Close
કભી કભી | Comments Off on તારી પાસે રૂપનો ખજાનો છે તો તારે પૈસા ખોજવાની શું જરૂર?

તારી પાસે રૂપનો ખજાનો છે તો તારે પૈસા ખોજવાની શું જરૂર?

તારી પાસે રૂપનો ખજાનો છે તો તારે પૈસા ખોજવાની શું જરૂર?

મનજિતની દુકાને એક દિવસ મીનુ અરોડા નામની યુવાન વિધવા આવી હરિયાણાના સિરસા જિલ્લાનું નટાર ગામ. આ ગામના વતની સતપાલસિંહ અને મનજિતસિંહ- એ ભાઇઓએ સિરસાના જનતા ભવન રોડ પર પેસ્ટિસાઇડસની એક દુકાન ખોલી હતી. સતપાલસિંહ વેપાર કરતો અને મનજિતસિંહ જમીનો તથા મકાનોની લે-વેચના દલાલ તરીકે કામ કરતો હતો. બંને ભાઇ પરણેલા હતા. મનજિતસિંહનું લગ્ન અમરજિત કૌર […]

Read more...

કભી કભી | Comments Off on કરોડો લોકોને મંત્રમુગ્ધ કરનાર અમીન સયાનીનું સન્માન ગુજરાતે કદી ના કર્યું

કરોડો લોકોને મંત્રમુગ્ધ કરનાર અમીન સયાનીનું સન્માન ગુજરાતે કદી ના કર્યું

કરોડો લોકોને મંત્રમુગ્ધ કરનાર અમીન સયાનીનું સન્માન ગુજરાતે કદી ના કર્યું

યાદ કરો એ જમાનાને જ્યારે દર બુધવારે રાત્રે ૯ વાગે રેડિયો સિલોન પરથી પ્રસારિત થતી ‘બિનાકા ગીતમાલા’ની શરૂઆત આ રીતે થતી. ‘ભાઈઓ ઔર બહેનો, યે રેડિયો સિલોન હૈ ઔર મેં હું આપકા દોસ્ત અમીન સયાની. બિનાકા ગીતમાલા લેકર મૈં હાજર હું. ધ્યાન લગાકર સુનિયે!’ આ કાર્યક્રમ રેડિયો ઉદ્ઘોષક અમીન સયાનીને દેશવિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત થઈ એટલી […]

Read more...

કભી કભી | Comments Off on કરુણા મૂર્તિ’ નિરૂપા રોયને ગુજરાતે કદી યાદ ના કર્યાં

કરુણા મૂર્તિ’ નિરૂપા રોયને ગુજરાતે કદી યાદ ના કર્યાં

કરુણા મૂર્તિ’ નિરૂપા રોયને ગુજરાતે કદી યાદ ના કર્યાં

ગુજરાતીઓએ ગુજરાતની જે શ્રેષ્ઠ પ્રતિભાઓને વિસારે પાડી દીધી છે અને જેમને સન્માનરહિત રાખ્યાં છે તેમાંથી એક છે અભિનેત્રી નિરૂપા રોય. એમનું સન્માન ગુજરાત બહાર થયું, પણ ગુજરાતમાં કદી નહીં. યાદ રહે કે ફિલ્મોમાં નાયક કે નાયિકા કરતાં પણ માનો રોલ નિભાવવાની એક ઉત્કૃષ્ઠ જવાબદારી હોય છે. ફિલ્મજગતના ઇતિહાસમાં ફિલ્મ ‘મધર ઇન્ડિયા’માં ચિરયુવાનીમાં માનો રોલ ભજવનાર […]

Read more...

કભી કભી | Comments Off on એલીઝાબેથ ટેલરે આઠ વાર લગ્ન કર્યાં હતા

એલીઝાબેથ ટેલરે આઠ વાર લગ્ન કર્યાં હતા

એલીઝાબેથ  ટેલરે આઠ વાર લગ્ન કર્યાં હતા

કોરોનાકાળમાં પણ  વિશ્વના સામાજિક પટલ પર ખાટી-મીઠી ઘટનાઓ ઘટતી રહી. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન તેમના વાગ્દત્તા કેરી સિમડોમ સાથે સાદગીથી લગ્ન કરી લીધા. તેના થોડા દિવસ પહેલાં બિલ ગેટસએ તેમની પત્ની મેલિન્ડાને ૨૭ વર્ષના દાંપત્યજીવન બાદ છૂટાછેડા આપી દીધા. પશ્ચિમના દેશોમાં લગ્ન અને ડિવોર્સ કોઈ નાની વાત નથી. એક જમાનાના મશહૂર અને સ્વરૂપવાન અભિનેત્રી […]

Read more...

કભી કભી | Comments Off on નિર્જન હાઇવે પર ઉભેલી વૃદ્ધ મહિલાને મદદની જરૂર હતી

નિર્જન હાઇવે પર ઉભેલી વૃદ્ધ મહિલાને મદદની જરૂર હતી

નિર્જન હાઇવે પર ઉભેલી વૃદ્ધ મહિલાને મદદની જરૂર હતી

વિશ્વ આખું કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે દરેક માનવીની  ફરજ છે કે એકબીજાને મદદ કરે. બધું જ સરકાર કરે એવી અપેક્ષા કરતાં સમાજ પણ પોતાની જવાબદારી નિભાવે. એકબીજાને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે સંદર્ભમાં આજે એક નાનકડી પણ પ્રેરક કથા પ્રસ્તુત છે. અમેરિકામાં જિંદગી ગુજારતો એક નીચલા મધ્યમ વર્ગનો એક સામાન્ય માણસ […]

Read more...

કભી કભી | Comments Off on દૂધથી ભરેલા એક ગ્લાસ દ્વારા જ બધું બિલ ચૂકવાઈ ગયું છે

દૂધથી ભરેલા એક ગ્લાસ દ્વારા જ બધું બિલ ચૂકવાઈ ગયું છે

દૂધથી ભરેલા એક ગ્લાસ દ્વારા જ બધું બિલ ચૂકવાઈ ગયું છે

અમેરિકાના ન્યૂજર્સીના કેમડેન વિસ્તારની આ વાત છે. એક ગરીબ બાળક ઘેર ઘેર ફરીને કેટલીક ચીજવસ્તુઓ વેચીને ગુજરાન ચલાવતો હતો. સ્કૂલ પૂરી થાય તે પછી તે ઘેરઘેર ફેરી કરતો હતો અને એમાંથી જે આવક થાય તે રકમથી સ્કૂલની ફી ભરતો હતો. એક દિવસની વાત છે. તે ખૂબ ભૂખ્યો થયો હતો. એના ખિસ્સામાં એક જ ડાઈમ-સિક્કો હતો. […]

Read more...

કભી કભી | Comments Off on હું જીવી પણ શકતી નથી ને મરી પણ શકતી નથી

હું જીવી પણ શકતી નથી ને મરી પણ શકતી નથી

હું જીવી પણ શકતી નથી ને મરી પણ શકતી નથી

અકોલા-મહારાષ્ટ્રથી  એક ગુજરાતી યુવતીનો પત્ર છે. મારું નામ અપેક્ષા છે હું મુંબઈ, વિલે પાર્લામાં રહું છું. મારા પપ્પાને બે દુકાન છે. અમે પૈસે ટકે સુખી છીએ. ઘરમાં અમે કુલ બે બહેનો છીએ. મારી વાત હવે અહીંથી શરૂ કરું છું. મને યાદ છે ત્યાં સુધી હું સમજણી થઈ ત્યારથી મેં મારી જિંદગીમાં નફ્રત જ જોઈ છે. […]

Read more...

કભી કભી | Comments Off on મારા બાળકને પિતા મળે માટે હું પરણવા માંગું છું

મારા બાળકને પિતા મળે માટે હું પરણવા માંગું છું

મારા બાળકને પિતા મળે માટે હું પરણવા માંગું છું

વિલાસિની ટી. શ્રોફ. ‘તે ૩૧ વર્ષની છે. અંગ્રેજી સાહિત્ય સાથે ગ્રેજ્યુએટ થયેલી છે. તે પછી તેણે દિલ્હીની એક શૈક્ષણિક સંસ્થા દ્વારા એમબીએ કરેલું છે. તે સ્વિમર છે. ઊંચો પગાર ધરાવે છે. – આ તેની લગ્નવિષયક જાહેરખબર છે. ઇચ્છા છે ? વિલાસિની  સાથે લગ્ન કરવું છે? ઓ.કે. તમને જો વિલાસિનીમાં રસ પડયો હોય તો તે પણ […]

Read more...

કભી કભી | Comments Off on એક સ્ત્રી સ્મશાનમાં મૃતદેહની અંતિમવિધિ કેમ ના કરાવી શકે?

એક સ્ત્રી સ્મશાનમાં મૃતદેહની અંતિમવિધિ કેમ ના કરાવી શકે?

એક સ્ત્રી સ્મશાનમાં મૃતદેહની અંતિમવિધિ કેમ ના કરાવી શકે?

ઉત્તરપ્રદેશના ગંગા ઘાટ પર  ૭૦ વર્ષ સુધી સ્મશાનમાં  મૃતદેહોની અંતિમવિધિ કરાવનાર ગુલાબબાઈના જીવનની આ અસાધારણ કથા છે. તેમનું આખું નામ ગુલાબબાઈ અમૃતલાલ ત્રિપાઠી. ૧૯૧૪ કે ૧૯૧૫માં જન્મેલા ગુલાબબાઈની આ સંવેદનશીલ કથા છે. એટલા જૂના સમયગાળામાં અલ્હાબાદ જેવા (પ્રયાગ) ધાર્મિક પરંપરાવાળા શહેરમાં મૃતદેહોના અંતિમસંસ્કાર માટેની વિધિની શરૂઆત કરીને ‘સ્ત્રીએ સ્મશાનમાં અંતિમવિધિ કેમ ના કરવી?’ એવો પ્રશ્ન […]

Read more...

રેડ રોઝ | Comments Off on લંડનમાં છુપાવવામાં આવ્યો છે ભારતનો કીમતી ખજાનો

લંડનમાં છુપાવવામાં આવ્યો છે ભારતનો કીમતી ખજાનો

લંડનમાં છુપાવવામાં આવ્યો છે ભારતનો કીમતી ખજાનો

ઈ.સ. ૧૯૮૭ના ગ્રીષ્મમાં બ્રિટિશ ટેલિવિઝન પર એક વિશેષ કાર્યક્રમ પ્રર્દિશત થઈ રહ્યો હતો. તેનું ટાઈટલ હતું.: ‘હિડન ટ્રેજર્સ ઓફ ધી વી એન્ડ એ.’ એમાં ભાગ લઈ રહેલા ઈન્ડિયન આર્ટ એસોસિયેશનના પ્રમુખે લંડનના વિક્ટોરિયા મ્યુઝિયમના પૂર્વ નિર્દેશક અને મ્યુઝિયમના ભારતીય સર રોય સ્ટ્રોંગ અને સંગ્રહના સંરક્ષક રોબર્ટ સ્કેલ્ટન પર પ્રશ્નોની ઝડી વરસાવતાં સીધો આરોપ મૂક્યો કે […]

Read more...