Close
રેડ રોઝ | Comments Off on ચીનની ગુપ્ત લેબોરેટરી ‘વુહાન ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી

ચીનની ગુપ્ત લેબોરેટરી ‘વુહાન ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી

ચીનની ગુપ્ત લેબોરેટરી ‘વુહાન ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી

કોરોના વાઇરસનો કેર આખા વિશ્વને ધ્રુજાવી રહ્યો છે. અમેરિકા, બ્રિટન, ઈટાલી, કેનેડા, જાપાન, ઈરાન, દક્ષિણ કોરિયાથી માંડીને વિશ્વના ૧૬૪ જેટલા દેશો ભયભીત છે. બ્રિટનના આરોગ્યમંત્રી પણ કોરોના વાઇરસથી બીમાર છે. સવાલ એ છે કે પૃથ્વી પર આ ચેપ પાછલાં હજારો વર્ષ દરમિયાન કદી જોવા મળ્યો નહોતો. તે અચાનક આવ્યો ક્યાંથી? ચીન ના પાડે છે પરંતુ […]

Read more...

કભી કભી | Comments Off on બે હાથ વગરની યુવતી વિશ્વની પહેલી મહિલા પાઇલટ બની

બે હાથ વગરની યુવતી વિશ્વની પહેલી મહિલા પાઇલટ બની

બે હાથ વગરની યુવતી વિશ્વની પહેલી મહિલા પાઇલટ બની

જેસિકા કોક્સ. તે એક દિવ્યાંગ પાઇલટ છે. જેસિકાનો જન્મ અમેરિકાના એરિઝોના પ્રાંતના નાના ગામમાં થયો હતો. બાળકીના જન્મ બાદ નર્સે નવજાત શિશુને જોયું તો તે અવાક્ થઈ ગઈ. આ તાજી જ જન્મેલી બાળકીના બે હાથ જ નહોતા. નર્સ વિચારમાં પડી ગઈ કે બાળકીની માતાને આ વાત કહેવી કેવી રીતે ? પરંતુ માએ બાળકીને નિહાળી. બાળકીની […]

Read more...

રેડ રોઝ | Comments Off on મારા માટે આ વ્હીલચેર નહીં પરંતુ શાનદાર- સુંદર રથ છે

મારા માટે આ વ્હીલચેર નહીં પરંતુ શાનદાર- સુંદર રથ છે

મારા માટે આ વ્હીલચેર નહીં પરંતુ શાનદાર- સુંદર રથ છે

મલાથી કૃષ્ણમૂર્તિ હોલ્લા. તે એક પેરા ઓલિમ્પિક ખેલાડી છે. મલાથી ૧૪ મહિનાની હતી ત્યારે  એને અચાનક તાવ આવ્યો અને તેના ગરદનની નીચેનો આખો ભાગ લકવાગ્રસ્ત થઇ ગયો. દીકરીની હાલત જોઇ તેના માતા-પિતા ચિંતામાં પડી ગયા પુત્રીને ડોક્ટરો પાસે લઇ ગયાં પરંતુ કોઇ જ ફાયદો થયો નહીં. મલાથીના પિતા બેંગ્લુરૂમાં એક નાનકડી હોટેલ ચલાવતા હતા. મા […]

Read more...

કભી કભી | Comments Off on હું પહેલેથી જ શાદીશુદા છું જા તારાથી થાય તે કરી લેજે

હું પહેલેથી જ શાદીશુદા છું જા તારાથી થાય તે કરી લેજે

હું પહેલેથી જ શાદીશુદા છું જા તારાથી થાય તે કરી લેજે

તા.૧૮ સપ્ટેમ્બર ૨૦૧૮. સીલમપુર વિસ્તારમાં રહેતી બે સગી બહેનો અચાનક ગુમ થઇ જતાં હડકંપ મચી ગયો. ઠેર ઠેર તપાસ કરી. સગાં સંબંધીઓના ઘેર  તપાસ કરી. પરંતુ સગાં સંબંધીઓના ઘેર તપાસ કરી પરંતુ રુખસાર અને નબીલા નામની બે સગી બહેનોનો ક્યાંય પત્તો લાગ્યો નહીં.  પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી. કોઇ જ સુરાગ ના મળી. ડીએસપી કચેરીમાં જઇ […]

Read more...

રેડ રોઝ | Comments Off on ભારતે સુરક્ષિત રહેવું હોય તો ગિલગિટ પાછું મેળવવું રહ્યું

ભારતે સુરક્ષિત રહેવું હોય તો ગિલગિટ પાછું મેળવવું રહ્યું

ભારતે સુરક્ષિત રહેવું હોય તો ગિલગિટ પાછું મેળવવું રહ્યું

પાકિસ્તાન ઊભું કરીને ભારતે મોટી કિંમત ચૂકવી છે. હવે એ ભૂલ સુધારી શકાય તેમ નથી, પરંતુ પાકિસ્તાનને પદાર્થપાઠ શીખવવા માટે કેટલીક વ્યૂહાત્મક રાજકીય ર્સિજકલ સ્ટ્રાઈક કરવી પડશે. એ માટે ભારતે ડિફેન્સિવ રહેવાના બદલે પ્રો-એક્ટિવ પગલાં લેવાં પડશે. જમ્મુ અને કાશ્મીરને ભારત સાથે સંપૂર્ણપણે હવે જોડી દેવાયાં છે ત્યારે હવે પાકિસ્તાન હસ્તકના અકસાઈ ચીનની બાબતમાં ચર્ચા […]

Read more...

કભી કભી | Comments Off on ગરીબોનું દર્દ જાણું છું માટે ગરીબોનો અવાજ બનીશ

ગરીબોનું દર્દ જાણું છું માટે ગરીબોનો અવાજ બનીશ

ગરીબોનું દર્દ જાણું છું માટે ગરીબોનો અવાજ બનીશ

રામ્યા હરિદાસ. તાજેતરમાં ચૂંટાયેલા મહિલા સાંસદ છે. રામ્યા હરિદાસનો જન્મ અરબી સમુદ્રના કિનારે આવેલા ખૂબસૂરત કેરળના કોઝિકોડ જિલ્લાના એક ગામમાં થયો હતો. તેઓ રોજેરોજ મજદૂરી કરનારા શ્રમજીવી પરિવારના પુત્રી છે. કુદરતે કેરળને અપાર સૌંદર્ય બક્ષ્યું છે. અહીં લાખોની સંખ્યામાં નાળિયેરીનાં, સોપારીના વૃક્ષો છે. કેળાંની અનેક જાત અહીં જોવા મળે છે. રબરના પ્લાન્ટ્સથી માંડીને ચા અને […]

Read more...

અન્ય લેખો | Comments Off on શું આલ્ફ્રેડનું પ્રાયશ્ચિત્ત ‘નોબેલ પ્રાઇઝ’ છે

શું આલ્ફ્રેડનું પ્રાયશ્ચિત્ત ‘નોબેલ પ્રાઇઝ’ છે

શું આલ્ફ્રેડનું પ્રાયશ્ચિત્ત ‘નોબેલ પ્રાઇઝ’ છે

ભારતમાં જન્મેલા અને મેસેચ્યુસેટસ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક પ્રો. અભિજિત બેનરજીને ૨૦૧૯નો અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં તેમના શ્રેષ્ઠ પ્રદાન બદલ નોબેલ પુરસ્કાર જાહેર થયો છે. તેમની સાથે જ પ્રાધ્યાપક તરીકે કામ કરતાં તેમના પત્ની એસ્થર ડુફ્લો અને હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રો. માઇકલ ક્રેમરને પણ સંયુક્ત રીતે આ નોબેલ પ્રાઇઝ એનાયત થયું છે. ૨૧ વર્ષ બાદ ભારતીય […]

Read more...

ચીની કમ | Comments Off on ગાંધીજીના સાચા અનુયાયીઓ સરકાર અને વિપક્ષમાં પણ હતા

ગાંધીજીના સાચા અનુયાયીઓ સરકાર અને વિપક્ષમાં પણ હતા

ગાંધીજીના સાચા અનુયાયીઓ સરકાર અને વિપક્ષમાં પણ હતા

આજે ગાંધી વિચારધારા ધરાવતા વ્યક્તિઓ, નિષ્ણાતો અને ચાહકોને શોધવા મુશ્કેલ છે. ગાંધીજીની સાથે રહેલાઓ ‘અંતેવાસી’ તરીકે ઓળખાતા. હવે એવા અંતેવાસીઓ રહ્યા નથી. બાપુની મોટામાં મોટી ખૂબી એ હતી કે દેશને આઝાદી મળી ત્યારે તેમની લોકપ્રિયતા એટલી પ્રચંડ  હતી કે તેમણે ધાર્યું હોત તો તેઓ વડા પ્રધાન થઇ શક્યા હોત પરંતુ જે દિવસે આઝાદી મળી એ […]

Read more...

કભી કભી | Comments Off on ગાંધી’ ફિલ્મ પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ ડાયનાએ પણ નિહાળી

ગાંધી’ ફિલ્મ પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ ડાયનાએ પણ નિહાળી

ગાંધી’ ફિલ્મ પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ ડાયનાએ પણ નિહાળી

ભારતમાંથી  અંગ્રેજોને હાંકી કાઢનાર મહાત્મા ગાંધીજી વિશે શ્રેષ્ઠ  ‘ગાંધી’ ફિલ્મ પણ એક અંગ્રેજે જ બનાવી. બોલિવૂડના ફિલ્મ દિગ્દર્શકોને ‘ગાંધીજી’ પણ ફિલ્મનો એક શ્રેષ્ઠ વિષય અને કથાનો શ્રેષ્ઠ નાયક બની  શકે છે તે સૂંઝયું જ નહીં. ‘ગાંધી’ ફિલ્મ  બનાવનાર હતા સર રિચાર્ડ એટનબરો. તેઓ અંગ્રેજ હતા. આ ફિલ્મના કેટલાંક સંવેદનશીલ ગ્શ્યોનું શૂટિંગ દિલ્હીમાં થયું હતું.  આમ […]

Read more...

રેડ રોઝ | Comments Off on અને ગાંધીએ જીવનભર અલ્પ વસ્ત્ર પહેરવાનો સંકલ્પ કર્યો

અને ગાંધીએ જીવનભર અલ્પ વસ્ત્ર પહેરવાનો સંકલ્પ કર્યો

અને ગાંધીએ જીવનભર અલ્પ વસ્ત્ર પહેરવાનો સંકલ્પ કર્યો

આ વાત આઝાદી પહેલાંની છે. લખનૌમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું. જેમાં ગાંધીજી પણ હાજર હતા. વિવિધ નેતાઓએ સાંપ્રત સમસ્યાઓ પર પ્રવચન આપ્યું, પરંતુ કોંગ્રેસના એ વખતના નેતા રાજકુમાર શુક્લાએ ખેડૂતોની બેહાલી વિશે જે વાત કરી તેથી બધા વિચલિત થઈ ગયા. શુક્લાજીની વાત સાંભળી ખેડૂતોની હાલત નરી આંખે જોવા ગાંધીજી ચંપારણ પહોંચ્યા. સાથે કસ્તૂરબા પણ […]

Read more...