ભારતે પાકિસ્તાનના કરાંચી, રાવલપિંડી, લાહોર સહિતનાં કેટલાંક શહેરો પર મિસાઈલોથી હુમલા કરી પાકિસ્તાનને ધ્વસ્ત કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પાકિસ્તાનની સાન ઠેકાણે લાવી દીધી છે. પાકિસ્તાનના મોટા મોટા નેતાઓ પોતાની જાતને બચાવવા ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા. અગાઉ પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને હતપ્રભ કરી દીધું હતું, જેનો […]
મમ્મીએ કહ્યું ઃ બેટા, આપણા ઘરમાં નવું બેબી આવવાનું છે, તને કેવું લાગશે? હું મમ્માને બાઝી પડી મમ્મા બોલ્યા હતાઃ ‘મને મારી દીકરી માટે બહુ અભિમાન છે ‘ ‘મા’ શબ્દ સ્વયં એકાક્ષરી કાવ્ય છે. કહેવાય છે કે માના ખોળામાં જે શીતળતા પ્રાપ્ત થાય છે તે હિમાલયની ગોદમાં પણ નથી. મા એટલે થીજી ગયેલી માનવતાના હિમાલયમાંથી […]
અમેરિકાના કેલિફોર્નિયા ખાતે દયુઆર્ર્તેે નામના એક નાનકડા નગરની આ ઘટના છે. આ શહેરમાં આયેલા ‘અટક’ ધરાવતું એક અમેરિકન પરિવાર રહે છે. મેરી અને તેના પતિ એબી આયેલાના ઘરમાં અનીસા નામની દીકરી જન્મી અને તે અઢાર-ઓગણીસની થઈ તો એકાએક અશક્તિ અનુભવવા માંડી. અનીસાના માતા-પિતા સ્પીડોમીટર રિપેરિંગનો ધંધો કરે છે. અનીસા વધુ બીમાર રહેવા લાગી એટલે ડૉક્ટર […]
આખરે સારું જ થયું. ભારતના લશ્કરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ અનુસાર પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનમાં આવેલાં આતંકવાદી અડ્ડાઓને ધ્વસ્ત કરી દીધા છે. ૯૦ જેટલા આતંકવાદીઓને મારી નાંખવામાં આવ્યા છે. પાકિસ્તાનને ચીને આપેલી ડિફેસ સિસ્ટમ ફેલ ગઈ છે. પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. ભારતીય સેનાના આ પગલાંથી આખો દેશ ખુશ છે અને પાકિસ્તાન હતાશ થઈ […]
રોમા લંડનમાં ભણતી હતી. પરંતુ કોલકાતાના સુપ્રસિદ્ધ યુવાન ધારાશાસ્ત્રી પ્રબુદ્ધ લાહા સાથે લગ્ન થયાં બાદ તે લંડન છોડી ભારત આવી ગઈ હતી. રોમા હવે રોમા લાહા હતી. લંડનમાં ઉછેર થયો હોવાથી તે શરાબ અને પાર્ટીઓની શોખીન હતી. પ્રબુદ્ધ લાહાનું હાવડામાં આલીશાન મકાન હતું. લંડન બાદ રોમા લાહાને બે પુત્રીઓ જન્મી. એકનું નામ એલિસ અને બીજીનું […]
મહાભારતનું આ સૌથી વધુ આદરણીય પાત્ર છે. ભગવાન શ્રાીકૃષ્ણને પણ ભીષ્મ પિતામહ માટે અનન્ય માન હતું. એક વાર ભગવાન શ્રાીકૃષ્ણએ ભીષ્મ પિતામહને કહ્યું હતું ઃ ‘તમારા અંત કાળે હું આવીશ.’ મહાભારતનું યુદ્ધ હવે પૂરું થયું છે. ભીષ્મ પિતામહ બાણશૈયા પર સૂતેલા છે. તેમના શરીરમાં અનેક બાણ ઘૂસી ગયા છે પરંતુ તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હોઈ […]
પાકિસ્તાનથી આવેલા કટ્ટરપંથી આતંકવાદીઓએ કાશ્મીરના પહેલગામમાં લોહીની નદીઓ વહેવડાવી છે. વિશ્વના પેરેડાઈઝ ગણાતા કાશ્મીરને લોહીલુહાણ કરી દીધું છે. ૨૬ જેટલા હિન્દુ પર્યટકોની હત્યા કરી દીધી છે. આ ઘટનાના કારણે સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ રોષ ભભૂકી ઊઠ્યો છે. પાકિસ્તાનની આ નાપાક હરકત સામે ભારત સરકારે સખત પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. ભારત સરકારે સિંધુ જળ […]
એ એક આશ્ચર્ય છે કે દસ મિત્રો એક જ રૂમમાં બેઠા હોય, પણ એકબીજા સાથે વાત કરવાના બદલે તેમની વ્યસ્તતા સ્માર્ટ ફોનના સ્ક્રીન પર જ હોય. આવું માત્ર મોટેરાંઓ માટે નથી, પરંતુ બાળકોને પણ હવે સ્માર્ટ ફોન પરના સ્ક્રીનની લતના કારણે રમકડાં ગમતાં નથી. કેટલાંક બાળકો ટીવી સામે બેઠાં હોય તો થોડીવાર માટે ટીવી સ્ક્રીન […]
તા. ૨૨મી એપ્રિલ `પૃથ્વીદિન’ છે પૃથ્વી આપણી માતા છે. પૃથ્વી આપણને જળ આપે છે. અન્ન આપે છે. નિવાસસ્થાન બનાવવા જગ્યા આપે છે. પૃથ્વી પર ઊગતાં વૃક્ષો છાંયડો આપે છે. ઈંધણ, કોલસો, તેલ અને ગેસ પણ આપે છે. પૃથ્વી પર માનવજાતે પુષ્કળ પ્રમાણમાં ખોદકામ કરીને વારંવાર પૃથ્વીની છાતી માનવજાતે ચીરી નાંખી છે ઔદ્યોગિકીકરણના મોહમાં પૃથ્વી સાથે […]
જૂલી વિલિયમ્સ. આમ તો અમેરિકાના એક નાનકડા ટેમ્પલ ટાઉનમાં રહેતી હતી. તેને એક દીકરી પણ હતી. તેનો પતિ અલગ થઈ ગયો હોવાથી એક અન્ય શહેરમાં રહેતો હતો. જૂલી મળતાવડા સ્વભાવની અને માયાળુ હતી. તે અજાત શત્રુ હતી. તે એક સ્થાનિક કંપનીમાં જોબ કરતી હતી. એક દિવસ રોજની જેમ સવારે ૧૦-૩૦ વાગે તે એની ઑફિસમાં ગઈ. […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel