જ્યોર્જ બનાર્ડ શૉ જાણીતા સાહિત્યકાર અને નાટ્યલેખક હતાં. વર્ષો પહેલાં એક ગુજરાતી ફિલ્મ આવી હતી, `સંતુ રંગીલી’. આ ફિલ્મ મૂળ જ્યોર્જ બનાર્ડ શૉ નામના સુપ્રસિદ્ધ લેખકની કૃતિ `પિગ્મેલિયન’ પર આધારિત હતી. `પિગ્મેલિયન’ પર જ આધારિત અંગ્રેજી ફિલ્મ બની હતી, `My fair lady’ જ્યોર્જ બનાર્ડ શૉ નોબેલ પ્રાઈઝ વિજેતા હતા. તેમનો જન્મ તા.૨૬ જુલાઈ, ૧૮૫૬ના રોજ […]
ટ્રેજેડી કિંગ દિલીપકુમાર માટે ‘થેસ્પિયન’ શબ્દ વપરાતો હતો. દિલીપકુમારના અભિનય, ભાષા, સંવાદની ડિલિવરીને આજ સુધી એક પણ એક્ટર વટાવી શક્યો નથી. દિલીપકુમાર સ્વયં અભિયની એક પાઠશાળા હતા. બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે દિલીપકુમાર સ્વયં એક અદ્ભુત વક્તા હતા. તેઓ ક્રિકેટના શોખીન હતા. ‘ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન મનસુર અલી ખાન પટૌડી’ તેમના […]
આજથી ૭૦થી ૮૦ વર્ષ પહેલાંની વાત છે. અરવલ્લી જિલ્લાના નાનકડા ગામ આકરૂન્દમાં લધ્ધા પટેલની લાટીમાં ભારત સુબોધ મંડળની નાટક કંપની આવતી. પુરુષો જ સ્ત્રીપાત્રો ભજવતા. ગામના મોળા કૂવા પાસે જૂની ધર્મશાળામાં રામલીલા આવતી. સીતાનું પાત્ર પણ પુરુષો જ ભજવતા. ગામમાં ભાગ્યે જ કોઈની પાસે રેડિયો હતો. એક મગનલાલ બાપુજી મહેતા નામના ગામના એક રહીશના ઘેર […]
૧૯૪૭માં ભારતને આઝાદી મળી તે પછી આજ સુધીના ગુજરાતના રાજકીય ઈતિહાસમાં જ તે વખતની સરકાર ે સામે ત્રણ પ્રચંડ જન આંદોલનો થયાં. પહેલું આંદોલન ૧૯૫૬માં ગુજરાત અને મહારાષ્ટ્રને `દ્વિભાષી રાજ્ય’ બનાવવાના વિરોધમાં થયું. જને `મહાગુજરાત આંદોલન’ ઓળખવામાં આવે છ ે ે. બીજું જન આંદોલન ૧૯૭૧ પછી એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની સરકાર સામે થયું. […]
આગામી તા. ૫મી નવેમ્બરના રોજ અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી છે. સમગ્ર વિશ્વની નજર આ ચૂંટણી પર છે. અમેરિકાના પ્રેસિડેન્ટ કોણ બને છે તેના પર સમગ્ર વિશ્વની રાજનીતિ, આંતરરાષ્ટ્રીય સંબંધો અને યુદ્ધો પર પડે છે. ડેમોક્રેટિક પાર્ટીનાં કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તીવ્ર સ્પર્ધા છે. કમલા હેરિસ પ્રેસિડેન્ટ બનશે તો તેઓ અમેરિકાના ૨૦૦ વર્ષના […]
પરમ આદરણીય દેવન્દ્રભાઈ પટેલ સાહેબનો જન્મ દિવસ છે ત્યારે મારાં બાળપણનો કેટલાંક સ્મરણો સ્મૃતિપટ પર તાજાં થાય છે. ત્યારે તો કલ્પના પણ ક્યાં હતી કે તેમના વિરાટ વ્યક્તિત્ત્વની છત્ર છાયામાં વિકસવા અને વિસ્તરવાનું સદભાગ્ય પ્રાપ્ત થશે ! વર્ષ ૧૯૯૨ની વાત છે. ત્યારે હું પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો. મારા વતન ઉદેપુર ગામની શાળામાં ચાર ધોરણ ચલતા. […]
(વિશેષ નોંધ : આજનો આ લેખ કદાચ શબ્દો અને સમયની બધી જ મર્યાદા અતિક્રમી ગયો હશે એટલે ધીરજ હોય એમણે જ વાંચવું પણ હા એક વાર આ વિરાટ વ્યક્તિત્વ વિશે વાંચવાનું શરુ કરશો તો મને ખાતરી છે કે છેલ્લે સુધી એકીશ્વાસે વાંચી જશો. આ વ્યક્તિ વિશે ન જાણતા હો તો તમે ક્યારેય અખબાર નથી વાંચ્યું […]
બેગમ પારા. નવી પેઢીને કદાચ આ નામની પહેચાન નહીં હોય. બેગમ પારા હોલિવૂડની એક અભિનેત્રી હતી. કુદરતે એને જબરદસ્ત શરીર સૌષ્ઠવ આપ્યું હતું. ભારત ફિલ્મ સેન્સર બોર્ડ એ જમાનામાં અત્યંત રૂઢિચુસ્ત હતું. બેગમ પારાને કુદરતે ઉન્નત વક્ષઃસ્થળ આપ્યાં હતાં. ફિલ્મના એક દૃશ્યમાં એનાં વક્ષઃસ્થળ કે વસ્ત્રોથી ઢંકાયેલાં હોવા છતાં એનું કદ જોેઈને ભારતીય સેન્સર બોર્ડે […]
The Belle, Jane Russell: Once A Dreamboat Turned into a Devotee Begum Para, a Bollywood actress who was quite popular in her heyday, might be unfamiliar to younger audiences. She was renowned for her striking beauty and figure. However, given the extremely conservative standards of the Indian film censor board dur seeing that era, many […]
આજની પેઢી દીપિકા પાદુકોણને ઓળખે છે, કંગના રનૌતને ઓળખે છે, પ્રિયંકા ચોપરાને ઓળખે છે, કરીના કપૂરને ઓળખે છે, પણ ઝુબૈદાનું નામ પહેલી જ વાર સાંભળ્યું હશે. ઝુબૈદાનું આખું નામ ઝુબૈદા બેગમ ધનરાજગીર હતું. તે ભારતની પહેલી બોલતી ફિલ્મ ‘આલમ આરા’ની હીરોઇન હતી. ૧૯૧૧માં જન્મેલી આ અભિનેત્રીના અવસાનને ૨૭ વર્ષ પૂરાં થયાં. ઝુબૈદા બેગમ માત્ર એક્ટ્રેસ […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel