Close
કભી કભી | Comments Off on રવિ પૂજારી અંગ્રેજી બોલતો રવિ પૂજારી મોટો ગેંગસ્ટર બની ગયો

રવિ પૂજારી અંગ્રેજી બોલતો રવિ પૂજારી મોટો ગેંગસ્ટર બની ગયો

રવિ પૂજારી અંગ્રેજી બોલતો રવિ પૂજારી મોટો ગેંગસ્ટર બની ગયો

રવિ પૂજારી. દેશની મોટી મોટી હસ્તીઓ અને મોટા બિઝનેસમેનોને ધમકીઓ આપી  પૈસા પડાવનાર તથા અનેક લોકોની હત્યાઓમાં સંડોવાયેલો રવિ પૂજારી દેશનો એક મોટો ગેંગસ્ટર છે. બોલિવૂડના મશહૂર સિંગર અરિજિતસિંહને અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીએ ધમકી આપીને રૂ. પાંચ કરોડની માગણી કરી હતી અને ફ્રીમાં શો કરવાની માગણી કરી હતી. દેશની બહાર બેઠાં બેઠાં રવિ પૂજારીએ ધમકી […]

Read more...

કભી કભી | Comments Off on લૈલા ખાનની આ નીલી આંખો પાકિસ્તાન માટે જાસૂસી કરતી હતી ?

લૈલા ખાનની આ નીલી આંખો પાકિસ્તાન માટે જાસૂસી કરતી હતી ?

લૈલા ખાનની આ નીલી આંખો પાકિસ્તાન માટે જાસૂસી કરતી હતી ?

લૈલા ખાનનું અસલ નામ રેશમા પટેલ હતું. તે પાકિસ્તાનમાં જન્મી હતી. માંજરી આંખો અને ગૌર ત્વચાના કારણે તે ભડકાવનારું રૂપ ધરાવતી હતી. તે બોલિવૂડમાં ફ્લ્મિ અભિનેત્રી બનવા આવી હતી કે કોઈ ત્રાસવાદી સંગઠનની યોજના પાર પાડવા આવી હતી કે સેક્સ રેકેટ ચલાવતી હતી કે કરોડોના હવાલા બિઝનેસ સાથે સંકળાયેલી હતી તે બધાં જ રહસ્યો તેના […]

Read more...

કભી કભી | Comments Off on જ્યાં કન્યા જાન લઈને આવે છે ને પરણીને વરને પોતાના ઘેર લઈ જાય છે

જ્યાં કન્યા જાન લઈને આવે છે ને પરણીને વરને પોતાના ઘેર લઈ જાય છે

જ્યાં કન્યા જાન લઈને આવે છે ને પરણીને વરને પોતાના ઘેર લઈ જાય છે

તાજેતરમાં જ ‘ઈન્ટરનેશનલ મેરેજ ડે’ ગયો. દર ફેબ્રુઆરીનો બીજો સોમવાર ‘ઈન્ટરનેશનલ મેરેજ ડે’ તરીકે મનાવવામાં આવે છે. તેનું નામ હવે ‘વર્લ્ડ મેરેજ ડે’ છે. ભારતવર્ષમાં લગ્નને માત્ર ભૌતિક સંબંધ જ નહીં પરંતુ પવિત્ર બંધન ગણવામાં આવે છે. વર-વધૂ અગ્નિની સાક્ષીએ યજ્ઞકુંડની આસપાસ જે સાત ફેરા ફરે છે તેને ‘સપ્તપદી’ કહેવામાં આવે છે, જેમાં વધૂ તેના […]

Read more...

કભી કભી | Comments Off on અરુણ ગવળી ગેંગસ્ટરમાંથી નેતા બની જનાર દગડી ચાલનો લોકપ્રિય ‘ડેડી’ !

અરુણ ગવળી ગેંગસ્ટરમાંથી નેતા બની જનાર દગડી ચાલનો લોકપ્રિય ‘ડેડી’ !

અરુણ ગવળી ગેંગસ્ટરમાંથી નેતા બની જનાર દગડી ચાલનો લોકપ્રિય ‘ડેડી’ !

અરુણ ગવળી એક પૂર્વ ગેંગસ્ટર અને રાજનીતિજ્ઞ પણ છે. મુંબઈના અંડરવર્લ્ડમાં અરુણ ગવળી  પણ જાણીતું નામ રહ્યું છે. આખું નામ અરુણ ગુલાબ અહીર. પોતાના સાથીઓમાં તે ‘ડેડી’ના નામથી જાણીતા છે. એક માફિયા સરગનામાં અરુણ ગવળી રાજનીતિજ્ઞ પણ બની ગયા, તે ભાયખલાની દગડી ચાલમાં રહે છે. ૨૦૦૪ની સાલમાં તે અખિલ ભારતીય સેના ઉમેદવાર તરીકે મુંબઈ ચિંચપોકલી […]

Read more...

કભી કભી | Comments Off on વરદરાજન મુદલિયાર મુંબઈનો એક ‘દયાવાન’ ડોન અનેક ગરીબોનો બેલી હતો

વરદરાજન મુદલિયાર મુંબઈનો એક ‘દયાવાન’ ડોન અનેક ગરીબોનો બેલી હતો

વરદરાજન મુદલિયાર મુંબઈનો એક ‘દયાવાન’ ડોન અનેક ગરીબોનો બેલી હતો

વરદરાજન મુદલિયાર. મુંબઈના અંડરવર્લ્ડમાં વરદરાજન મુદલિયાર પણ એક નામચીન ડોન હતો. વરદરાજન મુદલિયારનો જન્મ ૧૯૨૬માં તામિલનાડુના તુતીકોરિન ખાતે થયો હતો.  ૧૯૪૫માં તે મુંબઈ આવ્યો. વીટી સ્ટેશન પર એક મજૂર તરીકે તેની કારકિર્દીનો આરંભ કર્યો. તે પછી બંદર પર  આવતાં દરિયાઈ જહાજોમાંના કાર્ગો- માલસામાનની ચોરી કરવા લાગ્યો. તેને લોકો ‘વર્દા’ કહેતા. મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ […]

Read more...

કભી કભી | Comments Off on રશિયાના પ્રેસિડેન્ટ પુતિનની પ્રાઇવેટ લાઇફના- સિક્રેટસ

રશિયાના પ્રેસિડેન્ટ પુતિનની પ્રાઇવેટ લાઇફના- સિક્રેટસ

રશિયાના પ્રેસિડેન્ટ પુતિનની પ્રાઇવેટ લાઇફના- સિક્રેટસ

રશિયાના  પ્રેસિડેન્ટ  વ્લાદિમીર પુતિન આખા વિશ્વમાં ફરી એકવાર ચર્ચામાં છે. તા.૭ ઑક્ટોબર, ૧૯૫૨ના રોજ લેનિનગ્રેડમાં જન્મેલા પુતિનના માતા મારિયા ઇવાનોવા શેલોમોવા એક ફેક્ટરીમાં મજૂરી કરતાં હતાં. તેમના પિતા સોવિયેત નૌકાદળમાં  કામ કરતા હતા. પુતિને ૧૯૭૫માં લેનિનગ્રાડ યુનિવર્સિટી દ્વારા સ્નાતકની ડિગ્રી હાંસલ કરી હતી તે પછી તેઓ સોવિયેત સંઘની જાસૂસી સંસ્થા ‘કે.જી.બી.’માં ભરતી થયા હતા. એ […]

Read more...

કભી કભી | Comments Off on છોટા રાજન સિનેમાની ટિકિટોના બ્લેક કરતાં ગેંગસ્ટર બની ગયો

છોટા રાજન સિનેમાની ટિકિટોના બ્લેક કરતાં ગેંગસ્ટર બની ગયો

છોટા રાજન સિનેમાની ટિકિટોના બ્લેક  કરતાં ગેંગસ્ટર બની ગયો

સિનેમાની ટિકિટોના બ્લેક કરતા એક છોકરામાંથી ડોન બનવા સુધીની છોટા રાજનની કહાણી રસપ્રદ છે. કેટલાક સમય પહેલાં મુંબઈ ખાતે છોટા રાજનની માતાનું અવસાન થયું હતું. અંતિમક્રિયા વખતે એક હજાર માણસો હાજર રહ્યા પરંતુ છોટા રાજન પોતાની માતાની અંતિમક્રિયામાં હાજર રહી શક્યો નહોતો. છોટા રાજન એ અંડરવર્લ્ડનું જાણીતું નામ છે. છોટા રાજનનું અસલી નામ રાજેન્દ્ર નિખાલજે […]

Read more...

કભી કભી | Comments Off on હસીના પારકર લેડી ડોનને મુંબઈની પોલીસ કદી પણ સ્પર્શી શકી નહીં !

હસીના પારકર લેડી ડોનને મુંબઈની પોલીસ કદી પણ સ્પર્શી શકી નહીં !

હસીના પારકર લેડી ડોનને મુંબઈની પોલીસ કદી પણ સ્પર્શી શકી નહીં !

હસીના પારકર ડોન દાઉદ ઇબ્રાહીમની બહેનનું નામ છે.  ‘હસીના પારકર’  આ નામથી જ એક ફ્લ્મિ બની છે. ફ્લ્મિનું અસલ ટાઈટલ   ‘હસીના પારકર ઃ ક્વીન ઑફ્ મુંબઈ’ હતું. પાછળથી તે ટાઇટલ માત્ર હસીના પારકર જ રાખ્યું. એકટ્રેસ શ્રાદ્ધા કપૂરે હસીના પારકરનો રોલ કર્યો છે. જ્યારે શ્રાદ્ધા કપૂરના સાચૂકલા ભાઈ સિદ્ધાંત કપૂરે હસીના પારકરના ભાઈ દાઉદ ઈબ્રાહીમનો […]

Read more...

કભી કભી | Comments Off on માનુની લતાએ કસમ ખાધીઃ ‘હવે હું મારા ગામમાં કદીયે પગ નહીં મૂકું’

માનુની લતાએ કસમ ખાધીઃ ‘હવે હું મારા ગામમાં કદીયે પગ નહીં મૂકું’

માનુની લતાએ કસમ ખાધીઃ ‘હવે હું મારા ગામમાં કદીયે પગ નહીં મૂકું’

લતા મંગેશકર હવે સદેહે રહ્યાં નથી પરંતુ આવનારાં અનેક  વર્ષો સુધી તેઓ દેશના લોકોનાં હૃદયમાં ચિરંજીવ રહેશે. લતાજીના અવાજે ‘અય મેરે વતન કે લોગોં’ ગીત દ્વારા પંડિત નહેરુને રડાવ્યા છે. નિર્માતા નિર્દેશક યશ ચોપરા કહે છે કે, ‘લતાજીએ પોતાના ભાગ્યને વશમાં કરીને રાખ્યું છે.’ એમને કેટલાક સાક્ષાત્ સરસ્વતીનો અવતાર પણ કહે છે, પરંતુ લતાજીને આ […]

Read more...

કભી કભી | Comments Off on હે કૃષ્ણ! હું અનેક જન્મો લઈશ પણ લગ્ન તો તમારી સાથે જ કરીશ

હે કૃષ્ણ! હું અનેક જન્મો લઈશ પણ લગ્ન તો તમારી સાથે જ કરીશ

હે કૃષ્ણ! હું અનેક જન્મો લઈશ પણ લગ્ન તો તમારી સાથે જ કરીશ

વેલેન્ટાઈન પ્રેમનો દિવસ છે. વેલેન્ટાઈન્સ ડે તો આજના સમયમાં ઉત્સવ છે, પરંતુ આજે અહીં પાંચ હજાર વર્ષે પૂર્વે ઉદ્ભવેલી એક ઉત્કૃષ્ટ, આધ્યાત્મિક અને અતિ પાવન પ્રેમની કથા પ્રસ્તુત છે. આ કથાનું સ્ત્રી પાત્ર છે રુક્મિણી અને તેમના પ્રણયનું બીજું પાત્ર છે ભગવાન શ્રાીકૃષ્ણ. અમરાવતી (આજનું વિદર્ભ) નગરીમાં ભીષ્મક નામનો રાજા રાજ કરતો હતો. તેને રુક્મી […]

Read more...