Elizabeth Taylor, a renowned Hollywood luminary, is most celebrated for her iconic portrayal of Cleopatra. Her striking violet eyes and captivating performance in the eponymous film solidified her status as a cinematic legend. While historical accounts suggest Cleopatra’s penchant for donkey milk baths to preserve her beauty, many contend that the film’s depiction of her […]
બેગમ પારા. નવી પેઢીએ તો આ નામ સાંભળ્યું જ નહીં હોય. ૧૯૪૦થી ૧૯૫૦ના સમયગાળામાં મુંબઇના બોલિવૂડમાં તો એક બોલ્ડ એન્ડ બ્યુટીફુલ અભિનેત્રી તરીકે જાણીતી હતી. હિન્દી ફિલ્મ જગતમાં તેનો ડંકો હતો. ૧૯૫૦ના ગાળામાં તે બોલિવૂડની ગ્લેમર ગર્લ તરીકે જાણીતી હતી. બેગમ પારાનો જન્મ તા. ૨૫ ડિસેમ્બર ૧૯૨૬ના રોજ બ્રિટિશ ઇન્ડિયાના સમયમાં જેલમ (પંજાબ) ખાતે થયો […]
ભારતના જ નહીં, પરંતુ વિશ્વના લોકો એલિઝાબેથ ટેલરને ‘ક્લિયોપેટ્રા’નો રોલ કરનાર અભિનેત્રી તરીકે વધુ જાણે છે. એલિઝાબેથ ટેલર હોલિવૂડની અભિનેત્રીઓમાં એક દંતકથા સમાન હતી. કહેવાય છે કે ક્લિયોપેટ્રા ફિલ્મમાં મિસરની મહારાણી ક્લિયોપેટ્રા રોલ કરનાર જાંબલી આંખો ધરાવતી એલિઝાબેથ ટેલર હોલિવૂડ એક દંતકથા સમાન હતી. કહેવાય છે કે મિસરની મહારાણી ક્લિયોપેટ્રા પોતાનું રૂપ સૌદર્ય જાળવી રાખવા […]
બાંગ્લાદેશમાં ભડકેલી હિંસા અટકવાનું નામ લેતી નથી. કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ પરિવારોનાં ઘર લૂંટવામાં આવી રહ્યાં છે. યુવતીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે. એક ગામમાં તો કટ્ટરપંથીઓથી બચવા કેટલાક હિન્દુઓએ કૂવામાં ભૂસકો માર્યો. આવી ગંભીર પરિસ્થિતિમાં પણ બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર એમ. શેખાવત હુસેને ભારતને બાંગ્લાદેશની આંતરિક બાબતમાં દખલ ના કરવા સુફિયાણી સલાહ આપી છે. બાંગ્લાદેશના […]
તા. ૮ ઓગસ્ટ એ સીનિયર સિટિઝન્સ ડે હતો. ઘરમાં, પરિવારમાં અને સમાજમાં વૃદ્ધોનું શું મૂલ્ય છે તે આ વિષય પરની વાત આજે એક ગ્રામ્ય કહેવત કથાથી શરૂ કરીએ છીએ. દેશ અને દુનિયાના તમામ દેશોમાં તેમના સમાજની આગવી કહેવતો હોય છે. ઘણીવાર એક આખું પુસ્તક વાંચવાથી જે જ્ઞાન પ્રાપ્ત ના થાય તે માત્ર એક કહેવત કે […]
આજે `ફ્રેન્ડશિપ ડે’ છે. વિશ્વમાં મૈત્રીની અનેક હૃદયંગમ કથાઓ છે. ભગવાન વેદવ્યાસ રચિત `મહાભારત’માં મૈત્રીનાં અનેક ઉદાહરણો છે. ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામાની મૈત્રીની કથા, શ્રીકૃષ્ણ અને અર્જુનની મૈત્રીની કથા, દુર્યોધન અને કર્ણની મૈત્રીની કથા, શ્રીકૃષ્ણ અને વિદુરની મૈત્રીની કથાઓ જાણીતી છે, પરંતુ આજે ભગવાન શ્રીકૃષ્ણ અને દ્રૌપદીની દિવ્ય પવિત્ર મૈત્રીની કથા અહીં પ્રસ્તુત છે. યાદ […]
યુપીના હાથરસમાં ભોલે બાબા નારાયણ સાકાર ઉર્ફે સુરજપાલના સમાગમમાં ગયેલા લોકો પૈકી ૧૨૧ લોકોએ જીવ ગુમાવ્યા. કેટલાક બનાવટી બાબાઓ વર્ષોથી ભારતની ધર્મભીરુ પ્રજાને છેતરતા આવ્યા છે. હાથરસ ખાતે જે બાબાના કાર્યક્રમમાં લોકો મોતને ભેટયા એ તો એમના દુઃખો દૂર કરવા ગયા હતા. દુઃખો દૂર થવાના બદલે દુઃખ લઈને ઘેર આવ્યા. કોઈએ માતા ગુમાવી, કોઈએ પિતા […]
શિવાની હવે ૨૦ વર્ષની થઈ ગઈ હતી. તે શિવમ ત્રિપાઠી નામના યુવાનને ચાહતી હતી. પિતાનો સખ્ત વિરોધ હતો પણ શિવાની શિવમ ત્રિપાઠી સાથે છેવટે ભાગીને લગ્ન કરવા માગતી હતી. શિવાની કોણ હતી? દરઅસલ તે પોસ્ટ વિભાગમાં કામ કરતા મનોહર ખન્નાની દીકરી હતી. મનોહર પોસ્ટમેન હતો. તેના લગ્ન મંજુ નામની યુવતી સાથે થયા હતા. મંજુ ચંચળ […]
રશિયાના યૂક્રેન સાથેના યુદ્ધને બે વર્ષથી વધુ સમય થયો. યૂક્રેનમાં ૧ લાખ ૪૦ હજાર નિર્દોષ નાગરિકો અને સૈનિકો માર્યા ગયા. યૂક્રેન બરબાદ થઈ ગયું. ખંડેર થઈ ગયું. વિશ્વની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ. ઈઝરાયેલના હમાસ સાથેના યુદ્ધમાં ૧૦ હજારથી વધુ નાગરિકો મોતને ભેટ્યા. આખા વિશ્વના દબાણ છતાં નથી તો રશિયા યુદ્ધનો અંત લાવતું કે નથી તો ઈઝરાયેલ. […]
હેલન કેલર. ગઈ તા.૨૭મી જૂન તેમનો જન્મદિવસ હતો. હેલન આદમ્સ કેલર અમેરિકન લેખક, દિવ્યાંગો માટેના કાર્યકર્તા અને રાજકીય કાર્યકર હતા. હેલન કેલરનો જન્મ તા.૨૭ જૂન, ૧૮૮૦ના રોજ અમેરિકાના આલાબાના ખાતેના ટસ્કમ્બિયામાં થયો હતો. હેલન કેલર ૧૯ માસની વયના હતા ત્યારે જ તેમણે આંખોની રોશની અને શ્રાવણશક્તિ ગુમાવ્યા હતા. સાત વર્ષની વય સુધી તેઓ ઘરની ઇશારાની […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel