Close
કભી કભી | Comments Off on મને લાગે છે કે ઝંઝાવાત આવી રહ્યો છે, હું પ્રેગ્નન્ટ છું, રશ્મિન

મને લાગે છે કે ઝંઝાવાત આવી રહ્યો છે, હું પ્રેગ્નન્ટ છું, રશ્મિન

મને લાગે છે કે ઝંઝાવાત આવી રહ્યો છે, હું પ્રેગ્નન્ટ છું, રશ્મિન

શાલિની એક ગુજરાતી નારી છે. મુંબઈમાં જન્મી છે, મુંબઈમાં જ ભણી છે અને અમદાવાદના યુવાનને પરણી છે. અલબત્ત, તેના પતિ સુધાંશુને મુંબઈમાં જોબ મળી હોઈ બેઉ મુંબઈમાં જ રહે છે. સુધાંશુ રોજ સવારે જોબ પર જવા નીકળે એટલે શાલિની તેના બૂટ-મોજા તૈયાર રાખે. તેની બ્રીફકેસ તૈયાર રાખે. સુધાંશુએ તેની ટાઈ બરાબર બાંધી ના હોય તો […]

Read more...

કભી કભી | Comments Off on જે.આર.ડી.તાતાને એક યુવતીએ પોસ્ટકાર્ડ લખ્યું અને..

જે.આર.ડી.તાતાને એક યુવતીએ પોસ્ટકાર્ડ લખ્યું અને..

જે.આર.ડી.તાતાને એક યુવતીએ પોસ્ટકાર્ડ લખ્યું અને..

ઈ.સ. ૧૯૭૪માં ટેલ્કો કંપનીએ કમ્પ્યૂટર સંબંધી નોકરી માટે એક વિજ્ઞાપન પ્રસિદ્ધ કર્યું. એ વખતે ભારતરત્ન જે.આર.ડી. ટાટા ટેલ્કો કંપનીના અધ્યક્ષ હતા. એ વિજ્ઞાપન પ્રગટ થયા બાદ ભારતીય વિજ્ઞાન સંસ્થાન દ્વારા ગ્રેજ્યુએટ થનાર એક યુવતીએ એ જાહેરાત જોઈ. તે પ્રથમ નંબરે ગ્રેજ્યુએટ થયેલી હતી, પરંતુ અખબારમાં પ્રગટ થયેલી જાહેરખબરને જોઈ તે નિરાશ થઈ ગઈ, કારણ કે […]

Read more...

કભી કભી | Comments Off on શયનખંડના પલંગ પર અગાઉથી રંગીન ફૂલ કોણે પાથર્યાં હતાં ?

શયનખંડના પલંગ પર અગાઉથી રંગીન ફૂલ કોણે પાથર્યાં હતાં ?

શયનખંડના પલંગ પર અગાઉથી રંગીન ફૂલ કોણે પાથર્યાં હતાં ?

સાંજ પડવા આવી હતી. ઉદયપુરથી દૂર દૂર એક નિર્જન સડક પર એક મોટરકાર દોડી રહી હતી. શેખર અને પ્રિયા હનીમૂન મનાવવા જયસમંદ તરફ જઈ રહ્યા હતા. મુખ્ય માર્ગને શાયદ તેઓ ભૂલી ગયાં હતાં. ગાડીનું બેલેન્સ જતું રહ્યું છે એમ લાગતાં શેખરે કાર થોભાવી. ઊતરીને જોયું તો ટાયર પંક્ચર થઈ ગયું હતું. ચારે તરફ ઊંચી ઊંચી […]

Read more...

કભી કભી | Comments Off on લીના કહે છે ‘પરિણીત પુરુષ સાથે લગ્ન બાદ હું ‘કટી પતંગ’ જેવી છું’

લીના કહે છે ‘પરિણીત પુરુષ સાથે લગ્ન બાદ હું ‘કટી પતંગ’ જેવી છું’

લીના કહે છે  ‘પરિણીત પુરુષ સાથે  લગ્ન બાદ  હું ‘કટી પતંગ’ જેવી છું’

સાંજનો સમય છે. અખબારની કચેરીમાંથી બહાર નીકળતી વખતે જ દરવાજામાં એક યુવતી ભેટી જાય છે. તે કહે છે ઃ ‘સર ! મારું નામ લીના છે.’ પંજાબી સલવાર-કમીઝમાં નીચાં પોપચાં સાથે તે પોતાનો પરિચય આપી એક હસ્તલિખિત પત્ર સુપરત કરે છે. એના ચહેરા પર કશુંક ખોવાઈ ગયાનો અહેસાસ છે. એ કહે છે ઃ ‘હું અમદાવાદમાં જ […]

Read more...

કભી કભી | Comments Off on મુઝે રાજ ચલાના હૈ, બંદૂક ભી રખની હૈ ઔર તોપ ભી રખની હૈ-સરદાર વલ્લભભાઈ પટેલ

મુઝે રાજ ચલાના હૈ, બંદૂક ભી રખની હૈ ઔર તોપ ભી રખની હૈ-સરદાર વલ્લભભાઈ પટેલ

મુઝે રાજ ચલાના હૈ, બંદૂક ભી  રખની હૈ ઔર તોપ ભી રખની હૈ-સરદાર વલ્લભભાઈ પટેલ

તા. ૩૧મી ઑક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. ભારતને આઝાદીની જાહેરાત બાદ સત્તાનું હસ્તાંતરણ કરવા આવેલા લોર્ડ માઉન્ટ બેટનને તા. ૨૪-૬-૧૯૪૯ના રોજ ખુદ સરદાર વલ્લભભાઈ પટેલે એક પત્રમાં લખ્યું હતું ઃ ”દેશ માટે મેં જે કાંઈ કર્યું તેનું મૂલ્યાંકન આજના લોકમત દ્વારા નહીં પણ ભારતના ઇતિહાસકારો કરે તો તેનાથી મને સંતોષ થશે.” ગુજરાતના સામાન્ય ગરીબ […]

Read more...

કભી કભી | Comments Off on આજે દીપાવલી- લક્ષ્મીના માલિક થવાના બદલે તેમને માતા તરીકે જ સ્વીકારો

આજે દીપાવલી- લક્ષ્મીના માલિક થવાના બદલે તેમને માતા તરીકે જ સ્વીકારો

આજે દીપાવલી- લક્ષ્મીના માલિક થવાના બદલે તેમને માતા તરીકે જ સ્વીકારો

આજે દીપાવલી છે દીપાવલી હિન્દુઓનો મોટામાં મોટો તહેવાર છે. દીપાવલીનો દિવસ લક્ષ્મીપૂજન માટે મહત્ત્વનો છે. સમુદ્રમંથન દરમિયાન દરિયામાંથી જે ૧૯ રત્નો બહાર નીકળ્યાં, તેમાં સૌથી વિશિષ્ટ રત્ન લક્ષ્મીજી હતાં. આ અનુપમ સુંદરી, સુવર્ણમયી,તિમિરહારિણી, વરદાત્રી, પ્રસન્નવદના, શુભા અને ક્ષમાશીલ એવાં લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુએ પત્નીના રૂપમાં સ્વીકાર કર્યાં હતાં. આ પ્રકાશમયી દેવીએ અમાવસ્યાની રાત્રે જ ઘટાટોપ અંધકારને […]

Read more...

અન્ય લેખો | Comments Off on સેસિલી એચ. રાલ્ફનું પુસ્તક The Incident in the Orchard-ઇઝાબેલાએ કોઈના બગીચામાંથી સફરજન ચોર્યું અને –

સેસિલી એચ. રાલ્ફનું પુસ્તક The Incident in the Orchard-ઇઝાબેલાએ કોઈના બગીચામાંથી સફરજન ચોર્યું અને –

સેસિલી એચ. રાલ્ફનું પુસ્તક The Incident in the Orchard-ઇઝાબેલાએ કોઈના બગીચામાંથી સફરજન ચોર્યું અને –

સંસ્કૃત જે રીતે વિશ્વની સૌથી પૌરાણિક અને અનેક ભાષાઓની માતા છે તે રીતે અંગ્રેજી એ વિશ્વની અનેક ભાષાઓમાં કંડારાયેલી શ્રોષ્ઠ સાહિત્યકૃતિઓ, નાટય રચનાઓ અને મહાકાવ્યોને માણવાનું માધ્યમ છે. તમારે મહાકવિ  હોમરનું ‘ઇલિયડ’ માણવું હોય તો અંગ્રેજીમાં જ વાંચવું પડે. સોફોક્લિસની કરુણાન્તિકા ‘ઇડિપસ’ ને વાંચવી હોય તો તેની મૂળ ભાષામાં નહીં પરંતુ અંગ્રેજીમાં જ વાંચવી  અને […]

Read more...

રેડ રોઝ | Comments Off on ડ્રાઈવરે આઈનસ્ટાઈનને કહ્યું: `સર, આજે આપના બદલે હું પ્રવચન આપું?’

ડ્રાઈવરે આઈનસ્ટાઈનને કહ્યું: `સર, આજે આપના બદલે હું પ્રવચન આપું?’

ડ્રાઈવરે આઈનસ્ટાઈનને કહ્યું: `સર, આજે આપના બદલે હું પ્રવચન આપું?’

સદીના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઈનના જીવનનો એક પ્રસંગ છે. ગઈ સદીમાં તેમણે થિયરી ઑફ રિલેટિવિટીનો સિદ્ધાંત આપ્યો. આ થિયરીનો અર્થ એટલો જ છે કે પરમાણુનું વિભાજન કરતાં પ્રચંડ ઊર્જા પેદા થાય છે. તેમની આ થિયરીનો ઉપયોગ કરીને અમેરિકાના ભૌતિકશાસ્ત્રી ઓપનહાયમરેપરમાણુ બોમ્બ બનાવ્યો. યાદ રહે કે પરમાણુ બોમ્બ આઈનસ્ટાઈને બનાવ્યો નહોતો. તેમણે તો માત્ર થિયરી ઑફ […]

Read more...

કભી કભી | Comments Off on ક્યારેક હું ડિપ્રેશનમાં હતી પરંતુ આજે હું સેલિબ્રિટી છું

ક્યારેક હું ડિપ્રેશનમાં હતી પરંતુ આજે હું સેલિબ્રિટી છું

ક્યારેક હું ડિપ્રેશનમાં હતી પરંતુ આજે હું સેલિબ્રિટી છું

LILI SINH તે યૂ- ટયૂબ સેલિબ્રિટી છે. તે ખૂબસૂરત યુવતી છે અને કોમેડિયન છે. ભારતે જ્હોની વૉકરથી માડીને અસરાની જેવા અનેક કોમેડિયન આપ્યા છે પરંતુ ટુનટુન પછી મહિલા કોમેડિયનો ભાગ્યે જ દેખાઈ છે. પરંતુ લીલી નામની યુવતી ફરી કોમેડિયન તરીકે હવે મશહૂર થઈ રહી છે. લીલીના માતાપિતા મૂળ પંજાબના વતની છે. પાછળથી તેનું પરિવાર કેનેડા […]

Read more...

કભી કભી | Comments Off on એક ગુજરાતી યુવતી લંડનમાં ડબલ ડેકર બસ ચલાવવા લાગી

એક ગુજરાતી યુવતી લંડનમાં ડબલ ડેકર બસ ચલાવવા લાગી

એક ગુજરાતી યુવતી લંડનમાં ડબલ ડેકર બસ ચલાવવા લાગી

લંડનના થોર્નટન હીથ બસ ગરાજ તરફથી એક  આવી રહી છે. વહેલી સવારે કામ પર જવા માંગતા ઉતારુઓ સાઉથ લંડનની સ્ટ્રીટના બસ સ્ટેન્ડ ઉપર ઊભા છે. ડબલ ડેકર બસ આવતી જોઈને પેસેન્જર્સમાં સળવળાટ થાય છે. લોકો કૌતુકભરી નજરે બસને જોઈ રહ્યાં છે, કારણ કે બસમાં ડ્રાઇવર જ નથી. ડ્રાઇવર વગરની બસ આવતી જોઈને લોકો વિચારમાં પડી […]

Read more...