Close
કભી કભી | Comments Off on ભાભી, તમે ચાર બાળકોની મા હોય તેવાં લાગતાં નથી

ભાભી, તમે ચાર બાળકોની મા હોય તેવાં લાગતાં નથી

ભાભી, તમે ચાર બાળકોની મા હોય તેવાં લાગતાં નથી

નિશા. એક નાનકડા ગામના જમીનદારની પુત્રી. તેનું લગ્ન પોતાની જ્ઞાાતિના ચંદ્રભાણ નામના એક યુવક સાથે કરવામાં આવ્યું. લગ્નની લાલ સાડીમાં લપટાયેલી નિશા નવવધૂ બની સાસરીમાં પહોંચી અને તેણે ઘૂંઘટ ઉતાર્યો ત્યારે તેના સુંદર ચહેરાને જોઈને સહુ પ્રભાવિત થઈ ગયા. સુહાગરાતે એનો પતિ ચંદ્રભાણ તો અપલક બની તેની ખૂબસૂરતીને જ જોઈ રહ્યો. લગ્ન પછીના પાંચ વર્ષ […]

Read more...

કભી કભી | Comments Off on મારું કોઈ ઈંટ કે ચૂનાનું સ્મારક બનાવશો નહીં

મારું કોઈ ઈંટ કે ચૂનાનું સ્મારક બનાવશો નહીં

મારું કોઈ ઈંટ કે ચૂનાનું સ્મારક બનાવશો નહીં

તા. ૪ સપ્ટેમ્બર, ૧૮૯૮. આ દિવસે વડોદરા જિલ્લાના સાવલી ગામે એક બાળકનો જન્મ થયો. નામ ચુનીલાલ. આખું નામ ચુનીલાલ આશારામ ભગત. પિતા વ્યવસાયે રંગરેજ હતા. ભજનો ગાતાં. ગરીબાઈ છતાં બાળકને ગુજરાતી નિશાળમાં ભણવા મૂક્યો. આખું પરિવાર કાલોલમાં એક ઓરડામાં રહે. આગળ પરસાળ. પિતાને હુક્કો અને અફીણની ટેવ. રોજ રાતે ઘર પાસે ઓટલા નજીક છાણાંથી દેવતા જીવતા રાખે. […]

Read more...

કભી કભી | Comments Off on હું એકલી છું, તડપું છું મને સહારાની જરૂર છે

હું એકલી છું, તડપું છું મને સહારાની જરૂર છે

હું એકલી છું, તડપું છું મને સહારાની જરૂર છે

દિલ્હી. પશ્ચિમી દિલ્હીના માદીપુર વિસ્તારમાં રહેતો ૨૮ વર્ષનો મહેતાબ- પ્રોપર્ટી ડીલિંગનું કામ કરતો હતો. એક દિવસે તે ઘેરથી નીકળ્યો અને સાંજ સુધી પાછો જ ના આવ્યો. પરિવારજનોએ બીજા દિવસે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પૂરા એક મહિના સુધી તેનો પત્તો લાગ્યો નહીં. પાછળથી પોલીસે એક ખાસ ટીમ બનાવી. મહેતાબના મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ્સ કાઢતાં માલૂમ પડયું કે તે જે […]

Read more...

Uncategorized | Comments Off on ગાંધીજી ૪૦ ટકા માર્ક્સે જ મેટ્રિક પાસ થયા હતા

ગાંધીજી ૪૦ ટકા માર્ક્સે જ મેટ્રિક પાસ થયા હતા

ગાંધીજી ૪૦ ટકા માર્ક્સે જ મેટ્રિક પાસ થયા હતા

મેટ્રિક પરીક્ષાને પહેલાં અંગ્રેજી ધો. ૭ ગણવામાં આવતું હતું. ઈ.સ. ૧૮૮૬માં મોહનદાસ કરમચંદ ગાંધી મેટ્રિકમાં આવ્યા. મેટ્રિકની પરીક્ષા મુંબઈ યુનિર્વિસટી દ્વારા લેવામાં આવતી હતી. એ વખતે ગુજરાત અને કાઠિયાવાડનો વહીવટ અલગ અલગ ચાલતો હતો. સમગ્ર મુંબઈ રાજ્યમાંથી ૧૮૮૭માં મુંબઈ યુનિર્વિસટી સાથે મેટ્રિક્યુલેશન પરીક્ષા માટે જોડાયેલી ૭૭ શાળાઓ હતી. કાઠિયાવાડ હાઈસ્કૂલમાં તેઓ ભણતા હતા. ધો.-૬માં (અત્યારનું ધો.-૧૦) […]

Read more...

કભી કભી | Comments Off on પાંખો આવી, ફફડાવી મારે ઊડવું હતું ગગનમાં પણ -!

પાંખો આવી, ફફડાવી મારે ઊડવું હતું ગગનમાં પણ -!

પાંખો આવી, ફફડાવી મારે ઊડવું હતું ગગનમાં પણ -!

એ નું નામ શ્રદ્ધા છે. તે શાયદ પન્નાલાલ પટેલના વતન માંડલી જેવા એક સાવ નાનકડાં ગામમાં જ જન્મેલી છે. ભણવાની ખૂબ તમન્ના હતી પરંતુ સંજોગોના કારણે તે માત્ર ૧૦માં ધોરણ સુધી જ ભણેલી છે. એણે યુવાની હજુ હમણાં જ વટાવી છે. હવે તે પરિણીત છે. તે પહેલાં એટલે કે કૌમાર્યાવસ્થામાં કોઈ આધેડની બૂરી નજરથી દાઝેલી છે. એના […]

Read more...

કભી કભી | Comments Off on સ્કૂલનો શાંત વિદ્યાર્થી વિશ્વનો ખતરનાક ટેરરિસ્ટ કેમ બન્યો

સ્કૂલનો શાંત વિદ્યાર્થી વિશ્વનો ખતરનાક ટેરરિસ્ટ કેમ બન્યો

સ્કૂલનો શાંત વિદ્યાર્થી વિશ્વનો ખતરનાક ટેરરિસ્ટ કેમ બન્યો

આતંકવાદનો એક ડરામણો ચહેરો દુનિયાને ધ્રુજાવી રહ્યો છે, અને તેનું નામ છેઃ ”જેહાદી જ્હોન” સૌથી પહેલાં ગયા ઓગસ્ટમાં અમેરિકન પત્રકાર જેમ્સ કોલીને બંધક બનાવી તેનું માથું કાપતો વીડિયો જારી કર્યો. તે પછી બીજા અમેરિકન પત્રકાર સ્ટીવન જે. સોટલોફ, અને બ્રિટિશ એઈડ વર્કર ડેવીડ કોથોન તથા બ્રિટિશ ટેક્સી ડ્રાઈવર એલન હેનિંગના ગળા કાપતો વીડિયો જારી કરી પશ્ચિમના દેશોને ડરાવી દીધા. ગયા […]

Read more...

કભી કભી | Comments Off on એક કાળી ઘનઘોર રાત્રે જ્યારે વડા પ્રધાનનું વિમાન તૂટી પડયું

એક કાળી ઘનઘોર રાત્રે જ્યારે વડા પ્રધાનનું વિમાન તૂટી પડયું

એક કાળી ઘનઘોર રાત્રે જ્યારે વડા પ્રધાનનું વિમાન તૂટી પડયું

તા.૨૯ ફેબ્રુઆરીએ પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈનો જન્મ દિવસ છે. આ તારીખ ચાર વર્ષે એક જ વાર આવે છે. એક ગુજરાતી અને અનેક લાક્ષણિકતાઓ ધરાવતા પૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈના જીવનનો આ પ્રસંગ છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા તે પહેલાં કોઈ ગુજરાતીને દેશના વડા પ્રધાન બનવાનું માન પ્રાપ્ત થયું હોય તો તે મોરારજીભાઈ દેસાઈ હતા. […]

Read more...

કભી કભી | Comments Off on સુમિત્રાના શોને નિહાળવા માટે નહેરુ પણ આવ્યા હતા

સુમિત્રાના શોને નિહાળવા માટે નહેરુ પણ આવ્યા હતા

સુમિત્રાના શોને નિહાળવા માટે નહેરુ પણ આવ્યા હતા

સુમિત્રા ચરતરામ. પર્ફોમિંગ  આર્ટની દુનિયાના લોકો માટે આ નામ જાણીતું અને આમ જનતા માટે અજાણ્યું છે. વીતેલા જમાનાનાં એ સન્નારી હતાં. સુમિત્રા ચરતરામનો જન્મ ઉત્તર પ્રદેશના એક જાણીતા પરિવારમાં ૧૯૧૪ના વર્ષે દિવાળીના દિવસે થયો હતો. તેમના પિતા રાજા જ્વાલાપ્રસાદ બિજનૌરના ભારતના પ્રથમ ચીફ એન્જિનિયર હતા. તેમના મોટા ભાઈ ધરમવીર ભારત આઝાદ થયા પછી ભારત સરકારના પ્રથમ […]

Read more...

અભિજ્ઞાાનશાકુન્તલમ્ | Comments Off on પેલું છેલ્લું પાદડું ખરી પડશે, એટલે હું પણ મૃત્યુ પામીશ

પેલું છેલ્લું પાદડું ખરી પડશે, એટલે હું પણ મૃત્યુ પામીશ

પેલું છેલ્લું પાદડું ખરી પડશે, એટલે હું પણ મૃત્યુ પામીશ

ટૂંકી વાર્તાઓના લેખનમાં અમેરિકન લેખક ઓ. હેન્રીનું નામ આટલાં વર્ષો બાદ પણ આદરથી લેવાય છે. દરેક કથાના અંતે એક ચમત્કૃતિ લાવવા માટે જાણીતા ઓ. હેન્રીની ‘ધ લાસ્ટ લીફ’ વાર્તા સૌથી વધારે પોંખાયેલી કૃતિ છે. ‘ધ લાસ્ટ લીફ’ની કથા કંઈક આ પ્રમાણે છેઃ એક જૂના ગ્રીનવીચ વિલેજની એક આગવી ઓળખ હતી. આ ગામમાં દેશ અને દુનિયામાંથી કલાકારો અને ચિત્રકારો […]

Read more...

કભી કભી | Comments Off on હૃદય, જ્ઞાાન, માનવતાને કોઈ સરહદો હોતી નથી

હૃદય, જ્ઞાાન, માનવતાને કોઈ સરહદો હોતી નથી

હૃદય, જ્ઞાાન, માનવતાને કોઈ સરહદો હોતી નથી

ગ્લેબ એક રશિયન બાળકનું નામ છે. તેનું આખું નામ ગ્લેબ કુડ્રિઆવત્સેવા છે. તેની ઉંમર હજુ બે જ વર્ષની છે. આ બાળકનો જન્મ મોસ્કોમાં થયો છે. તેની માતાનું નામ નેલી કુડ્રિઆવત્સેવા છે. નેલી કહે છે : “મારો પુત્ર છ મહિનાનો થયો ત્યારે જ તેના સ્વાસ્થ્યમાં મને ગરબડ જણાઈ હતી. તેના પેટ પર સોજો આવી જતો હતો. […]

Read more...