Close
કભી કભી | Comments Off on સિમલાની બરફવર્ષામાં રાત્રે પ્રગટેલું મમતાનું એક ઝરણું

સિમલાની બરફવર્ષામાં રાત્રે પ્રગટેલું મમતાનું એક ઝરણું

સિમલાની બરફવર્ષામાં રાત્રે પ્રગટેલું મમતાનું એક ઝરણું

એનું નામ કાલિન્દી છે. કાલિન્દી દિલ્હી-નોઈડામાં રહે છે. એના જીવનનાં  કેટલાંક વર્ષો પૂર્વેની  કહાણી યાદ કરતાં કહે છે : ‘મારા લગ્નને હજી દસ જ દિવસ થયા હતા. અમે બેઉ હનીમૂન મનાવવા સિમલા ગયાં હતાં. મારાં લગ્ન ડિસેમ્બરમાં થયેલા હોવાથી સિમલામાં બર્ફીલી ચાદર છવાઈ ગઈ હતી.  મોસમ મસ્ત મસ્ત હતી. મેં મારી જિંદગીમાં પહેલી જ વાર […]

Read more...

ચીની કમ | Comments Off on અવિસ્મણીય : ‘એક વૈશાખી કોયલ’ ને બીજાં ‘બા

અવિસ્મણીય : ‘એક વૈશાખી કોયલ’ ને બીજાં ‘બા

અવિસ્મણીય : ‘એક વૈશાખી કોયલ’ ને બીજાં ‘બા

કેટલાક વર્ષો પહેલાં અમદાવાદના ઠાકોરભાઈ હોલમાં એક કાર્યક્રમ હતો. રંગમંચના અભિનેત્રી સરિતા જોશી મુખ્ય અતિથિ હતા. કાર્યક્રમમાં સંચાલિકાએ કહ્યું કે, હવે સરિતા જોશી સંબોધન કરશે ! સ્ટેજ પર બેઠેલાં સરિતા જોશી ઊભાં થયા અને લાકડાંના પોડિયમ પરથી ઔમાઇક્રોફોન હાથમાં લઈ પોડિયમની બાજુમાં ગયા. શ્રોતાઓની સામે ઊભા રહીને બોલ્યાં : ‘મને આખાને આખા દેખાવાનો શોખ છે […]

Read more...

રેડ રોઝ | Comments Off on ગુજરાતનો અવિસ્મરણીય સિતારો : પ્રવીણ જોશી

ગુજરાતનો અવિસ્મરણીય સિતારો : પ્રવીણ જોશી

ગુજરાતનો અવિસ્મરણીય સિતારો : પ્રવીણ જોશી

નાટકો અને રામલીલા આ દેશની સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો રહ્યો છે. પછી તે દિલ્હીમાં ભજવાતી રામલીલા હોય કે ઠેર ઠેર ભજવાતાં નાટકો હોય. ભારતીય સંસ્કૃતિમાં નાટકો માટે એક નાટયશાસ્ત્ર પણ છે. મહાકવિ કાલિદાસે રચેલું ‘શાકુન્તલમ્’ એક નાટક સ્વરૂપે જ છે. પરંતુ આજે વાત કરવી છે ગુજરાતના તખતાના એક જમાનાના શ્રેષ્ઠ અદાકાર અને દિગ્દર્શકની. એમનું નામ છે […]

Read more...

કભી કભી | Comments Off on મુંબઈની શેઠાણીઓને ‘સુંદરી’ જ્યારે સાડી પહેરતાં શીખવતા

મુંબઈની શેઠાણીઓને ‘સુંદરી’ જ્યારે સાડી પહેરતાં શીખવતા

મુંબઈની શેઠાણીઓને ‘સુંદરી’ જ્યારે સાડી પહેરતાં શીખવતા

સિનેમાના આગમને જેમ નાટકની કેડ તોડી નાખી હતી તેમ વીડિયોના પ્રવેશથી છબીઘરોની અવદશા થઈ. બાકી નાટકોની એક આગવી દુનિયા હતી. આગવા રંગ હતા. આગવા રૂપ હતા, ગામડાની કોઈ લાઠીમાં નાટક કંપનીઓ ડેરા નાખે. ચોરસ ખાડો ખોદાય ને એમાં ખુરશીઓ ગોઠવાય. એમાંથી નીકળેલી માટીનો ટેકરો જનતા કલાસ માટે બનાવાય. એક પછી એક ઘંટ પડે અને ત્રીજા […]

Read more...

રેડ રોઝ | Comments Off on હવે આવી રહ્યો છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો જમાનો

હવે આવી રહ્યો છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો જમાનો

હવે આવી રહ્યો છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો જમાનો

બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે આજથી ૪૦ વર્ષ પૂર્વે અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના એક વૈજ્ઞાનિક પ્રો.હિમાંશુ મઝુમવારે પ્રથમ રોબોટ બનાવ્યો હતો પરંતુ તે સમયમાં રોબોટ્સને પ્રોત્સાહન ન આપવાની સરકારની નીતિના કારણે એ સંશોધન આગળ વધ્યું નહોતું! બુદ્ધિ, મન અને આત્મા એ વિષય પર શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વિસ્તૃત ચર્ચા થઈ છે. બુદ્ધિના કારણે […]

Read more...

રેડ રોઝ | Comments Off on પાકિસ્તાન માટે બલુચિસ્તાન એક સક્રિય જ્વાળામુખી છે

પાકિસ્તાન માટે બલુચિસ્તાન એક સક્રિય જ્વાળામુખી છે

પાકિસ્તાન માટે બલુચિસ્તાન એક સક્રિય જ્વાળામુખી છે

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ઘરઆંગણે જ તેમની સામે ઊભા થયેલા વિરોધ વંટોળથી ઘેરાઈ ગયા છે. પાકિસ્તાન આર્થિક રીતે નાદાર થઈ ગયું છે. એક તબક્કે તો તેની પાસે વિમાનોમાં પેટ્રોલ ભરાવવાનાં નાણાં પણ નહોતાં. બેરોજગારી આસમાને પહોંચી છે. પાકિસ્તાનમાં એક તરફ કહેવાતી ચૂંટાયેલી સરકાર છે. બીજી તરફ લશ્કર છે અને તેની ત્રીજી પાંખ રૂઢિચુસ્ત આતંકવાદીઓની છે. […]

Read more...

કભી કભી | Comments Off on દર્શના, કાંકરિયા પર ખીચું વેચતાં તને શરમ ના આવી ?

દર્શના, કાંકરિયા પર ખીચું વેચતાં તને શરમ ના આવી ?

દર્શના, કાંકરિયા પર ખીચું વેચતાં તને શરમ ના આવી ?

એનું નામ દર્શના પટેલ. પિતા શિક્ષણખાતામાં અધિકારી હતા. પિતા ઇચ્છતા હતા કે તેમના ત્રણ સંતાનોમાંથી એક તો શિક્ષક બને. મોટો ભાઈ રોહિત અને નાના ભાઈ અંકિત. એક દિવસ દર્શના બોલી : ‘પપ્પા મને સાઇકલ લઈ આપો.’ દર્શના પિતાની લાડકી દીકરી. પિતાએ સાઇકલ  લઈ આપી. એ વખતે તે છઠ્ઠા ધોરણમાં હતી. એકવાર સ્કૂલમાંથી પાછા આવતી વખતે […]

Read more...

રેડ રોઝ | Comments Off on ભારતે સુરક્ષિત રહેવું હોય તો ગિલગિટ પાછું મેળવવું રહ્યું

ભારતે સુરક્ષિત રહેવું હોય તો ગિલગિટ પાછું મેળવવું રહ્યું

ભારતે સુરક્ષિત રહેવું હોય તો ગિલગિટ પાછું મેળવવું રહ્યું

ભારતના સખત વિરોધ છતાં પાકિસ્તાને ગિલગિટ અને બાલ્ટીસ્તાનમાં ચૂંટણીઓ કરાવી. ૧૯૪૭માં પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીરનો ભાગ ગણાતા ગિલગિટ અને બાલ્ટીસ્તાનને પાકિસ્તાને પચાવી પાડયું હતું. ગિલગિટ અને બાલ્ટીસ્તાનના લોકોને પાકિસ્તાન સામે જ સખત વિરોધ છે. ચૂંટણીઓનો વિરોધ થવાની આશંકાએ પાકિસ્તાને ૧૬,૦૦૦ સુરક્ષાકર્મીઓને તહેનાત કરાવી આ ચૂંટણીઓ યોજી હતી. કેટલાક સમય પહેલાં ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી […]

Read more...

કભી કભી | Comments Off on ‘ધારા, તું મારી નહીં તો હવે કોઈની પણ નહીં

‘ધારા, તું મારી નહીં તો હવે કોઈની પણ નહીં

‘ધારા, તું મારી નહીં તો હવે કોઈની પણ નહીં

વંશ વાનખેડે એક હોનહાર યુવાન છે. મુંબઈમાં વિરાર ખાતે રહે છે. તે મુંબઈની એક એન્જિનિયરિંગ કોલેજનો વિદ્યાર્થી છે. એની જ કોલેજમાં ધારા નામની એક છોકરી પણ ભણતી હતી. ધારા અત્યંત સ્વરૂપવાન અને ચંચળ હતી. એક દિવસ કેન્ટીનમાં વંશ અને ધારાનો પરિચય થયો. વંશ પણ દેખાવડો યુવાન હોઈ ધારાને તેના માટે આકર્ષણ થયું. એક દિવસ ધારાએ […]

Read more...

રેડ રોઝ | Comments Off on મારું પેટ મૃત પ્રાણીઓનું કબ્રસ્તાન નથી

મારું પેટ મૃત પ્રાણીઓનું કબ્રસ્તાન નથી

મારું પેટ મૃત પ્રાણીઓનું કબ્રસ્તાન નથી

વિશ્વભરમાં લોકો ‘વેલેન્ટાઈન્સ ડે’ મનાવે છે, ‘ફાધર્સ ડે’ મનાવે છે, ‘મધર્સ ડે’ મનાવે છે. ‘ફ્રેન્ડશિપ ડે’ મનાવે છે પરંતુ બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે તા.૨૫મી નવેમ્બરને હવે ઈન્ટરનેશનલ ‘મીટલેસ ડે એન્ડ એનિમલ રાઈટ્સ ડે’ તરીકે મનાવવાનો આરંભ સાધુ વાસવાણી મિશન દ્વારા શરૂ કરાયો છે. આ દિવસે અમદાવાદ જેવા શહેરમાં સરદાર નગરમાં આવેલી […]

Read more...