Close
રેડ રોઝ | Comments Off on સાચું હિન્દુસ્તાન ૭ લાખ ગામડાંઓમાં વસે છે

સાચું હિન્દુસ્તાન ૭ લાખ ગામડાંઓમાં વસે છે

સાચું હિન્દુસ્તાન ૭ લાખ ગામડાંઓમાં વસે છે

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ “હુંમાનું છું અને મેં અસંખ્ય વાર કહ્યું છે કે, હિન્દુસ્તાન એનાં ગણ્યાંગાઠયાં શહેરોનાં નહીં પરંતુ સાત લાખ ગામડાંઓમાં વસે છે. આપણે કદી પૂછતાં પણ નથી કે ગામડાંઓમાં વસતાં ગરીબ લોકોને પૂરતાં અન્નવસ્ત્ર મળે છે કે નહીં. એમનું તડકો અને વરસાદથી રક્ષણ કરવા માથે છાપરું છે કે નહીં. મેં જોયું છે કેે શહેરના […]

Read more...

ચીની કમ | Comments Off on બંદૂકની ગોળીઓ પર કોઈ નામ-સરનામાં હોતાં નથી

બંદૂકની ગોળીઓ પર કોઈ નામ-સરનામાં હોતાં નથી

બંદૂકની ગોળીઓ પર કોઈ નામ-સરનામાં હોતાં નથી

રહી રહીને રાજકારણીઓએ તા. ૮મી ઓગસ્ટને યાદ કરી. કોઈકને વળી ઈન્દુચાચા યાદ આવ્યા તો કોઈને વીર કિનારીવાલા યાદ આવ્યા. આઝાદી માટે કે મહાગુજરાતની ચળવળ માટે શહીદ થનારા લોકોને નવી પેઢી યાદ કરતી નથી. જવાહરલાલ નહેરુ જયારે વડા પ્રધાન હતા ત્યારે મોરારજી દેસાઈ દિલ્હીમાં રહીને પણ ગુજરાતના ‘સર્વેસર્વા’ ગણાતા હતા. મોરારજીભાઈની ઇચ્છા વિના ગુજરાત કોંગ્રેસમાં પાંદડું યે હલી […]

Read more...

કભી કભી | Comments Off on સરહદ પારની એ સંવેદના ફ્રોમ પાકિસ્તાન વિથ લવ

સરહદ પારની એ સંવેદના ફ્રોમ પાકિસ્તાન વિથ લવ

સરહદ પારની એ સંવેદના ફ્રોમ પાકિસ્તાન વિથ લવ

ભારતીય ચેનલો દ્વારા પ્રસારિત ‘સાસુ-વહુ’ના ઝઘડા અને કાવતરાંઓની સિરિયલો જોઈને કંટાળ્યા હોવ તો હવે એક નવી જ તાજી હવા પાકિસ્તાન તરફથી આવી છે. એ હવામાં તાજગી છે,નાવિન્ય છે, લાગણીઓ છે, દુઃખ અને દર્દ પણ છે. હા, તેમાં ભારત પ્રત્યે કોઈ નફરતની લાગણી નથી. આ નવી તાજગી છેઃ ‘જિંદગી’ચેનલ પર રજૂ થતી પાકિસ્તાનના કથાકારો દ્વારા લખાયેલી,પાકિસ્તાનના કલાકારો દ્વારા ભજવાયેલી, પાકિસ્તાનની ભૂમિ […]

Read more...

કભી કભી | Comments Off on લેડી ડોન હસીનાના મૃત્યુ પછી દાઉદનો ધંધો કોણ સંભાળશે?

લેડી ડોન હસીનાના મૃત્યુ પછી દાઉદનો ધંધો કોણ સંભાળશે?

લેડી ડોન હસીનાના મૃત્યુ પછી દાઉદનો ધંધો કોણ સંભાળશે?

હસીના પારકર. ‘ગોડમધર ઓફ નાગપાડા’ હસીના પારકરનું ૬ઠ્ઠી જુલાઈના રોજ મુંબઈમાં મૃત્યુ નીપજ્યું ત્યારે મુંબઈની પોલીસ સૌથી વધુ સતર્ક થઈ ગઈ.કારણ ? તે ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહીમની બહેન હતી. માત્ર ૫૧ વર્ષની વયે હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ પામનાર હસીના પારકર પાકિસ્તાન સ્થિત દાઉદ ઈબ્રાહીમના ભારતમાંના કાયદેસરના અને ગેરકાયદે બિઝનેસને મુંબઈમાં રહી હેન્ડલ કરતી હતી. આમ […]

Read more...

કભી કભી | Comments Off on દરિયાપારથી આવેલી એક સ્ત્રી ‘કુલી’ કેમ બની હતી?

દરિયાપારથી આવેલી એક સ્ત્રી ‘કુલી’ કેમ બની હતી?

દરિયાપારથી આવેલી એક સ્ત્રી ‘કુલી’ કેમ બની હતી?

‘કુલી વુમન’ની લેખિકા ગાઈત્રા બહાદુર કોલકાતાથી ગિયાના ગયેલી એક મજદૂર સ્ત્રીની પ્રપૌત્રી જ્યારે શ્રેષ્ઠ લેખિકા બની  ૧૮૮૮ના જમાનાની વાત છે. એ વખતે ભારતમાંથી અનેક સ્ત્રી-પુરુષોને વહાણમાં બેસાડી વેઠિયા મજૂર તરીકે વેસ્ટઇન્ડિઝ લઇ જવાતાં. દરિયો તોફાની હોય, આકાશમાં વાદળો હોય, વીજળી થતી હોય, જહાજ હાલક ડોલક થતું હોય. વહાણ તેના લક્ષ્યાંક પર પહોંચશે કે કેમ તે […]

Read more...

કભી કભી | Comments Off on હું ઇચ્છું છું કે મારા જીવનની છેલ્લી ભૂમિકા શિક્ષકની હોય

હું ઇચ્છું છું કે મારા જીવનની છેલ્લી ભૂમિકા શિક્ષકની હોય

હું ઇચ્છું છું કે મારા જીવનની છેલ્લી ભૂમિકા શિક્ષકની હોય

‘ઈસરો’ અર્થાત્ ભારતીય અંતરિક્ષ એજન્સીએ શ્રીહરિકોટાથી ‘પીએસએલવી સી-૨૩’ નામના રોકેટની મદદથી પાંચ વિદેશી ઉપગ્રહોને અવકાશમાં તરતા મૂકી એક નવો જ વિક્રમ હાંસલ કર્યો. રોકેટ વિજ્ઞાાનના પિતા તો ડો. વિક્રમ સારાભાઇ હતા અને માત્ર ૨૮ વર્ષની વયેજ છેક ૧૯૪૭માં તેમણે અમદાવાદમાં ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી હતી. ડો. હોમી જહાંગીર ભાભા ભારતના અણુવિજ્ઞાાન કાર્યક્રમોના પિતા હતા તો […]

Read more...

કભી કભી | Comments Off on રાતના અંધારામાં યુવાન વિધવા તેમની સામે એકલી ઊભી હતી

રાતના અંધારામાં યુવાન વિધવા તેમની સામે એકલી ઊભી હતી

રાતના અંધારામાં યુવાન વિધવા તેમની સામે એકલી ઊભી હતી

બાવન વર્ષની વયના પ્રદીપ ગુપ્તા સેકટર-૭, રોહિણી,દિલ્હી ખાતે રહેતા હતા. તેઓ પરિણીત હતા. પત્ની અને બે પુત્રો સાથે સુંદર જિંદગી બસર કરતા હતા. તેઓ માર્બલનો ધંધો કરતા હતા. ખાધે પીધે સુખી હતા. મતોલપુરી પથ્થર માર્કેટમાં માર્બલની દુકાન હતી. તેમની દુકાનમાં ઇન્દ્રજીત નામનો નોકર હતો તે તેની ૩૨ વર્ષની સુંદર પત્ની સાથે દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં રહેતોે હતો. આખો […]

Read more...

