Close
કભી કભી | Comments Off on હું મરી જઈશ તો મારા બાળકને કોણ સાચવશે?

હું મરી જઈશ તો મારા બાળકને કોણ સાચવશે?

હું મરી જઈશ તો મારા બાળકને કોણ સાચવશે?

એનું નામ કાન્દ્રી છે.  તેનો જન્મ ઝારખંડના એક અંતરિયાળ ગામમાં થયો હતો. ચારે બાજુ દુર્ગમ જંગલની ભીતર એના ગામમાં મોટા ભાગે ગરીબોની વસ્તી છે. અહીં સરકારની કોઈ જ સહાય પહોંચતી ના હોઈ માઓવાદીઓનો આ ગામ પર કબજો હતો. માઓવાદીઓ આ ગામમાં જ રાત્રે છૂપાતા અને દિવસે બહાર ચાલ્યા જતા. આ વિસ્તારમાં માઓ કોઓર્ડિનેશન કમિટી પણ […]

Read more...

કભી કભી | Comments Off on વાત્રકના મેળામાં અમે બન્ને એ અમારા હાથ પર છૂંદણાં પડાવ્યાં

વાત્રકના મેળામાં અમે બન્ને એ અમારા હાથ પર છૂંદણાં પડાવ્યાં

વાત્રકના મેળામાં અમે બન્ને એ અમારા હાથ પર છૂંદણાં પડાવ્યાં

મુંબઈ સ્થિત એક પત્રકારના જીવનની કૈફિયત આ પ્રમાણે છે તે લખે છે :મુંબઈ મારા માટે નવું નવું હતું-અને એમાંયે કચેરી, સ્ટાફ, વાતાવરણ પણ સાવ અપરિચિત એન્જિનિયરિંગ કરતાં કરતાં પણ મારો લેખક જીવ સળવળતો રહ્યો. મેં ઈજનેરી છોડી અને પત્રકારિત્વની કારકિર્દીનો આરંભ કર્યો. પણ આજનો દિવસ પ્રથમ હતો. અદ્યતન અને નમૂનેદાર ઈમારતોથી ખરડાયેલા ફોર્ટ વિસ્તારમાં મારા […]

Read more...

રેડ રોઝ | Comments Off on ખૂબસૂરત સ્ત્રીઓ સાથેનું ડેન્જરસ લાયેઝન.

ખૂબસૂરત સ્ત્રીઓ સાથેનું ડેન્જરસ લાયેઝન.

ખૂબસૂરત સ્ત્રીઓ સાથેનું ડેન્જરસ લાયેઝન.

રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનની પ્રાઇવેટ લાઈફ સ્ટેટ સિક્રેટ જેવી રહી છે. પ્રેસિડેન્ટ પુતિન અને તેમનાં પત્ની લુડમિલા વચ્ચે પણ હવે સંબંધ રહ્યો છે કે કેમ તે એક પ્રશ્ન છે. ૨૦૦૮માં `નોસ્કોવ્સકી કોરસ્પોન્ડેન્ટ’ના પત્રકારે પુતિન વિશે એક સમાચાર લખ્યા હતા. તેમાં એણે એમ લખ્યું હતું કે, `પુતિન તેમનાં પત્ની લુડમિલાને છૂટાછેડા આપવા વિચારી રહ્યા છે અને […]

Read more...

રેડ રોઝ | Comments Off on Film Shree 420-મેરા જૂતા હૈ જાપાની, યે પતલૂન ઈંગ્લિસ્તાની સર પે લાલ ટોપી રુસી, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’

Film Shree 420-મેરા જૂતા હૈ જાપાની, યે પતલૂન ઈંગ્લિસ્તાની સર પે લાલ ટોપી રુસી, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’

Film Shree 420-મેરા જૂતા હૈ જાપાની, યે પતલૂન ઈંગ્લિસ્તાની સર પે લાલ ટોપી રુસી, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’

સિનેમા એ ભારતના લોકજીવનનો હિસ્સો છે. ફિલ્મ-સિનેમા એક અસરકારક માધ્યમ છે. ભારત જેવા દેશમાં ફિલ્મ જ એવું પરિબળ છે કે ગરીબથી માંડીને તવંગર એ સહુને સસ્તામાં મનોરંજન પૂરું પાડે છે. વિશ્વમાં ૧૦ હજારથી વધુ છબીઘરો છે. વિશ્વમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી પાંચ લાખ જેટલા લોકોને રોજગારી પૂરી પાડે છે. ભારતીય ફિલ્મ જગતના પિતામહ મહારાષ્ટ્રના ધુંડીરામ ગોવિંદ ઉર્ફે […]

Read more...

કભી કભી | Comments Off on ડૉ.વિશાખા, હું તમારા માટે સરસ મજાના તાજા ફૂલ લાવી છું ઃ શૈલી

ડૉ.વિશાખા, હું તમારા માટે સરસ મજાના તાજા ફૂલ લાવી છું ઃ શૈલી

ડૉ.વિશાખા, હું તમારા માટે સરસ મજાના તાજા ફૂલ લાવી છું ઃ શૈલી

તા.૩જી  ફેબ્રુઆરી. હોસ્પિટલની લોબીમાંથી દોડતી દોડતી એક નર્સ સીધી સુપરિન્ટેન્ડેન્ટની ચેમ્બરમાં ધસી ગઈ. ડૉ. મિસ વિશાખા એમના કાર્યમાં ખૂબ જ મગ્ન હતાં. નર્સનો અવિવેક જોેઈ ઠપકાભરી નજરે એમણે ઊંચે જોેયું. નર્સ બોલી ઃ’એક ઈમરજન્સી કેસ છે. એક્સિડન્ટમાં બ્રેઈન પર ઘા થયેલો છે. ઓપરેશન કરવું પડશે. ડૉ. ગુપ્તા આજે રજા પર છે.’ ડૉ. વિશાખાએ કોઈ અન્ય […]

Read more...

કભી કભી | Comments Off on બેઉનો પરિચય પ્રગાઢ બન્યો અને પ્રણયમાં પરિણમ્યો.

બેઉનો પરિચય પ્રગાઢ બન્યો અને પ્રણયમાં પરિણમ્યો.

બેઉનો પરિચય પ્રગાઢ બન્યો અને પ્રણયમાં પરિણમ્યો.

બેલ રણકી ઊઠયો. સુપરવાઈઝરે ઉત્તરવહીઓ એકત્ર કરવા માંડી. વિદ્યાર્થીઓ છેલ્લી ઘડી સુધી લખવામાં મશગૂલ હતા. પણ વિદ્યા સમયસર લખી રહી હતી. પોતાની ઉત્તરવહી ઝડપથી સુપરત કરીને, ખૂણામાં પડેલાં પુસ્તકો ઉઠાવીને એ કોલેજની બહાર આવી. રોજની જેમ આજે પણ બદામના ઝાડ નીચે વિનય ઊભો હતો. ચાર આંખો એક થઈ. વિનયના મોં પર સ્મિત હતું. વિદ્યાના ચહેરા […]

Read more...

રેડ રોઝ | Comments Off on જ્વાળામુખીના વાદળોમાં ફસાયેલા એક વિમાનનાં બધાં જ એન્જિન ઠપ થઈ ગયા અને-

જ્વાળામુખીના વાદળોમાં ફસાયેલા એક વિમાનનાં બધાં જ એન્જિન ઠપ થઈ ગયા અને-

જ્વાળામુખીના વાદળોમાં ફસાયેલા એક વિમાનનાં બધાં જ એન્જિન ઠપ થઈ ગયા અને-

અમદાવાદથી લંડન જવા માટે ઊપડેલું એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ કરતાંની સાથે જ માત્ર ૩૨ સેકન્ડમાં તૂટી પડ્યું. માત્ર એક સિવાયના બાકીના ૨૪૧ જેટલા ઉતારુઓનાં મોત નીપજ્યાં. આ વિમાની અકસ્માતના બ્લેક બોક્સના વિશ્લેષણના આધારે આ વિમાનોનાં બંને એન્જિનો ઠપ્પ થઈ ગયાં હતાં. પ્રાથમિક રિપોર્ટ આવી ગયો છે. કહેવાય છે કે વિમાનના બળતણની સ્વિચ ઓફ થઈ […]

Read more...

કભી કભી | Comments Off on ભગવાન વેદવ્યાસ-૧ -એક ઋષિના આશીર્વાદથી એ મત્સ્યગંધા સુગંધા બની ગઈ

ભગવાન વેદવ્યાસ-૧ -એક ઋષિના આશીર્વાદથી એ મત્સ્યગંધા સુગંધા બની ગઈ

ભગવાન વેદવ્યાસ-૧ -એક ઋષિના આશીર્વાદથી એ મત્સ્યગંધા  સુગંધા બની ગઈ

હજારો  વર્ષે પૂર્વેની આ કથા છે. અયોધ્યામાં હસ્તસેન નામનો રાજા રાજ કરતો હતો. તેને તેર રાણીઓ હતી પણ સંતાનસુખ પ્રાપ્ત થયું નહોતું. રાજા વૃદ્ધ થયો અને પરિવારમાં પ્રજા ના હોવાથી વૈરાગ્ય થતાં પાળેલા પોપટ સાથે ઘોડા પર બેસી તપ કરવા વનમાં ચાલ્યો ગયો. તે એક વડલા નીચે આસન ધારણ કરીને બેઠો અને પ્રભુનુું નામ લેવા […]

Read more...

કભી કભી | Comments Off on ભગવાન વેદવ્યાસ-૨ -પોતાના જ કુટુંબની લોહિયાળ સંઘર્ષની કથા કોણ લખી શકે ?

ભગવાન વેદવ્યાસ-૨ -પોતાના જ કુટુંબની લોહિયાળ સંઘર્ષની કથા કોણ લખી શકે ?

ભગવાન વેદવ્યાસ-૨ -પોતાના જ કુટુંબની લોહિયાળ સંઘર્ષની કથા કોણ લખી શકે ?

હજારો વર્ષ પૂર્વે રાજા શાંતનુના મૃત્યુ પછી ચિત્રાંગદ હસ્તિનાપુરની ગાદી પર બેઠો. તેના પછી વિચિત્રવીર્ય રાજા થયો. વિચિત્રવીર્ય રાજાને બે રાણીઓ હતી. એકનું નામ અંબિકા અને બીજીનું અંબાલિકા. વિચિત્રવીર્ય રાજાને કોઈ સંતાન નહોતું અને નિઃસંતાન હાલતમાં તેઓ મૃત્યુ પામ્યા. રાજા વગર રાજ કોણ ચલાવે ? મહર્ષિઓ આવ્યા અને તેમણે રસ્તો કાઢયો કે વેદવ્યાસને બોલાવો. વેદવ્યાસ […]

Read more...

રેડ રોઝ | Comments Off on પાકિસ્તાન તો પપેટ છે, અસલી વિલન `ચાઈનીઝ ડ્રેગન’ – ચીન છે. ઓપરેશન સિંદૂર બાદ ચીને પાકિસ્તાનને અબજો ડોલરની લોન આપી.

પાકિસ્તાન તો પપેટ છે, અસલી વિલન `ચાઈનીઝ ડ્રેગન’ – ચીન છે. ઓપરેશન સિંદૂર બાદ ચીને પાકિસ્તાનને અબજો ડોલરની લોન આપી.

પાકિસ્તાન તો પપેટ છે, અસલી વિલન `ચાઈનીઝ ડ્રેગન’ – ચીન છે. ઓપરેશન સિંદૂર બાદ ચીને પાકિસ્તાનને અબજો ડોલરની લોન આપી.

પાકિસ્તાને ભારતમાં મોકલેલા આતંકવાદીઓ દ્વારા પહલગામમાં ૨૬ જેટલા હિન્દુ પર્યટકોની હત્યા બાદ માત્ર પાકિસ્તાન જ નહીં, પણ ચીન પણ ઉઘાડું પડી ગયું છે. પહલગામની ઘટનાને માંડ એક જ મહિનો વીત્યો તેના થોડા દિવસ બાદ કંગાળ અને ભિખારી થઈ ગયેલા પાકિસ્તાનને ચીને ૩.૭ બિલિયન અમેરિકન ડોલરની કોમર્સિયલ લોન આપવાની જાહેરાત કરી દીધી. એ સિવાય બીજા ૬૦થી […]

Read more...