Close
Uncategorized | Comments Off on ‘બળદનાં પૂંછડાં આમળનાર વાઇસ ચાન્સેલર બની ગયા છે’

‘બળદનાં પૂંછડાં આમળનાર વાઇસ ચાન્સેલર બની ગયા છે’

‘બળદનાં પૂંછડાં આમળનાર વાઇસ ચાન્સેલર બની ગયા છે’

ગુજરાતના પૂર્વ મંત્રી અને ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ વાઇસ ચાન્સેલર ઠાકોરભાઇ દેસાઇ જે ગૂજરાત વિદ્યાપીઠમાં ભણ્યા હતા તે જ વિદ્યાપીઠના તેઓ કુલનાયક અર્થાત વાઇસ ચાન્સેલર થયા હતા. ડો. રાજેન્દ્ર પ્રસાદના અવસાન બાદ મોરારજી દેસાઇ ગૂજરાત વિદ્યાપીઠના ચાન્સેલર બન્યા હતા. કોઇએ તેમને પૂછયું કે, “ગૂજરાત વિદ્યાપીઠમાંથી તમે શું શીખ્યા?” તો ઠાકોરભાઇ દેસાઇને જવાબ આપ્યો હતો : “ગાંધીજી, […]

Read more...

ચીની કમ | Comments Off on રાજસભામાં જઇને મારે ત્યાં શું મંજીરા વગાડવાના છે?

રાજસભામાં જઇને મારે ત્યાં શું મંજીરા વગાડવાના છે?

રાજસભામાં જઇને મારે ત્યાં શું મંજીરા વગાડવાના છે?

નવી પેઢી માટે ઠાકોરભાઇ દેસાઇ અજાણ્યું નામ હશે. સ્વાભાવિક છે. હા આજની પેઢી અમદાવાદમાં લો-ગાર્ડન પાસે આવેલા ઠાકોરભાઇ દેસાઇ હોલને સારી રીતે જાણે છે. એ હોલ એમના નામનો જ છે. બસ એ જ ઠાકોરભાઇ દેસાઇની આ વાત છે. મોરારજી દેસાઇના જમાનાના તેઓ નેતા હતા. ૧૯૦૩ની સાલમાં જન્મેલા ઠાકોરભાઇ સ્વાતંત્ર્યસેનાની હતા અને અનેકવાર જેલમાં જઇ આવ્યા […]

Read more...

અભિજ્ઞાાનશાકુન્તલમ્ | Comments Off on એક ઋષિના આશીર્વાદથી એ મત્સ્યગંધા સુગંધા બની ગઇ

એક ઋષિના આશીર્વાદથી એ મત્સ્યગંધા સુગંધા બની ગઇ

એક ઋષિના આશીર્વાદથી એ મત્સ્યગંધા સુગંધા બની ગઇ

અયોધ્યામાં હસ્તસેન નામનો રાજા રાજ કરતો હતો. તેને તેર રાણીઓ હતી પણ સંતાનસુખ પ્રાપ્ત થયું નહોતું. રાજા વૃદ્ધ થયો અને પરિવારમાં પ્રજા ન હોવાથી વૈરાગ્ય થતાં પાળેલા પોપટ સાથે ઘોડા પર બેસી તપ કરવા વનમાં ચાલ્યો ગયો. તે એક વડલા નીચે આસન ધારણ કરીને બેઠો અને પ્રભુનુું નામ લેવા માંડયો. એ વૃક્ષ ઉપર ઘુવડ પક્ષીનો […]

Read more...

અભિજ્ઞાાનશાકુન્તલમ્ | Comments Off on કુમારસંભવમ્

કુમારસંભવમ્

કુમારસંભવમ્

એ જેવા હોય તેવા, પણ મારુંમન તો તેમના પર જ ઠર્યું છે ‘કુમારસંભવમ્’ એ મહાકવિ કાલિદાસની પ્રથમ કૃતિ હતી. એમાં રાક્ષસને હણનાર કુમાર એટલે કે ર્કાતિકેયના જન્મની રસપ્રદ કથા છે. તારકાસુર નામનો રાક્ષસ દેવોને પીડા આપતો હતો. તારકાસુરની પરેશાનીથી બચવા દેવો બ્રહ્યા પાસે ગયા. બ્રહ્યાએ જ તારકાસુરને વરદાન આપી શક્તિશાળી બનાવ્યો હતો. નિરૂપાય બ્રહ્યાએ કહ્યું, “શંકરના તેજથી […]

Read more...

રેડ રોઝ | Comments Off on LOST & NEVER FOUND

LOST & NEVER FOUND

LOST & NEVER FOUND

રાતના ૧.૧૯ વાગ્યા હતા. મલેશિયાના પાટનગર કુઆલાલુમ્પુર એરપોર્ટથી બૈજિંગ જવા ઉપડેલા વિમાન સ્ઁ ૩૭૦ના કો-પાઇલટ ફારિક અબ્દુલ હમીદે કોકપીટમાંથી કહ્યું: “ગૂડનાઈટ મલેશિયન થ્રી સેવન ઝીરો” અને રડાર ટ્રાન્સપોન્ડર સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યું.બસ, એ જ ક્ષણથી ૨૩૯ ઉતારુઓને કુઆલાલુમ્પુરથી બૈજિંગ લઈ જતું મલેશિયન એરલાઈન્સનું વિમાન ગુમ છે. તેને શોધવા ૧૪ રાષ્ટ્રો, ૪૩ નૌકાજહાજો અને ૫૮ એર ક્રાફ્ટસની […]

Read more...

