Close
કભી કભી | Comments Off on મારા પતિ ઈન્દિરાના પ્રેમમાં પડયા તે પહેલાં સારા હતા

મારા પતિ ઈન્દિરાના પ્રેમમાં પડયા તે પહેલાં સારા હતા

મારા પતિ ઈન્દિરાના પ્રેમમાં પડયા તે પહેલાં સારા હતા

એનું નામ શંકર ઉર્ફે જયશંકર છે. ૩૩ વર્ષની વયનો આ ટ્રક ડ્રાઈવર અત્યાર સુધીમાં ૩૩ ખૂન અને એટલાં જ બળાત્કાર કરી ચૂક્યો છે. કર્ણાટક અને તામિલનાડુની પોલીસને કેટલાયે સમયથી તેની તલાશ હતી. શંકર તામિલનાડુના પનાંગકટ્ટુરાઈ નામના નાનકડા ગામનો વતની છે. આ ગામ સાલેમ જિલ્લામાં આવેલંું છે. પોતે પરણેલો હોવા છતાં ગામમાં રહેતી ઈન્દિરા નામની એેક પરિણીત […]

Read more...

કભી કભી | Comments Off on જે ઘરમાં વારંવાર કજિયા થાય તે ઘરમાં લક્ષ્મીજી ટકતાં નથી

જે ઘરમાં વારંવાર કજિયા થાય તે ઘરમાં લક્ષ્મીજી ટકતાં નથી

જે ઘરમાં વારંવાર કજિયા થાય તે ઘરમાં લક્ષ્મીજી ટકતાં નથી

આજે ધનતેરશ છે. ભારતીય સંસ્કૃતિમાં જ લક્ષ્મીજીની પૂજા થાય છે. ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષ પુરાણી છે. વેદ-પુરાણો, ઉપનિષદોમાં ભવ્ય હિંદુ સંસ્કૃતિની અનેક પુરાણ કથાઓ પડેલી છે. તેમાં એક કથા સમુદ્ર મંથનની છે. સમુદ્ર મંથન દરમિયાન દરિયામાંથી જે રત્નો બહાર નીકળ્યા તેમાં સૌથી વિશિષ્ઠ રત્ન લક્ષ્મીજી હતા. આ અનુપમ, સુંદરી, સુવર્ણમયી, તિમિરહારિણી, વરદાત્રી, પ્રસન્નવદા, શુભા અને ક્ષમાશીલ એવા લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુએ […]

Read more...

કભી કભી | Comments Off on રૂપજીવિની વિલાસિનીએ કહ્યું મુજ પાપિણીનો ઉદ્ધાર કરો

રૂપજીવિની વિલાસિનીએ કહ્યું મુજ પાપિણીનો ઉદ્ધાર કરો

રૂપજીવિની વિલાસિનીએ કહ્યું મુજ પાપિણીનો ઉદ્ધાર કરો

એમનું નામ વિદ્યાસાગર. તેઓ સાચેસાચ વિદ્વાન હતા. બ્રાહ્મણ હતા. તેમણે તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. આખા યે વિસ્તારમાં તેઓ પંડિત તરીકે ઓળખાતા હતા. અનેક લોકો તેમનું માર્ગદર્શન લેવા આવતા. આટલું જ્ઞાાન ઓછું લાગતાં તેઓ શાસ્ત્રોના વધુ અભ્યાસાર્થે કાશી ગયા. બે વર્ષ સુધી કાશીમાં અધ્યયન કરી પાછા ફર્યા. એક દિવસ કોઈએ તેમને પૂછયું: ”પંડિતજી ! પાપનો પિતા કોણ?” […]

Read more...

રેડ રોઝ | Comments Off on નૂતન વર્ષના પ્રારંભે…ચાલો, રામરાજ્ય તરફ વળીએ

નૂતન વર્ષના પ્રારંભે…ચાલો, રામરાજ્ય તરફ વળીએ

નૂતન વર્ષના પ્રારંભે…ચાલો, રામરાજ્ય તરફ વળીએ

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ રાજા વિક્રમાદિત્યનાં નામ સાથે જોડાયેલાં હિંદુઓનાં નવા વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પાછલું વર્ષ અનેક વિટંબણાઓથી ભરેલું રહ્યું. ગુજરતું પ્રત્યેક વર્ષ નવી આશાઓ અને ઉમંગની આશાઓ લઈને આવે છે. પાછલા વર્ષની રાજકીય, સામાજિક,આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક ઘટનાઓ પર નજર નાખીએ તો એક વાત સ્પષ્ટ ઉપસે છે કે, સાધુ જીવન જીવવું તે કરતાં […]

Read more...

રેડ રોઝ | Comments Off on અજ્ઞાાન-અસત્યથી ભરેલા મનના અંધકારને દૂર કરવા

અજ્ઞાાન-અસત્યથી ભરેલા મનના અંધકારને દૂર કરવા

અજ્ઞાાન-અસત્યથી ભરેલા મનના અંધકારને દૂર કરવા

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ દીપાવલીના તહેવારો શરૂ થઈ રહ્યા છે. ભારતનો અને ખાસ કરીને હિંદુ સમાજનો આ મોટામાં મોટો તહેવાર છે. ગરીબ હોય કે તવંગર એ સહુ દીપાવલીના પર્વને ખૂબ આનંદ અને ઉલ્લાસથી મનાવે છે. દીપાવલી એ પાંચ દિવસોનું મહાપર્વ છે. ધનતેરશથી માંડીને ભાઈબીજ સુધીના દિવસોનું આગવું માહાત્મય છે. દીપાવલી એક એવું પર્વ છે, જેની […]

Read more...

કભી કભી | Comments Off on સાહેબ, મારી પર કેટલાકે સામૂહિક દુષ્કર્મ કર્યું છે !

સાહેબ, મારી પર કેટલાકે સામૂહિક દુષ્કર્મ કર્યું છે !

સાહેબ, મારી પર કેટલાકે સામૂહિક દુષ્કર્મ કર્યું છે !

૨૬ઓગસ્ટ ૨૦૧૫ના રોજ ઉત્તર પ્રદેશના સંવેદનશીલ શહેર મેરઠની એક હોસ્પિટલમાં પૂજા નામની એક હિંદુ યુવતીને બેહોશીની હાલતમાં દાખલ કરવામાં આવી. સહેજ ભાનમાં આવ્યા બાદ પૂજાએ કહ્યું: ‘કેટલાક મુસ્લિમ યુવકોએ મારી પર દુષ્કર્મ કર્યું છે.’ મામલો સંવેદનશીલ હતો. આ ખબર આગની જેમ શહેરમાં પ્રસરી ગઈ. પોલીસ હોસ્પિટલ પહોંચી. સામૂહિક દુષ્કર્મનો શિકાર બનેલી યુવતીએ કહ્યું: ‘મારે ઈન્સાફ જોઈએ છે.’ પોલીસે કહ્યું: ‘નિશ્ચિંત રહો. […]

Read more...

કભી કભી | Comments Off on ‘મારે મમ્મી પાસે જવું છે મને ક્યાં લઈ જાવ છો?

‘મારે મમ્મી પાસે જવું છે મને ક્યાં લઈ જાવ છો?

‘મારે મમ્મી પાસે જવું છે મને ક્યાં લઈ જાવ છો?

એક નાનકડો બાળક આશિષ. એના પિતાનું નામ રત્નેશ અને માતાનું નામ સુમન. લગ્ન બાદ કેટલાંક વર્ષો સુધી સંતાન ના થતાં ડોક્ટોરની મદદથી ટેસ્ટટયૂબ દ્વારા તેઓ એક પુત્રના માતા-પિતા બન્યા જેનું નામ આશિષ. તેઓ મિરઝાપુર નગરની રેલવે કોલોનીમાં રહેતા હતા. આશિષ હવે ત્રણ વર્ષનો થઈ ગયો. તેને એક સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો. કેટલાક સમય બાદ તે […]

Read more...

કભી કભી | Comments Off on કુર્આન અને ભગવદ્ ગીતા બંને મને પસંદ છે : મરિયમ

કુર્આન અને ભગવદ્ ગીતા બંને મને પસંદ છે : મરિયમ

કુર્આન અને ભગવદ્ ગીતા બંને મને પસંદ છે : મરિયમ

મરિયમ આસિફ સિદ્દકી. તે એક મુસ્લિમ બાળા છે. મુસ્લિમ પરિવારમાં જન્મી છે. તેને બચપણથી જ પ્રેમ અને શાંતિના પાઠ ભણાવવામાં આવ્યા હતા. તેના પિતા પત્રકાર હોઈ તેમને પુત્રીને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં કોઈ કસર બાકી રાખી નહોતી, નાનકડી મરિયમને પણ ભણવાનો,વાંચવાનો જબરદસ્ત શોખ હતો. તેના હાથમાં જે પુસ્તકો આવે તે વાંચી નાંખતી. સ્કૂલના પાઠયપુસ્તકો ઉપરાંત ઘરમાં આવતાં સામયિકો અને […]

Read more...

કભી કભી | Comments Off on મીનાકુમારી, મધુબાલા પણ જેમની પાસે ટિપ્સ લેવા જતા

મીનાકુમારી, મધુબાલા પણ જેમની પાસે ટિપ્સ લેવા જતા

મીનાકુમારી, મધુબાલા પણ જેમની પાસે ટિપ્સ લેવા જતા

ઝુબૈદા. આજની પેઢી દીપિકા પદૂકોણને ઓળખે છે, કંગના રનૌતને ઓળખે છે, પ્રિયંકા ચોપરાને ઓળખે છે, કરીના કપૂરને ઓળખે છે પણ ઝુબૈદાનું નામ તેઓ પહેલી જ વાર સાંભળી રહી હશે. ઝુબૈદાનું આખું નામ ઝુબૈદા બેગમ ધનરાજગીર હતું. તે ભારતની પહેલી બોલતી ફિલ્મ ‘આલમ આરા’ની હીરોઈન હતી. ૧૯૧૧માં જન્મેલી આ અભિનેત્રીના અવસાનને ૨૭ વર્ષ પૂરાં થયા. ઝુબૈદા બેગમ માત્ર એક્ટ્રેસ […]

Read more...

કભી કભી | Comments Off on તું કોઈના પ્રેમમાં છે અને મારી પાસે પુરાવા પણ છે

તું કોઈના પ્રેમમાં છે અને મારી પાસે પુરાવા પણ છે

તું કોઈના પ્રેમમાં છે અને મારી પાસે પુરાવા પણ છે

એમહાશયનું નામ ગોકુલ માચેરી છે. ૩૭ વર્ષના ગોકુલ બેંગલુરુની એક સોફટવેર કંપનીમાં ટેક્નિશિયન છે. તેઓ માત્ર સોફટવેરના જ નિષ્ણાત નહીં પરંતુ મર્ડરથી માંડીને વિમાનો ઉડાવી દેવાની અન્યના નામે ધમકીઓ આપવાનો પ્લોટ રચવાના પણ નિષ્ણાત છે. તેમણે તાજેતરમાં જ બે ઈન્ટરનેશન ફલાઈટસને બોમ્બથી ઉડાવી દેવાની અન્યના નામે ધમકી આપી અને પોલીસે શેરલોક હોમ્સની અદાથી તેમને પકડી લીધા […]

Read more...