Close
કભી કભી | Comments Off on ત્રણ સગી બહેનો અને તેમનો મજિયારો પતિ

ત્રણ સગી બહેનો અને તેમનો મજિયારો પતિ

ત્રણ સગી બહેનો અને  તેમનો મજિયારો પતિ

ચિત્રકૂટ ધામ કર્વી ખાતે મિશન રોડ પર સંતોષ શર્મા રહે છે. શહેરના શંકરનગર મહોલ્લામાં તેની સિમેન્ટ-ચૂનાની દુકાન છે. દુકાન સારી ચાલતી હોઈ ઘરમાં પૈસાની રેલમછેલ રહેતી. એની પત્ની હીરામણિને ત્રણ દીકરીઓ હતી શોભા, પિંકી અને સીમા. બધી જ દીકરીઓ શહેરની એક સારી શાળામાં ભણતી.સમય બદલાતા ધંધામાં મંદી આવી. સંતોષની દુકાને ઘરાકી ઘટી ગઈ. ધંધામાં નુકસાન […]

Read more...

કભી કભી | Comments Off on હું એકલી છું, તડપું છું મને સહારાની જરૂર છે

હું એકલી છું, તડપું છું મને સહારાની જરૂર છે

હું એકલી છું, તડપું છું મને સહારાની જરૂર છે

પિૃમી દિલ્હીના માદીપુર વિસ્તારમાં રહેતો ૨૮ વર્ષનો મહેતાબ- પ્રોપર્ટી ડીલિંગનું કામ કરતો હતો. એક દિવસે તે ઘેરથી નીકળ્યો અને સાંજ સુધી પાછો જ ના આવ્યો. પરિવારજનોએ બીજા દિવસે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પૂરા એક મહિના સુધી તેનો પત્તો લાગ્યો નહીં. પાછળથી પોલીસે એક ખાસ ટીમ બનાવી. મહેતાબના મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ્સ કાઢતાં માલૂમ પડયું કે તે […]

Read more...

રેડ રોઝ | Comments Off on આજે રામનવમી: – ઋષિએ દશરથ રાજાને કહ્યું: `તમારા ઘેર દીકરો થશે. સ્વયં પરમાત્મા તમારા ઘેર પુત્રરૂપે પધારવા આવી રહ્યા છે’

આજે રામનવમી: – ઋષિએ દશરથ રાજાને કહ્યું: `તમારા ઘેર દીકરો થશે. સ્વયં પરમાત્મા તમારા ઘેર પુત્રરૂપે પધારવા આવી રહ્યા છે’

આજે રામનવમી:  – ઋષિએ દશરથ રાજાને કહ્યું: `તમારા ઘેર દીકરો થશે. સ્વયં પરમાત્મા તમારા ઘેર પુત્રરૂપે પધારવા આવી રહ્યા છે’

આજે રામનવમી: – ઋષિએ દશરથ રાજાને કહ્યું: `તમારા ઘેર દીકરો થશે. સ્વયં પરમાત્મા તમારા ઘેર પુત્રરૂપે પધારવા આવી રહ્યા છે’ પેટા હેડીંગ- અયોધ્યાના રાજા દશરથ અને તેમના પુત્ર રામના જન્મની દિવ્ય પ્રેરકકથા આજે ભગવાન શ્રીરામનો જન્મદિવસ છે. આ દિવસ રામનવમી તરીકે પણ ઓળખાય છે. આ પરિપ્રેક્ષ્યમાં ભગવાન શ્રીરામના પૂર્વજ અને શ્રીરામના જન્મની દિવ્ય પ્રેરકકથા પ્રસ્તુત […]

Read more...

કભી કભી | Comments Off on ભઈ, તું તો જબરો ભાગ્યશાળી તારી નવી તો ફૂમતું છે ફૂમતું

ભઈ, તું તો જબરો ભાગ્યશાળી તારી નવી તો ફૂમતું છે ફૂમતું

ભઈ, તું તો જબરો ભાગ્યશાળી તારી નવી તો  ફૂમતું છે ફૂમતું

ઉનાળાની ટૂંકી વૈશાખી રાત  ક્યારે વહી ગઈ એની કોઈને ખબરેય ના પડી. ગામમાં એક સાથે સાત કન્યાઓના માંડવા રોપાયા હતા. ઢોલ-તાસાંવાળા પણ એક થઈ વહેંચાઈ ગયા હતા. કોઈના ત્યાં એકલું ઢોલ તો કોઈના ત્યાં એકલુંં તાસું… અને કોઈન ત્યાં માત્ર શરણાઈ જ. કૂકડો બોલવા આવ્યે વરઘોડિયા પરણી ઊઠયાં ત્યારે આખી રાતનું હવાઈ ગયેલું ઢોલ બેસૂરા […]

Read more...

કભી કભી | Comments Off on એમ થાય છે કે તમારો આ હાથ કદી ના છોડું, ભાભી

એમ થાય છે કે તમારો આ હાથ કદી ના છોડું, ભાભી

એમ થાય છે કે તમારો આ હાથ કદી ના છોડું, ભાભી

ઉત્તરપ્રદેશમાં ઝાંસી નામનું શહેર છે. આ શહેરમાં રહેતા હરિપ્રસાદ પંડિતનાં ચાર સંતાનો પૈકી સૌથી નાની પુત્રીનું નામ માલતી. તે જેટલી ખૂબસૂરત હતી તેટલી જ ચંચલ પણ હતી. તેર-ચૌદ વર્ષની વયે તો તે યુવતી જેવી લાગતી હતી. માલતી યૌવનમાં ડગ મૂકે તે પહેલાં જ એની પાછળ કંઈ કેટલાયે છોકરાંઓ તેની અદાઓ પાછળ પાગલ હતા. માલતીની હરકતો […]

Read more...

કભી કભી | Comments Off on બોલો, તમે આ ગુજરાતી શબ્દોના અર્થ જાણો છો ?

બોલો, તમે આ ગુજરાતી શબ્દોના અર્થ જાણો છો ?

બોલો, તમે આ ગુજરાતી શબ્દોના અર્થ  જાણો છો ?

ભાષા વૈભવ : પલાખાં, લુણારી, કંદોરો, હરપુણી, પુંજેરિયા, પડોળાં, મોઈદંડો, પલાશ એટલે શું ? બોલો, તમે આ ગુજરાતી શબ્દોના અર્થ  જાણો છો ? કેટલાક દિવસો પહેલાં આ જ કક્ષમાં ગુજરાતી ભાષાના લુપ્ત થઈ રહેલા તળપદા શબ્દોનું આલેખન કરાયું હતું. હવે આ જ શ્રોણીમાં ગુજરાતી ભાષાના ભુલાઈ રહેલા કેટલાંક વધુ શબ્દોનું રસપાન કરો.  પલાખાં : વર્ષો […]

Read more...

રેડ રોઝ | Comments Off on પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વશાંતિ અને વિશ્વના અર્થતંત્ર માટે ખતરો, પરંતુ અમેરિકા ભારતની ઉપેક્ષા કરી શકશે નહીં

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વશાંતિ અને વિશ્વના અર્થતંત્ર માટે ખતરો, પરંતુ અમેરિકા ભારતની ઉપેક્ષા કરી શકશે નહીં

પ્રેસિડેન્ટ  ડોનાલ્ડ   ટ્રમ્પ વિશ્વશાંતિ અને વિશ્વના અર્થતંત્ર માટે ખતરો, પરંતુ અમેરિકા ભારતની ઉપેક્ષા કરી શકશે નહીં

અમેરિકાના બીજી વખત ચૂંટાયેલા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હવે અમેરિકા માટે આશીર્વાદરૂપ છે કે આપત્તિરૂપ તે તો આવનારો સમય કહેશે, પણ હા, અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા બાદ થોડા જ વખતમાં ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે આડેધડ નિર્ણયો લેવા માંડ્યા છે તે જોતાં તો સ્પષ્ટ લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ બહુ થોડા જ સમયમાં વિશ્વવ્યવસ્થા અને વિશ્વના અર્થતંત્રને […]

Read more...