કભી કભી | Comments Off on ખંજન ધરાવતી બે સુંદરીઓ વચ્ચે ખૂબસૂરત ચૂંટણીજંગ

ખંજન ધરાવતી બે સુંદરીઓ વચ્ચે ખૂબસૂરત ચૂંટણીજંગ

ખંજન ધરાવતી બે સુંદરીઓ વચ્ચે ખૂબસૂરત ચૂંટણીજંગ

કભી કભી – દેવેન્દ્ર પટેલ એક છે કિરણ ખેર. બીજી છે ગુલ પનાગ. બંને અભિનેત્રીઓ છે. બંને ચંડીગઢની છે. બંનેના ગાલ પર ખંજન પડે છે. ગાલ પર ડિમ્પલવાળી બંને મહિલાઓ વચ્ચે ચંડીગઢમાં ચૂંટણી યુદ્ધ ફાટી નીકળ્યું છે. કિરણ ખેર ‘દેવદાસ’ ફિલ્મમાં પારોની માના રોલથી વધુ જાણીતી છે. અનેક ટેલિવિઝન શોમાં ‘હોસ્ટ’ તરીકેની સેવાઓ આપી ચૂકી છે. કિરણ ખેર આક્રમક […]

Read more...

કભી કભી | Comments Off on અનંત, ક્યાં છો ? તમારી શ્રદ્ધા તમને શોધી રહી છે !

અનંત, ક્યાં છો ? તમારી શ્રદ્ધા તમને શોધી રહી છે !

અનંત, ક્યાં છો ? તમારી શ્રદ્ધા તમને શોધી રહી છે !

કભી કભી – દેવેન્દ્ર પટેલ એક રાત્રે મેં નિખાલસતાથી મારા બચપણની વાત પતિને કહી દીધી “સર ! તમે લખ્યું હતું કે, સાયરાબાનુને ૧૨ વર્ષની ઉંમરે જ દિલીપકુમાર માટે પ્રેમ થયો હતો. સાયરાબાનુએ એમ પણ કહ્યું કે, “બસ, હવે અમે એકબીજા માટે જીવીએ છીએ.” મારું જીવન પણ થોડુંક એવું અને થોડુંક જુદું પણ છે. હું પણ ૧૪ વર્ષની […]

Read more...

ચીની કમ | Comments Off on ૧૯૫૨માં માત્ર રૂ.૨૦૦૦માં લોકસભાની ચૂંટણી લડાતી હતી

૧૯૫૨માં માત્ર રૂ.૨૦૦૦માં લોકસભાની ચૂંટણી લડાતી હતી

૧૯૫૨માં માત્ર રૂ.૨૦૦૦માં લોકસભાની ચૂંટણી લડાતી હતી

દરેક ઉમેદવારના નામની અલગ મતપેટી અને ગુલાબી રંગનાં મતપત્રો અપાતાં હતાં ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી ૭૦ એમ.એમ.માં આવી રહેલી ૩ડી- ‘શોલે’ જેવી ગ્રાન્ડ સ્પેક્ટેક્યુલર ફિલ્મ જેવી બની રહી છે. તેમાં એક્શન છે, ઇમોશન્સ છે, ડ્રામા છે અને એલિમેન્ટ ઓફ સરપ્રાઈઝ પણ છે. અલબત્ત, આ ફિલ્મમાં જય અને વીરુ કોણ, ગબ્બરસિંહ કોણ,બસંતી કોણ, ઠાકુર કોણ, અને સાંબા કોણ એ નક્કી કરવું મુશ્કેલ […]

Read more...

કભી કભી | Comments Off on ‘અમારી દીકરી અમારી આશા ને તાકાત હતી’

‘અમારી દીકરી અમારી આશા ને તાકાત હતી’

‘અમારી દીકરી અમારી આશા ને તાકાત હતી’

કભી કભી – દેવેન્દ્ર પટેલ નિર્ભયા પહેલાં દિલ્હીમાં જ કોમલ સાથે ઘટેલી ઘટનાની સમાજે અને મીડિયાએ ઉપેક્ષા કરી નવી દિલ્હીમાં જંતરમંતર ખાતે કેટલાંક માણસો એકઠાં થયાં હતા. તેમના હાથમાં સૂત્રો લખેલા પ્લેકાર્ડસ હતા. કેટલાક માતા-પિતા તેમની દીકરીઓ સાથે થયેલા અત્યાચારો માટે ન્યાય માગી રહ્યા હતા. તેમાં એક બળાત્કારનો ભોગ બનેલી એક અણજાણ પીડિતાના પિતા પણ હતા. […]

Read more...

કભી કભી | Comments Off on ફાતિમાનાં વસ્ત્રો અસ્તવ્યસ્ત હતાં, પણ પતિ મૌન રહ્યો !

ફાતિમાનાં વસ્ત્રો અસ્તવ્યસ્ત હતાં, પણ પતિ મૌન રહ્યો !

ફાતિમાનાં વસ્ત્રો અસ્તવ્યસ્ત હતાં, પણ પતિ મૌન રહ્યો !

કભી કભી – દેવેન્દ્ર પટેલ નબી મોહંમદ મૂળ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના ગજરૌલા ગામનો રહેવાસી હતો. તેની શાદી નૂર ફાતિમા સાથે થઈ હતી. કામની તલાશમાં તે દિલ્હીના નોઈડા વિસ્તારમાં આવ્યો હતો. અહીં તેનો ઈરફાન નામનો મિત્ર રહેતો હતો. ઈરફાન મકાનો રંગવાના કોન્ટ્રાક્ટ લેતો હતો. નબી મોહમ્મદને ઈરફાને કલર કામ કરવા માટે રાખી લીધો. નબી મોહમ્મદ એકરૃમ ભાડે લઈ […]

Read more...