Close
કભી કભી | Comments Off on લોકોના દુઃખની જ્વાળા મારી ચિતાની સાથે જ શાંત થશે

લોકોના દુઃખની જ્વાળા મારી ચિતાની સાથે જ શાંત થશે

લોકોના દુઃખની જ્વાળા મારી ચિતાની સાથે જ શાંત થશે

સુપ્રસિદ્ધ બાંગ્લા લેખિકા અને સમાજ સેવિકા મહાશ્વેતા દેવીનું કેટલાંક સમય પહેલાં કોલકાત્તામાં ૯૧ વર્ષની વયે અવસાન થયું. જાણે કે બાંગ્લા સાહિત્યનો એક યુગ સમાપ્ત થઈ ગયો. મહાશ્વેતા દેવીને ઓળખવા હોય તો ગુજરાતના લોકોએ ‘રુદાલી’ ફિલ્મ યાદ કરવી જોઈએ. ‘દિલ હુમ હુમ કરે…’ એ ગીતને યાદ કરવું જોઈએ. ‘રુદાલી’ મૂળ તો મહાશ્વેતા દેવીની કલમે લખાયેલી એક […]

Read more...

રેડ રોઝ | Comments Off on પ્રેમની પહેલી અવસ્થા બધાને મારી જેમ ખુશનુમા લાગે છે

પ્રેમની પહેલી અવસ્થા બધાને મારી જેમ ખુશનુમા લાગે છે

પ્રેમની પહેલી અવસ્થા બધાને મારી જેમ ખુશનુમા લાગે છે

એન્જલા બાર્કર. તેઓ ઑસ્ટ્રેલિયાના સામાજિક કાર્યકર્તા છે. તેઓ એક સારાં એથ્લેટ હતા. ઊંચા કૂદકામાં તેમનું નામ હતું. નેટ બોલમાં  તેઓ સેન્ટર પોઝિશન પર રમતા હતાં. સ્કાય બાસ્કેટ બોલમાં પણ તેઓ કુશળ હતા. તેમની જિંદગીમાં બેસુમાર ખુશીઓ હતી. મિત્રો સાથે ગાવાનો શોખ હતો. મનોવિજ્ઞાનના વિષયમાં  કારકિર્દી બનાવવાની તેમની ખ્વાહિશ હતી. તેમના દરેક નિર્ણયમાં પરિવારનું સમર્થન હતું. […]

Read more...

રેડ રોઝ | Comments Off on સહુથી શક્તિશાળી કોણ : જીવન કે મૃત્યુ ?

સહુથી શક્તિશાળી કોણ : જીવન કે મૃત્યુ ?

સહુથી શક્તિશાળી કોણ : જીવન કે મૃત્યુ ?

2૫ વર્ષની વયે એણે એલેકઝાન્ડ્રિયા એટલે કે આજનું ઈજિપ્ત જીતી લીધું. 2૮ વર્ષની વય સુધી તે છેક પોરસ સુધી પહોંચી ગયો. બે વર્ષ સુધી ભારતમાં યુદ્ધ લડતો રહ્યો અને ભારતમાં યુદ્ધ લડતાં લડતાં તે તક્ષશિલા વિસ્તારમાં આવી ગયો. એ વખતે કોઈએ તેને કહ્યું કે, ભારતમાં અહીં દસ જેટલા ભારતીય નાગા સાધુઓ રહે છે. સિકંદર કુતૂહલવશ […]

Read more...

રેડ રોઝ | Comments Off on પિતાના વિજયોત્સવ વખતે પુત્ર રડતો હતો કારણ?

પિતાના વિજયોત્સવ વખતે પુત્ર રડતો હતો કારણ?

પિતાના વિજયોત્સવ વખતે પુત્ર રડતો હતો કારણ?

ઈસુના જન્મ પૂર્વે એટલે કે ઈ.સ.પૂર્વે ૩૪૬ના સમયગાળાની આ વાત છે. એ જમાનામાં પૌરાણિક ગ્રીક કિંગ્ડમના મેસેડોનિઆ નામના રાજ્યના રાજવી તરીકે ફિલીપ એ રાજ્યના રાજા બન્યા. કિંગ ફિલિપ એક જબરદસ્ત યોદ્ધા હતા. એમણે એ જમાનામાં અનેક રાજ્યો જીતી લીધાં. એ સમયગાળાની માન્યતા પ્રમાણે એમણે આખી દુનિયા જીતી લીધી હતી. કિંગ ફિલિપના વિજયનો ઉત્સવ મનાવવાની જાહેરાત […]

Read more...

કભી કભી | Comments Off on વિશ્વની બહુ ઓછી જાણીતી ક્રાઇમ સિન્ડિકેટ્સ- ‘યાકુઝા’

વિશ્વની બહુ ઓછી જાણીતી ક્રાઇમ સિન્ડિકેટ્સ- ‘યાકુઝા’

વિશ્વની બહુ ઓછી જાણીતી ક્રાઇમ સિન્ડિકેટ્સ- ‘યાકુઝા’

યાકુઝા. જાપાનની ટેક્નોલોજી ધરાવતા કોઈ ટીવી કે વોશિંગ મશીનનું આ નામ નથી. ભારતમાં કુખ્યાત ગેંગસ્ટર તરીકે દાઉદ ઇબ્રાહીમ કે ટાઇગર મેમણ જાણીતા છે, પરંતુ વિશ્વવ્યાપી અંધારી આલમના મોવડી થવા માટેની ગળાકાપ હરીફાઈમાં ઇટાલીના ‘માફિયા’, ચીનના ‘ત્રિઆડસ’, અમેરિકાના ‘મોબ’  અને દક્ષિણ અમેરિકાના ડ્રગ લોર્ડ્સની સામે જાપાનના શક્તિશાળી અને અઢળક સંપત્તિ ધરાવતા ‘યાકુઝા’  તરીકે ઓળખાતા અંધારી આલમના […]

Read more...

કભી કભી | Comments Off on ઉઝૈર બલોચ પિતાની હત્યાનો બદલો લેવા પાકિસ્તાનનો ગેંગસ્ટર બન્યો

ઉઝૈર બલોચ પિતાની હત્યાનો બદલો લેવા પાકિસ્તાનનો ગેંગસ્ટર બન્યો

ઉઝૈર બલોચ પિતાની હત્યાનો બદલો લેવા પાકિસ્તાનનો ગેંગસ્ટર બન્યો

ઉઝૈર બલોચ. આ એક પાકિસ્તાની ગેંગસ્ટરનું નામ છે. દાઉદ ઈબ્રાહીમ તો ભારતથી ભાગીને પાકિસ્તાનમાં પનાહ લઈ રહેલા મોસ્ટ વોન્ટેડ ભારતીય ગેંગસ્ટર છે પરંતુ ઉઝૈર બલોચ તો પાકિસ્તાનમાં જ જન્મેલો  પાકિસ્તાની ગેંગસ્ટર છે. તે કરાચીનો કુખ્યાત ક્રાઇમ લોર્ડ ગણાય છે. યાદ રહે કે કરાચી કે જે ક્યારેક અખંડ ભારતનો જ એક હિસ્સો હતું. હવે તે પાકિસ્તાનનું […]

Read more...

કભી કભી | Comments Off on મુંબઈની અંધારી આલમની આ હતી ‘માફિયા ક્વીન્સ’

મુંબઈની અંધારી આલમની આ હતી ‘માફિયા ક્વીન્સ’

મુંબઈની અંધારી આલમની આ હતી ‘માફિયા ક્વીન્સ’

મુંબઈ અને દેશના બીજા ભાગોમાં કેટલીક સ્ત્રીઓ પણ અંડરવર્લ્ડમાં તેમનું સામ્રાજ્ય ભોગવી ચૂકી છે. મુંબઈના જાણીતા પત્રકાર એસ. હુસૈન ઝૈદી અને જેઇન બોર્ગેસે આવી કોલ્ડ બ્લડેડ માફિયા ક્વીન્સની જિંદગીમાં ઊંડા ઊતરીને સંશોધનો કર્યાં છે. મુંબઈના કમાઠીપુરાથી માંડીને ડોંગરી સુધી પથરાયેલી આવી લેડી ડોન્સના જીવન પર પ્રકાશ ફેંકતું પુસ્તક પણ લખ્યું છે.  આ પુસ્તકનું નામ છે- […]

Read more...

કભી કભી | Comments Off on ગંગુબાઈ કાઠિયાવાડી ગંગુબાઈએ કરીમલાલાને રાખી ભાઈ બનાવ્યો હતો

ગંગુબાઈ કાઠિયાવાડી ગંગુબાઈએ કરીમલાલાને રાખી ભાઈ બનાવ્યો હતો

ગંગુબાઈ કાઠિયાવાડી ગંગુબાઈએ કરીમલાલાને રાખી ભાઈ બનાવ્યો હતો

બોલિવૂડના જાણીતા ફ્લ્મિ નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણસાલીએ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’  નામની ફ્લ્મિ બનાવી છે.  સંજય લીલા ભણસાલી ઇતિહાસના કેટલાક જાણીતા પાત્રો પર આધારિત ફ્લ્મિ બનાવવા માટે જાણીતા છે. આ ફ્લ્મિ હુસેન ઝૈદીના પુસ્તક ‘માફ્યિા ક્વીન્સ ઑફ્ મુંબઈ’ના એક પ્રકરણ પર આધારિત છે. ફ્લ્મિમાં ગંગુબાઈ કાઠિયાવાડીનો રોલ આલિયા ભટ્ટે અદા કર્યો છે. આ ફ્લ્મિ બને એ પહેલાં […]

Read more...

કભી કભી | Comments Off on તેલગીએ બાર ડાન્સર પાછળ રૂ.૯૩ લાખ ઉડાવી દીધા હતા

તેલગીએ બાર ડાન્સર પાછળ રૂ.૯૩ લાખ ઉડાવી દીધા હતા

તેલગીએ બાર ડાન્સર પાછળ રૂ.૯૩ લાખ ઉડાવી દીધા હતા

અબ્દુલ કરીમ તેલગી. જેનું કર્ણાટકની એક હૉસ્પિટલમાં લાંબી બીમારી બાદ મૃત્યુ થયું. કેટલાક વર્ષો પૂર્વે મહારાષ્ટ્રના અંડરવર્લ્ડમાં તેલગી એક બહુચર્ચિત નામ હતું. અબ્દુલ કરીમ તેલગીની બનાવટી સ્ટેમ્પ પેપર્સ છાપવાના કેસમાં ૩૦ વર્ષની સખત કેદની સજા થઈ હતી. પોલીસની લાંબી મહેનત બાદ તે ૨૦૦૧માં રાજસ્થાનના અજમેરથી પકડાયો હતો. પકડાયા બાદ તેણે સંપાદિત કરેલી વિશાળ સંપત્તિનો તેણે […]

Read more...

કભી કભી | Comments Off on અસાધ્ય રોગથી પીડાતો યુવાન પૂછે છે ઃ ભારતમાં ઇચ્છા મૃત્યુને પરવાનગી ક્યારે મળશે?

અસાધ્ય રોગથી પીડાતો યુવાન પૂછે છે ઃ ભારતમાં ઇચ્છા મૃત્યુને પરવાનગી ક્યારે મળશે?

અસાધ્ય રોગથી પીડાતો યુવાન પૂછે છે ઃ ભારતમાં ઇચ્છા મૃત્યુને પરવાનગી ક્યારે મળશે?

  થોડા દિવસ પહેલાં પહેલાં ‘સંદેશ’ કાર્યાલય પર એક પત્ર આવે છે. પત્ર લખનાર પૂછે છે કે, ‘ગુજરાતમાં  મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનો શિકાર બનેલા નાગરિકોની સંભાળની જવાબદારી કોની?’ પત્ર લખનાર  યુવાનનું નામ હમીર પટેલ જે સ્વયં મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની બીમારીથી પીડાય છે. તે બનાસકાંઠાના નાનકડા ગામમાં રહે છે. તેની વય ૩૦ વર્ષની છે. તેના મોટાભાઈ પણ જેમની વય […]

Read more...