કભી કભી | Comments Off on “શું મારા શીલની કિંમત માત્ર દોઢ લાખ રૂપિયા?”

“શું મારા શીલની કિંમત માત્ર દોઢ લાખ રૂપિયા?”

“શું મારા શીલની કિંમત માત્ર દોઢ લાખ રૂપિયા?”

દિલ્હીથી પ્રગટ થતા અંગ્રેજી અખબાર “હિન્દુસ્તાન ટાઇમ્સ” એ ‘વેઇક અપ ઇન્ડિયા’ ના ટાઇટલ હેઠળ બળાત્કાર ગુજારતા હેવાનોની હેવાનિયત સામે લોકોને જાગૃત કરવા સુંદર ઝુંબેશ શરૂ કરી છે. આ અખબારમાં પ્રગટ થયેલી ૨૮ વર્ષની એક યુવતીની કથા એના જ શબ્દોમાં : “૨૦૦૬ના નવા વર્ષની આગલી સાંજ હતી. મારા લગ્ન થયે માત્ર આઠ જ મહિના થયા હતા. હું મારા પતિને […]

Read more...

ચીની કમ | Comments Off on બીડીના શોખીન નેતાએ જ્યારે બીડીની દુકાનનું ઉદ્ઘાટન કર્યું

બીડીના શોખીન નેતાએ જ્યારે બીડીની દુકાનનું ઉદ્ઘાટન કર્યું

બીડીના શોખીન નેતાએ જ્યારે બીડીની દુકાનનું ઉદ્ઘાટન કર્યું

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પીઢ નેતા ઠાકોરભાઇ દેસાઇ ગણદેવી વિધાનસભા મત વિસ્તારમાંથી ૧૯૬૨ની ચૂંટણી હાર્યા અને ૧૯૬૭માં તે જ મત વિસ્તારમાંથી ફરી ચૂંટણી લડયા. આ વખતે તેમની જીત થઇ. આગલી સરકારમાં મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના વિમાની અકસ્માત બાદ હિતેન્દ્રભાઇ દેસાઇ મુખ્યમંત્રી થયા હતા. તેઓ ૧૯૬૭માં પણ મુખ્યમંત્રીપદે ચાલુ રહે તે સ્વાભાવિક હતું. પરંતુ ઠાકોરભાઇ દેસાઇના કાર્યકરોએ કહી […]

Read more...

કભી કભી | Comments Off on એક ભાભીએ દિયર સાથે વેર લેવા યોજના ઘડી કાઢી

એક ભાભીએ દિયર સાથે વેર લેવા યોજના ઘડી કાઢી

એક ભાભીએ દિયર સાથે વેર લેવા યોજના ઘડી કાઢી

હરપ્રીત કૌરનું આજે લગ્ન હતું. ભાવિ પિયા સાથે ડોર બાંધવામાં હવે માત્ર ત્રણ જ કલાક બાકી હતા. હરપ્રીત મનમાં ઇન્દ્રધનુષી સ્વપ્નો નિહાળી રહી હતી. લુધિયાણાના સુપ્રસિદ્ધ ર્સ્ટિંલગ રિસોર્ટમાં લગ્નમંડપ સજાવવામાં આવ્યો હતો. મમ્મીએ કહ્યું : “બેટા! જલ્દી તૈયાર થઇ જા. બ્યુટીપાર્લરમાં સમય લાગશે.” “હા, મમ્મીજી! ચાલો. હું તૈયાર છું.” : કહેતાં હરપ્રીત કૌરે તેની સખીઓ સાથે ઇનોવા કારમાં […]

Read more...