મારી માતૃભાષા ગુજરાતી છે. હું મારા આકરૂન્દ ગામની પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં જ ભણ્યો. તે પછી અમદાવાદની સેંટ ઝવિયર ે ્સ કોલેજમાં પણ મારી માતૃભાષા ગુજરાતીમાં જ ભણ્યો. કોલેજ કાલ દરમિયાન મેં પન્નાલાલ પટલની નવલકથાઓ `માનવીની ભવાઈ’ અને `મળ ે ેલા જીવ’ વાંચી નાંખી કોલેજકાળ દરમિયાન જ મેં ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની `સરસ્વતીચંદ્ર’ નવલકથા વાંચી નાંખી. […]
આપણા દેશનું નામ ભારત કેમ પડયું તેની દિવ્ય અને પૌરાણિક કથા અહીં પ્રસ્તુત છે. મહાકવિ કાલિદાસ ‘વસંત’ને ‘ઋતુરાજ વસંત’ કહ્યો છે. ઋતુઓની રાણી વર્ષા છે તો ઋતુઓનો રાજા વસંત છે. વસંત સ્વર્ગના દેવ કામદેવનો સખા છે મહાકવિ કાલિદાસે ‘કુમારસંભવમ્’માં અને ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’માં વસંતનું હૃદયગમ વર્ણન કર્યું છે. મહાકવિ કાલિદાસ રચિત ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’ની કથા કાંઈક આવી […]
૧૯૪૩માં TREBLINKA CAMP બંધ કરી દેવાયા બાદ એનાથી પણ વધુ ખતરનાક કેમ્પ AUSCHWITZ CAMP ખોલવામાં આવ્યો હતો. ડૉ.કાર્લ બેબોરે અહીં પણ તેની માનવીને ઈંજેક્શનની સોયથી પરમધામ પહોંચાડવાની સેવાઓ આપી હતી. ત્યારબાદ પોલેન્ડમાં જ શરૂ કરાયેલા GROSSOROSEN CAMPમાં તેની નિમણૂક કરવામાં આવી હતી. જ્યાં રાત ને દિવસ તે માણસોને મારવાની જ કામગીરી બજાવતો હતો. આ કેમ્પમાં […]
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે તાજેતરમાં સ્ત્રીઓ વિશે તેમના મોઢે ના શોભે તેવા વિધાને બિહારની વિધાનસભામાં જ ઉચ્ચાર્યાં. લાગે છે કે નીતિશકુમાર તેમના દિમાગનું સંતુલન ગુમાવી ચૂક્યાં છે. લોકનાયક જયપ્રકાશ નારાયણના શિષ્ય નીતિશકુમાર આવું બોલશે તેની કોઈએ કલ્પના પણ કરી નહીં હોય.એમના જ બિહારના એક પૂર્વ મહિલા રાજનૈતિજ્ઞની આજે વાત કરવી છે. ભારતીય રાજનીતિનું એક ખૂબસૂરત પાનું […]
યૂ ક્રેન-રશિયાના યુદ્ધનો અંત આવે તે પહેલાં ઈઝરાયેલ-હમાસ વચ્ચે લોહિયાળ યુદ્ધ શરૂ થઈ ગયું છે. આ યુદ્ધના મામલે વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. આરબ દેશો ઈઝરાયેલની વિરુદ્ધ છે. ગાઝા પછી હવે લેબેનોનની સરહદો પર પણ આગના ગોળા ફેંકાઈ રહ્યા છે. ઈઝરાયેલથી હિજરત કરી ગયેલા યહૂદીઓએ ભૂતકાળમાં કેવી કેવી યાતનાઓ સહન કરી છે તે સંદર્ભમાં […]
એક નાનકડું ગામ. ગામમાં રામચંદ્ર, ગોકુલ અને સોની નામના ત્રણ ભાઈઓ રહેતા હતા. પિતાના મૃત્યુ બાદ ત્રણેય ભાઈઓએ તેમની મિલકતની વહેંચણી કરી નાખી હતી. દરેક ભાઈઓ અલગ અલગ રહેતા હતા. વચેટભાઈ ગોકુલનાં લગ્ન મનોરમા સાથે થયાં હતાં. પિયરથી પહેલી જ વાર સાસરીમાં આવેલી મનોરમાને કોઈ કારણસર ગોકુલ બહુ ગમતો નહોતો. તે કમજોર અને અરસિક પણ […]
રાજનીતિ આમ તો શુષ્ક વિષય છે પરંતુ રાજનીતિમાં જ્યારે રમૂજ પ્રવેશે છે ત્યારે રાજનીતિ મજેદાર બની જાય છે. તાજેતરમાં જ વેરાવળની જાહેરસભામાં ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં માયાભાઈ આહીરના એક કાર્યક્રમ દરમિયાન માયાભાઈ અાહીરનાં ધર્મપત્નીને મંચ પર ન જોતાં ભાજપાના શક્તિશાળી પ્રમુખ સી.આર.પાટીલે રમૂજ કરતાં કહ્યું કે, `લાગે છે કે તેઓ પત્નીથી ડરી રહ્યા […]
ઈઝરાયેલ પર પેલેસ્ટાઈનના હમાસે કરેલા અચાનક આક્રમણ બાદ વિશ્વભરના મીડિયામાં આ યુદ્ધ હેડલાઈન્સ બની ગયું છે ત્યારે ઈઝરાયેલનો ભવ્ય ઇતિહાસ આજે અહીં પ્રસ્તુત છે. આમ તો આ દેશ ભારતની આઝાદીના એક વર્ષ પછી સ્વતંત્ર થયો હતો, પરંતુ એનો રક્તરંજિત પણ રોમાંચક ઇતિહાસ ૪૦૦૦ વર્ષ પુરાણો છે. પહાડીઓ, સફેદ પથ્થરો, ખીણો અને સમુદ્રોથી ઘેરાયેલો આ દેશ […]
જર્મનીમાંથી વિલિયમ કૈઝરનો સિતારો આથમી ગયો. સરમુખત્યાર એડોલ્ફ હિટલર સત્તા પર આવ્યો. તે યહૂદીઓનું નિકંદન કાઢી નાખવા તત્પર બન્યો. એની યાદીમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું નામ પણ હતું. આઇન્સ્ટાઇનને પણ ખ્યાલ આવી ગયો કે હિટલર તેની હત્યા કરી નાખવા માગે છે. આઇન્સ્ટાઇન ચુપકીદીથી જર્મનીને અલવિદા કરી દીધું. એણે ટપાલથી જ પોતાનું રાજીનામું મોકલી દીધું. લોકોને ખબર પડી […]
આપણા દેશનું નામ ભારત કેમ પડયું તેની દિવ્ય અને પૌરાણિક કથા અહીં પ્રસ્તુત છે. મહાકવિ કાલિદાસ ‘વસંત’ને ‘ઋતુરાજ વસંત’ કહ્યો છે. ઋતુઓની રાણી વર્ષા છે તો ઋતુઓનો રાજા વસંત છે. વસંત સ્વર્ગના દેવ કામદેવનો સખા છે મહાકવિ કાલિદાસે ‘કુમારસંભવમ્’માં અને ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’માં વસંતનું હૃદયગમ વર્ણન કર્યું છે. મહાકવિ કાલિદાસ રચિત ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’ની કથા કાંઈક આવી […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel