Close
કભી કભી | Comments Off on આજે છ વર્ષની રિવ્યાની 4 વ્યક્તિઓમાં હયાત છે

આજે છ વર્ષની રિવ્યાની 4 વ્યક્તિઓમાં હયાત છે

આજે છ વર્ષની રિવ્યાની 4 વ્યક્તિઓમાં હયાત છે

એનું નામ રિવ્યાની. માત્ર છ જ વર્ષની ઉંમરે રિવ્યાની એવી અસાધારણ વ્યક્તિઓમાં સામેલ થઇ ગઇ જે ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. ૨૦૧૭ના વર્ષની આ વાત છે. રિવ્યાનીની શાળામાં નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સ્પર્ધામાં નાનકડી રિવ્યાનીએ એક એવી ભૂમિકા અદા કરી કે જેને લોકો યાદ કરી ગયા. રિવ્યાનીએ એક પ્રજ્ઞાા ચક્ષુ વ્યક્તિનો રોલ […]

Read more...

કભી કભી | Comments Off on ‘ભાભી, હવે તો તમે મારા પતિનો સાથ છોડી દો ને ‘

‘ભાભી, હવે તો તમે મારા પતિનો સાથ છોડી દો ને ‘

‘ભાભી, હવે તો તમે મારા પતિનો સાથ છોડી દો ને ‘

ગોમતી એક મોજિલા સ્વભાવની ફેશન પરસ્ત યુવતી હતી. એનો પતિ પરશુરામ એને ખૂબ ચાહતો હતો. ગોમતી રાજસ્થાનના એક ગામમાં રહેતી હતી જ્યારે તેનો પતિ સુરતમાં હીરાના કારખાનામાં સારો કારીગર હતો. તેને સારો પગાર પણ મળતો હતો. પરશુરામ તેની આવકમાંથી સુરતની શ્રેષ્ઠ સાડીઓ ખરીદીને પત્ની ગોમતીને મોકલતો હતો. ગોમતીને સારાં સારાં વસ્ત્રો પહેરવાનો જબરદસ્ત શોખ હતો. […]

Read more...

કભી કભી | Comments Off on કૃષ્ણ ! મને સતત દુઃખો મળે તેવું વરદાન આપો

કૃષ્ણ ! મને સતત દુઃખો મળે તેવું વરદાન આપો

કૃષ્ણ ! મને સતત દુઃખો મળે તેવું વરદાન આપો

  મહાભારતના યુદ્ધ સમયની આ કથા છે. કૌરવો અને પાંડવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. કૌરવોનો વિનાશ થયો. કૌરવ સેનામાં કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા-એ ત્રણ જ બાકી રહ્યા હતા. એ વખતે અશ્વત્થામાએ પ્રતિજ્ઞાા કરી કે ‘આજે રાત્રે પાંડવો સૂતા હોય તે વખતે તેમના મહેલમાં પ્રવેશી તેમની હત્યા કરીશ.’ ભગવાન શ્રીકૃષ્ણ અશ્વત્થામાનો આ સંકલ્પ જાણી ગયા હતા. […]

Read more...

કભી કભી | Comments Off on પપ્પા, હું સિદ્ધાંત પર જીવનારી સ્ત્રી છું, તમે મારી ચિંતા ના કરો

પપ્પા, હું સિદ્ધાંત પર જીવનારી સ્ત્રી છું, તમે મારી ચિંતા ના કરો

પપ્પા, હું સિદ્ધાંત પર જીવનારી સ્ત્રી છું, તમે મારી ચિંતા ના કરો

  “કાજલ અમારી દીકરી હતી” એક પિતા ધ્રૂજતા અવાજે વાત શરૂ કરે છે. તેઓ કહે છે : ”એક માત્ર હું જ આખા જગતમાં પુત્રીનો બાપ નથી. આખી દુનિયા દીકરીઓના પિતાઓથી ભરેલી છે, પરંતુ એક દીકરીના પિતા તરીકે મેં જે દુઃખ સહન કર્યું છે તેવું કોઈએ સહન કર્યું નહીં હોય. કાજલ અમારી એકમાત્ર પુત્રી હતી. તે […]

Read more...

અન્ય લેખો | Comments Off on તમે કાયમ અળગાં રહેવા માંગો છો?’[short story]

તમે કાયમ અળગાં રહેવા માંગો છો?’[short story]

તમે કાયમ અળગાં રહેવા માંગો છો?’[short story]

સપ્ટેમ્બર એક સુંદર મહિનો છે. પેટ ભરીને વરસેલા વરસાદ પછી હરિયાળી ધરતીનું દર્શન આ માસમાં અધિક શ્રેષ્ઠ લાગે છે. એમાંયે ગિરિરાજ આબુ તો નર્યો આલ્હાદક જ બની રહે છે. અને એ જ દિવસોમાં મારે આબુ જવાનું થયું. ટોચની વસ્તીથી દૂર છતાં બહુ દૂર નહીં એવા એક રમણીય સ્થળે એક મિશન સ્કૂલ ચાલે છે. એ સ્કૂલની […]

Read more...

કભી કભી | Comments Off on સ્વયં પરમાત્મા તમારા ઘરે પુત્રરૂપે પધારવા આવે છે !

સ્વયં પરમાત્મા તમારા ઘરે પુત્રરૂપે પધારવા આવે છે !

સ્વયં પરમાત્મા તમારા ઘરે પુત્રરૂપે પધારવા આવે છે !

હવે આગામી દિવસોમાં ભગવાન શ્રી રામની જન્મતિથિ આવી રહી છે ત્યારે આજે ભગવાન શ્રી રામના પૂર્વજ અને તેમના પરિવારની એક પાવન-પ્રેરક કથા પ્રસ્તુત છે. ભગીરથ મહારાજાના વંશમાં શ્રૃત, નાભ, સિંધુ દ્વિપ અને તે પાછી અપુતાપુ થયા. આ વંશમાં ઋતુપર્ણ નામનો પણ રાજા થયો. વંશ આગળ ચાલ્યો. કેટલીક પેઢીઓ બાદ ખટ્વાંગ નામનો રાજા થયો. તેમના વંશમાં […]

Read more...

ચીની કમ | Comments Off on ફિરોઝ ગાંધીએ પ્રતિસ્પર્ધીની ડિપોઝિટ ભરવા ઓફર કરી

ફિરોઝ ગાંધીએ પ્રતિસ્પર્ધીની ડિપોઝિટ ભરવા ઓફર કરી

ફિરોઝ ગાંધીએ પ્રતિસ્પર્ધીની ડિપોઝિટ ભરવા ઓફર કરી

હવે જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે ત્યારે તમામ પક્ષો તરફથી પ્રવચનોનું સ્તર પણ નીચે જતું જાય છે. થોડા દિવસ બાદ પાંચ રાજ્યોમાં પણ ચૂંટણીઓ છે. તમામ પક્ષો તરફથી એકબીજા સામે આક્ષેપબાજી, કોમી ઉશ્કેરણી કરનારાં પ્રવચનો વધુ જણાય છે અને પ્રતિસ્પર્ધી ઉમેદવારોને એકબીજા માટે માન-સન્માન પણ હવે રહ્યાં નથી. ગૌરવપૂર્ણ વિરોધ દેશને આઝાદી મળી […]

Read more...

ચીની કમ | Comments Off on જ્યારે ઉમેદવારને રૂ. ૨,૦૦૦ અને એક જીપ જ મળતાં હતાં

જ્યારે ઉમેદવારને રૂ. ૨,૦૦૦ અને એક જીપ જ મળતાં હતાં

જ્યારે ઉમેદવારને રૂ. ૨,૦૦૦ અને એક જીપ જ મળતાં હતાં

દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓનું બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. રૂ. ૫૦૦ અને રૂ. ૧,૦૦૦ની નોટબંધી પછી આ પહેલી ચૂંટણીઓ છે. ફરી એક વાર લાખોની માનવ મેદનીથી ભરેલી ચૂંટણી સભાઓ જોવા મળશે. વિશાળ શમિયાણા જોવા મળશે. ભવ્ય પન્ડાલ્સ જોવા મળશે. નેતાઓને લઈ જતાં હેલિકોપ્ટર્સના ઉડ્ડયનો જોવા મળશે. રસ્તાઓ પર ભવ્ય હોર્ડિંગ્સ જોવા મળશે. શમિયાણામાં નેતાઓની બેઠકની […]

Read more...

અન્ય લેખો | Comments Off on પતિનું મોં જોવા તલસતી ખાટલામાં જાગતી બેસી રહી.

પતિનું મોં જોવા તલસતી ખાટલામાં જાગતી બેસી રહી.

પતિનું મોં જોવા તલસતી ખાટલામાં જાગતી બેસી રહી.

‘વાલી બા ઝટ કરો, પૈડુ શેંકારવાનો ટેંમ થઈ ગયો. શું ચોઘડિયું ચાલે છે.’ ગોર મહારાજે ખભે મથુરીયું નાંખતા ઘરમાં પ્રવેશીને કહ્યું. ‘પાયે લાગુમા’રાજ. બધું તૈયાર જ છે. તમે જ મોડા આયાં. નકર અમે તો હુતા ઊઠયા વરઘોડીયાંને જમાડી દીધા છે. જાનૈયા તો ક્યારનાયે પગ પછાડે છે.’વાલીબાએ ટૂંકમાં આખો અહેવાલ આપી દીધો અને લૂગડાં બદલવા મેડીના […]

Read more...

કભી કભી | Comments Off on ભાભી, આજે રાત્રે તમે પાનેતર કેમ પહેર્યું છે ?

ભાભી, આજે રાત્રે તમે પાનેતર કેમ પહેર્યું છે ?

ભાભી, આજે રાત્રે તમે પાનેતર કેમ પહેર્યું છે ?

અઠ્ઠાવીસ વર્ષનો કરણ છેલ્લા કેટલાક સમયથી મુંબઈ આવ્યો હતો. તે મુંબઈમાં ટેક્સી ચલાવતો હતો. વિરારમાં એક સસ્તું મકાન ભાડેથી લીધું હતું. તેમાં એક રૂમ અને એક વરંડો હતો. એક વાર તેના વતન વલસાડથી જગદીશ નામનો દોસ્ત નોકરી ધંધાની શોધમાં મુંબઈ આવ્યો. જગદીશે કહ્યું : ‘યાર, મારા લગ્ન થયે બે વર્ષ થઈ ગયાં છે. મારી પત્ની […]

Read more...