રેડ રોઝ | Comments Off on પૈસો સુખ લાવે છે, પણ તેથી દુ:ખની સમાપ્તિ થતી નથી.’: ડોંગરેજી મહારાજ

પૈસો સુખ લાવે છે, પણ તેથી દુ:ખની સમાપ્તિ થતી નથી.’: ડોંગરેજી મહારાજ

પૈસો સુખ લાવે છે, પણ તેથી દુ:ખની સમાપ્તિ થતી નથી.’: ડોંગરેજી મહારાજ

તા. ૨૦મી માર્ચના રોજ `ઈન્ટરનેશનલ હેપિનેસ ડે’ છે. પૃથ્વી પરના તમામ માનવીઓને સુખની શોધ હોય છે. કોઈને ધનમાં સુખ દેખાય છે, કોઈને પુત્ર-પુત્રીઓમાં સુખ દેખાય છે, કોઈને સત્તામાં સુખ દેખાય છે, કોઈને રૂપમાં સુખ દેખાય છે, કોઈને સરમુખત્યાર થવામાં સુખ દેખાય છે તો કોઈને કદીયે મૃત્યુ ન આવે તેવા અમરત્વમાં સુખ દેખાય છે. તો ચાલો […]

Read more...

રેડ રોઝ | Comments Off on યુગાન્ડાનો પાશવી સરમુખત્યાર ઈદી અમીન મિત્રનું જ કાળજું કાપીને ખાઈ ગયો

યુગાન્ડાનો પાશવી સરમુખત્યાર ઈદી અમીન મિત્રનું જ કાળજું કાપીને ખાઈ ગયો

યુગાન્ડાનો પાશવી સરમુખત્યાર ઈદી અમીન મિત્રનું જ કાળજું કાપીને ખાઈ ગયો

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં વસતા ગેરકાયદે ભારતીયોને હાંકી કાઢવા માટે અભિયાન ચલાવ્યું છે, પરંતુ આ સંદર્ભમાં આજે વર્ષો પહેલાં યુગાન્ડના ક્રૂર સરમુખત્યાર ઈદી અમીને યુગાન્ડામાં વસતા ભારતીયો અને વિદેશીઓને હાંકી કાઢવા જે ક્રૂરતા કરી છે તેની પર દૃષ્ટિપાત કરીએ.  ઈદી અમીન ક્રૂર અને પાશવી સરમુખત્યાર હતો. યુગાન્ડામાં રહેતા ગુજરાતીઓ બ્રિટિશ સબ્જેક્ટ હોવાથી યુગાન્ડામાંથી હકાલપટ્ટીનો […]

Read more...

કભી કભી | Comments Off on અપ્રતિમ સૌંદર્ય છતાં નલિની જયવંત અંગત જીવનમાં સાવ એકલાં અટૂલાં

અપ્રતિમ સૌંદર્ય છતાં નલિની જયવંત અંગત જીવનમાં સાવ એકલાં અટૂલાં

અપ્રતિમ સૌંદર્ય છતાં નલિની જયવંત અંગત જીવનમાં સાવ એકલાં અટૂલાં

એક જમાનાની અત્યંત રૂપાળી એવી અભિનેત્રી નલિની જયવંતનું થોડા દિવસો પૂર્વે ૮૩ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું. નલિની જયવંત લાંબા સમયથી મુંબઈના ચેમ્બૂર વિસ્તારના એક નાનકડા બંગલામાં એકાકી જીવન ગાળતાં હતાં. પાછલાં કેટલાંયે વર્ષોથી લોકનજરમાંથી ઓઝલ થઈ ગયેલાં નલિનીની દરકાર ભાગ્યે જ કોઈ કરતું હતું. તેઓ બીમાર  હતાં અને તેમની ગંભીર પરિસ્થિતિ જોઈ પડોશીઓએ મ્યુનિસિપલ […]

Read more...