Close
રેડ રોઝ | Comments Off on યુગાન્ડાનો પાશવી સરમુખત્યાર ઈદી અમીન મિત્રનું જ કાળજું કાપીને ખાઈ ગયો

યુગાન્ડાનો પાશવી સરમુખત્યાર ઈદી અમીન મિત્રનું જ કાળજું કાપીને ખાઈ ગયો

યુગાન્ડાનો પાશવી સરમુખત્યાર ઈદી અમીન મિત્રનું જ કાળજું કાપીને ખાઈ ગયો

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં વસતા ગેરકાયદે ભારતીયોને હાંકી કાઢવા માટે અભિયાન ચલાવ્યું છે, પરંતુ આ સંદર્ભમાં આજે વર્ષો પહેલાં યુગાન્ડના ક્રૂર સરમુખત્યાર ઈદી અમીને યુગાન્ડામાં વસતા ભારતીયો અને વિદેશીઓને હાંકી કાઢવા જે ક્રૂરતા કરી છે તેની પર દૃષ્ટિપાત કરીએ.  ઈદી અમીન ક્રૂર અને પાશવી સરમુખત્યાર હતો. યુગાન્ડામાં રહેતા ગુજરાતીઓ બ્રિટિશ સબ્જેક્ટ હોવાથી યુગાન્ડામાંથી હકાલપટ્ટીનો […]

Read more...

કભી કભી | Comments Off on અપ્રતિમ સૌંદર્ય છતાં નલિની જયવંત અંગત જીવનમાં સાવ એકલાં અટૂલાં

અપ્રતિમ સૌંદર્ય છતાં નલિની જયવંત અંગત જીવનમાં સાવ એકલાં અટૂલાં

અપ્રતિમ સૌંદર્ય છતાં નલિની જયવંત અંગત જીવનમાં સાવ એકલાં અટૂલાં

એક જમાનાની અત્યંત રૂપાળી એવી અભિનેત્રી નલિની જયવંતનું થોડા દિવસો પૂર્વે ૮૩ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું. નલિની જયવંત લાંબા સમયથી મુંબઈના ચેમ્બૂર વિસ્તારના એક નાનકડા બંગલામાં એકાકી જીવન ગાળતાં હતાં. પાછલાં કેટલાંયે વર્ષોથી લોકનજરમાંથી ઓઝલ થઈ ગયેલાં નલિનીની દરકાર ભાગ્યે જ કોઈ કરતું હતું. તેઓ બીમાર  હતાં અને તેમની ગંભીર પરિસ્થિતિ જોઈ પડોશીઓએ મ્યુનિસિપલ […]

Read more...

કભી કભી | Comments Off on એક સ્વરૂપવાન નારી રાત્રે ભદ્રના દરવાજે આવ્યા અને…

એક સ્વરૂપવાન નારી રાત્રે ભદ્રના દરવાજે આવ્યા અને…

એક સ્વરૂપવાન નારી રાત્રે  ભદ્રના દરવાજે આવ્યા અને…

અમદાવાદ શહેરના નગરદેવી ભદ્રકાળી માતા છે. ૬૧૪ વર્ષ બાદ ભદ્રકાળી માતાની ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવી. અમદાવાદમાં વસતા લોકો પર ભદ્રકાળી માતા અને મા લક્ષ્મીજીના આશીર્વાદ હોવાનું કહેવાય છે. આ સંદર્ભમાં અમદાવાદ આર્થિક  રીતે આબાદ કેમ છે તે વિષય પરની એક દિવ્ય કથા અહીં પ્રસ્તુત છે. સાબરમતીના કિનારે વસેલું અમદાવાદ શહેર દધીચિ ઋષિના આશ્રામના કારણે પૌરાણિક […]

Read more...

કભી કભી | Comments Off on કબરમાં પોઢી ગયેલી જૂલીને ફરીથી પેદા કરવામાં આવી

કબરમાં પોઢી ગયેલી જૂલીને ફરીથી પેદા કરવામાં આવી

કબરમાં પોઢી ગયેલી જૂલીને ફરીથી પેદા કરવામાં આવી

જૂલી. અમેરિકન માતા-પિતાની કૂખે જન્મેલી દીકરી. એના પિતાનું નામ હાવર્ડ ગાર્બર અને માતાનું નામ જીન ગાર્બર. જૂલી તે તેમના પરિવારનું એક માત્ર સંતાન હોઈ માતા-પિતાને અત્યંત વહાલી હતી. ત્રણ જ જણના આ નાનકડા કુટુંબમાં હર્ષ અને ઉલ્લાસ હતાં. સહેજ મોટી થતાં જૂલીને સ્કૂલમાં દાખલ કરવામાં આવી હતી. ભણવામાં તે અત્યંત તેજસ્વી હતી. સારા માર્કસ સાથે […]

Read more...

રેડ રોઝ | Comments Off on ગુજરાતી ભાષાના લુપ્ત થઈ રહેલા તળપદા શબ્દો

ગુજરાતી ભાષાના લુપ્ત થઈ રહેલા તળપદા શબ્દો

ગુજરાતી ભાષાના લુપ્ત થઈ રહેલા તળપદા શબ્દો

તા.૨૧ ફેબ્રુઆરી માતૃભાષા દિન છે.  ભારત વર્ષમાં અનેક ભાષાઓ છે. દરેક ભાષાની અલગ અલગ મહેંક અને લઢણ છે. આપણી માતૃભાષા ગુજરાતી છે. એ તો સુવિદિત છે કે ભારતની ગુજરાતી, હિન્દી, મરાઠી, ભોજપુરી જેવી અનેક ભાષાઓની માતા સંસ્કૃત છે. દેશની અનેક ભાષાઓથી સંસ્કૃતમાં ઉતરી આવી છે અને સમયાંતરે તે વિસ્તારના લોકોમાં અપભ્રંશ થઈને બોલાતી આવી છે. […]

Read more...

કભી કભી | Comments Off on રાની ! આજથી તું એકલી નથી હું તારી સાથે જ છું તેમ સમજ

રાની ! આજથી તું એકલી નથી હું તારી સાથે જ છું તેમ સમજ

રાની ! આજથી તું એકલી નથી હું તારી સાથે જ છું તેમ સમજ

રાનીની જિંદગીની એક આગવી કહાણી છે. એનું લગ્ન એવી વયે થઈ ગયું હતું કે જ્યારે તે વિવાહનો અર્થ જ જાણતી નહોતી. કિશોર અવસ્થામાં તે ગર્ભવતી બની અને એક પુત્રીની મા પણ  બની ગઈ  હતી. એ દરમિયાન એક અકસ્માતમાં એના પતિનું અચાનક મૃત્યુ થઈ ગયું. પતિના મૃત્યુના કારણે તેની પર આસમાન તૂટી પડયું. ઘરમાં કમાવાવાળું કોઈ […]

Read more...

કભી કભી | Comments Off on હિન્દી ફિલ્મ જગતના પહેલાં મહિલા સંગીતકાર સરસ્વતી દેવી

હિન્દી ફિલ્મ જગતના પહેલાં મહિલા સંગીતકાર સરસ્વતી દેવી

હિન્દી ફિલ્મ જગતના પહેલાં મહિલા સંગીતકાર સરસ્વતી દેવી

કહેવાય છે કે હિન્દી ફિલ્મો દ્વારા જ હિન્દી ભાષાનો સૌથી વધુ પ્રચાર થયો છે. દેશમાં અનેક ભાષાઓ છે પરંતુ દેશનો એક પણ ભાગ એવો નથી કે જ્યાં હિન્દી ફિલ્મોના ગીતો લોકજીભે ના હોય. હિન્દી ફિલ્મોએ માત્ર સદા બહાર ગીતો જ નથી આપ્યાં પરંતુ હિન્દી ફિલ્મોમાં પ્રસ્તુત ગીતો શ્રોષ્ઠ સાહિત્યની અનુભૂતિ પણ કરાવે છે. સાહિર લુધિયાનવીએ […]

Read more...

રેડ રોઝ | Comments Off on ગુરુદેવે કહ્યું: `ગણિકા આખી દુનિયાની દોલત હાંસલ કરીને પણ ઈજ્જતદાર બની શકતી નથી.’

ગુરુદેવે કહ્યું: `ગણિકા આખી દુનિયાની દોલત હાંસલ કરીને પણ ઈજ્જતદાર બની શકતી નથી.’

ગુરુદેવે કહ્યું: `ગણિકા આખી દુનિયાની દોલત હાંસલ કરીને પણ ઈજ્જતદાર બની શકતી નથી.’

તા. ૨૧ ફેબ્રુઆરી માતૃભાષા દિન તરીકે મનાવવામાં આવે છે. આજે બલરાજ સાહની અને કવિવર રવિન્દ્રનાથ ટાગોરની વાત અત્રે પ્રસ્તુત છે. ભારતીય સિનેજગતના તેઓ માત્ર ઉત્કૃષ્ટ એક્ટર જ ન હતા પરંતુ એક ઉમદા ઈન્સાન પણ હતા. ફિલ્મ `વક્ત’માં કરેલો તેમનો શ્રેષ્ઠ અભિનય આજે પણ લોકોને યાદ છે. બલરાજ સાહની ફિલ્મ જગતમાં આવ્યા તે પહેલાં તેઓ અધ્યાપક […]

Read more...

કભી કભી | Comments Off on હે કૃષ્ણ, હું અનેક જન્મો લઈશ, પણ લગ્ન તો તમારી સાથે જ કરીશ’

હે કૃષ્ણ, હું અનેક જન્મો લઈશ, પણ લગ્ન તો તમારી સાથે જ કરીશ’

હે કૃષ્ણ, હું અનેક જન્મો લઈશ, પણ લગ્ન તો તમારી સાથે જ કરીશ’

તા. ૧૪મી ફેબ્રુઆરીએ `વેલેન્ટાઈન ડે’ છે. વેલેન્ટાઈન પ્રેમનો દિવસ છે. વેલેન્ટાઈન તો આજના સમયે ઉત્સવ છે, પરંતુ આજે અહીં પાંચ હજાર વર્ષ પૂર્વે ઉદ્‌ભવેલી એક ઉત્કૃષ્ટ, આધ્યાત્મિક અને અતિ પાવન પ્રેમની કથા પ્રસ્તુત છે. આ કથાનું સ્ત્રીપાત્ર છે રુક્મિણી અને તેના પ્રણયનું બીજું પાત્ર છે ભગવાન શ્રીકૃષ્ણ. અમરાવતી (આજનું વિદર્ભ) નગરીમાં ભીષ્મક નામનો રાજા રાજ […]

Read more...

રેડ રોઝ | Comments Off on નરેન્દ્રમોદી @25 PM નરેન્દ્ર મોદી માત્ર ભારતના જ નહીં પરંતુ વૈશ્વિક નેતા તરીકે ઉપસી આવ્યા

નરેન્દ્રમોદી @25 PM નરેન્દ્ર મોદી માત્ર ભારતના જ નહીં પરંતુ વૈશ્વિક નેતા તરીકે ઉપસી આવ્યા

નરેન્દ્રમોદી @25 PM નરેન્દ્ર મોદી માત્ર ભારતના જ નહીં  પરંતુ વૈશ્વિક નેતા તરીકે ઉપસી આવ્યા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક સફળ શાસક તરીકે ૨૫ વર્ષ થયાં. પહેલા ગુજરાતના અને તે પછી દેશના એક સફળ સુકાની તરીકેની તેમની કામગીરીનું મૂલ્યાંકન ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આવો, આજે તેમના સફળ સુશાસનનું મૂલ્યાંકન કરીએ. અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ કહ્યું છે: ‘રાજકારણ એ પૂર્ણ સમયની રમત છે. એને અધવચ્ચે છોડી શકાય નહીં. તેમાં રહેલી […]

Read more...