અભિનેત્રી શ્રાીદેવીનું અચાનક અવસાન થઈ ગયું. તેમનું મૃત્યુ કેવી રીતે થયું તે અગત્યનું નથી, પરંતુ એક ચાંદનીની જેમ રોશની પાથરવાવાળી, મોટી મોટી આંખોવાળી, કરોડો દર્શકોનાં દિલો પર રાજ કરવાવાળી અભિનેત્રી શ્રાીદેવી આપણી વચ્ચે નથી તે એક આઘાતજનક બીના છે. ભારત વર્ષની એ પરંપરા છે કે જ્યારે કોઈ વ્યક્તિ આપણી વચ્ચે હોય ત્યારે તેનું મહત્ત્વ બહુ […]
દેશ આખો ઠંડીથી થરથરી રહ્યો છે. કાશ્મીરમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. માઉન્ટ આબુ પર પણ માઈનસ ત્રણ ડિગ્રી ઠંડી પડી રહી છે. દિલ્હીમાં તો ગાત્રોને થીજવી દેતી ઠંડી પડી રહી છે. દિવસો સુધી પાટનગર ધુમ્મસ-પ્રદૂષણથી ઢંકાયેલું રહ્યું. દિલ્હીથી ઊપડતી અને આવતી કેટલીયે ફ્લાઈટો રદ થઈ કે મોડી પડી. અલબત્ત, સહુથી ખરાબ હાલ યુરોપ, અમેરિકા […]
આશા પારેખની ‘ધી હિટ ગર્લ’ આત્મકથા ગૌરવપૂર્ર્ણ રીતે અંગત વાત ઉજાગર કરે છે ફિલ્મ અભિનેત્રી આશા પારેખની હિંમત માટે દાદ દેવી જોેઈએ. તેમણે પાછલી વયે જાહેરમાં કબૂલ કર્યું કે ‘હા, હું ફિલ્મ દિગ્દર્શક નાસીર હુસેનના પ્રેમમાં હતી. એ એક જ એવી વ્યક્તિ હતી કે જેને મેં પ્રેમ કર્યો. અલબત્ત, તેઓ પરિણીત હોઈ તેમનું ઘર ભાંગે […]
થોડ દિવસ પહેલાં ફરી એકવાર બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલા શરૂ થયા. ઈસ્કોનના સાધુની ધરપકડ કરવાનો પ્રયાસ પણ થયો. બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારો પરના હુમલા અને હિન્દુ મંદિરો તોડી નાખવાની કટ્ટરપંથીઓની હલકટ પ્રવૃત્તિનો અંત જ આવતો નથી. આ પ્રકારની ઘટનાઓનો સિલસિલો વર્ષોથી બાંગ્લાદેશમાં અને પાકિસ્તાનમાં પણ ચાલ્યો આવે છે. આવું માત્ર ભારતમાં જ થાય છે તેવું […]
કલ્પના કાર્તિક. લોકો દેવ આનંદને ઓળખે છે, પરંતુ બહુ ઓછા લોકો કલ્પના કાર્તિકને જાણે છે. દેવ આનંદ તેમના પરિવારની બાબતમાં બહુ અંગત હતા. પાછલી વય સુધી અભિનય કરનાર સદા બહાર એક્ટર દેવ આનંદની ‘સોલવાં સાલ’ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે આખા દેશની કૉલેજકન્યાઓ તેમની પર આફરીન હતી. દેવ આનંદ ફિલ્મજગતમાં હોવા છતાં બોલિવૂડની બદીઓ તેમને સ્પર્શી […]
ગુજરાતનું એ સદ્ભાગ્ય છે કે ગુજરાતનું અલગ રાજ્ય બન્યા પછી પછી ગુજરાતને જે શ્રોષ્ઠ રાજ્યપાલશ્રાીઓ પ્રાપ્ત થયા છે તેમાં પ્રવર્તમાન મહામહિમ રાજ્યપાલશ્રાી આચાર્ય દેવવ્રતજી શ્રોષ્ઠતમ અને વિદ્વતાપૂર્ણ છે. તેઓ સાચા અર્થમાં ‘આચાર્ય’ છે. આચાર્ય ડૉ. દેવવ્રતે ૧૯૮૪માં પંજાબ યુનિવર્સિટીમાંથી હિન્દીમાં તેમની અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ પ્રદૂષણ મુક્ત વાતાવરણ માટે કામ કરી રહ્યા છે. […]
પાછલા દાયકાઓમાં હિન્દી ફિલ્મસૃષ્ટિએ અનેક પ્રેમકથાઓ પરદા ઉપર જ નહીં, પરંતુ પરદાની પેલે પાર પણ જોેઈ છે. એકવાર દૂરદર્શન પર સિમિ ગરેવાલ કૃત ‘લિવિંગ લીજેન્ડ’માં રાજ કપૂરને નરગિસ સંબંધી સીધો પ્રશ્ન પુછાયો હતો, ત્યારે રાજ કપૂરે કહ્યું હતું કે, ‘મારી અભિનેત્રીઓ મારી પત્નીઓ નથી ને મારી પત્ની મારી અભિનેત્રી નથી.’ રાજ કપૂરનો આ જવાબ પોલિટિકલ […]
૧૯૪૭માં ભારતના ભાગલા થયા, પરંતુ એ વખતે મુંબઈના ફિલ્મઉદ્યોગમાં કોઈ પણ પ્રકારનું કોમી વૈમનસ્ય નહોતું. હા, એ ભાગલા વખતે કેટલાક કલાકારોએ પાકિસ્તાનથી ભારત આવવાનું અને કેટલાક કલાકારોએ ભારતથી પાકિસ્તાન જવાનું સ્વેચ્છાએ પસંદ કર્યું હતું. તેમાંના એક હતાં નૂરજહાં. કોમી વિચારણાના કારણે નહીં, પરંતુ જે તે વિસ્તારની જન્મભૂમિના લગાવને કારણે સ્થળાંતર કરી ગયાં હતાં. નૂરહજહાંનો જન્મ […]
જ્યોર્જ બનાર્ડ શૉ જાણીતા સાહિત્યકાર અને નાટ્યલેખક હતાં. વર્ષો પહેલાં એક ગુજરાતી ફિલ્મ આવી હતી, `સંતુ રંગીલી’. આ ફિલ્મ મૂળ જ્યોર્જ બનાર્ડ શૉ નામના સુપ્રસિદ્ધ લેખકની કૃતિ `પિગ્મેલિયન’ પર આધારિત હતી. `પિગ્મેલિયન’ પર જ આધારિત અંગ્રેજી ફિલ્મ બની હતી, `My fair lady’ જ્યોર્જ બનાર્ડ શૉ નોબેલ પ્રાઈઝ વિજેતા હતા. તેમનો જન્મ તા.૨૬ જુલાઈ, ૧૮૫૬ના રોજ […]
ટ્રેજેડી કિંગ દિલીપકુમાર માટે ‘થેસ્પિયન’ શબ્દ વપરાતો હતો. દિલીપકુમારના અભિનય, ભાષા, સંવાદની ડિલિવરીને આજ સુધી એક પણ એક્ટર વટાવી શક્યો નથી. દિલીપકુમાર સ્વયં અભિયની એક પાઠશાળા હતા. બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે દિલીપકુમાર સ્વયં એક અદ્ભુત વક્તા હતા. તેઓ ક્રિકેટના શોખીન હતા. ‘ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન મનસુર અલી ખાન પટૌડી’ તેમના […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel