Close
કભી કભી | Comments Off on મને અત્યંત ગર્વ છે, હું હિન્દુસ્તાનમાં જન્મ્યો છું

મને અત્યંત ગર્વ છે, હું હિન્દુસ્તાનમાં જન્મ્યો છું

મને અત્યંત ગર્વ છે, હું હિન્દુસ્તાનમાં જન્મ્યો છું

કભી કભી – દેવેન્દ્ર પટેલ હિમાલયની ર્બિફલી પહાડી પર ખેલાયેલા જંગની કથા ‘એલઓસી કારગિલ‘ અને ‘લક્ષ્ય‘ ફિલ્મની કથાનો અસલી હીરો યોગેન્દ્રસિંહ યાદવ ભારતવર્ષના લોકો ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી. દેશના નેતાઓ ભવ્ય બંગલા,લાલબત્તીવાળી મોટરકાર,કમાન્ડોઝની સુરક્ષા અને પોલીસની સલામોના વૈભવમાં ડૂબેલા છે ત્યારે અહીં એક એવા જવાનની કહાણી પ્રસ્તુત છે, જેણે માઈનસ ૨૦ ડિગ્રીમાં ગરકાવ ર્બિફલી પહાડીઓની વચ્ચે દુશ્મન સૈન્ય અને પોતાની જિંદગી […]

Read more...

કભી કભી | Comments Off on ઈશ્વરે જેટલા શ્વાસ આપ્યા છે તે ભરપૂર જીવી લેવા માગું છું

ઈશ્વરે જેટલા શ્વાસ આપ્યા છે તે ભરપૂર જીવી લેવા માગું છું

ઈશ્વરે જેટલા શ્વાસ આપ્યા છે તે ભરપૂર જીવી લેવા માગું છું

કભી કભી – દેવેન્દ્ર પટેલ પલ્મોનરી ફાઇબ્રોસિસ નામની ગંભીર બીમારીથી પીડાતી આયશા ચૌધરીની કથા ‘હું મારી બીમારી માટે ઇશ્વરને જવાબદાર માનતી નથી. ભગવાનનો હું આભાર માનું છું કે, તેમણે મને એક સુંદર પરિવાર આપ્યો છે, જે મારી દેખરેખ ખૂબ સારી રીતે રાખે છે. મને ખબર નથી કે હું કેટલું જીવી શકીશ, પરંતુ મારી પાસે જેટલું પણ જીવન […]

Read more...

કભી કભી | Comments Off on એ છાપરાની અંદર કન્યા ભડભડ બળી રહી હતી !

એ છાપરાની અંદર કન્યા ભડભડ બળી રહી હતી !

એ છાપરાની અંદર કન્યા ભડભડ બળી રહી હતી !

કભી કભી – દેવેન્દ્ર પટેલ ‘એ લોકોએ મારી દીકરીના બદલે મને જ સળગાવી દીધી હોત તો સારું હતું’ તા. ૧૬ ડિસેમ્બરના રોજ દિલ્હીમાં થયેલી સામૂહિક બળાત્કારની ઘટના બાદ તેના એક વર્ષ પછી પણ દિલ્હીમાં જ બળાત્કારની ઘટનાઓમાં ૬.૪ ટકાનો વધારો થયો છે. ઉત્તરનાં રાજ્યોમાં ૧૫ જેટલા ઘાતકી બળાત્કાર થયા છે, તેમાંથી પાંચ ઘટનાઓ નોર્થ ઈસ્ટની છે. ૧૬મી ડિસેમ્બરના […]

Read more...

કભી કભી | Comments Off on ‘હવે અમે એકબીજા માટે જ જિંદગી જીવીએ છીએ’

‘હવે અમે એકબીજા માટે જ જિંદગી જીવીએ છીએ’

‘હવે અમે એકબીજા માટે જ જિંદગી જીવીએ છીએ’

કભી કભી- દેવેન્દ્ર પટેલ Ÿ         બ્યૂટીક્વીન સાયરાબાનુ તેમના પતિ વિશે કહે છે : “ઐસે હૈ મેરે સાહબ !” તા. ૧૧મી ડિસેમ્બર એક્ટર દિલીપકુમારનો જન્મદિવસ છે. આ દિવસે તેઓ ૯૦ વર્ષના થશે. સાયરાબાનુ ૬૮ વર્ષનાં છે. પાછલું વર્ષ દિલીપ સાહેબ માટે અનેક મિત્રો ગુમાવવાના કારણે દુઃખભર્યું વર્ષ રહ્યું. એ કારણે દિલીપ સાહેબનો આવી રહેલો જન્મ દિવસ […]

Read more...

કભી કભી | Comments Off on એવી સ્ત્રી સાથે લગ્ન કરજો જે દુર્ભાગ્યથી વિધવા હોય

એવી સ્ત્રી સાથે લગ્ન કરજો જે દુર્ભાગ્યથી વિધવા હોય

એવી સ્ત્રી સાથે લગ્ન કરજો જે દુર્ભાગ્યથી વિધવા હોય

કભી કભી – દેવેન્દ્ર પટેલ અગર મને કાંઈ થઈ જાય તો- મરણ પથારી પર સુતેલી પરમિન્દરે પતિ પાસેથી એક વચન લઈ લીધું ‘ગયા.’ ભારતના ભાગલા પડયા તે પહેલાં તે ભારતનું જ એક ગામ હતું. ચિનાબ નદીના તટવર્તી ગામો પૈકીનું એક ગામ ”ગયા” ત્યારે જ સુર્ખિયોમાં આવ્યું જ્યારે ડો. મનમોહનસિંહ ભારતના વડા પ્રધાન બન્યા. ડો. મનમોહન […]

Read more...

કભી કભી | Comments Off on સમુદ્રમાંથી પ્રગટેલાં લક્ષ્મી જ્યારે ભગવાન વિષ્ણુને વર્યાં

સમુદ્રમાંથી પ્રગટેલાં લક્ષ્મી જ્યારે ભગવાન વિષ્ણુને વર્યાં

સમુદ્રમાંથી પ્રગટેલાં લક્ષ્મી જ્યારે ભગવાન વિષ્ણુને વર્યાં

કભી કભી – દેવેન્દ્ર પટેલ Ÿ         સમુદ્રમંથનમાંથી નીકળેલું સાચું અમૃત કયું ? એક વાર ઈન્દ્ર રાજાને રસ્તામાં દુર્વાસા ઋષિ મળી ગયા. પોતાના ગળામાં ફૂલોની જે માળા હતી તે ઉતારીને ઋષિએ ઈન્દ્રદેવને આપી, પણ ઈન્દ્રએ તે પ્રેમની કદર કરી નહીં. તેમણે ફુલોની માળા હાથીના મસ્તક પર ફેંકી દીધી. હાથી તે માળા સૂંઢથી ઉતારીને પગ નીચે કચડવા […]

Read more...

કભી કભી | Comments Off on રૂપનો ખજાનો છે તો તારે પૈસા ખોજવાની શું જરૂર?

રૂપનો ખજાનો છે તો તારે પૈસા ખોજવાની શું જરૂર?

રૂપનો ખજાનો છે તો તારે પૈસા ખોજવાની શું જરૂર?

કભી કભી – દેવેન્દ્ર પટેલ મનજીતની દુકાને એક દિવસ મીનુ અરોડા નામની યુવાન વિધવા આવી હરિયાણાના સિરસા જિલ્લાનું નટાર ગામ. આ ગામના વતની સતપાલસિંહ અને મનજીતસિંહ- એ ભાઇઓએ સિરસાના જનતા ભવન રોડ પર પેસ્ટિસાઇડસની એક દુકાન ખોલી હતી. સતપાલસિંહ વેપાર કરતો અને મનજીતસિંહ જમીનો તથા મકાનોની લે-વેચના દલાલ તરીકે કામ કરતો હતો. બંને ભાઇ પરણેલા હતા. […]

Read more...

કભી કભી | Comments Off on તું સારો મિત્ર બની શકે છે પણ સારો જીવનસાથી નહીં

તું સારો મિત્ર બની શકે છે પણ સારો જીવનસાથી નહીં

તું સારો મિત્ર બની શકે છે પણ સારો જીવનસાથી નહીં

કભી કભી – દેવેન્દ્ર પટેલ Ÿ  ઐશ્વર્યા અને ભરત બે સારાં મિત્રો હતાં પણ બેઉના વિચારોમાં ઘણો ફરક હતો ૨૪વર્ષની વયનો ભરત એ મનોહર જોશી પરિવારનો સહુથી મોટો પુત્ર હતો. તે જયપુરમાં રહેતો હતો. ભરતની એક બહેનનું નામ ડોલી. ડોલીની એક સહેલીનું નામ ઐશ્વર્યા. ઐશ્વર્યા અવાર નવાર ડોલીને મળવા આવતી હતી. એ કારણે ઐશ્વર્યાનો ડોલીના ભાઈ ભરત […]

Read more...

કભી કભી | Comments Off on આજે જ લગ્ન કરી લઈએ કે સંગસંગ આત્મહત્યા કરીએ

આજે જ લગ્ન કરી લઈએ કે સંગસંગ આત્મહત્યા કરીએ

આજે જ લગ્ન કરી લઈએ કે સંગસંગ આત્મહત્યા કરીએ

કભી કભી – દેવેન્દ્ર પટેલ નીલમ માત્ર ૧૮ વર્ષની કિશોરી હોવા છતાં એની ઉંમર કરતાં વધુ પુખ્ત લાગતી હતી વિમલકુમાર શર્મા એક નાનકડા ગામની બેંકના મેનેજર છે. એક દિવસ બપોરના સમયે તેઓ કામકાજમાં વ્યસ્ત હતા ત્યાં જ એક અમિત નામનો છોકરો આવ્યો અને કહ્યું: ”અંકલ, તમારી દીકરી નીલમ સિરિયસ છે. જલ્દી હોસ્પિટલ પહોંચો.” વિમલકુમાર શર્મા બધું […]

Read more...

કભી કભી | Comments Off on એક મધરાતે શકુન્તલાના ઓરડાનું બારણું ખટખટયું

એક મધરાતે શકુન્તલાના ઓરડાનું બારણું ખટખટયું

એક મધરાતે શકુન્તલાના ઓરડાનું બારણું ખટખટયું

એસ્ત્રીનું નામ શકુન્તલા. હજુ તો તેની વય ૨૮ વર્ષની જ હતી. તે પરણેલી હોવા છતાં ગોરખપુર જિલ્લાના શાહપુર ગામમાં એક રૂમ ભાડે લઈને રહેતી હતી. તે બે સંતાનોની માતા હતી. તેનો પતિ મુન્નાલાલ મુંબઈમાં રહેતો હતો. મુન્નાલાલ પણ ગોરખપુર જિલ્લાનો વતની હતો. પરંતુ ટૂંકી જમીનના કારણે પેટિયું રળવા મુંબઈ ગયો હતો. તેનું લગ્ન નજીકના જ એક […]

Read more...