Close
કભી કભી | Comments Off on જ્યાં પુરુષોની વોલિબોલ મેચ જોવી યુવતીઓ માટે ગુનો છે

જ્યાં પુરુષોની વોલિબોલ મેચ જોવી યુવતીઓ માટે ગુનો છે

જ્યાં પુરુષોની વોલિબોલ મેચ જોવી યુવતીઓ માટે ગુનો છે

ઘવામી ધોનચેહ” એક ર્પિસયન નામ છે. તે એક સુશિક્ષિત યુવતી છે. તે કહે છે : “મારો ઉછેર બ્રિટનમાં થયો છે. મારાં માતા-પિતા ઈરાનથી આવેલા છે. મારી પાસે ઈરાન અને બ્રિટન એ બંને દેશોનું નાગરિકત્વ છે. બચપમાં મેં મારાં મમ્મી-પપ્પા પાસેથી ઈરાન વિશે ઘણું બધું સાંભળ્યું હતું. મારા પપ્પા અવારનવાર તેમના દેશ ઈરાનને યાદ કરતા હતા. […]

Read more...

અભિજ્ઞાાનશાકુન્તલમ્ | Comments Off on ક્લિયોપેટ્રા : જેણે જુલિયસ સિઝર અને માર્ક એન્ટનીને બરબાદ કર્યા (અભિજ્ઞાાનશાકુન્તલમ્)

ક્લિયોપેટ્રા : જેણે જુલિયસ સિઝર અને માર્ક એન્ટનીને બરબાદ કર્યા (અભિજ્ઞાાનશાકુન્તલમ્)

ક્લિયોપેટ્રા : જેણે જુલિયસ સિઝર અને માર્ક એન્ટનીને બરબાદ કર્યા (અભિજ્ઞાાનશાકુન્તલમ્)

ઈસુના જન્મનાં અડતાલીસ વર્ષ પહેલાંની વાત છે. મિસર એટલે કે આજના ઇજિપ્તના રાજા એવિલ્ટીઝનો દેહાંત થયો. સિંહાસન પ્રાપ્ત કરવા માટે બે સગાં ભાઈ-બહેન વચ્ચે સ્પર્ધા શરૂ થઈ ગઈ. ભાઈ તેર જ વર્ષનો હતો. તેનું નામ ટોલોમી. બહેન વીસ વર્ષની હતી,તેનું નામ ક્લિયોપેટ્રા. મિસરના દરબારીઓ એક સ્ત્રીના હાથમાં સત્તાનું સુકાન સોંપવાના પક્ષમાં નહોતા, એટલે ક્લિયોપેટ્રા રાણી બની […]

Read more...

Uncategorized | Comments Off on બાજીરાવ પેશવાની પ્રેયસી મસ્તાનીનો પ્રેમ કેવો હતો ?

બાજીરાવ પેશવાની પ્રેયસી મસ્તાનીનો પ્રેમ કેવો હતો ?

બાજીરાવ પેશવાની પ્રેયસી મસ્તાનીનો પ્રેમ કેવો હતો ?

બોલિવૂડ મરાઠા ઈતિહાસની સુપ્રસિદ્ધ પ્રણયકથા ‘બાજીરાવ મસ્તાની’પર ફિલ્મ બનાવી રહી છે. પ્રિયંકા ચોપડા મસ્તાનીનો રોલ અદા કરશે. મરાઠા ઈતિહાસમાં દરબારી નર્તકી મસ્તાની અને બાજીરાવ પેશવાની પ્રણય કથા હૃદયંગમ છે. બાજીરાવ એક પ્રભાવશાળી અને તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતા શિવાજી પછીની મહત્ત્વપૂર્ણ પ્રતિભા હતા. તેઓ એક શક્તિશાળી યોદ્ધા અને કુશળ રાજનીતિજ્ઞા પણ હતા. હૃદયથી કોમળ અને ઉદાર પણ હતા. કથાની […]

Read more...

અભિજ્ઞાાનશાકુન્તલમ્ | Comments Off on જે ખજાનો હાંસલ કરવા તમે સાજિશ રચી એ સામ્રાજ્ય હવે આ છે

જે ખજાનો હાંસલ કરવા તમે સાજિશ રચી એ સામ્રાજ્ય હવે આ છે

જે ખજાનો હાંસલ કરવા તમે સાજિશ રચી એ સામ્રાજ્ય હવે આ છે

(ગતાંકથી ચાલુ) એ વખતે મધ્યરાત્રિ હતી. ક્વીન નિલેફર તેના પ્રેમી ત્રેનેહની સાથે તેના મહેલમાં હતી. ઊંટની ઘંટડીઓ સાંભળી તે ચોંકી ગઈ. ફેરોએ રાજધાની પહોંચતાં જ સૌથી પહેલાં રાણી નિલેફરના મહેલમાં પ્રવેશ કર્યો. અંગરક્ષકોને બહાર જ ઊભા રહેવાની સૂચના આપી. ફેરો સખત રીતે ઘવાયેલો હતો. છાતી પરના ઘાને દબાવી રાખી ફેરો રાણીનાં અંગત કક્ષમાં પ્રવેશ્યો. એ […]

Read more...

અભિજ્ઞાાનશાકુન્તલમ્ | Comments Off on મેં સાંભળ્યું છે કે તમારા મૃતદેહની બાજુમાં મૂકવા અદ્ભુત ખજાનો છે!

મેં સાંભળ્યું છે કે તમારા મૃતદેહની બાજુમાં મૂકવા અદ્ભુત ખજાનો છે!

મેં સાંભળ્યું છે કે તમારા મૃતદેહની બાજુમાં મૂકવા અદ્ભુત ખજાનો છે!

ઇજિપ્તની સંસ્કૃતિએ હજારો વર્ષથી આખા વિશ્વને આર્કિષત કર્યું છે. આજથી ૫૦૦૦ વર્ષ પૂર્વ ઇજિપ્તના રાજા ફેરો તરીકે ઓળખાતા. કેટલાક ફેરોઝ પોતાને ‘લીવિંગ ગોડ’ તરીકે ઓળખાવતા. નાઇલ નદીના કિનારે ખીલેલી ઇજિપ્તની સંસ્કૃતિ ગ્રેટ પિરામિડ્સ અને સ્ફિન્ક્સથી જાણીતી છે. પિરામિડ્સ આજે પણ વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક અજાયબી ગણાય છે. ઈસુના જન્મના પણ અઢી હજાર વર્ષ પૂર્વે ઇજિપ્ત પર […]

Read more...

કભી કભી | Comments Off on તારા જેવી રૂપની પરી પાસે હજારો રૂપિયા હોવા જોઈએ

તારા જેવી રૂપની પરી પાસે હજારો રૂપિયા હોવા જોઈએ

તારા જેવી રૂપની પરી પાસે હજારો રૂપિયા હોવા જોઈએ

૨૦ વર્ષની પૂજા મૂળ ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના શીતલપુર ગામની વતની હતી. તેના પિતા હોમગાર્ડમાં હતા. બીમારીના કારણે પિતાનું અચાનક મૃત્યુ નીપજતાં પૂજાની મા રાજવતી દીકરીને અને બીજા બે પુત્રોને લઈ રોજગારીની તલાશમાં ફેઝ ટુ, ગ્રેટર નોઈડા આવી. રાજવતી એક ભાડાના મકાનમાં રહેવા લાગી. એણે શાકભાજીની એક દુકાન પણ શરૂ કરી.બધાં જ ભાઈ-બહેનોમાં પૂજા સહુથી વધુ સુંદર […]

Read more...

ચીની કમ | Comments Off on સરદાર સાહેબે પુત્રી માટે મકાન સુદ્ધાં ના બનાવ્યું

સરદાર સાહેબે પુત્રી માટે મકાન સુદ્ધાં ના બનાવ્યું

સરદાર સાહેબે પુત્રી માટે મકાન સુદ્ધાં ના બનાવ્યું

તા. ૩૧ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. ગુજરાતના સામાન્ય ગરીબ કિસાન કુળમાં જન્મેલો બાળક, ખેડાની ખમીરવંતી ધરતીની ગોદમાં ઊછરીને આપબળે વકીલ બને છે. બેરિસ્ટરના અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ જાય છે. ત્રણ વર્ષનો અભ્યાસક્રમ અઢી વર્ષમાં પૂરો કરી ગોલ્ડ મેડલ સાથે બેરિસ્ટરની પદવી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરે છે. વર્ષ ૧૯૧૩માં અમદાવાદમાં પ્રેક્ટિસનો પ્રારંભ કરી વકીલાતક્ષેત્રે નામાંકિત બને છે. […]

Read more...

અભિજ્ઞાાનશાકુન્તલમ્ | Comments Off on એક સ્ત્રીને કારણે આખું રાજ્ય ધ્વસ્ત થયું હેલન

એક સ્ત્રીને કારણે આખું રાજ્ય ધ્વસ્ત થયું હેલન

એક સ્ત્રીને કારણે આખું રાજ્ય ધ્વસ્ત થયું હેલન

‘ઇલિયડ’ એ પ્રાચીન ગ્રીક કવિ હોમરે લખેલું મહાકાવ્ય છે. વિશ્વનાં પાંચ મહાકાવ્યોમાં હોમરનાં બે કાવ્યો ‘ઇલિયડ’ અને ‘ઓડિસી’નો સમાવેશ થાય છે. ‘ઇલિયડ’ કરુણાંત કાવ્ય-ટ્રેજેડી છે, જ્યારે ‘ઓડિસી’રોમાંચક કાવ્ય છે. ગ્રીસમાં અંધ ચારણ કવિઓની પ્રણાલી હતી. ઈ.સ. પૂર્વે ૧૪૦૦-૧૫માં બનેલી ઘટનાઓ આ કવિઓ ગાતા આવ્યા હતા. ઈ.સ. પૂર્વે ૫૦૦માં કવિ હોમરે ‘ઇલિયડ’ અને ‘ઓડિસી’ રચ્યાં હોવાનું મનાય છે. કવિ હોમર […]

Read more...

અભિજ્ઞાાનશાકુન્તલમ્ | Comments Off on જ્યારે દેવીઓ પણ તેમના માનવપ્રેમીઓ માટે ઝઘડી હતી

જ્યારે દેવીઓ પણ તેમના માનવપ્રેમીઓ માટે ઝઘડી હતી

જ્યારે દેવીઓ પણ તેમના માનવપ્રેમીઓ માટે ઝઘડી હતી

‘એફ્રોદિતિ’ પ્રાચીન ગ્રીક પ્રજાની દેવી છે. તેને પ્રણય, સૌંદર્ય, આનંદ અને કામક્રીડાની દેવી ગણવામાં આવી છે. આ સમયગાળામાં રોમન પ્રજામાં આવંુ જ સ્થાન ‘વિનસ’નું હતું. એફ્રોદિતિના જન્મની કથા નાટકીય છે. તે યુરેનસ અર્થાત્ જ્યૂસ નામના દેવની પુત્રી હતી. ગ્રીક દંતકથા અનુસાર જ્યૂસના પુત્ર ક્રોનસે તેના પિતાનું અંગ કાપીને દરિયામાં ફેંકી દીધું હતું. એ પછી દરિયામાં જબરદસ્ત ઊભરો […]

Read more...

કભી કભી | Comments Off on ઈશ્વર એક રસ્તો બંધ કરે છે તો બીજો રસ્તો ખોલી દે છે ! (કભી કભી)

ઈશ્વર એક રસ્તો બંધ કરે છે તો બીજો રસ્તો ખોલી દે છે ! (કભી કભી)

ઈશ્વર એક રસ્તો બંધ કરે છે તો બીજો રસ્તો ખોલી દે છે ! (કભી કભી)

એરિક વિહેનમેયર. અમેરિકાના ન્યૂજર્સી શહેરમાં જન્મેલા એક બાળકની આ કહાણી છે. જ્યારે તે બે વર્ષનો થયો ત્યારે તેનાં માતા-પિતાને લાગ્યું કે,નાનકડા એરિકની આંખોમાં કોઈ તકલીફ છે. બચપણમાં જ નીચે પડેલી કોઈ ચીજવસ્તુઓને હાથમાં પકડતાં તેને મથામણ કરવી પડતી હતી. ફાંફાં મારવા પડતા હતાં. એરિકને ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો. શરૂઆતમાં ડોક્ટરો પણ સમજી શક્યા નહીં, પરંતુ […]

Read more...