Close
કભી કભી | Comments Off on ડાકુએ નગરશેઠના ઘરમાંથી લૂંટ કરવાને બદલે તેમના નવાં વહુને વીંધી નાંખ્યાં

ડાકુએ નગરશેઠના ઘરમાંથી લૂંટ કરવાને બદલે તેમના નવાં વહુને વીંધી નાંખ્યાં

ડાકુએ નગરશેઠના ઘરમાંથી લૂંટ કરવાને  બદલે તેમના નવાં વહુને  વીંધી નાંખ્યાં

એ હતી મધ્યરાત્રિ. હરણિયું માથે આવ્યું હતું. સૂમસામ ગાડાવાટ અને લીલાછમ તૈયાર મોલવાળાં ખેતરો પર છવાયેલા અંધારપટને દૂર કરવા બીજનો ચંદ્ર વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો હતો. પેલી પાતળી પાતળી પણ પારદર્શક એવી રેશમી વાદળીઓ ઝડપથી દોડતી ઓતરાદી દિશા તરફ ભાગી રહી હતી અને ભાંગેલા હૈયા જેવો ચંદ્રમાં એથી ઊલટી દિશામાં જાણે કે તરી રહ્યો હતો. […]

Read more...

કભી કભી | Comments Off on રૂપા બોલી ઃ તમે સાવ શરમાળ જ છો સાહેબ, કુંવારા છો ને ?

રૂપા બોલી ઃ તમે સાવ શરમાળ જ છો સાહેબ, કુંવારા છો ને ?

રૂપા બોલી ઃ તમે સાવ શરમાળ જ 	છો સાહેબ, કુંવારા છો ને ?

એક શિક્ષક પોતાના વર્ષો પહેલાંના એક અલૌકિક અનુભવની  વાત શરૂ કરે છે ઃ ‘ટ્રેન ઊપડવાને હજુ અડધા કલાકની વાર હતી. રાણકપુરની ટિકિટ કઢાવી કુલીને સૂચના આપી ઃ ‘જલદીથી અગિયાર નંબરના પ્લેટફૅર્મ પર ઉદેપુર મેલમાં સામાન ચઢાવી દે અને મારી જગા રાખજે. હું સિગારેટ લઈને હમણાં જ આવું છું.’ લાલ ઝભ્ભો અને લાલ ફેંટો એની જવાનીની […]

Read more...

રેડ રોઝ | Comments Off on જેને યુદ્ધ દ્વારા પ્રાપ્ત ન કરી શકાય તે અયોધ્યા – રામજન્મભૂમિ

જેને યુદ્ધ દ્વારા પ્રાપ્ત ન કરી શકાય તે અયોધ્યા – રામજન્મભૂમિ

જેને યુદ્ધ દ્વારા પ્રાપ્ત ન કરી શકાય તે અયોધ્યા – રામજન્મભૂમિ

તા.૨૨ જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામના મંદિરનો રામજન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્યાતિભવ્ય ઉદઘાટન મહોત્સવ છે. ભગવાન શ્રીરામ દેશમાં વિદેશોમાં વસતા ૧૦૦ કરોડ હિંદુઓના આરાધ્ય દેવ છે. રૂ.૧૮૦૦ કરોડના ખર્ચે બનેલા રામમંદિરના સંદર્ભમાં અયોધ્યાનો ઇતિહાસ નવા રામમંદિરની ખૂબીઓ અને ભગવાન શ્રીરામ તથા રામાયણના સંદર્ભમાં કેટલીક વાતો અહીં પ્રસ્તુત છે. `રામાયણ’ અને `મહાભારત’એ દિવ્ય ગ્રંથો દેશના શ્રેષ્ઠ સાંસ્કૃતિક વારસાની […]

Read more...

કભી કભી | Comments Off on મને મારવી હોય તો મારી નાંખો મેં તમારું ખોરડું લજવ્યું છે ને !

મને મારવી હોય તો મારી નાંખો મેં તમારું ખોરડું લજવ્યું છે ને !

મને મારવી હોય તો મારી નાંખો મેં તમારું ખોરડું લજવ્યું છે ને !

વૈશાખ વદ તેરસનું અંધારું સીમ પર સવાર હતું. ગામમાં મોટા ભાગના લગ્ન પતી ગયાં હોવા છતાં હજુયે વિવાહનાં ઢોલ ઢબૂકતાં હતાં. આથમણા ખૂણાથી ઊપડેલા પવનની લહેરોમાં શરણાઈનો સ્વર છેક રામાના આંબાવાડિયા લગી સંભળાતો હતો. કેરીઓના ભારથી લચી પડેલા આંબાની રખવાળી માટે આંબાવાડિયામાં જ ખાટલી ઢાળીને સૂતેલા રામાના ભઈબંધો રોજ મોડી રાત સુધી ચલમોના દમ મારતા […]

Read more...

કભી કભી | Comments Off on તુમ મુઝસે દૂર હોતે હુએ ભી હંમેશાં મેરે પાસ હો

તુમ મુઝસે દૂર હોતે હુએ ભી હંમેશાં મેરે પાસ હો

તુમ મુઝસે દૂર હોતે હુએ ભી હંમેશાં મેરે પાસ હો

દિલ્હીની માલવીય નગર હાઈસ્કૂલ. આ સ્કૂલમાં બે શિક્ષિકાઓ વિદ્યાર્થીઓને ભણાવવાનો વ્યવસાય કરતી હતી. એકનું નામ રાજમોહિની મહેતા અને બીજીનું નામ નિર્મલા પંત. રાજમોહિની મહેતા અત્યંત આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી મહિલા હતી. સુંદર અને એક સીમા સુધી ભાવુક પણ હતી. શેરોશાયરીની શોખીન પણ હતી. લગભગ ચારેક વર્ષ પહેલાં તેના લગ્ન વિનોદ મહેતા નામના એક યુવક સાથે થયાં […]

Read more...

કભી કભી | Comments Off on સરદારની પુણ્યતિથિ ઃ સરદાર સાહેબ અને પુત્રી મણિબહેન પટેલ :મારા પિતાને ગરીબોના સ્મશાનગૃહમાં જ અગ્નિદાહ આપો

સરદારની પુણ્યતિથિ ઃ સરદાર સાહેબ અને પુત્રી મણિબહેન પટેલ :મારા પિતાને ગરીબોના સ્મશાનગૃહમાં જ અગ્નિદાહ આપો

સરદારની પુણ્યતિથિ ઃ સરદાર સાહેબ અને પુત્રી મણિબહેન પટેલ :મારા પિતાને ગરીબોના સ્મશાનગૃહમાં જ અગ્નિદાહ આપો

તા.૧૫મી ડિસેમ્બર સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે. આ સંદર્ભમાં સરદાર સાહેબના જીવનની અને તેમના પુત્રી મણિબહેન પટેલની કેટલીક વાતો અહીં પ્રસ્તુત છે. સરદારનાં પુત્રી મણિબહેન પટેલના અવસાનને વર્ષો થઈ ગયાં. છેલ્લે છેલ્લે ભદ્રમાં આવેલા સરદાર કોંગ્રેસ ભવનના પગથિયા ચડતાં ઘણાએ જોેયા હશે. આ દેશ જેમને કદી ભૂલી શકે તેમ નથી તેવા ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન […]

Read more...

કભી કભી | Comments Off on મારા પપ્પા, મારી જુની મમ્મી અને મારી એક નવી મમ્મી

મારા પપ્પા, મારી જુની મમ્મી અને મારી એક નવી મમ્મી

મારા પપ્પા,  મારી જુની મમ્મી અને  મારી એક નવી મમ્મી

વિનમ્ર નાશિકમાં રહે છે. નોકરી છે.  મિત્રો સાથે રહે છે. એક દિવસ અપોઇન્ટમેન્ટ નક્કી કરી ‘સંદેશ’ અખબારના કાર્યાલય પર આવે છે. યુવાન છે, હસમુખો છે, પરંતુ ચહેરા પર દર્દ હામી થયેલું જણાય છે.  તે કહે છે ઃ ‘મારા પિતા અને મારા મમ્મી શોભનાબહેનના લગ્ન થયા પછી બેઉ વચ્ચે પહેલેથી જ મેળ નહોતો, ગમે તે કારણસર […]

Read more...

રેડ રોઝ | Comments Off on એક અંગ્રેજે સ્થાપેલી ૧૩૮ વર્ષ જૂની કોંગ્રેસ કેમ લુપ્ત થઈ રહી છે

એક અંગ્રેજે સ્થાપેલી ૧૩૮ વર્ષ જૂની કોંગ્રેસ કેમ લુપ્ત થઈ રહી છે

એક અંગ્રેજે સ્થાપેલી ૧૩૮ વર્ષ જૂની કોંગ્રેસ કેમ લુપ્ત થઈ રહી છે

૦૨૪ની લોકસભાની ચૂંટણી પૂર્વે દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભાઓનાં ચૂંટણી પરિણામો આવી ગયાં. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપાનો ભવ્ય વિજય થયો. હિન્દી બેલ્ટમાં ભાજપાનું વર્ચસ્વ વધ્યું. કોંગ્રેસે ફક્ત એક જ રાજ્ય તેલંગાણા મેળવ્યું અને બે રાજ્યો ગુમાવ્યાં. દેશનાં ૧૨ રાજ્યોમાં હવે ભાજપાની સરકાર છે જ્યારે કોંગ્રેસ પાસે હવે માત્ર ત્રણ જ રાજ્યોમાં સત્તા છે. લાગે […]

Read more...

રેડ રોઝ | Comments Off on મને મારી માતૃભાષા ગમે છે કારણ કે હું મારી બાને `બા’ કહી શકંુ

મને મારી માતૃભાષા ગમે છે કારણ કે હું મારી બાને `બા’ કહી શકંુ

મને મારી માતૃભાષા ગમે છે કારણ કે હું મારી બાને `બા’ કહી શકંુ

મારી માતૃભાષા ગુજરાતી છે. હું મારા આકરૂન્દ ગામની પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં જ ભણ્યો. તે પછી અમદાવાદની સેંટ ઝવિયર ે ્સ કોલેજમાં પણ મારી માતૃભાષા ગુજરાતીમાં જ ભણ્યો. કોલેજ કાલ દરમિયાન મેં પન્નાલાલ પટલની નવલકથાઓ `માનવીની ભવાઈ’ અને `મળ ે ેલા જીવ’ વાંચી નાંખી કોલેજકાળ દરમિયાન જ મેં ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની `સરસ્વતીચંદ્ર’ નવલકથા વાંચી નાંખી. […]

Read more...

રેડ રોઝ | Comments Off on રાજા દુષ્યંત અને સ્વર્ગની અપ્સરાના મહાન પુત્ર હતા ચક્રવર્તી રાજા ભરત

રાજા દુષ્યંત અને સ્વર્ગની અપ્સરાના મહાન પુત્ર હતા ચક્રવર્તી રાજા ભરત

રાજા દુષ્યંત અને સ્વર્ગની અપ્સરાના મહાન પુત્ર હતા ચક્રવર્તી રાજા ભરત

આપણા દેશનું નામ ભારત કેમ પડયું  તેની દિવ્ય અને પૌરાણિક કથા અહીં પ્રસ્તુત છે. મહાકવિ કાલિદાસ ‘વસંત’ને ‘ઋતુરાજ વસંત’ કહ્યો છે. ઋતુઓની રાણી વર્ષા છે તો ઋતુઓનો રાજા વસંત છે. વસંત સ્વર્ગના દેવ કામદેવનો સખા છે  મહાકવિ કાલિદાસે ‘કુમારસંભવમ્’માં અને ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’માં વસંતનું હૃદયગમ વર્ણન કર્યું છે. મહાકવિ કાલિદાસ રચિત ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’ની કથા કાંઈક આવી […]

Read more...