એમનું નામ છે જેક મા. તેઓ થોડા જ વખતમાં વિશ્વભરમાં જાણીતી બની ગયેલી અલીબાબા કંપનીના સંસ્થાપક છે. થોડાક જ સમયમાં તેઓ બેસુમાર દોલત કમાયા છે. તેઓ ચીનમાં જન્મેલા છે. ચીનના હાંગઝુ વિસ્તારમાં જેક માનું બચપણ વીત્યું હતું. એ મુશ્કેલીઓ ભરેલા દિવસો હતા. તેમના પરિવારમાં એક નાની બહેન અને મોટાભાઈ હતા. પરિવાર આર્થિક સંકટોમાં ઘેરાયેલું હતું. એ […]
આલ્બર્ટ આઈન્સ્ટાઈન. તેઓ ગઈ સદીના વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક હતા. થિયરી ઓફ રિલેટિવિટી અર્થાત્ સાપેક્ષવાદનો સિદ્ધાંત શોધનાર આ મહાન વિજ્ઞાનીની થિયરી પર જ અન્ય વિજ્ઞાનીઓએ અણુબોમ્બ બનાવ્યો.અલબત્ત, આઈન્સ્ટાઈન ખુદ અત્યંત શાંતિપ્રિય માનવી હતા. તેમને ખુદને ખબર નહોતી કે, તેમણે શોધેલી થિયરીનો ઉપયોગ માનવસંહાર કરવા અણુબોમ્બ બનાવવા માટે થશે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન યહૂદી પરિવારમાં તા. ૧૪ માર્ચ, ૧૮૭૯ના રોજ જર્મનીમાં જન્મ્યા હતા. વિશ્વમાં […]
આજે તા. ૮ જૂન, ૨૦૧૫. આજથી બરાબર ૪૩ વર્ષ પૂર્વે એટલે કે તા. ૮ જૂન, ૧૯૭૨ના રોજ આ વિશ્વ પ્રસિદ્ધ તસવીર લેવામાં આવી હતી. ૨૦મી સદીની આ સહુથી વધુ જાણીતી અને યુદ્ધનો ઈતિહાસ બદલી દેનાર તસવીર ગણવામાં આવે છે. આ તસવીર વિયેતનામની પૃષ્ઠભૂમિમાં લેવામાં આવી હતી.આ તસવીર ક્લિક કરનાર ફોટોગ્રાફરને પત્રકારત્વના જગતનું શ્રેષ્ઠ પુલિત્ઝર પ્રાઈઝ પણ મળ્યું. એ વખતે […]
‘એનું નામ માહી હતું. એ મારી પત્ની હતી. હું તેને બહુ જ ચાહતો હતો. ચંદન જેવું લીસું શરીર અને કમનીય કાયા.’ વ્યારા વિસ્તારના એક ગામમાં રહેતા અમર નામના એક શિક્ષક તેમના જીવવની આપવીતીની વાત આ રીતે શરૂ કરે છે. તેઓ કહે છેઃ ”હું માહીને પરણીને ગામમાં લઈ આવ્યો ત્યારે આખું ગામ માહીને જોવા હિલોળે ચડયું હતું.” મારા મિત્રોએ મજાક […]
એનું નામ છે પી.ટી. ઉષા. દેશની ઉડતી પરી તરીકે જાણીતી બનેલી પી.ટી. ઉષાની જિંદગીની કહાણી દેશનાં કરોડો યુવક-યુવતીઓ માટે પ્રેરણાદાયી છે. તે ચોથા ધોરણમાં ભણતી હતી. બીજાં બાળકોની જેમ તેને દોડવું- ભાગવું ગમતું હતું. એક દિવસ સ્કૂલમાં એના રમતગમત શિક્ષકે તેને સાતમા ધોરણના છોકરાની સામે ઊભી કરી દીધી. તે છોકરો દોડવામાં ચેમ્પિયન હતો. ટીચરે કહ્યું: ”એની […]
મુંબઈથી એક ગુજરાતી યુવતીનો પત્ર છે. મારું નામ અપેક્ષા છે હું મુંબઈ, વિલે પાર્લામાં રહું છું. મારા પપ્પાને બે દુકાન છે. અમે પૈસે ટકે સુખી છીએ. ઘરમાં અમે કુલ બે બહેનો છીએ. મારી વાત હવે અહીંથી શરૂ કરું છું. મને યાદ છે ત્યાં સુધી હું સમજણી થઈ ત્યારથી મેં મારી જિંદગીમાં નફરત જ જોઈ છે. પ્રેમ તો […]
કાલિંદી અને દિલીપ કૌશિકનાં લગ્ન ૨૦૦૫માં થયા હતા. પતિ શારીરિક રીતે કમજોર અને વાઈના રોગથી પીડાતો હતો. કાલિંદી ૧૮ વર્ષની હતી ત્યારે જ તેને પરણાવી દેવામાં આવી હોઈ તેના પતિ અંગે ઝાઝી તપાસ કરવામાં આવી નહોતી. લગ્ન બાદ જ કાલિંદીને ખબર પડી કે પતિ શારીરિક રીતે નબળો છે. એક વાર તો પગથિયાં ચડતાં જ વાઈ આવતાં […]
રાજસ્થાનના ઉદયપુર શહેરથી દૂર એક નાનકડા ગામમાં જન્મેલી કામિની બચપણમાં જ માતા-પિતા ગુમાવી બેઠી હતી. તેના કોઈ સગા-સંબંધી ના હોવાથી ઉદયપુરના એક બાળસંરક્ષણ ગૃહમાં તેનો ઉછેર થયો. અહીં જ તે ભણી, અહીં તેણે નૃત્યની પણ તાલીમ લીધી. ટેલિવિઝન પર તે રોજ જુદા જુદા કાર્યક્રમો જોતી. એણે એક ટીવી ચેનલની નૃત્ય સ્પર્ધાના કાર્યક્રમમાં ભાગ લેવા અરજી કરી. કામિની દેખાવમાં […]
ટિમ કુક. તેઓ વિશ્વ વિખ્યાત ‘એપલ’ કંપનીના સીઈઓ છે. હમણાં જ તેમણે પોતાની તમામ સંપત્તિનું દાન કરવાની જાહેરાત કરી. આ સંપત્તિ અબજોમાં છે. ટિમ કુક ‘એપલ’ કંપનીમાં તેના શેરો સહિત કુલ ૬૬૫ મિલિયન ડોલરની સંપત્તિના માલિક છે. તેમાંથી તેમના નાનકડા ભત્રીજાને ભણાવવાના ખર્ચની રકમ બાદ કરતાં બાકીની તમામ સંપત્તિનું શિક્ષણ તથા સમાજના બીજા ક્ષેત્રો માટે દાન કરી દીધું […]
નાતાલિયા રિવોલ્ટા કલ્યૂઝનું ૮૯ વર્ષની વયે અવસાન થયું. નાતાલિયાનું ટૂંકું નામ ‘નેટી’ હતું, તે ક્યૂબાના લેજન્ડરી સરમુખત્યાર ફિડલ કાસ્ટ્રોની મિસ્ટ્રેસ હતી. નેટી ક્યૂબાની હાઈ સોસાયટીમાં અત્યંત સુંદર સ્ત્રી તરીકે ખ્યાતિપ્રાપ્ય મહિલા હતી. નેટીના જીવન વિશે જાણતા પહેલાં તે જેમની પ્રેયસી હતી તે રાજનેતા ફિડલ કાસ્ટ્રો વિશે જાણી લેવું જરૂરી છે. ફિડલ કાસ્ટ્રો કયૂબાના વર્ષો સુધી લોકપ્રિય સરમુખત્યાર રહી […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel