રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનની એક સિક્રેટ ડૉટર-દીકરી પણ છે જેને પુતિનનું ‘લવ ચાઈલ્ડ’ પણ કહી શકાય. એનું નામ લુઈઝા રોઝોવા ઉર્ફે એલિગાવેતા ક્રીવોનોગીલ છે. એની વય ૧૯ વર્ષની છે. કહેવાય છે કે વ્લાદિમીર પુતિન ૧૯૯૦ પછીના ગાળામાં સ્વેતલાના ક્રીવોનોગીખ નામની એક મહિલા સફાઈ કર્મચારીના પ્રેમમાં પડયા હતા. પુતિનથી થયેલી તેમની આ સિક્રેટ ડોટર -પુત્રી તે […]
મોનિકા બેદી. મોનિકા બેદીનો જન્મ તા. ૧૮ જાન્યુઆરી, ૧૯૭૫ના રોજ પંજાબના હોંશિયારપુર ખાતે થયો હતો. તે એક ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી પણ રહી. તેના પિતાનું નામ ડૉ પ્રેમકુમાર બેદી અને માતાનું નામ શકુંતલા બેદી હતું. ભારતમાં ગ્રેજ્યુએટ થયા બાદ તે સાહિત્યના વિષયમાં ભણવા માટે યુ.કે.ની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં જતી રહી. એ પૂર્વે અભિનયની તાલીમ અને શિક્ષણ […]
અબુ સાલેમ મુંબઈના અંડરવર્લ્ડનું એક કુખ્યાત નામ છે. અબુ સાલેમ મુંબઈના ફિલ્મ ઉદ્યોગની વ્યક્તિઓ પાસેથી ઓવરસીઝ વિતરણના હક્કો મેળવવા માટે ડરાવનાર અને એ બધાં પાસેથી પૈસા પડાવનાર ડોન તરીકે નામચીન છે. એવું માનવામાં આવે છે કે બોલિવૂડના ફિલ્મ નિર્માતાઓ જેવા કે ગુલશનકુમાર, સુભાષ ઘાઈ, રાજીવ રાવ અને રાકેશ રોશનને ધમકી આપીને પૈસા પડાવનાર ગેંગસ્ટર હતો. […]
‘અરેબિયન નાઇટ્સ’ કથાઓ જાદુ-મંતર અને તિલસ્મી દુનિયાના ભેદભરમથી ભરપૂર પ્રસંગો માટે જાણીતી છે પરંતુ આજકાલ દુબઈ, શારજાહ, દોહા કે મસ્કત એ બધા રાષ્ટ્રોના તેલના કારણે રાતોરાત અબજોેપતિ થઈ ગયેલા આરબ શેખોની કથા શરાબ અને વિલાસ વાર્તાઓથી રસપ્રચુર બની રહી છે. આરબ રાજ્યોમાં સંખ્યાબંધ શેખ ‘રિચ ઍન્ડ ફેમસ’ છે. હિશામ તલાર મુસ્તફા તેમાંના એક છે. તેમની […]
યૂક્રેન પર એકતરફી હુમલો કરી એક નાનકડા પરમાણુ શસ્ત્રવિહોણા દેશને તબાહ કરી દેનાર રશિયા આ યુદ્ધ ભલે જીતે પરંતુ આખા વિશ્વમાં નરસંહાર માટે કુખ્યાત પ્રેસિડેન્ટ પુતિન કેવા સામ્યવાદી-તાનાશાહી શાસક છે તે આખું વિશ્વ નિઃસહાય થઈને નિહાળી રહ્યું છે. આ એ જ રશિયા છે જ્યાં ભારત જેવું વાણીસ્વાતંત્ર્ય કે અભિવ્યક્તિની આઝાદી નથી. અહીં વર્તમાનપત્રો કે ટીવી […]
રવિ પૂજારી. દેશની મોટી મોટી હસ્તીઓ અને મોટા બિઝનેસમેનોને ધમકીઓ આપી પૈસા પડાવનાર તથા અનેક લોકોની હત્યાઓમાં સંડોવાયેલો રવિ પૂજારી દેશનો એક મોટો ગેંગસ્ટર છે. બોલિવૂડના મશહૂર સિંગર અરિજિતસિંહને અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીએ ધમકી આપીને રૂ. પાંચ કરોડની માગણી કરી હતી અને ફ્રીમાં શો કરવાની માગણી કરી હતી. દેશની બહાર બેઠાં બેઠાં રવિ પૂજારીએ ધમકી […]
લૈલા ખાનનું અસલ નામ રેશમા પટેલ હતું. તે પાકિસ્તાનમાં જન્મી હતી. માંજરી આંખો અને ગૌર ત્વચાના કારણે તે ભડકાવનારું રૂપ ધરાવતી હતી. તે બોલિવૂડમાં ફ્લ્મિ અભિનેત્રી બનવા આવી હતી કે કોઈ ત્રાસવાદી સંગઠનની યોજના પાર પાડવા આવી હતી કે સેક્સ રેકેટ ચલાવતી હતી કે કરોડોના હવાલા બિઝનેસ સાથે સંકળાયેલી હતી તે બધાં જ રહસ્યો તેના […]
તાજેતરમાં જ ‘ઈન્ટરનેશનલ મેરેજ ડે’ ગયો. દર ફેબ્રુઆરીનો બીજો સોમવાર ‘ઈન્ટરનેશનલ મેરેજ ડે’ તરીકે મનાવવામાં આવે છે. તેનું નામ હવે ‘વર્લ્ડ મેરેજ ડે’ છે. ભારતવર્ષમાં લગ્નને માત્ર ભૌતિક સંબંધ જ નહીં પરંતુ પવિત્ર બંધન ગણવામાં આવે છે. વર-વધૂ અગ્નિની સાક્ષીએ યજ્ઞકુંડની આસપાસ જે સાત ફેરા ફરે છે તેને ‘સપ્તપદી’ કહેવામાં આવે છે, જેમાં વધૂ તેના […]
અરુણ ગવળી એક પૂર્વ ગેંગસ્ટર અને રાજનીતિજ્ઞ પણ છે. મુંબઈના અંડરવર્લ્ડમાં અરુણ ગવળી પણ જાણીતું નામ રહ્યું છે. આખું નામ અરુણ ગુલાબ અહીર. પોતાના સાથીઓમાં તે ‘ડેડી’ના નામથી જાણીતા છે. એક માફિયા સરગનામાં અરુણ ગવળી રાજનીતિજ્ઞ પણ બની ગયા, તે ભાયખલાની દગડી ચાલમાં રહે છે. ૨૦૦૪ની સાલમાં તે અખિલ ભારતીય સેના ઉમેદવાર તરીકે મુંબઈ ચિંચપોકલી […]
વરદરાજન મુદલિયાર. મુંબઈના અંડરવર્લ્ડમાં વરદરાજન મુદલિયાર પણ એક નામચીન ડોન હતો. વરદરાજન મુદલિયારનો જન્મ ૧૯૨૬માં તામિલનાડુના તુતીકોરિન ખાતે થયો હતો. ૧૯૪૫માં તે મુંબઈ આવ્યો. વીટી સ્ટેશન પર એક મજૂર તરીકે તેની કારકિર્દીનો આરંભ કર્યો. તે પછી બંદર પર આવતાં દરિયાઈ જહાજોમાંના કાર્ગો- માલસામાનની ચોરી કરવા લાગ્યો. તેને લોકો ‘વર્દા’ કહેતા. મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel