીશું.’

લીસા બોલી: `ડેડ, આજે મારી પાસે તમારી સાથે વાતો કરવાનો સમય નથી. ફરી કોઈવાર લાંબી વાતો કરીશું.’

આજે `ફાધર્સ ડે’ છે. કહેવાય છે કે માતાની તેનાં સંતાનો પ્રત્યેની લાગણી નિહાળી શકાય છે, પરંતુ પિતાની તેમના પુત્ર કે પુત્રી પ્રત્યેની લાગણી અદૃશ્ય હોય છે. પિતાની લાગણીઓ શબ્દોમાં નીતરતી હોતી નથી. પિતાની પુત્ર પ્રત્યેની લાગણીનું શ્રેષ્ઠ ઉદાહરણ દશરથ રાજા છે. કૈકેયીએ માંગેલા વરદાનના કારણે ભગવાન શ્રીરામને વનમાં જવું પડ્યું હતું અને પુત્રના વિરહ અને […]

Read more...

કભી કભી | Comments Off on આકાંક્ષા, તું ખૂબ સુંદર બની જા તારા પતિને પ્રેમમાં ડુબાડી દે

આકાંક્ષા, તું ખૂબ સુંદર બની જા તારા પતિને પ્રેમમાં ડુબાડી દે

આકાંક્ષા, તું ખૂબ સુંદર બની જા તારા પતિને પ્રેમમાં  ડુબાડી દે

આકાંક્ષા એક ગૃહિણી છે. ઘણાં વર્ષો બાદ એ જોવા મળી. એને ચહેરો જોતાં જ  ખ્યાલ આવી ગયો કે આ એ જ છોકરી છે જે અમદાવાદની એક  કૉલેજમાં સાથે ભણતી હતી. અત્યંત રૂપાળી પણ એનાં વસ્ત્રો પ્રત્યે એટલી જ બેદરકાર.  ના તો મેચિંગ હોય કે ના તો એના વાળનું ઠેકાણું.  વજન પણ વધારેૅ અને  સાવ આળસું. […]

Read more...

રેડ રોઝ | Comments Off on ધૂમ્રપાનથી ભારતમાં પ્રતિ વર્ષ ૧૦ લાખ લોકોનાં મોત: પાંચ લાખ લોકો તો કેન્સરથી મોતને ભેટે છે.

ધૂમ્રપાનથી ભારતમાં પ્રતિ વર્ષ ૧૦ લાખ લોકોનાં મોત: પાંચ લાખ લોકો તો કેન્સરથી મોતને ભેટે છે.

ધૂમ્રપાનથી ભારતમાં પ્રતિ વર્ષ ૧૦ લાખ લોકોનાં મોત: પાંચ લાખ લોકો તો કેન્સરથી મોતને ભેટે છે.

ગઈ કાલે તા. ૩૧મીએ વિશ્વ તમાકુ નિષેધ દિન હતો. કેટલાક લોકો તણાવ દૂર કરવા સિગારેટ પીએ છે, તો કેટલાક લોકો શોખથી સિગારેટ પીએ છે. તાજેતરમાં થયેલાં સંશોધનો દર્શાવે છે કે દેશની ટીનએજ ગર્લ્સ એટલે કે તરુણીઓમાં ધૂમ્રપાન પહેલાં હતું તે કરતાં બે ગણું વધ્યું છે. તરુણીઓમાં ૨૦૦૯થી ૨૦૧૯ દરમિયાન ધૂમ્રપાન ૩.૮ ગણું વધ્યું છે. નોંધપાત્ર […]

Read more...

રેડ રોઝ | Comments Off on ઓપરેશન સિંદૂર’દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પાકિસ્તાનને કડક સંદેશ: `અગર ફિર સે કુછ ગરબડ કી તો – ‘ `હમ તુમ્હેં મારેંગે, લેકિન બંદૂક ભી હમારી હોગી, ગોલી ભી હમારી હોગી ઔર વક્ત ભી હમારા હોગા’

ઓપરેશન સિંદૂર’દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પાકિસ્તાનને કડક સંદેશ: `અગર ફિર સે કુછ ગરબડ કી તો – ‘ `હમ તુમ્હેં મારેંગે, લેકિન બંદૂક ભી હમારી હોગી, ગોલી ભી હમારી હોગી ઔર વક્ત ભી હમારા હોગા’

ઓપરેશન સિંદૂર’દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પાકિસ્તાનને કડક સંદેશ: `અગર ફિર સે કુછ ગરબડ કી તો – ‘ `હમ તુમ્હેં મારેંગે, લેકિન બંદૂક ભી હમારી હોગી, ગોલી ભી હમારી હોગી ઔર વક્ત ભી હમારા હોગા’

 પાકિસ્તાન હવે કોઈ પણ અડપલું કરશે તો `ઓપરેશન સિંદૂર-૨’ માટે તૈયાર રહે ગઈ તા. ૨૨મી એપ્રિલના રોજ પાકિસ્તાનથી આવેલા કેટલાક આતંકવાદીઓએ પહલગાવમાં ૨૬ જેટલા હિન્દુ પર્યટકોને ધર્મ પૂછી તેમની ક્રૂર હત્યા કરી નાખી. પાકિસ્તાન ભારત સાથે પરંપરાગત યુદ્ધ કદી જીતી શકતું નથી, તેથી પાકિસ્તાનમાં તાલીમ પામેલા આતંકવાદીઓને ભારત મોકલી હિન્દુઓની હત્યા કરી પ્રોક્સી વોર લડી […]

Read more...

રેડ રોઝ | Comments Off on પાકિસ્તાને પેદા કરેલો આતંકવાદ નામનો `ફ્રેન્કેસ્ટાઈન’ પાકિસ્તાનને જ ખતમ કરી દેશે

પાકિસ્તાને પેદા કરેલો આતંકવાદ નામનો `ફ્રેન્કેસ્ટાઈન’ પાકિસ્તાનને જ ખતમ કરી દેશે

પાકિસ્તાને પેદા કરેલો આતંકવાદ નામનો `ફ્રેન્કેસ્ટાઈન’ પાકિસ્તાનને જ ખતમ કરી દેશે

છેવટે પાકિસ્તાને ભારત સામે ઝૂકવું જ પડ્યું. ભારતના મિસાઈલ હુમલાથી તબાહ થયેલાં પોતાનાં શહેરો જોઈ ધ્રૂજી ગયેલા પાકિસ્તાનના શાસકોએ ભારત સાથે યુદ્ધ વિરામ માટે કરગરવું પડ્યું. પાકિસ્તાનના નેતાઓનો અને આતંકવાદીઓનો ઈતિહાસ જ રક્તરંજિત છે. પાકિસ્તાનના એક વખતના સરમુખત્યાર ઝિયા ઉલ હકે પાકિસ્તાનના એક વખતના વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસીએ લટકાવી દીધા હતા. તેના થોડાં વર્ષો […]

Read more...

કભી કભી | Comments Off on મૈં ભી તુમ્હારે સાથ સાથ પાકિસ્તાન આના ચાહતી હું

મૈં ભી તુમ્હારે સાથ સાથ પાકિસ્તાન આના ચાહતી હું

મૈં ભી તુમ્હારે સાથ સાથ પાકિસ્તાન આના ચાહતી હું

સવારના ચાર વાગ્યા હતા. કાશ્મીરની વાદીઓમાં હજુ અજવાળું થયું નહોતું. સાબિયા તેની મા અને બહેન શકીના સાથે પરોઢની નીંદર માણી રહી હતી. અચાનક કોઈએ એના ઘરનું બારણું ખટખટાવ્યું. સાબિયા ઊભી થઈ. એણે તંદ્રાવસ્થામાં ંજ બારણું ખોલ્યું. સાબિયાએ જોયું તો બારણામાં પચ્ચીસેક વર્ષનો એક યુવાન ઊભો હતો. સાબિયાએ પૂછયું ઃ ‘કૌન હો. ક્યા ચાહતે હો?’ ‘પરદેશી […]

Read more...

કભી કભી | Comments Off on Devendra Patel: A Life Nurtured by the Spirit of Shreyas

Devendra Patel: A Life Nurtured by the Spirit of Shreyas

Devendra Patel: A Life Nurtured by the Spirit of Shreyas

Padma Shri awardee and one of Gujarat’s most respected journalists and writers, Devendra Patel owes the roots of his thoughtful and creative life journey to the enriching environment of the Shreyas Foundation. Born in 1945 in the village of Akrund in Sabarkantha district, Patel was raised in a family imbued with Gandhian values. However, it […]

Read more...

રેડ રોઝ | Comments Off on – પાકિસ્તાન ઊભું કરીને ભારતે ઘણી મોટી કિંમત ચૂકવી છે

– પાકિસ્તાન ઊભું કરીને ભારતે ઘણી મોટી કિંમત ચૂકવી છે

– પાકિસ્તાન ઊભું કરીને ભારતે ઘણી મોટી કિંમત ચૂકવી છે

ભારતે પાકિસ્તાનના કરાંચી, રાવલપિંડી, લાહોર સહિતનાં કેટલાંક શહેરો પર મિસાઈલોથી હુમલા કરી પાકિસ્તાનને ધ્વસ્ત કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પાકિસ્તાનની સાન ઠેકાણે લાવી દીધી છે. પાકિસ્તાનના મોટા મોટા નેતાઓ પોતાની જાતને બચાવવા ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા. અગાઉ પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને હતપ્રભ કરી દીધું હતું, જેનો […]

Read more...

કભી કભી | Comments Off on મમ્મીએ કહ્યું ઃ બેટા, આપણા ઘરમાં નવું બેબી આવવાનું છે, તને કેવું લાગશે?

મમ્મીએ કહ્યું ઃ બેટા, આપણા ઘરમાં નવું બેબી આવવાનું છે, તને કેવું લાગશે?

મમ્મીએ કહ્યું ઃ  બેટા, આપણા ઘરમાં નવું બેબી આવવાનું છે, તને કેવું લાગશે?

મમ્મીએ કહ્યું ઃ બેટા, આપણા ઘરમાં નવું બેબી આવવાનું છે, તને કેવું લાગશે? હું મમ્માને બાઝી પડી મમ્મા બોલ્યા હતાઃ ‘મને મારી દીકરી માટે બહુ અભિમાન છે ‘ ‘મા’  શબ્દ સ્વયં એકાક્ષરી કાવ્ય છે. કહેવાય છે કે માના ખોળામાં જે શીતળતા પ્રાપ્ત થાય છે તે હિમાલયની ગોદમાં પણ નથી. મા એટલે થીજી ગયેલી માનવતાના હિમાલયમાંથી […]

Read more...