Close
કભી કભી | Comments Off on ભગવાન શ્રીકૃષ્ણ અને દ્રૌપદીની મૈત્રીની પવિત્રકથા

ભગવાન શ્રીકૃષ્ણ અને દ્રૌપદીની મૈત્રીની પવિત્રકથા

ભગવાન શ્રીકૃષ્ણ અને દ્રૌપદીની મૈત્રીની પવિત્રકથા

આજે `ફ્રેન્ડશિપ ડે’ છે. વિશ્વમાં મૈત્રીની અનેક હૃદયંગમ કથાઓ છે. ભગવાન વેદવ્યાસ રચિત `મહાભારત’માં મૈત્રીનાં અનેક ઉદાહરણો છે. ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામાની મૈત્રીની કથા, શ્રીકૃષ્ણ અને અર્જુનની મૈત્રીની કથા, દુર્યોધન અને કર્ણની મૈત્રીની કથા, શ્રીકૃષ્ણ અને વિદુરની મૈત્રીની કથાઓ જાણીતી છે, પરંતુ આજે ભગવાન શ્રીકૃષ્ણ અને દ્રૌપદીની દિવ્ય પવિત્ર મૈત્રીની કથા અહીં પ્રસ્તુત છે. યાદ […]

Read more...

રેડ રોઝ | Comments Off on યુગાન્ડામાં મોતની પૂજારણ તરીકે કુખ્યાત ક્રેડોનિયા મેરીન્ડ્રી કોણ હતી?

યુગાન્ડામાં મોતની પૂજારણ તરીકે કુખ્યાત ક્રેડોનિયા મેરીન્ડ્રી કોણ હતી?

યુગાન્ડામાં મોતની પૂજારણ તરીકે  કુખ્યાત ક્રેડોનિયા મેરીન્ડ્રી કોણ હતી?

યુપીના હાથરસમાં ભોલે બાબા નારાયણ સાકાર ઉર્ફે સુરજપાલના સમાગમમાં ગયેલા લોકો પૈકી ૧૨૧ લોકોએ જીવ ગુમાવ્યા. કેટલાક બનાવટી બાબાઓ વર્ષોથી ભારતની ધર્મભીરુ પ્રજાને છેતરતા આવ્યા છે. હાથરસ ખાતે   જે બાબાના કાર્યક્રમમાં લોકો મોતને ભેટયા એ તો એમના દુઃખો દૂર કરવા ગયા હતા. દુઃખો દૂર થવાના બદલે દુઃખ લઈને ઘેર આવ્યા. કોઈએ માતા ગુમાવી, કોઈએ પિતા […]

Read more...

કભી કભી | Comments Off on જે રસ્તે મા ગઈ હતી તે જ રસ્તે હવે દીકરી પણ ગઈ !

જે રસ્તે મા ગઈ હતી તે જ રસ્તે હવે દીકરી પણ ગઈ !

જે રસ્તે મા ગઈ હતી તે જ  રસ્તે હવે દીકરી પણ ગઈ !

શિવાની હવે ૨૦ વર્ષની થઈ ગઈ હતી. તે શિવમ ત્રિપાઠી નામના યુવાનને ચાહતી હતી. પિતાનો સખ્ત વિરોધ હતો પણ શિવાની શિવમ ત્રિપાઠી સાથે છેવટે ભાગીને લગ્ન કરવા માગતી હતી. શિવાની કોણ હતી? દરઅસલ તે પોસ્ટ વિભાગમાં કામ કરતા મનોહર ખન્નાની દીકરી હતી. મનોહર પોસ્ટમેન હતો. તેના લગ્ન મંજુ નામની યુવતી સાથે થયા હતા. મંજુ ચંચળ […]

Read more...

રેડ રોઝ | Comments Off on `ન્યૂયોર્ક ટાઈમ્સ’માં એક તસવીર છપાઈ અને અમેરિકાએ વિયેતનામ સાથેનું યુદ્ધ બંધ કરી દીધું

`ન્યૂયોર્ક ટાઈમ્સ’માં એક તસવીર છપાઈ અને અમેરિકાએ વિયેતનામ સાથેનું યુદ્ધ બંધ કરી દીધું

`ન્યૂયોર્ક ટાઈમ્સ’માં એક તસવીર છપાઈ અને અમેરિકાએ વિયેતનામ સાથેનું યુદ્ધ બંધ કરી દીધું

રશિયાના યૂક્રેન સાથેના યુદ્ધને બે વર્ષથી વધુ સમય થયો. યૂક્રેનમાં ૧ લાખ ૪૦ હજાર નિર્દોષ નાગરિકો અને સૈનિકો માર્યા ગયા. યૂક્રેન બરબાદ થઈ ગયું. ખંડેર થઈ ગયું. વિશ્વની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ. ઈઝરાયેલના હમાસ સાથેના યુદ્ધમાં ૧૦ હજારથી વધુ નાગરિકો મોતને ભેટ્યા. આખા વિશ્વના દબાણ છતાં નથી તો રશિયા યુદ્ધનો અંત લાવતું કે નથી તો ઈઝરાયેલ. […]

Read more...

કભી કભી | Comments Off on પ્રજ્ઞાચક્ષુ હેલન કેલર કહે છે હું નાના પણ એવા કામ કરું જે મહાન અને પ્રમાણિક હોય

પ્રજ્ઞાચક્ષુ હેલન કેલર કહે છે હું નાના પણ એવા કામ કરું જે મહાન અને પ્રમાણિક હોય

પ્રજ્ઞાચક્ષુ હેલન કેલર કહે છે હું  નાના પણ એવા  કામ કરું   જે  મહાન અને પ્રમાણિક હોય

હેલન કેલર. ગઈ તા.૨૭મી જૂન તેમનો જન્મદિવસ હતો. હેલન આદમ્સ કેલર અમેરિકન લેખક, દિવ્યાંગો માટેના કાર્યકર્તા અને રાજકીય કાર્યકર હતા. હેલન કેલરનો જન્મ તા.૨૭ જૂન, ૧૮૮૦ના રોજ અમેરિકાના આલાબાના ખાતેના ટસ્કમ્બિયામાં થયો હતો. હેલન કેલર ૧૯ માસની વયના હતા ત્યારે જ  તેમણે આંખોની રોશની અને શ્રાવણશક્તિ ગુમાવ્યા હતા. સાત વર્ષની વય સુધી તેઓ ઘરની ઇશારાની […]

Read more...

કભી કભી | Comments Off on બિચારી રેશમને મેં બહુ દુઃખ દીધું કેટલાયે દિવસથી હું ઘેર ગયો નથી

બિચારી રેશમને મેં બહુ દુઃખ દીધું કેટલાયે દિવસથી હું ઘેર ગયો નથી

બિચારી રેશમને મેં બહુ દુઃખ દીધું કેટલાયે દિવસથી હું ઘેર ગયો નથી

ઉનાળાનોે દિવસ જેટલો આકરો એટલી જ મીઠી રાત. ફાગણ વહી ગયો ને ચૈત્ર આવ્યો. કૂવાવાળા ખેતરોમાં વાવેલા ઘઉં  પણ પાકીને હવે તૈયાર થઈ જતાં લીલોતરી નષ્ટ થઈ  હતી. પેલા રૂમાલે તો લણણી કરીને ખળામાં ઊપણવાનીયે તૈયારી કરી લીધી હતી. નહીં નહીં તોયે ચાર મણ ઘઉં થશે એવી એની ગણતરી હતી. આમેય કેટલાયે દિવસોથી તે ખળામાં […]

Read more...

કભી કભી | Comments Off on દરેક ખરાબ વ્યક્તિ પાસે એક સારું હૃદય પણ હોય છે –

દરેક ખરાબ વ્યક્તિ પાસે એક સારું હૃદય પણ હોય છે –

દરેક ખરાબ વ્યક્તિ પાસે એક સારું હૃદય પણ હોય છે   –

શાળાઓ ખૂલી ગઇ છે ત્યારે શિક્ષકોને અને બાળકોને પ્રેરણા મળે તેવો એક ઐતિહાસિક પત્ર અત્રે પ્રસ્તુત છે. અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન એક લિજન્ડરી પ્રમુખ રહ્યા છે. ગુલામોના મુક્તિદાતા તરીકે પણ તેઓ જાણીતા છે. લિંકનનંગ બચપણ ગરીબીમાં વીત્યું હતું. લોખંડના પાવડા ઉપર કોલસાથી લખી દાખલા ગણતા હતા. જાહેર જીવનમાં આવ્યા બાદ આઠ વખત ચૂંટણી હારી […]

Read more...

રેડ રોઝ | Comments Off on ડેડ, મેં તમને ભેટ આપેલું ગિફ્ટ બોક્સ અંદરથી ખાલી નથી

ડેડ, મેં તમને ભેટ આપેલું ગિફ્ટ બોક્સ અંદરથી ખાલી નથી

ડેડ, મેં તમને ભેટ આપેલું ગિફ્ટ બોક્સ અંદરથી ખાલી નથી

આજે `ફાધર્સ ડે’ છે. એક ઉક્તિ છે: `કોઈ પણ વ્યક્તિ પિતા બની શકે છે પરંતુ `ડેડી’ બનવા માટે ખાસ વ્યક્તિ બનવું પડે છે.’ બીજી ઉક્તિ છે: `દરેક પિતાએ એક વાત યાદ રાખવી જોઈએ કે તેમનો પુત્ર એક દિવસ તેમની સલાહને નહીં પરંતુ તેમના દૃષ્ટાંત રૂપ જીવનને અનુસરશે. માતાનો પ્રેમ દેખી શકાય છે પરંતુ પિતાનો પ્રેમ […]

Read more...

કભી કભી | Comments Off on મારા જેવી એક કિડની વાળી છોકરી સાથે કોણ પરણશે ?

મારા જેવી એક કિડની વાળી છોકરી સાથે કોણ પરણશે ?

મારા જેવી એક કિડની વાળી છોકરી સાથે કોણ પરણશે ?

સર, મારું નામ સુનયના છે, પણ આજે હું તમને મારી નહીં, પણ મારી બહેનની વાત કરી રહી છું.’ એેણે સ્વસ્થતાથી શરૂ કર્યું. ‘મારી બહેનનું નામ સ્નિગ્ધા છે. તે મારાથી બે વર્ષ મોટી છે. મારે એક ભાઈ છે તે અમેરિકા સ્થિર થયો છે અને બધાં જ ખૂબ  સારું ભણેલાં છીએ. પપ્પા એક બેન્ક મેનેજર હતા અને […]

Read more...

રેડ રોઝ | Comments Off on “અન ટુ ધીસ લાસ્ટ” આ પુસ્તકે દેશને ગાંધીજી આપ્યા અને ઇંગ્લેન્ડને લેબર પાર્ટી ,

“અન ટુ ધીસ લાસ્ટ” આ પુસ્તકે દેશને ગાંધીજી આપ્યા અને ઇંગ્લેન્ડને લેબર પાર્ટી ,

“અન ટુ ધીસ લાસ્ટ”  આ પુસ્તકે દેશને ગાંધીજી આપ્યા અને ઇંગ્લેન્ડને  લેબર પાર્ટી       ,

ક હેવાય છે કે વિશ્વમાં પુસ્તકો મહાન છે અને પુસ્તકોમાં `મહાન દુનિયા’ છે. એક પુસ્તકની શું તાકાત છે તે જોવી હોય તો જાણી લો કે રશિયામાં જન્મેલા કાર્લ માર્કસ નામના લેખકે `દાસ કેપિટલ’ પુસ્તક લખ્યું અને તેમાંથી સામ્યવાદી વિચારધારાએ જન્મ લીધો. અલબત્ત, આપણે સામ્યવાદી વિચારધારા સાથે સંમત ન થઈએ પણ એક પુસ્તક એક રાજકીય વિચારધારાને […]

Read more...