Close
કભી કભી | Comments Off on બિચારી રેશમને મેં બહુ દુઃખ દીધું કેટલાયે દિવસથી હું ઘેર ગયો નથી

બિચારી રેશમને મેં બહુ દુઃખ દીધું કેટલાયે દિવસથી હું ઘેર ગયો નથી

બિચારી રેશમને મેં બહુ દુઃખ દીધું કેટલાયે દિવસથી હું ઘેર ગયો નથી

ઉનાળાનોે દિવસ જેટલો આકરો એટલી જ મીઠી રાત. ફાગણ વહી ગયો ને ચૈત્ર આવ્યો. કૂવાવાળા ખેતરોમાં વાવેલા ઘઉં  પણ પાકીને હવે તૈયાર થઈ જતાં લીલોતરી નષ્ટ થઈ  હતી. પેલા રૂમાલે તો લણણી કરીને ખળામાં ઊપણવાનીયે તૈયારી કરી લીધી હતી. નહીં નહીં તોયે ચાર મણ ઘઉં થશે એવી એની ગણતરી હતી. આમેય કેટલાયે દિવસોથી તે ખળામાં […]

Read more...

કભી કભી | Comments Off on દરેક ખરાબ વ્યક્તિ પાસે એક સારું હૃદય પણ હોય છે –

દરેક ખરાબ વ્યક્તિ પાસે એક સારું હૃદય પણ હોય છે –

દરેક ખરાબ વ્યક્તિ પાસે એક સારું હૃદય પણ હોય છે   –

શાળાઓ ખૂલી ગઇ છે ત્યારે શિક્ષકોને અને બાળકોને પ્રેરણા મળે તેવો એક ઐતિહાસિક પત્ર અત્રે પ્રસ્તુત છે. અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન એક લિજન્ડરી પ્રમુખ રહ્યા છે. ગુલામોના મુક્તિદાતા તરીકે પણ તેઓ જાણીતા છે. લિંકનનંગ બચપણ ગરીબીમાં વીત્યું હતું. લોખંડના પાવડા ઉપર કોલસાથી લખી દાખલા ગણતા હતા. જાહેર જીવનમાં આવ્યા બાદ આઠ વખત ચૂંટણી હારી […]

Read more...

રેડ રોઝ | Comments Off on ડેડ, મેં તમને ભેટ આપેલું ગિફ્ટ બોક્સ અંદરથી ખાલી નથી

ડેડ, મેં તમને ભેટ આપેલું ગિફ્ટ બોક્સ અંદરથી ખાલી નથી

ડેડ, મેં તમને ભેટ આપેલું ગિફ્ટ બોક્સ અંદરથી ખાલી નથી

આજે `ફાધર્સ ડે’ છે. એક ઉક્તિ છે: `કોઈ પણ વ્યક્તિ પિતા બની શકે છે પરંતુ `ડેડી’ બનવા માટે ખાસ વ્યક્તિ બનવું પડે છે.’ બીજી ઉક્તિ છે: `દરેક પિતાએ એક વાત યાદ રાખવી જોઈએ કે તેમનો પુત્ર એક દિવસ તેમની સલાહને નહીં પરંતુ તેમના દૃષ્ટાંત રૂપ જીવનને અનુસરશે. માતાનો પ્રેમ દેખી શકાય છે પરંતુ પિતાનો પ્રેમ […]

Read more...

કભી કભી | Comments Off on મારા જેવી એક કિડની વાળી છોકરી સાથે કોણ પરણશે ?

મારા જેવી એક કિડની વાળી છોકરી સાથે કોણ પરણશે ?

મારા જેવી એક કિડની વાળી છોકરી સાથે કોણ પરણશે ?

સર, મારું નામ સુનયના છે, પણ આજે હું તમને મારી નહીં, પણ મારી બહેનની વાત કરી રહી છું.’ એેણે સ્વસ્થતાથી શરૂ કર્યું. ‘મારી બહેનનું નામ સ્નિગ્ધા છે. તે મારાથી બે વર્ષ મોટી છે. મારે એક ભાઈ છે તે અમેરિકા સ્થિર થયો છે અને બધાં જ ખૂબ  સારું ભણેલાં છીએ. પપ્પા એક બેન્ક મેનેજર હતા અને […]

Read more...

રેડ રોઝ | Comments Off on “અન ટુ ધીસ લાસ્ટ” આ પુસ્તકે દેશને ગાંધીજી આપ્યા અને ઇંગ્લેન્ડને લેબર પાર્ટી ,

“અન ટુ ધીસ લાસ્ટ” આ પુસ્તકે દેશને ગાંધીજી આપ્યા અને ઇંગ્લેન્ડને લેબર પાર્ટી ,

“અન ટુ ધીસ લાસ્ટ”  આ પુસ્તકે દેશને ગાંધીજી આપ્યા અને ઇંગ્લેન્ડને  લેબર પાર્ટી       ,

ક હેવાય છે કે વિશ્વમાં પુસ્તકો મહાન છે અને પુસ્તકોમાં `મહાન દુનિયા’ છે. એક પુસ્તકની શું તાકાત છે તે જોવી હોય તો જાણી લો કે રશિયામાં જન્મેલા કાર્લ માર્કસ નામના લેખકે `દાસ કેપિટલ’ પુસ્તક લખ્યું અને તેમાંથી સામ્યવાદી વિચારધારાએ જન્મ લીધો. અલબત્ત, આપણે સામ્યવાદી વિચારધારા સાથે સંમત ન થઈએ પણ એક પુસ્તક એક રાજકીય વિચારધારાને […]

Read more...

રેડ રોઝ | Comments Off on રાજેશ ખન્ના અમદાવાદમાંથી ચૂંટણી હારી ગયા

રાજેશ ખન્ના અમદાવાદમાંથી ચૂંટણી હારી ગયા

રાજેશ ખન્ના અમદાવાદમાંથી ચૂંટણી હારી ગયા

નેતાઓ ભાગ્યે જ અભિનેતા બનવાનું પસંદ કરે છે, પરંતુ અભિનેતાઓ ક્યારેક નેતા બનવાનું પસંદ કરે છે. અમેરિકાના જાણીતા અભિનેતા આર્નોલ્ડ શ્વાર્ત્ઝનેગરે રાજનીતિમાં આવી કેલિફોર્નિયાના ગવર્નર બનવાનું પસંદ કર્યું હતું.  ગુજરાતના અભિનેતાઓ ગુજરાતના અભિનય સમ્રાટ તરીકે જાણીતા ઉપેન્દ્ર ત્રિવેદી અને રામાયણ ટીવી સીરીયલમાં  રોલ કરનાર તેમના ભાઈ અરવિંદ ત્રિવેદી પણ રાજનીતિમાં આવ્યા હતા. ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતના […]

Read more...

રેડ રોઝ | Comments Off on યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડઃ જેણે ૭૩ નોબેલ પ્રાઈઝ વિજેતા આપ્યા

યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડઃ જેણે ૭૩ નોબેલ પ્રાઈઝ વિજેતા આપ્યા

યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડઃ જેણે ૭૩ નોબેલ પ્રાઈઝ વિજેતા આપ્યા

ભારતમાં એક જમાનામાં તક્ષશિલા અને નાલંદા જેવી શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ હતી. આજે યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડની વાત કરવી છે. નોંધપાત્ર વાત એ છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની સ્થાપના ઈ.સ. ૧૦૯૬માં થઈ હતી. આજે આ યુનિવર્સિટી એક વટવૃક્ષ છે. તેની સાથે સંકળાયેલી કૉલેજોના વિદ્યાર્થીઓની સંખ્યા ૨૬૪૫૫ છે જ્યારે એકેડેમિક સ્ટાફની સંખ્યા ૬૯૪૫ છે. જાણવા જેવી વાત એ છે કે […]

Read more...

કભી કભી | Comments Off on તારો સોદો થઈ ચૂક્યો છે મારી સાથે આવવું પડશે

તારો સોદો થઈ ચૂક્યો છે મારી સાથે આવવું પડશે

તારો સોદો થઈ ચૂક્યો છે મારી સાથે આવવું પડશે

એનું નામ આરતી છે. આખું નામ આરતી કુમારી છે. તે હજુ ખૂબ નાની છે. આરતી કુમારી ઝારખંડની કન્યા છે. સ્કૂલમાં ભણે છે. તે ગરીબ પરિવારમાં જન્મી છે અને  ગરીબીમાં જ ઉછરી છે. બચપણમાં  માનો પ્રેમ કદી ના મળ્યો. કોણ જાણે કેમ પરંતુ તેની મા રોજ તેને વઢતી. મારતી પણ હતી. વાત વાતમાં ગુસ્સો કરતી. તેઓ […]

Read more...

કભી કભી | Comments Off on અડધી રાત્રે શું દાટયું છે કે ખેતર રેઢું મૂકી ઘેર આવ્યા?

અડધી રાત્રે શું દાટયું છે કે ખેતર રેઢું મૂકી ઘેર આવ્યા?

અડધી રાત્રે શું દાટયું છે કે ખેતર રેઢું મૂકી ઘેર આવ્યા?

સમ…સમ… વહી જતી રાત્રિ લગભગ અડધી મંજિલ વટાવી ચૂકી હતી. તારલિયાઓનો દરબાર ભરાયો હતો અને તેઓ ઝબકારા મારતાં સાંકેતિક વાતો કરી રહ્યા હતા. સિંહાસને બિરાજેલા પેલા ચંદ્રમા પરથી વાદળી ઝડપભેર પસાર થઈ રહી હતી. તમરાં સંગીત વહાવી જાણે સૌને રીઝવી રહ્યાં હતાં. રાત્રિના અંધકારમાં ઓગળી ગયેલું રામપુર ગામ પણ સ્તબ્ધ થઈ આ અલૌકિક મહેફિલમાં એકાકાર […]

Read more...

કભી કભી | Comments Off on કામિનીએ મારી લાગણીઓ સાથે આવી રમત કેમ રમી?

કામિનીએ મારી લાગણીઓ સાથે આવી રમત કેમ રમી?

કામિનીએ મારી લાગણીઓ  સાથે આવી રમત કેમ રમી?

એક પત્ર છે, આહવા- ડાંગથી. તે લખે છે ઃ ‘સર, હું વડોદરા રહી ભણું છું. પણ મારું વતન આહવા (ડાંગ) છે. મારી એક મિત્ર છે, તેનું નામ કામિની. હું અને કામિની એક જ સોસાયટીમાં રહીએ છીએ. પ્રાથમિક શાળામાં પણ અમે સાથે ભણતાં હતાં. અત્યારે વડોદરામાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરું છું. અમે હાઇસ્કૂલમાં પણ સાથે હતાં. કામિની […]

Read more...