Close
કભી કભી | Comments Off on આઇન્સ્ટાઇને નોબેલ પ્રાઇઝમાં મળેલી અડધી રકમ પૂર્વ પત્નીને મોકલી આપી

આઇન્સ્ટાઇને નોબેલ પ્રાઇઝમાં મળેલી અડધી રકમ પૂર્વ પત્નીને મોકલી આપી

આઇન્સ્ટાઇને નોબેલ પ્રાઇઝમાં મળેલી અડધી રકમ પૂર્વ પત્નીને મોકલી આપી

સદીના શ્રોષ્ઠ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું જીવન સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે. તેઓ એક ઠોઠ નિશાળીમાંથી તેઓ ગણિતના શ્રોષ્ઠ શિક્ષક બન્યા તે પછી ઝેકોસ્લોવેક્યિા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક બન્યા. દરમિયાન પ્રયોગશાળામાં વ્યસ્ત રહેતા આલ્બર્ટ આઇન્સ્ટાઇનને સાપેક્ષતાવાદ અર્થાત્ થિયરી ઑફ રિસેટિવિટીનો સિદ્ધાંત શોધી કાઢયો. તેમણે શોધી કાઢયું કે યુરેનિયમના એક અણુનું વિભાજન કરવામાં આવે તો તેમાંથી પ્રચંડ ઊર્જા પેદા […]

Read more...

રેડ રોઝ | Comments Off on વિશ્વના બિલિયોનર્સની દુનિયા કેવી છે?

વિશ્વના બિલિયોનર્સની દુનિયા કેવી છે?

વિશ્વના બિલિયોનર્સની દુનિયા કેવી છે?

પૂજ્ય ડોંગરેજી મહારાજે કહ્યું છે કે પૈસો સુખ લાવે છે, પરંતુ તેથી દુ:ખની સમાપ્તિ થતી નથી. સામ્યવાદી વિચારધારાના પ્રેરક અને `દાસ કેપિટલ’ નામના પુસ્તકના લેખક કાર્લ માર્કસે કહ્યું છે કે માનવીની બધી જ પ્રવૃત્તિઓનું મૂળ `આર્થિક’ બાબત છે. એક જમાનામાં હૈદરાબાદના નિઝામ ભારતના સહુથી વધુ ધનવાન વ્યક્તિ હતા. દેશનાં તમામ પ્રમુખ શહેરોમાં તેમની સંપત્તિઓ હતી. […]

Read more...

કભી કભી | Comments Off on ભારતના રોકેટ વિજ્ઞાનના પિતા ડૉ.વિક્રમ સારાભાઈની જીવનકથા

ભારતના રોકેટ વિજ્ઞાનના પિતા ડૉ.વિક્રમ સારાભાઈની જીવનકથા

ભારતના રોકેટ વિજ્ઞાનના પિતા ડૉ.વિક્રમ સારાભાઈની જીવનકથા

તાજેતરમાં જ ભારતના ચંદ્રયાન-૩એ ચંદ્ર પર ઉતરાણ કરવા ઉડાન ભર્યું ત્યારે દેશના કરોડો લોકોની છાતી ગજગજ ફૂલી ગઈ. આ પરિપ્રેક્ષ્યમાં ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા ડૉ. વિક્રમ સારાભાઈને યાદ કરવા જોઈએ. ડૉ.વિક્રમ સારાભાઈ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના પણ ગુરુ હતા. ડૉ.વિક્રમ સારાભાઈની જીવનકથા અહીં પ્રસ્તુત છે. રોકેટ વિજ્ઞાનના પિતા તો ડૉ. વિક્રમ સારાભાઈ […]

Read more...

કભી કભી | Comments Off on એક દિવસ શંભુ નાટક કંપનીની ડાન્સર કમલાને લઈને ભાગી ગયો

એક દિવસ શંભુ નાટક કંપનીની ડાન્સર કમલાને લઈને ભાગી ગયો

એક દિવસ શંભુ નાટક કંપનીની ડાન્સર કમલાને લઈને ભાગી ગયો

વર્ષો પહેલાં એક નાટક કંપનીએ ગામમાં ધામા નાંખ્યા હતા. એ જમાનામાં ગામોમાં વીજળી નહોતી. સિનેમા થિયેટરો નહોતાં. ચારે બાજુ પતરાંની દીવાલ ઊભી કરાતી. એક રૂપિયાવાળી ટિકિટ લઈ ગામના આગેવાનો ચોરસ ખાડામાં ગોઠવેલી ખુરશીમાં બેસતા. પાછળ બાર આના, તેની પાછળ આઠ આના અને છેલ્લે ચાર આનાની ટિકિટ હતી. શેઠ કેશવલાલ નાટક કંપનીના માલિક હતા, ડાયરેક્ટર હતા […]

Read more...

રેડ રોઝ | Comments Off on અંડર વર્લ્ડનો ડોન અલ કપોન કહે છે: “મારી ભલમનસાઈને મારી નબળાઈ સમજશો નહીં “

અંડર વર્લ્ડનો ડોન અલ કપોન કહે છે: “મારી ભલમનસાઈને મારી નબળાઈ સમજશો નહીં “

અંડર વર્લ્ડનો ડોન અલ કપોન કહે છે:  “મારી ભલમનસાઈને મારી નબળાઈ સમજશો નહીં “

અત્યાર સુધીમાં આપણે વિશ્વના શ્રેષ્ઠ દાર્શનિકોનાં વિધાનો ક્વૉટ્સ અને લોકોક્તિઓ જોઈ. હવે આ અંકમાં વિશ્વના માફિયાઓ અને અંડરવર્લ્ડના ડોન્સએ કરેલાં વિધાનો જોઈએ. આ ક્વૉટ્સ અંડરવર્લ્ડના ડોન્સના હોઈ કાયદાનું સન્માન કરનારા સમાજના શિષ્ટ નાગરિકોએ તેનો અમલ કરવાની જરૂર નથી પરંતુ અંડરવર્લ્ડના ડોનની વિચારધારા કેવી હતી તેની માહિતી માટે જ એમનાં વિધાનો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. […]

Read more...

રેડ રોઝ | Comments Off on યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડઃ જેણે ૭૩ નોબેલ પ્રાઈઝ વિજેતા આપ્યા

યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડઃ જેણે ૭૩ નોબેલ પ્રાઈઝ વિજેતા આપ્યા

યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડઃ જેણે ૭૩ નોબેલ પ્રાઈઝ વિજેતા આપ્યા

ભારતમાં એક જમાનામાં તક્ષશિલા અને નાલંદા જેવી શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ હતી. આજે યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડની વાત કરવી છે. નોંધપાત્ર વાત એ છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની સ્થાપના ઈ.સ. ૧૦૯૬માં થઈ હતી. આજે આ યુનિવર્સિટી એક વટવૃક્ષ છે. તેની સાથે સંકળાયેલી કૉલેજોના વિદ્યાર્થીઓની સંખ્યા ૨૬૪૫૫ છે જ્યારે એકેડેમિક સ્ટાફની સંખ્યા ૬૯૪૫ છે. જાણવા જેવી વાત એ છે કે […]

Read more...

કભી કભી | Comments Off on જર્મનીની જડતાનો ભોગ બનેલું ગુજરાતી પરિવાર `અમને અમારી દીકરી ક્યારે પાછી મળશે?’

જર્મનીની જડતાનો ભોગ બનેલું ગુજરાતી પરિવાર `અમને અમારી દીકરી ક્યારે પાછી મળશે?’

જર્મનીની જડતાનો ભોગ બનેલું ગુજરાતી પરિવાર  `અમને અમારી દીકરી ક્યારે પાછી મળશે?’

જો તમે તમારા નાનકડાં બાળકોને લઈને જર્મની કે યુરોપ-અમેરિકા જાવ છો તો સૌથી પહેલાં આ સંવેદનશીલ ઘટના વાંચી લો. દરેક દેશોમાં બાળકોની સારસંભાળના આકરા, જડ અને અલગ નિયમો છે. તમારા જ પોતાના સંતાનને સાચવવામાં જરા પણ ભૂલ કરી તો જે તે દેશની ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના અધિકારીઓ આવીને તમારા બાળકનો કબજો લઈ લેશે અને બાળકને ચાઈલ્ડ […]

Read more...

કભી કભી | Comments Off on વૉરન બફેટઃ વિશ્વના ટોચના ધનવાન વ્યક્તિ શું કહે છે? મારી પાસે સેલફોન નથી, કોમ્પ્યૂટર રાખતો નથી

વૉરન બફેટઃ વિશ્વના ટોચના ધનવાન વ્યક્તિ શું કહે છે? મારી પાસે સેલફોન નથી, કોમ્પ્યૂટર રાખતો નથી

વૉરન બફેટઃ વિશ્વના ટોચના ધનવાન વ્યક્તિ શું કહે છે? મારી પાસે સેલફોન નથી, કોમ્પ્યૂટર રાખતો નથી

વિશ્વના ધનવાન વ્યક્તિઓની યાદીમાં જેમનું નામ છે તેવા વોરન બફેટે તાજેતરમાં તેમની સંપત્તિમાંથી અબજો ડૉલરનું દાન જાહેર કર્યું. વોરેન બફેટની વિશ્વના ટોચના દસ ધનિક માણસોમાં તેમની ગણના થાય છે. તેઓ ૫૦ બિલિયન ડૉલરની સંપત્તિના માલિક છે. તેમની પાસે જે કાંઈ સંપત્તિ છે તેમાંથી ૯૯ ટકા સંપત્તિનું દાન તેમણે મૃત્યુ પછી ચેરિટી માટે આપી દેવાનું વિચાર્યું […]

Read more...

રેડ રોઝ | Comments Off on આજથી ૧૧૧ વર્ષ પહેલાં સમુદ્રમાં જળસમાધિ લેનાર `ટાઈટેનિક’ની કહાણી

આજથી ૧૧૧ વર્ષ પહેલાં સમુદ્રમાં જળસમાધિ લેનાર `ટાઈટેનિક’ની કહાણી

આજથી ૧૧૧ વર્ષ પહેલાં સમુદ્રમાં જળસમાધિ લેનાર `ટાઈટેનિક’ની કહાણી

આજથી અનેક વર્ષો પહેલાં સમુદ્રમાં જળસમાધિ લેનાર `ટાઈટેનિક’ જહાજનો કાટમાળ શોધવા દરિયામાં ઊંડે જનાર પાંચ મુસાફરોની નાનકડી સબમરીન તાજેતરમાં જ ડૂબી ગઈ અને પાંચે જણ મોતને ભેટ્યા. સંશોધન, આરોહણ કે સાહસ એ માનવીનો સ્વભાવ છે પરંતુ અસલ `ટાઈટેનિક’ સાથે સંકળાયેલી એક હૃદયસ્પર્શી કથા અહીં પ્રસ્તુત છે. એ યુવાનનું નામ જ્હોન ઉર્ફે જેક થાયેર હતું. એ […]

Read more...

કભી કભી | Comments Off on સવાયા ગુજરાતી જે દેશ-વિદેશની ૨૮ જેટલી ભાષાઓ જાણે છે !

સવાયા ગુજરાતી જે દેશ-વિદેશની ૨૮ જેટલી ભાષાઓ જાણે છે !

સવાયા ગુજરાતી જે દેશ-વિદેશની  ૨૮ જેટલી ભાષાઓ જાણે છે !

ચાલો આજે એક પ્રશ્ન પૂછીએઃ ‘તમે વધારેમાં વધારે કેટલી ભાષાઓ જાણો છો? જવાબ હોઈ શકે છે ઃ ‘બે-ત્રણ, ચાર કે પાંચ’ પરંતુ આજે ગુજરાતમાં જ નડિયાદ ખાતે વસતા મૂળ કેરાલાના વતની અને  ગુજરાતમાં રહેતા સવાયા ગુજરાતીનો પરિચય કરાવવો છે જેઓ દેશ-વિદેશની ૨૮ ભાષાઓ જાણે છે. દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં આ એક જ એવી વ્યક્તિ […]

Read more...