Close
કભી કભી | Comments Off on વૉરન બફેટઃ વિશ્વના ટોચના ધનવાન વ્યક્તિ શું કહે છે? મારી પાસે સેલફોન નથી, કોમ્પ્યૂટર રાખતો નથી

વૉરન બફેટઃ વિશ્વના ટોચના ધનવાન વ્યક્તિ શું કહે છે? મારી પાસે સેલફોન નથી, કોમ્પ્યૂટર રાખતો નથી

વૉરન બફેટઃ વિશ્વના ટોચના ધનવાન વ્યક્તિ શું કહે છે? મારી પાસે સેલફોન નથી, કોમ્પ્યૂટર રાખતો નથી

વિશ્વના ધનવાન વ્યક્તિઓની યાદીમાં જેમનું નામ છે તેવા વોરન બફેટે તાજેતરમાં તેમની સંપત્તિમાંથી અબજો ડૉલરનું દાન જાહેર કર્યું. વોરેન બફેટની વિશ્વના ટોચના દસ ધનિક માણસોમાં તેમની ગણના થાય છે. તેઓ ૫૦ બિલિયન ડૉલરની સંપત્તિના માલિક છે. તેમની પાસે જે કાંઈ સંપત્તિ છે તેમાંથી ૯૯ ટકા સંપત્તિનું દાન તેમણે મૃત્યુ પછી ચેરિટી માટે આપી દેવાનું વિચાર્યું […]

Read more...

રેડ રોઝ | Comments Off on આજથી ૧૧૧ વર્ષ પહેલાં સમુદ્રમાં જળસમાધિ લેનાર `ટાઈટેનિક’ની કહાણી

આજથી ૧૧૧ વર્ષ પહેલાં સમુદ્રમાં જળસમાધિ લેનાર `ટાઈટેનિક’ની કહાણી

આજથી ૧૧૧ વર્ષ પહેલાં સમુદ્રમાં જળસમાધિ લેનાર `ટાઈટેનિક’ની કહાણી

આજથી અનેક વર્ષો પહેલાં સમુદ્રમાં જળસમાધિ લેનાર `ટાઈટેનિક’ જહાજનો કાટમાળ શોધવા દરિયામાં ઊંડે જનાર પાંચ મુસાફરોની નાનકડી સબમરીન તાજેતરમાં જ ડૂબી ગઈ અને પાંચે જણ મોતને ભેટ્યા. સંશોધન, આરોહણ કે સાહસ એ માનવીનો સ્વભાવ છે પરંતુ અસલ `ટાઈટેનિક’ સાથે સંકળાયેલી એક હૃદયસ્પર્શી કથા અહીં પ્રસ્તુત છે. એ યુવાનનું નામ જ્હોન ઉર્ફે જેક થાયેર હતું. એ […]

Read more...

કભી કભી | Comments Off on સવાયા ગુજરાતી જે દેશ-વિદેશની ૨૮ જેટલી ભાષાઓ જાણે છે !

સવાયા ગુજરાતી જે દેશ-વિદેશની ૨૮ જેટલી ભાષાઓ જાણે છે !

સવાયા ગુજરાતી જે દેશ-વિદેશની  ૨૮ જેટલી ભાષાઓ જાણે છે !

ચાલો આજે એક પ્રશ્ન પૂછીએઃ ‘તમે વધારેમાં વધારે કેટલી ભાષાઓ જાણો છો? જવાબ હોઈ શકે છે ઃ ‘બે-ત્રણ, ચાર કે પાંચ’ પરંતુ આજે ગુજરાતમાં જ નડિયાદ ખાતે વસતા મૂળ કેરાલાના વતની અને  ગુજરાતમાં રહેતા સવાયા ગુજરાતીનો પરિચય કરાવવો છે જેઓ દેશ-વિદેશની ૨૮ ભાષાઓ જાણે છે. દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં આ એક જ એવી વ્યક્તિ […]

Read more...

રેડ રોઝ | Comments Off on શમ્મી કપૂરની દીકરીએ કહ્યું: `ડેડ, આજે મને એક બર્થ-ડે ગિફ્ટ આપશો?’

શમ્મી કપૂરની દીકરીએ કહ્યું: `ડેડ, આજે મને એક બર્થ-ડે ગિફ્ટ આપશો?’

શમ્મી કપૂરની દીકરીએ કહ્યું: `ડેડ, આજે મને એક બર્થ-ડે ગિફ્ટ આપશો?’

આજે `ફાધર્સ ડે’ છે. એક ઉક્તિ છે: `કોઈ પણ માણસ બાપ બની શકે છે પરંતુ `ડેડી’ બનવા માટે ખાસ વ્યક્તિ બનવું પડે છે!’ એવી જ બીજી એક ઉક્તિ છે: `દરેક પિતાએ એક વાત યાદ રાખવી જોઈએ કે એક દિવસ તેમનો દીકરો તેમની સલાહને નહીં પરંતુ તેમના દૃષ્ટાંત રૂપ જીવનને અનુસરશે.’ જ્હોન સ્કીલર કહે છે: `મા […]

Read more...

કભી કભી | Comments Off on હિટલર-ઈવા લવસ્ટોરી-૩ -હિટલર-ઈવાના મૃતદેહોને બાળવા પેટ્રોલના કેન તૈયાર રખાયા હતા

હિટલર-ઈવા લવસ્ટોરી-૩ -હિટલર-ઈવાના મૃતદેહોને બાળવા પેટ્રોલના કેન તૈયાર રખાયા હતા

હિટલર-ઈવા લવસ્ટોરી-૩ -હિટલર-ઈવાના મૃતદેહોને બાળવા પેટ્રોલના કેન તૈયાર રખાયા હતા

બીજું વિશ્વયુદ્ધ  ફાટી નીકળ્યું હતું. જર્મની અને બ્રિટન વચ્ચેના ગ્રાન્ડ એલાયન્સનું સ્વપ્ન તૂટી ગયું હતું. જર્મનીએ હુમલા શરૂ કરી દીધા હતા તો બીજી ત૨ફ્ જર્મની ૫૨ પણ દુશ્મન દેશો ત્રાટકી રહ્યા હતા. યુદ્ધ જેમ જેમ ભીષણ થતું ગયું તેમ તેમ હિટલ૨ના સ્વભાવમાં પણ પરિવર્તન આવતું ગયું. તે ન્યૂરોટિક અને વિવેકહીન બની રહ્યો હતો. વાત વાતમાં […]

Read more...

કભી કભી | Comments Off on HITLER- EVA LOVE STORY PART 2હિટલરને ઇંગ્લિશ ગર્લ યુનિટી સાથે જોતાં જ ઈવા ભડકી ઊઠી

HITLER- EVA LOVE STORY PART 2હિટલરને ઇંગ્લિશ ગર્લ યુનિટી સાથે જોતાં જ ઈવા ભડકી ઊઠી

HITLER- EVA LOVE STORY PART 2હિટલરને ઇંગ્લિશ ગર્લ યુનિટી સાથે જોતાં જ ઈવા ભડકી ઊઠી

૧૯૧૨ની સાલમાં ઈવા બ્રાઉનનો જન્મ થયો ત્યારે હિટલ૨ ત્રેવીસ વર્ષનો હતો. મ્યુનિકના ફિટ્ઝ બ્રાઉન નામના શિક્ષકના ઘે૨ જન્મેલી ઈવાની માતા ફેન્ઝિસ્કા આસપાસના મધ્યમવર્ગના પરિવારોમાં માનવંતું સ્થાન ધરાવતી હતી.   ફેન્ઝિસ્કાની કૂખે જન્મેલી મધ્યમ વર્ગની ઈવા કોઈ દિવસ એડોલ્ફ હિટલરની પ્રેયસી બનશે એવી કોઈનેય કલ્પના નહોતી. ફેટોગ્રાફર હોફમેનની દુકાને નોક૨ી ક૨તી ઈવા હિટલ૨ના પરિચયમાં આવી ત્યા૨ે તે […]

Read more...

કભી કભી | Comments Off on હિટલર-ઈવા લવસ્ટોરી-૧- વિશ્વયુદ્ધના ભીષણ જંગ વચ્ચે ઈવા હિટલરને હૂંફ આપી રહી

હિટલર-ઈવા લવસ્ટોરી-૧- વિશ્વયુદ્ધના ભીષણ જંગ વચ્ચે ઈવા હિટલરને હૂંફ આપી રહી

હિટલર-ઈવા લવસ્ટોરી-૧- વિશ્વયુદ્ધના ભીષણ જંગ વચ્ચે ઈવા હિટલરને હૂંફ આપી રહી

છેલ્લા એક વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલતું યૂક્રેન-રશિયા યુદ્ધ હજુ સમાપ્ત થવાના હાલ કોઈ અણસાર નથી. યૂક્રેનના હજારો લોકો મોતને ભેટયા છે. યૂક્રેનની ઇમારતો ખંડેરમાં તબદીલી થઈ રહી છે. બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયાને ૭૮ વર્ષ થવા આવ્યા છે. પરંતુ  વિશ્વનાં અખબા૨ો સંભવિત ત્રીજા વિશ્વયુદ્ધની દહેશત પણ અનુભવી રહ્યાં છે ત્યારે સમગ્ર વિશ્વમાંથી જેનું નામ […]

Read more...

રેડ રોઝ | Comments Off on PM મોદી હવે `વૈશ્વિક નેતા’ અને ભારત હવે `વર્લ્ડ લીડર’

PM મોદી હવે `વૈશ્વિક નેતા’ અને ભારત હવે `વર્લ્ડ લીડર’

PM મોદી હવે `વૈશ્વિક નેતા’ અને ભારત હવે `વર્લ્ડ લીડર’

ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનપદ સંભાળ્યાનાં નવ વર્ષ તા.૨૬મી મેના રોજ પૂરાં કર્યાં. હવે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીની આડે એક જ વર્ષ બાકી છે ત્યારે તેમની કામગીરી પર નજર નાંખીએ. સૌથી વધુ નોંધપાત્ર વાત એ છે કે જી-૭ની જાપાન ખાતે મળેલી સમીટમાં વિશ્વના શક્તિશાળી દેશોના વડાઓ પણ પી.એમ. મોદીના વ્યક્તિત્વથી પ્રભાવિત થયેલા જોવા મળ્યા. આ […]

Read more...

કભી કભી | Comments Off on એક દિવસ જીવી શામળાજીના મેળામાં પરબત સાથે ગઈ હતી

એક દિવસ જીવી શામળાજીના મેળામાં પરબત સાથે ગઈ હતી

એક દિવસ જીવી શામળાજીના મેળામાં પરબત સાથે ગઈ હતી

અરવલ્લીમાં મોડાસા છોડયા પછી શામળાજી જવાના રસ્તે નાના-નાના ડુંગરોની શરૂઆત થઈ જાય છે. આવા જ પથરાળ ડુંગરોની વચ્ચે એક નાનકડું ગામ. ગામમાં ખેતી કરતાં  એક પટેલના ત્યાં પરબત ખેડૂ રહેલો. પરબત છોટાઉદેપુર વિસ્તારમાંથી ૧૨ વર્ષનો હતો ત્યારથી પેટિયું રળવા આવ્યો હતો. શરૂઆતમાં પટેલને ત્યાં ઢોર ચરાવવાનું કામ કરતો. ધીમે ધીમે હળ ચલાવતાં શીખી ગયો હતો. […]

Read more...

રેડ રોઝ | Comments Off on સર વિન્સ્ટન ચર્ચિલ કહે છે – યુદ્ધમાં તમારે એક જ વાર મરવાનું હોય છે પરંતુ રાજનીતિમાં અનેક વાર

સર વિન્સ્ટન ચર્ચિલ કહે છે – યુદ્ધમાં તમારે એક જ વાર મરવાનું હોય છે પરંતુ રાજનીતિમાં અનેક વાર

સર વિન્સ્ટન ચર્ચિલ કહે છે – યુદ્ધમાં તમારે એક જ વાર મરવાનું હોય છે પરંતુ રાજનીતિમાં અનેક વાર

સર વિન્સ્ટન ચર્ચિલ બ્રિટનના વડાપ્રધાન હતા. બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલર સામે બ્રિટન અને સાથી દેશોને વિજય અપાવ્યો હતો. તેઓ તેમનાં પ્રવચનો માટે જાણીતા હતા. લેખક અને સાહિત્યકાર પણ હતા. તેમનું આખું નામ સર વિન્સ્ટન લિઓનાર્ડ સ્પેન્સર ચર્ચિલ હતું. તેમનો જન્મ તા.૩૦ નવેમ્બર, ૧૮૪૭ના રોજ બ્લેનહેઇમ પેલેસ, ઓક્સફર્ડ શાયર, ઈંગ્લેન્ડ ખાતે થયો હતો. ફેન્કલીન […]

Read more...